દેવોલીના ભટ્ટાચાર્જી: પોતાના ઑન-સ્ક્રીન દિયરને ચોરી-ચૂપે ડેટ કરી રહી છે ગોપી વહૂ

Updated: Aug 22, 2020, 18:07 IST | Sheetal Patel
 • દેવોલીના ભટ્ટાચાર્જી ટેલિવિઝનની સૌથી ફૅમસ અભિનેત્રીઓમાંથી એક છે. 

  દેવોલીના ભટ્ટાચાર્જી ટેલિવિઝનની સૌથી ફૅમસ અભિનેત્રીઓમાંથી એક છે. 

  1/25
 • દેવોલીના ભટ્ટાચાર્જીનો આજે 35મો જન્મદિવસ છે. તેનો જન્મ 22 ઑગસ્ટ 1985ના રોજ આસામના શિવસાગરમાં થયો હતો. એક બંગાળી પરિવારમાં જન્મ થયો હતો.

  દેવોલીના ભટ્ટાચાર્જીનો આજે 35મો જન્મદિવસ છે. તેનો જન્મ 22 ઑગસ્ટ 1985ના રોજ આસામના શિવસાગરમાં થયો હતો. એક બંગાળી પરિવારમાં જન્મ થયો હતો.

  2/25
 • દેવાલીનાએ લાંબા સમયથી પોતાના અભિનયથી દર્શકોનું દિલ જીત્યું છે.

  દેવાલીનાએ લાંબા સમયથી પોતાના અભિનયથી દર્શકોનું દિલ જીત્યું છે.

  3/25
 • તે આજે પણ ગોપી બહુના નામથી ઘરે ઘરે પ્રખ્યાત છે. 

  તે આજે પણ ગોપી બહુના નામથી ઘરે ઘરે પ્રખ્યાત છે. 

  4/25
 • દેવોલિના ભટ્ટાચાર્જી જન્મદિવસ પર, અમે તમને તેમના જીવન અને કારકિર્દીથી સંબંધિત ખાસ બાબતોથી પરિચય આપીએ છીએ.

  દેવોલિના ભટ્ટાચાર્જી જન્મદિવસ પર, અમે તમને તેમના જીવન અને કારકિર્દીથી સંબંધિત ખાસ બાબતોથી પરિચય આપીએ છીએ.

  5/25
 • દેવોલીનાએ અભ્યાસ આસામથી પૂર્ણ કર્યો છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફૅશન ટેક્નોલૉજીથી ફૅશન ડિઝાઈનિંગનો અભ્યાસ કર્યો છે.

  દેવોલીનાએ અભ્યાસ આસામથી પૂર્ણ કર્યો છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફૅશન ટેક્નોલૉજીથી ફૅશન ડિઝાઈનિંગનો અભ્યાસ કર્યો છે.

  6/25
 • દેવોલીના ભટ્ટાચાર્જીએ શરૂઆતમાં જ્વેલરી ડિઝાઇન તરીકે કામ કર્યું હતું.

  દેવોલીના ભટ્ટાચાર્જીએ શરૂઆતમાં જ્વેલરી ડિઝાઇન તરીકે કામ કર્યું હતું.

  7/25
 • દેવોલીના પ્રથમ રિયાલિટી શૉ ડાન્સ ઈન્ડિયા ડાન્સની સીઝન 2માં નજર આવી હતી.

  દેવોલીના પ્રથમ રિયાલિટી શૉ ડાન્સ ઈન્ડિયા ડાન્સની સીઝન 2માં નજર આવી હતી.

  8/25
 • આ પછી દેવોલીના ભટ્ટાચાર્જીએ વર્ષ 2011માં તેની અભિનયની સફરની શરૂઆત કરી હતી.

  આ પછી દેવોલીના ભટ્ટાચાર્જીએ વર્ષ 2011માં તેની અભિનયની સફરની શરૂઆત કરી હતી.

  9/25
 • તેણે 2011માં ટીવી સીરિયલ સાવરે સબકે સપને પ્રિતોથી પ્રવેશ કર્યો હતો. 

  તેણે 2011માં ટીવી સીરિયલ સાવરે સબકે સપને પ્રિતોથી પ્રવેશ કર્યો હતો. 

  10/25
 • બરાબર એક વર્ષ પછી, દેવોલિના ભટ્ટાચાર્યની કારકિર્દીનો સૌથી મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે તેણીને નાના પડદાની સૌથી લોકપ્રિય સિરિયલ સાથ નિભાના સાથિયામાં કામ કરવાની તક મળી. તે 2012 માં આ સીરીયલનો ભાગ બની હતી.

  બરાબર એક વર્ષ પછી, દેવોલિના ભટ્ટાચાર્યની કારકિર્દીનો સૌથી મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે તેણીને નાના પડદાની સૌથી લોકપ્રિય સિરિયલ સાથ નિભાના સાથિયામાં કામ કરવાની તક મળી. તે 2012 માં આ સીરીયલનો ભાગ બની હતી.

  11/25
 • જીયા માણેકની જગ્યાએ સાથ નિભાના સાથિયામાં દેવોલિના ભટ્ટાચાર્જીને રિપ્લેસ કરવામાં આવી હતી. આ સીરિયલમાં તે મુખ્ય ભૂમિકામાં હતી.

  જીયા માણેકની જગ્યાએ સાથ નિભાના સાથિયામાં દેવોલિના ભટ્ટાચાર્જીને રિપ્લેસ કરવામાં આવી હતી. આ સીરિયલમાં તે મુખ્ય ભૂમિકામાં હતી.

  12/25
 • દેવોલીના ભટ્ટાચાર્જીએ લગભગ સાથ નિભાના સાથિયામાં લગભગ પાંચ વર્ષ સુધી કામ કર્યું અને તે ઘરે-ઘરે ગોપી વહુ તરીકે પ્રખ્યાત થઈ. 

  દેવોલીના ભટ્ટાચાર્જીએ લગભગ સાથ નિભાના સાથિયામાં લગભગ પાંચ વર્ષ સુધી કામ કર્યું અને તે ઘરે-ઘરે ગોપી વહુ તરીકે પ્રખ્યાત થઈ. 

  13/25
 • ત્યાર બાદ દેવોલીનાએ દિયા ઔર બાતી, યે હૈ મહોબ્બતે અને લાલ ઈશ્ક સહિત ઘણી ટીવી સીરિયલમાં કર્યું છે.

  ત્યાર બાદ દેવોલીનાએ દિયા ઔર બાતી, યે હૈ મહોબ્બતે અને લાલ ઈશ્ક સહિત ઘણી ટીવી સીરિયલમાં કર્યું છે.

  14/25
 • ગયા વર્ષે દેવોલીના ભટ્ટાચાર્જી નાના પડદાનો સૌથી ચર્ચિત રિયાલિટી શૉ બિગ-બૉસ સીઝન 13નો હિસ્સો બની હતી.

  ગયા વર્ષે દેવોલીના ભટ્ટાચાર્જી નાના પડદાનો સૌથી ચર્ચિત રિયાલિટી શૉ બિગ-બૉસ સીઝન 13નો હિસ્સો બની હતી.

  15/25
 • બિગ-બૉસ 13માં દેવોલીના ભટ્ટાચાર્જી ઘણી ફૅમસ થઈ હતી અને ચર્ચામાં પણ રહી હતી, પરંતુ સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તેણે આ શોને વચ્ચે છોડી દીધો હતો. 

  બિગ-બૉસ 13માં દેવોલીના ભટ્ટાચાર્જી ઘણી ફૅમસ થઈ હતી અને ચર્ચામાં પણ રહી હતી, પરંતુ સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તેણે આ શોને વચ્ચે છોડી દીધો હતો. 

  16/25
 • નાના પડદે પોતાના અભિનયથી દર્શકોનું દિલ જીતનાર દેવોલીના ભટ્ટાચાર્જીએ અનેક એવોર્ડ્સ પણ જીત્યા છે. 

  નાના પડદે પોતાના અભિનયથી દર્શકોનું દિલ જીતનાર દેવોલીના ભટ્ટાચાર્જીએ અનેક એવોર્ડ્સ પણ જીત્યા છે. 

  17/25
 • તેણે ઈન્ડિયન ટેલી એવોર્ડ, બિગ સ્ટાર એન્ટરટેઇનમેન્ટ એવોર્ડ અને ઝી ગોલ્ડ એવોર્ડ જીત્યો છે.

  તેણે ઈન્ડિયન ટેલી એવોર્ડ, બિગ સ્ટાર એન્ટરટેઇનમેન્ટ એવોર્ડ અને ઝી ગોલ્ડ એવોર્ડ જીત્યો છે.

  18/25
 • તમને જાણીને હેરાની થશે કે દેવોલીના ભટ્ટાચાર્જી પોતાના ઑન-સ્ક્રીન દિયર વિશાલ સિંહને ડેટ કરી રહી છે. આ બન્ને સ્ટાર્સ છેલ્લા ઘણા સમયથી સાથે હતા.

  તમને જાણીને હેરાની થશે કે દેવોલીના ભટ્ટાચાર્જી પોતાના ઑન-સ્ક્રીન દિયર વિશાલ સિંહને ડેટ કરી રહી છે. આ બન્ને સ્ટાર્સ છેલ્લા ઘણા સમયથી સાથે હતા.

  19/25
 • સીરિયલ સાથ નિભાના સાથિયાના સેટ પર દેવોલીના ભટ્ટાચાર્જી અને વિશાલ સિંહની મુલાકાત થઈ હતી.

  સીરિયલ સાથ નિભાના સાથિયાના સેટ પર દેવોલીના ભટ્ટાચાર્જી અને વિશાલ સિંહની મુલાકાત થઈ હતી.

  20/25
 • દેવોલીની ભટ્ટાચાર્જી અને વિશાલ સિંહની રોમાન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાર હંગામો મચાવી ચૂકી છે.

  દેવોલીની ભટ્ટાચાર્જી અને વિશાલ સિંહની રોમાન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાર હંગામો મચાવી ચૂકી છે.

  21/25
 • વર્ષ 2016માં એવા અહેવાલો આવ્યા હતા કે દેવોલીના ભટ્ટાચાર્જી અને વિશાલ સિંહ વચ્ચે ઝઘડો થઈ ગયો છે. બાદમાં વિશાલે આ સમાચાર ખોટા ગણાવ્યા હતા.

  વર્ષ 2016માં એવા અહેવાલો આવ્યા હતા કે દેવોલીના ભટ્ટાચાર્જી અને વિશાલ સિંહ વચ્ચે ઝઘડો થઈ ગયો છે. બાદમાં વિશાલે આ સમાચાર ખોટા ગણાવ્યા હતા.

  22/25
 • દેવોલીના ભટ્ટાચાર્જીએ બિગ બૉસ 13માં સિદ્ધાર્થ શુક્લા સાથે પણ રોમાન્સ કર્યું હતું. તેના આવા અંદાજથી ફૅન્સના હોશ ઉડી ગયા હતા.

  દેવોલીના ભટ્ટાચાર્જીએ બિગ બૉસ 13માં સિદ્ધાર્થ શુક્લા સાથે પણ રોમાન્સ કર્યું હતું. તેના આવા અંદાજથી ફૅન્સના હોશ ઉડી ગયા હતા.

  23/25
 • દેવોલીના ભટ્ટાચાર્જી અને વિશાલ સિંહ એવા ટીવી યુગલોમાંથી એક છે, જેને ચાહકોને સાથે જોવાનું પસંદ કરે છે.

  દેવોલીના ભટ્ટાચાર્જી અને વિશાલ સિંહ એવા ટીવી યુગલોમાંથી એક છે, જેને ચાહકોને સાથે જોવાનું પસંદ કરે છે.

  24/25
 • ભલે દેવોલીના ભટ્ટાચાર્જી અને વિશાલ સિંહ વિશે અવારનવાર અહેવાલો આવે છે, પરંતુ ટીવીની આ હસીના તેની લવ લાઈફ વિશે વાત કરવાનું ટાળે છે.

  ભલે દેવોલીના ભટ્ટાચાર્જી અને વિશાલ સિંહ વિશે અવારનવાર અહેવાલો આવે છે, પરંતુ ટીવીની આ હસીના તેની લવ લાઈફ વિશે વાત કરવાનું ટાળે છે.

  25/25
 • loading...

ફોટોઝ વિશે

ટીવી સીરિયલ 'સાથ નિભાના સાથિયા'ની ગોપી બહુ અને બિગ બૉસ-13 ફેમ દેવોલીના ભટ્ટાચાર્જીનો આજે 35મો જન્મદિવસ છે. તેનો જન્મ 22 ઑગસ્ટ 1985ના રોજ આસામના શિવસાગરમાં થયો હતો. તેમની માતાનું નામ અનિમા ભટ્ટાચાર્જી છે. તો આજે કરીએ એમની સુંદર તસવીરો પર એક નજર અને જાણીએ એમના વિશેની રસપ્રદ વાતો..

તસવીર સૌજન્ય- દેવોલીના ભટ્ટાચાર્જી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK