Diana Penty: આ એક્ટ્રેસે 6 વર્ષની ઉંમરે કરાવ્યું હતું પહેલું ફોટોશૂટ, જુઓ તસવીરો

Published: 2nd November, 2020 20:55 IST | Sheetal Patel
  • એક્ટ્રેસ ડાયના પેન્ટી આજે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે. એનો જન્મ 2 નવેમ્બર 1985ના રોજ મુંબઈમાં થયો છે.

    એક્ટ્રેસ ડાયના પેન્ટી આજે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે. એનો જન્મ 2 નવેમ્બર 1985ના રોજ મુંબઈમાં થયો છે.

    1/30
  • કૉકટેલ ફિલ્મ માટે વર્ષ 2012માં ડાયના પેન્ટીને ફિલ્મ ફૅરના બેસ્ટ ડેબ્યૂ ફિમેલ સર્વશ્રેષ્ઠ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો.

    કૉકટેલ ફિલ્મ માટે વર્ષ 2012માં ડાયના પેન્ટીને ફિલ્મ ફૅરના બેસ્ટ ડેબ્યૂ ફિમેલ સર્વશ્રેષ્ઠ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો.

    2/30
  • મુંબઈમાં 2 નવેમ્બર 1985માં જન્મેલી ડાયના પેન્ટીએ પ્રખ્યાત સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો.

    મુંબઈમાં 2 નવેમ્બર 1985માં જન્મેલી ડાયના પેન્ટીએ પ્રખ્યાત સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો.

    3/30
  • ફિલ્મોમાં આવવા પહેલા ડાયના પેન્ટી નોકિયા જેવી મોટી બ્રાન્ડ માટે મૉડલિંગ કરી ચૂકી છે.

    ફિલ્મોમાં આવવા પહેલા ડાયના પેન્ટી નોકિયા જેવી મોટી બ્રાન્ડ માટે મૉડલિંગ કરી ચૂકી છે.

    4/30
  • બૉલીવુડની સુંદર અદાકારા ડાયના પેન્ટીનો પારસી પરિવારમાં ઉછેર થયો છે.

    બૉલીવુડની સુંદર અદાકારા ડાયના પેન્ટીનો પારસી પરિવારમાં ઉછેર થયો છે.

    5/30
  • કૉલેજમાં હતી ત્યારે જ ડાયના પેન્ટીને મૉડલિંગ કરવાની ઑફર મળી હતી, જે તેણે સ્વીકારી લીધી હતી.

    કૉલેજમાં હતી ત્યારે જ ડાયના પેન્ટીને મૉડલિંગ કરવાની ઑફર મળી હતી, જે તેણે સ્વીકારી લીધી હતી.

    6/30
  • ત્યાર બાદ ડાયના પેન્ટીએ પાર્ટ ટાઇમ મૉડલિંગ કરવાનું નક્કી કર્યું.

    ત્યાર બાદ ડાયના પેન્ટીએ પાર્ટ ટાઇમ મૉડલિંગ કરવાનું નક્કી કર્યું.

    7/30
  • ડાયનાએ લાંબા સમય સુધી પાર્ટ ટાઈમ અને ફુલ ટાઈમ મૉડલિંગ કરી.

    ડાયનાએ લાંબા સમય સુધી પાર્ટ ટાઈમ અને ફુલ ટાઈમ મૉડલિંગ કરી.

    8/30
  • મૉડલિંગ સાથે ડાયના પેન્ટીએ ઘણી એડમાં પણ કામ કર્યું છે.

    મૉડલિંગ સાથે ડાયના પેન્ટીએ ઘણી એડમાં પણ કામ કર્યું છે.

    9/30
  • બહુ ઓછા લોકો જાણતા હશે કે જ્યારે ડાયના પેન્ટી છ વર્ષની હતી, ત્યારે તેણે તેનું પહેલું ફોટોશૂટ કરાવ્યું હતું.

    બહુ ઓછા લોકો જાણતા હશે કે જ્યારે ડાયના પેન્ટી છ વર્ષની હતી, ત્યારે તેણે તેનું પહેલું ફોટોશૂટ કરાવ્યું હતું.

    10/30
  • ડાયના પેન્ટી પહેલી એવી અભિનેત્રી છે, જેણે મેબેલીનની એડમાં દીપિકા પાદુકોણને રિપ્લેસ કરી હતી.

    ડાયના પેન્ટી પહેલી એવી અભિનેત્રી છે, જેણે મેબેલીનની એડમાં દીપિકા પાદુકોણને રિપ્લેસ કરી હતી.

    11/30
  • એટલું જ નહીં, રણબીર કપૂરની ફિલ્મ રૉકસ્ટાર માટે નરગિસ ફખરી પહેલી પસંદ નહોતી. 

    એટલું જ નહીં, રણબીર કપૂરની ફિલ્મ રૉકસ્ટાર માટે નરગિસ ફખરી પહેલી પસંદ નહોતી. 

    12/30
  • રૉકસ્ટાર ફિલ્મમાં પહેલા ડાયના પેન્ટીને લેવાનું નક્કી કર્યું હતું, પરંતુ કોઈ કારણોસર ડાયના આ ફિલ્મ કરી શકી નહીં. 

    રૉકસ્ટાર ફિલ્મમાં પહેલા ડાયના પેન્ટીને લેવાનું નક્કી કર્યું હતું, પરંતુ કોઈ કારણોસર ડાયના આ ફિલ્મ કરી શકી નહીં. 

    13/30
  • લાંબા સમય સુધી મૉડલિંગ કર્યા પછી, ડાયના પેન્ટીએ બૉલીવુડ તરફ વળવાનું નક્કી કર્યું.

    લાંબા સમય સુધી મૉડલિંગ કર્યા પછી, ડાયના પેન્ટીએ બૉલીવુડ તરફ વળવાનું નક્કી કર્યું.

    14/30
  • ડાયનાએ 2012 માં કૉકટેલ ફિલ્મથી બૉલીવુડમાં કારકિર્દીની શરૂઆત કરી હતી.

    ડાયનાએ 2012 માં કૉકટેલ ફિલ્મથી બૉલીવુડમાં કારકિર્દીની શરૂઆત કરી હતી.

    15/30
  • આ ફિલ્મમાં ડાયના પેન્ટી સાથે અભિનેતા સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં હતા.

    આ ફિલ્મમાં ડાયના પેન્ટી સાથે અભિનેતા સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં હતા.

    16/30
  • કૉકટેલ ફિલ્મમાં ડાયના પેન્ટીના પાત્રનું નામ મીરા હતું, જે દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

    કૉકટેલ ફિલ્મમાં ડાયના પેન્ટીના પાત્રનું નામ મીરા હતું, જે દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

    17/30
  • ડાયના પેન્ટીએ અત્યાર સુધી કૉકટેલ સિવાય હેપ્પી ભાગ જાયેગી, લખનઉ સેન્ટ્રલ, પરમાણુ અને હેપ્પી ફિર ભાગ જાયેગીમાં કામ કર્યું છે.

    ડાયના પેન્ટીએ અત્યાર સુધી કૉકટેલ સિવાય હેપ્પી ભાગ જાયેગી, લખનઉ સેન્ટ્રલ, પરમાણુ અને હેપ્પી ફિર ભાગ જાયેગીમાં કામ કર્યું છે.

    18/30
  • આ ફિલ્મોમાં ડાયનાના અભિનયને પ્રેક્ષકોએ ખૂબ પસંદ કરી હતી. 

    આ ફિલ્મોમાં ડાયનાના અભિનયને પ્રેક્ષકોએ ખૂબ પસંદ કરી હતી. 

    19/30
  • અભિનય ઉપરાંત, ડાયના પેન્ટીને ટ્રાવેલિંગ, ટેસ્ટી ફૂડ અને ફોટોગ્રાફી પસંદ છે. 

    અભિનય ઉપરાંત, ડાયના પેન્ટીને ટ્રાવેલિંગ, ટેસ્ટી ફૂડ અને ફોટોગ્રાફી પસંદ છે. 

    20/30
  • ડાયના પેન્ટી છેલ્લે ફિલ્મ ખાનદાની શફાખાનાનું ગીત શહેર કી લડકીમાં જોવા મળી હતી. તેના આ ગીતને ખૂબ જ સફળતા મળી હતી.

    ડાયના પેન્ટી છેલ્લે ફિલ્મ ખાનદાની શફાખાનાનું ગીત શહેર કી લડકીમાં જોવા મળી હતી. તેના આ ગીતને ખૂબ જ સફળતા મળી હતી.

    21/30
  • ડાયના પેન્ટી હંમેશા એક્સરસાઈઝની સાથે સાઈકલિંગ પણ કરે છે, જે તેને ફિટ રાખવામાં મદદ કરે છે.

    ડાયના પેન્ટી હંમેશા એક્સરસાઈઝની સાથે સાઈકલિંગ પણ કરે છે, જે તેને ફિટ રાખવામાં મદદ કરે છે.

    22/30
  • 3.6 મિલિયનથી વધારે લોકો ડાયના પેન્ટીને ઈન્સ્ટાગ્રામ પર લોકો ફૉલો કરે છે.

    3.6 મિલિયનથી વધારે લોકો ડાયના પેન્ટીને ઈન્સ્ટાગ્રામ પર લોકો ફૉલો કરે છે.

    23/30
  • ફિલ્મો સિવાય સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર પણ ડાયનાના ચાહકોની કમી નથી. તસવીર શૅર કરતા સાથે લાખોની સંખ્યામાં લાઈક્સ આવે છે.

    ફિલ્મો સિવાય સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર પણ ડાયનાના ચાહકોની કમી નથી. તસવીર શૅર કરતા સાથે લાખોની સંખ્યામાં લાઈક્સ આવે છે.

    24/30
  • ડાયનાની હૉટ અને બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી ધૂમ મચાવતી હોય છે.

    ડાયનાની હૉટ અને બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી ધૂમ મચાવતી હોય છે.

    25/30
  • ડાયનાની ફૅશન સેન્સ અને સ્ટાઈલ ઘણી લાજવાબ છે. એની પાસે સુંદરતા સાથે અદાકારીની ભરપૂર કુશળતા છે.

    ડાયનાની ફૅશન સેન્સ અને સ્ટાઈલ ઘણી લાજવાબ છે. એની પાસે સુંદરતા સાથે અદાકારીની ભરપૂર કુશળતા છે.

    26/30
  • ડાયના દરેક પ્રકારના આઉટફિટમાં પરફેક્ટ લાગે છે. જુઓ તસવીરમાં તેનો ગ્લેમર અંદાજ

    ડાયના દરેક પ્રકારના આઉટફિટમાં પરફેક્ટ લાગે છે. જુઓ તસવીરમાં તેનો ગ્લેમર અંદાજ

    27/30
  • જુઓ ડાયના પેન્ટીનો સેક્સી સુક

    જુઓ ડાયના પેન્ટીનો સેક્સી સુક

    28/30
  • અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેના પેટ સાથે અનેક તસવીરો પોસ્ટ કરે છે.

    અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેના પેટ સાથે અનેક તસવીરો પોસ્ટ કરે છે.

    29/30
  • ડાયના પેન્ટીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા..!!!!

    ડાયના પેન્ટીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા..!!!!

    30/30
  • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડ અભિનેત્રી ડાયના પેન્ટીએ સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ કૉકટેલથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. એક્ટ્રેસ આજે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે. ડાયનાનો જન્મ 2 નવેમ્બર 1985ના રોજ મુંબઈમાં થયો છે. આવો જોઈએ એક્ટ્રેસની એવી ખાસ તસવીરો, જે સોશિયલ મીડિયા પર ઘણી વાઈરલ થઈ જાય છે. 

તસવીર સૌજન્ય - ડાયના પેન્ટી ઈન્સ્ટાગ્રામ

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK