બંગાળી ફિલ્મોમાં જાણીતી એક્ટ્રેસ સ્વસ્તિકા મુખર્જી આજે 40 વર્ષની થઈ ગઈ છે. 13 ડિસેમ્બર 1980ના રોજ કોલકાત્તામાં જન્મેલી સ્વસ્તિકા બંગાળી એક્ટર સંતૂ મુખર્જીની દીકરી છે. સુશાંત સિંહ રાજપૂરની છેલ્લી ફિલ્મ દિલ બેચારામાં દરેક પાત્ર ખૂબ જ ખાસ છે. એવું જ એક ખાસ પાત્ર છે એક્ટ્રેસ સંજના સાંઘીની માતાના રોલમાં જોવા મળેલી સ્વસ્તિકા મુખર્જી. જેણે મિસિસ બાસુના રોલમાં ખૂબ કડક માતાની ભૂમિકા ભજવી હતી. પોતાના અભિનયથી ચર્ચા રહેનારી સ્વસ્તિકા વાસ્તવિક જીવનમાં ઘણી અલગ છે. તો ચાલો આપણે એની સુંદર તસવીરો પર કરીએ એક નજર અને જાણીએ એમના વિશે વધુ..
તસવીર સૌજન્ય- સ્વસ્તિકા મુખર્જી ઈન્સ્ટાગ્રામ