Tabu: ગોર્જિયસ અભિનેત્રી વિશે એવી વાતો જે તમને નહીં જાણતા હોવ...

Updated: Dec 20, 2019, 21:17 IST | Adhirajsinh Jadeja
  • તબુનું આખું નામ તબસ્સુમ ફાતિમા હાશ્મી છે. તબુએ હિન્દી, ઈંગ્લિશ, તમિલ, તેલુગુ, મલયાલમ, મરાઠી અને બંગાળી ફિલ્મોમાં કામ કર્યું છે. 1983માં તબુ હૈદરાબાદથી મુંબઈ આવ્યા હતા.

    તબુનું આખું નામ તબસ્સુમ ફાતિમા હાશ્મી છે. તબુએ હિન્દી, ઈંગ્લિશ, તમિલ, તેલુગુ, મલયાલમ, મરાઠી અને બંગાળી ફિલ્મોમાં કામ કર્યું છે. 1983માં તબુ હૈદરાબાદથી મુંબઈ આવ્યા હતા.

    1/12
  • તબુ જ્યારે 1985માં બાળ કલાકાર તરીકે ફિલ્મ હમ નૌજવાનમાં કામ કરી રહ્યા હતા ત્યારે દેવ આનંદને લાગ્યું કે તેમનું લાડકું નામ તબુ સરસ છે અને તેણે સ્ક્રીન પર એ નામ રાખવું જોઈએ અને ત્યારથી તેઓ તબુના નામે જ જાણીતા થયા.

    તબુ જ્યારે 1985માં બાળ કલાકાર તરીકે ફિલ્મ હમ નૌજવાનમાં કામ કરી રહ્યા હતા ત્યારે દેવ આનંદને લાગ્યું કે તેમનું લાડકું નામ તબુ સરસ છે અને તેણે સ્ક્રીન પર એ નામ રાખવું જોઈએ અને ત્યારથી તેઓ તબુના નામે જ જાણીતા થયા.

    2/12
  • હમ નૌજવાન પહેલા તબુએ 1980માં ફિલ્મ બઝારમાં નાનકડી ભૂમિકા કરી હતી.

    હમ નૌજવાન પહેલા તબુએ 1980માં ફિલ્મ બઝારમાં નાનકડી ભૂમિકા કરી હતી.

    3/12
  • ડિસેમ્બર 1987માં બોની કપૂરની બે ફિલ્મો લૉન્ચ થઈ હતી. જેમાં એક હજી રૂપ કી રાની ચોરો કા રાજા અને પ્રેમ. જેમાંથી એકમાં તબુ સંજય કપૂર સામે હતી. ફિલ્મને બનતા આઠ વર્ષ લાગ્યા અને તે ફ્લોપ રહી. પરંતુ ફિલ્મ પછી તબુનું કરિઅર સારું ચાલ્યું.

    ડિસેમ્બર 1987માં બોની કપૂરની બે ફિલ્મો લૉન્ચ થઈ હતી. જેમાં એક હજી રૂપ કી રાની ચોરો કા રાજા અને પ્રેમ. જેમાંથી એકમાં તબુ સંજય કપૂર સામે હતી. ફિલ્મને બનતા આઠ વર્ષ લાગ્યા અને તે ફ્લોપ રહી. પરંતુ ફિલ્મ પછી તબુનું કરિઅર સારું ચાલ્યું.

    4/12
  • અભિનેત્રી તરીકે તબુની પહેલી ફિલ્મ 1991માં આવેલી તેલુગુ ફિલ્મ કુલી નં વન હતી. જેમાં તેમની સામે સાઉથના સુપરસ્ટાર વેંકટેશ હતા.

    અભિનેત્રી તરીકે તબુની પહેલી ફિલ્મ 1991માં આવેલી તેલુગુ ફિલ્મ કુલી નં વન હતી. જેમાં તેમની સામે સાઉથના સુપરસ્ટાર વેંકટેશ હતા.

    5/12
  • તબુની અભિનેત્રી તરીકેની પહેલી હિન્દી ફિલ્મ પહેલા પહેલા પ્યાર હતી. જો કે તેને સફળા વિજયપથથી ફળી. ફિલ્મ માટે તેને ફિલ્મફેર અવૉર્ડ પણ મળ્યો હતો.

    તબુની અભિનેત્રી તરીકેની પહેલી હિન્દી ફિલ્મ પહેલા પહેલા પ્યાર હતી. જો કે તેને સફળા વિજયપથથી ફળી. ફિલ્મ માટે તેને ફિલ્મફેર અવૉર્ડ પણ મળ્યો હતો.

    6/12
  • 1996માં તબુની 8 ફિલ્મો આવી હતી. અને આ જ વર્ષે તેને નેશનલ અવૉર્ડ પણ મળ્યો.

    1996માં તબુની 8 ફિલ્મો આવી હતી. અને આ જ વર્ષે તેને નેશનલ અવૉર્ડ પણ મળ્યો.

    7/12
  • 2001માં તબુની માચિસ અને ચાંદની બાર જેવી ફિલ્મો આવી. આ વર્ષે પણ તેને નેશનલ અવૉર્ડ મળ્યો.

    2001માં તબુની માચિસ અને ચાંદની બાર જેવી ફિલ્મો આવી. આ વર્ષે પણ તેને નેશનલ અવૉર્ડ મળ્યો.

    8/12
  • તબુએ માત્ર હિન્દી જ નહીં પરંતું તેલુગુ, તમિલ ભાષામાં પણ સફળ ફિલ્મો આપી છે.

    તબુએ માત્ર હિન્દી જ નહીં પરંતું તેલુગુ, તમિલ ભાષામાં પણ સફળ ફિલ્મો આપી છે.

    9/12
  • તબુ તેની પર્સનાલિટી માટે સિનેમાને શ્રેય આપે છે. તબુ કહે છે કે સિનેમા વગર હું મારા જીવનની કલ્પના જ નથી કરી શકતી.

    તબુ તેની પર્સનાલિટી માટે સિનેમાને શ્રેય આપે છે. તબુ કહે છે કે સિનેમા વગર હું મારા જીવનની કલ્પના જ નથી કરી શકતી.

    10/12
  • હાલમાં તેની ફિલ્મ દે દે પ્યાર દે રિલીઝ થઈ હતી.

    હાલમાં તેની ફિલ્મ દે દે પ્યાર દે રિલીઝ થઈ હતી.

    11/12
  • આ મલ્ટી ટેલેન્ટડ અભિનેત્રીને તેમના જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

    આ મલ્ટી ટેલેન્ટડ અભિનેત્રીને તેમના જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

    12/12
  • loading...

ફોટોઝ વિશે

શું તમને ખબર છે તબુએ એક ફિલ્મમાં દેવ આનંદની દિકરીની ભૂમિકા ભજવી હતી? 48 વર્ષની તબું વિશે કેટલીક અજાણી વાતો..

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK