HBD Juhi Parmar: કુમકુમ સીરિયલની એક્ટ્રેસ હાલ દેખાઈ છે આવી, જુઓ એની સુંદર તસવીરો

Published: 14th December, 2020 17:32 IST | Sheetal Patel
  • કુમકુમ સીરિયલની એક્ટ્રેસ જૂહી પરમાર 14 ડિસેમ્બરે પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહી છે. એમનો જન્મ 14 ડિસેમ્બર 1980ના રોજ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં થયો હતો.

    કુમકુમ સીરિયલની એક્ટ્રેસ જૂહી પરમાર 14 ડિસેમ્બરે પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહી છે. એમનો જન્મ 14 ડિસેમ્બર 1980ના રોજ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં થયો હતો.

    1/30
  • જૂહી પરમારે પોતાના કરિયરની શરૂઆત ઝી ટીવીનો હૉરર શૉ 'Woh'થી કરી હતી.

    જૂહી પરમારે પોતાના કરિયરની શરૂઆત ઝી ટીવીનો હૉરર શૉ 'Woh'થી કરી હતી.

    2/30
  • પણ જૂહીને સાચી ઓળખ કુમકુમ સીરિયલથી મળી હતી.

    પણ જૂહીને સાચી ઓળખ કુમકુમ સીરિયલથી મળી હતી.

    3/30
  • કુમકુમ સીરિયલમાં જૂહી પરમાર સાથે હુસૈન પણ નજર આવ્યા હતા.

    કુમકુમ સીરિયલમાં જૂહી પરમાર સાથે હુસૈન પણ નજર આવ્યા હતા.

    4/30
  • જૂહી પરમારે 2009માં ટીવી એક્ટર સચિન શ્રોફ સાથે લગ્ન કર્યા હતા. 

    જૂહી પરમારે 2009માં ટીવી એક્ટર સચિન શ્રોફ સાથે લગ્ન કર્યા હતા. 

    5/30
  • થોડા સમય બાદ જૂહી અને સચિનના સંબંધમાં દરાર પડવા લાગી.

    થોડા સમય બાદ જૂહી અને સચિનના સંબંધમાં દરાર પડવા લાગી.

    6/30
  • વર્ષ 2011માં જૂહી પરમાર અને સચિનના ઝઘડા મીડિયા સામે આવવા લાગ્યા હતા.

    વર્ષ 2011માં જૂહી પરમાર અને સચિનના ઝઘડા મીડિયા સામે આવવા લાગ્યા હતા.

    7/30
  • બાદ જૂહીએ 27 જાન્યુઆરી 2013ના રોજ દીકરી સમૈરા શ્રોફને જન્મ આપ્યો હતો.

    બાદ જૂહીએ 27 જાન્યુઆરી 2013ના રોજ દીકરી સમૈરા શ્રોફને જન્મ આપ્યો હતો.

    8/30
  • દીકરીના જન્મ બાદ દંપતીનું જીવન સામાન્ય બની ગયું હતું, પરંતુ પછીથી પણ એવી સ્થિતિ બની ગઈ હતી.

    દીકરીના જન્મ બાદ દંપતીનું જીવન સામાન્ય બની ગયું હતું, પરંતુ પછીથી પણ એવી સ્થિતિ બની ગઈ હતી.

    9/30
  • છેલ્લે 2018માં દંપતીએ પરસ્પર સમજૂતી દ્વારા છૂટાછેડામાં અરજી દાખલ કરી અને બન્ને અલગ થઈ ગયા.

    છેલ્લે 2018માં દંપતીએ પરસ્પર સમજૂતી દ્વારા છૂટાછેડામાં અરજી દાખલ કરી અને બન્ને અલગ થઈ ગયા.

    10/30
  • જૂહીને દીકરીની કસ્ટડી મળી છે, જોકે સચિન પણ તેને મળવા આવતા રહે છે.

    જૂહીને દીકરીની કસ્ટડી મળી છે, જોકે સચિન પણ તેને મળવા આવતા રહે છે.

    11/30
  • જૂહી પરમાર પણ થાઇરોઇડ જેવી બીમારીનો શિકાર બની ગઈ છે.

    જૂહી પરમાર પણ થાઇરોઇડ જેવી બીમારીનો શિકાર બની ગઈ છે.

    12/30
  • જૂહીએ પોતાના વીડિયો બ્લૉગમાં જણાવ્યું હતું કે- હું જ્યાં સુધી આ સમસ્યા વિશે સમજી શકું ત્યાં સુધી એના લક્ષણો ઘણા વધી ગયા હતા.

    જૂહીએ પોતાના વીડિયો બ્લૉગમાં જણાવ્યું હતું કે- હું જ્યાં સુધી આ સમસ્યા વિશે સમજી શકું ત્યાં સુધી એના લક્ષણો ઘણા વધી ગયા હતા.

    13/30
  • જૂહીના જણાવ્યા મુજબ તેનું વજન સતત વધી રહ્યું હતું. બેથી ત્રણ મહિનામાં વજન 15 થી 17 કિલો સુધી વધી ગયું હતું. ચહેરા પર સોજો રહેતો, તે પોતાને ઓળખી પણ નહોતી શકતી.

    જૂહીના જણાવ્યા મુજબ તેનું વજન સતત વધી રહ્યું હતું. બેથી ત્રણ મહિનામાં વજન 15 થી 17 કિલો સુધી વધી ગયું હતું. ચહેરા પર સોજો રહેતો, તે પોતાને ઓળખી પણ નહોતી શકતી.

    14/30
  • બાદ જૂહીના જણાવ્યા મુજબ- મારું મૂડ સ્વિંગ થતું હતું. મારો અવાજ પણ થોડો કર્કશ બની ગયો હતો.

    બાદ જૂહીના જણાવ્યા મુજબ- મારું મૂડ સ્વિંગ થતું હતું. મારો અવાજ પણ થોડો કર્કશ બની ગયો હતો.

    15/30
  • જ્યારે હું મારી માતાની સલાહ પછી મારો થાઇરોઇડ ટેસ્ટ કરાવવા ગઈ, ત્યારે મારો રિપોર્ટ સકારાત્મક નીકળ્યો હતો. મેં મારી જાતને સમજાવ્યું કે આ મારી સ્થિતિ છે અને મારે તે સામે લડવું પડશે.

    જ્યારે હું મારી માતાની સલાહ પછી મારો થાઇરોઇડ ટેસ્ટ કરાવવા ગઈ, ત્યારે મારો રિપોર્ટ સકારાત્મક નીકળ્યો હતો. મેં મારી જાતને સમજાવ્યું કે આ મારી સ્થિતિ છે અને મારે તે સામે લડવું પડશે.

    16/30
  • ડઝનેક ટીવી સિરિયલોમાં પોતાનો જાદુ દેખાડનારી જૂહી પરમાર અનેક ફિલ્મોમાં પણ જોવા મળી છે.

    ડઝનેક ટીવી સિરિયલોમાં પોતાનો જાદુ દેખાડનારી જૂહી પરમાર અનેક ફિલ્મોમાં પણ જોવા મળી છે.

    17/30
  • તે ગુજરાતી ફિલ્મ રંગાઈ જાને રંગમા, હિન્દી ફિલ્મ મધુર મિલન, પહેચાન, એક થા ટાઈગરમાં પણ નજર આવી ચૂકી છે.

    તે ગુજરાતી ફિલ્મ રંગાઈ જાને રંગમા, હિન્દી ફિલ્મ મધુર મિલન, પહેચાન, એક થા ટાઈગરમાં પણ નજર આવી ચૂકી છે.

    18/30
  • સલમાન ખાનની ફિલ્મ એક થા ટાઇગરમાં તેણે એક ન્યૂઝ રિપોર્ટરની ભૂમિકા ભજવી હતી.

    સલમાન ખાનની ફિલ્મ એક થા ટાઇગરમાં તેણે એક ન્યૂઝ રિપોર્ટરની ભૂમિકા ભજવી હતી.

    19/30
  • 2003માં જૂહી પરમારે મિસ રાજસ્થાન બ્યૂટી પેજેન્ટ જીતી હતી.

    2003માં જૂહી પરમારે મિસ રાજસ્થાન બ્યૂટી પેજેન્ટ જીતી હતી.

    20/30
  • 2011 ઑક્ટોબરમાં જૂહી પરમાર બિગ-બૉસની 5મી સીઝનમાં જોવા મળી હતી અને તે શૉની વિનર પણ બની હતી.

    2011 ઑક્ટોબરમાં જૂહી પરમાર બિગ-બૉસની 5મી સીઝનમાં જોવા મળી હતી અને તે શૉની વિનર પણ બની હતી.

    21/30
  • એ સિવાય જૂહી સંતોષી માં સીરિયલમાં પણ કેમિયો રોલમાં નજર આવી હતી.

    એ સિવાય જૂહી સંતોષી માં સીરિયલમાં પણ કેમિયો રોલમાં નજર આવી હતી.

    22/30
  • બાદ 2016થી 2018 સુધીમાં જૂહી પરમાર શનિ સીરિયલમાં જોવા મળી હતી.

    બાદ 2016થી 2018 સુધીમાં જૂહી પરમાર શનિ સીરિયલમાં જોવા મળી હતી.

    23/30
  • જૂહી છેલ્લે કલર્સનો શૉ 'તંત્ર'માં જોવા મળી હતી. તે એક સુપરનેચરલ નાટક હતું. આ શૉની શરૂઆત ઘણાં હાઇપથી થઈ હતી. જો કે આ શૉને સારો રિસ્પોન્સ મળ્યો નથી.

    જૂહી છેલ્લે કલર્સનો શૉ 'તંત્ર'માં જોવા મળી હતી. તે એક સુપરનેચરલ નાટક હતું. આ શૉની શરૂઆત ઘણાં હાઇપથી થઈ હતી. જો કે આ શૉને સારો રિસ્પોન્સ મળ્યો નથી.

    24/30
  • જૂહીનું કુમકુમ સીરિયલનું પાત્ર ઘર-ઘરમાં આજે પણ ઘણું ફૅમસ છે. 

    જૂહીનું કુમકુમ સીરિયલનું પાત્ર ઘર-ઘરમાં આજે પણ ઘણું ફૅમસ છે. 

    25/30
  • કુમકુમ સીરિયલથી જ જૂહી પરમારને ફૅમ અને સાચી ઓળખ મળી છે. 

    કુમકુમ સીરિયલથી જ જૂહી પરમારને ફૅમ અને સાચી ઓળખ મળી છે. 

    26/30
  • જૂહીની એક્ટિંગ ફૅન્સને ઘણી પસંદ આવે છે.

    જૂહીની એક્ટિંગ ફૅન્સને ઘણી પસંદ આવે છે.

    27/30
  • જૂહી પોતાની પર્સનલ અને પ્રોફેશનલ બન્ને લાઈફને લઈને ચર્ચામાં રહી ચૂકી છે.

    જૂહી પોતાની પર્સનલ અને પ્રોફેશનલ બન્ને લાઈફને લઈને ચર્ચામાં રહી ચૂકી છે.

    28/30
  • તસવીરમાં જુઓ, જૂહી પરમારનો ગ્લેમરસ અંદાજ

    તસવીરમાં જુઓ, જૂહી પરમારનો ગ્લેમરસ અંદાજ

    29/30
  • સાડીમાં જૂહી પરમાર ઘણી સુંદર દેખાઈ રહી છે.

    સાડીમાં જૂહી પરમાર ઘણી સુંદર દેખાઈ રહી છે.

    30/30
  • loading...

ફોટોઝ વિશે

કુમકુમ સીરિયલની એક્ટ્રેસ જૂહી પરમાર 14 ડિસેમ્બરે પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહી છે. એમનો જન્મ 14 ડિસેમ્બર 1980ના રોજ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં થયો હતો. તેનો ઉછેર મોટે ભાગે જયપુરમાં થયો હતો. આવો આપણે બિગ-બૉસ સીઝનન 5મી વિનર જૂહી પરમાર વિશે જાણીએ અજાણી વાતો. તસવીર સૌજન્ય - જૂહી પરમાર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK