Kartik Aaryan: ફૅસબુક દ્વારા મળી હતી પહેલી ફિલ્મ, એક ડાયલૉગે બદલી નાખી કિસ્મત

Published: 22nd November, 2020 16:35 IST | Sheetal Patel
  • પ્યાર કા પંચનામા ફિલ્મથી બૉલીવુડમાં ધમાકેદાર એન્ટ્રી મારનાર એક્ટર કાર્તિક આર્યનનો જન્મ મધ્ય પ્રદેશના ગ્વાલિયર શહેરમાં 22 નવેમ્બર 1990ના રોજ થયો હતો.

    પ્યાર કા પંચનામા ફિલ્મથી બૉલીવુડમાં ધમાકેદાર એન્ટ્રી મારનાર એક્ટર કાર્તિક આર્યનનો જન્મ મધ્ય પ્રદેશના ગ્વાલિયર શહેરમાં 22 નવેમ્બર 1990ના રોજ થયો હતો.

    1/16
  • બાળપણથી જ કાર્તિક એક્ટર બનવા માંગતા હતા અને આ સપનું પૂરૂ કરવા જ્યારે તેઓ મુંબઈ પહોંચ્યા તો તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

    બાળપણથી જ કાર્તિક એક્ટર બનવા માંગતા હતા અને આ સપનું પૂરૂ કરવા જ્યારે તેઓ મુંબઈ પહોંચ્યા તો તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

    2/16
  • કરોડોની કમાણી કરનારા કાર્તિક આર્યન ક્યારેક 12 લોકો સાથે એક જ ફ્લેટમાં રહેતા હતા.

    કરોડોની કમાણી કરનારા કાર્તિક આર્યન ક્યારેક 12 લોકો સાથે એક જ ફ્લેટમાં રહેતા હતા.

    3/16
  • કાર્તિક આર્યનના ઘરે શરૂઆતથી જ ભણતરવાળું વાતાવરણ રહ્યું હતું.

    કાર્તિક આર્યનના ઘરે શરૂઆતથી જ ભણતરવાળું વાતાવરણ રહ્યું હતું.

    4/16
  • કાર્તિકના પિતા મનીષ તિવારી અને માતા માલા તિવારી બન્ને વ્યવસાયે ડૉક્ટર છે.

    કાર્તિકના પિતા મનીષ તિવારી અને માતા માલા તિવારી બન્ને વ્યવસાયે ડૉક્ટર છે.

    5/16
  • બન્નેનો સંબંધ દૂર-દૂર સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ સાથે નહીં હતો, પરંતુ કાર્તિકે પોતાના અભિનયના દમ પર કોઈની પણ મદદ લીધા વગર આજે એક સફળ કલાકાર બની ગયો છે.

    બન્નેનો સંબંધ દૂર-દૂર સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ સાથે નહીં હતો, પરંતુ કાર્તિકે પોતાના અભિનયના દમ પર કોઈની પણ મદદ લીધા વગર આજે એક સફળ કલાકાર બની ગયો છે.

    6/16
  • અભિનેતા બનવાના સપના સાથે કાર્તિક મુંબઇ આવ્યો અને એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લીધું.

    અભિનેતા બનવાના સપના સાથે કાર્તિક મુંબઇ આવ્યો અને એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લીધું.

    7/16
  • કૉલેજથી તેઓ રોજ ઑડિશન આપવા માટે જતા હતા.

    કૉલેજથી તેઓ રોજ ઑડિશન આપવા માટે જતા હતા.

    8/16
  • તે સમયે કાર્તિક 12 લોકો સાથે એક જ ફ્લેટમાં રહેતો હતો.

    તે સમયે કાર્તિક 12 લોકો સાથે એક જ ફ્લેટમાં રહેતો હતો.

    9/16
  • ત્રણ ફિલ્મો કર્યા પછી પણ તે આ લોકોની સાથે જ રહેતા હતા.

    ત્રણ ફિલ્મો કર્યા પછી પણ તે આ લોકોની સાથે જ રહેતા હતા.

    10/16
  • કાર્તિકને તેની પહેલી ફિલ્મ ફેસબુક દ્વારા મળી.

    કાર્તિકને તેની પહેલી ફિલ્મ ફેસબુક દ્વારા મળી.

    11/16
  • કહેવાય છે કે ડાયરેક્ટર લવ રંજને ફૅસબુક પર કાર્તિક આર્યની એક તસવીર જોઈ હતી.

    કહેવાય છે કે ડાયરેક્ટર લવ રંજને ફૅસબુક પર કાર્તિક આર્યની એક તસવીર જોઈ હતી.

    12/16
  • તસવીર જોયા બાદ કાર્તિકને પોતાની ફિલ્મ માટે ઑડિશન આપવા માટે કહ્યું, બાદ તેણે પ્યાર કા પંચનામા ફિલ્મ માટે સાઈન કરી હતી.

    તસવીર જોયા બાદ કાર્તિકને પોતાની ફિલ્મ માટે ઑડિશન આપવા માટે કહ્યું, બાદ તેણે પ્યાર કા પંચનામા ફિલ્મ માટે સાઈન કરી હતી.

    13/16
  • પ્યાર કા પંચનામા ફિલ્મમાં કાર્તિક સિવાય પણ ઘણા અનય કલાકારો હતા પરંતુ એના પાંચ મિનિટના મૉનોલોગના કારણે તેઓ લોકોની નજરમાં આવી ગયા હતા.

    પ્યાર કા પંચનામા ફિલ્મમાં કાર્તિક સિવાય પણ ઘણા અનય કલાકારો હતા પરંતુ એના પાંચ મિનિટના મૉનોલોગના કારણે તેઓ લોકોની નજરમાં આવી ગયા હતા.

    14/16
  • કાર્તિકે આ ફિલ્મના સફળ પછી કહ્યું હતું કે તેણે આ 5 મિનિટના મૉનોલોગને યાદ રાખવા માટે 5 દિવસ લગાવ્યા હતા અને આ મોનોલૉગ એમણે ફ્કત બે જે ટેકમાં એ ડાયલૉગ બોલી દીધો હતો. 

    કાર્તિકે આ ફિલ્મના સફળ પછી કહ્યું હતું કે તેણે આ 5 મિનિટના મૉનોલોગને યાદ રાખવા માટે 5 દિવસ લગાવ્યા હતા અને આ મોનોલૉગ એમણે ફ્કત બે જે ટેકમાં એ ડાયલૉગ બોલી દીધો હતો. 

    15/16
  • અમારી તરફથી એક્ટર કાર્તિક આર્યનને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા...!!!!

    અમારી તરફથી એક્ટર કાર્તિક આર્યનને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા...!!!!

    16/16
  • loading...

ફોટોઝ વિશે

'પ્યાર કા પંચનામા' ફિલ્મથી બૉલીવુડમાં ધમાકેદાર એન્ટ્રી મારનાર એક્ટર કાર્તિક આર્યનનો જન્મ મધ્ય પ્રદેશના ગ્વાલિયર શહેરમાં 22 નવેમ્બર 1990ના રોજ થયો હતો. બાળપણથી જ કાર્તિક એક્ટર બનવા માંગતા હતા અને આ સપનું પૂરૂ કરવા જ્યારે તેઓ મુંબઈ પહોંચ્યા તો તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કરોડોની કમાણી કરનારા કાર્તિક આર્યન ક્યારેક 12 લોકો સાથે એક જ ફ્લેટમાં રહેતા હતા.. તો ચાલો એમના જન્મદિવસ નિમિત્તે જાણીએ એમના વિશે કેટલીક રસપ્રદ વાતો..

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK