Rimi Sen: જ્યારે આ એક્ટ્રેસ સાથે લગ્ન કરવા માટે હીરો વચ્ચે થતી હતી લડાઈ

Updated: 21st September, 2020 16:46 IST | Sheetal Patel
  • રિમી સેનનો જન્મ 21 સપ્ટેમ્બરના રોજ કોલકાત્તા, પશ્ચિમ બંગાળમાં થયો હતો.

    રિમી સેનનો જન્મ 21 સપ્ટેમ્બરના રોજ કોલકાત્તા, પશ્ચિમ બંગાળમાં થયો હતો.

    1/25
  • રિમી સેને પોતાનો અભ્યાસ ભારતી ગર્લ્સ હાઈ સ્કૂલમાંથી પ્રારંભિક પૂર્ણ કર્યો છે. 

    રિમી સેને પોતાનો અભ્યાસ ભારતી ગર્લ્સ હાઈ સ્કૂલમાંથી પ્રારંભિક પૂર્ણ કર્યો છે. 

    2/25
  • તેણે કોલકાત્તા યુનિવર્સિટીમાંથી કોમર્સમાં સ્નાતકની ડિગ્રી કરી હતી. 

    તેણે કોલકાત્તા યુનિવર્સિટીમાંથી કોમર્સમાં સ્નાતકની ડિગ્રી કરી હતી. 

    3/25
  • રિમીએ 'હંગમા', 'ધૂમ', 'ગોલમાલ', 'દીવાને હુએ પાગલ' સહિતની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

    રિમીએ 'હંગમા', 'ધૂમ', 'ગોલમાલ', 'દીવાને હુએ પાગલ' સહિતની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

    4/25
  • આ તમામ ફિલ્મોમાં એની પાછળ હીરોની લાઈન લાગી જતી.

    આ તમામ ફિલ્મોમાં એની પાછળ હીરોની લાઈન લાગી જતી.

    5/25
  • લગભગ દરેક ફિલ્મમાં હીરો રિમી સેન સાથે લગ્ન કરવા માટે લડતા જોવા મળતા હતા.

    લગભગ દરેક ફિલ્મમાં હીરો રિમી સેન સાથે લગ્ન કરવા માટે લડતા જોવા મળતા હતા.

    6/25
  • એક સમયે આ ફિલ્મોથી હિટ રહી ચૂકેલી રિમી આજે એકલતાનું જીવન જીવી રહી છે. 

    એક સમયે આ ફિલ્મોથી હિટ રહી ચૂકેલી રિમી આજે એકલતાનું જીવન જીવી રહી છે. 

    7/25
  • 39 વર્ષીય રિમી સેને અત્યાર સુધી લગ્ન કર્યા નથી. 

    39 વર્ષીય રિમી સેને અત્યાર સુધી લગ્ન કર્યા નથી. 

    8/25
  • હવે તેના અફેર અંગે પણ કોઈ સમાચાર નથી આવતા. રિમી પોતે એક્ટિંગથી દૂર ચાલી ગઈ છે.

    હવે તેના અફેર અંગે પણ કોઈ સમાચાર નથી આવતા. રિમી પોતે એક્ટિંગથી દૂર ચાલી ગઈ છે.

    9/25
  • રિમી સેને નાનપણથી જ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

    રિમી સેને નાનપણથી જ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

    10/25
  • રિમીએ એડ અને મૉડલિંગની દુનિયામાં પોતાનું ખૂબ નામ કમાવ્યું છે.

    રિમીએ એડ અને મૉડલિંગની દુનિયામાં પોતાનું ખૂબ નામ કમાવ્યું છે.

    11/25
  • બૉલીવુડમાં એની એન્ટ્રી કૉમેડી ફિલ્મ હંગામાથી શરૂ થઈ હતી. આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી. 

    બૉલીવુડમાં એની એન્ટ્રી કૉમેડી ફિલ્મ હંગામાથી શરૂ થઈ હતી. આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી. 

    12/25
  • ફિલ્મફેરમાં રિમીને બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસ માટે નોમિનેટ કરવામાં આવી હતી.

    ફિલ્મફેરમાં રિમીને બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસ માટે નોમિનેટ કરવામાં આવી હતી.

    13/25
  • રિમીની કારકિર્દી અહીંયાથી આગળ નીકળી ગઈ. આ પછી તેની પાસે ફિલ્મ્સની લાઇન લાગી ગઈ.

    રિમીની કારકિર્દી અહીંયાથી આગળ નીકળી ગઈ. આ પછી તેની પાસે ફિલ્મ્સની લાઇન લાગી ગઈ.

    14/25
  • તે હિન્દી ફિલ્મોની સાથે બંગાળી અને તેલુગુ ફિલ્મમાં પણ કામ કરવા લાગી.

    તે હિન્દી ફિલ્મોની સાથે બંગાળી અને તેલુગુ ફિલ્મમાં પણ કામ કરવા લાગી.

    15/25
  • 'ધૂમ', 'ગરમ મસાલા' બાદ રિમી સલમાન ખાનની ફિલ્મ 'ક્યોંકિ'માં પણ નજર આવી.

    'ધૂમ', 'ગરમ મસાલા' બાદ રિમી સલમાન ખાનની ફિલ્મ 'ક્યોંકિ'માં પણ નજર આવી.

    16/25
  • આ પછી તે 'દીવાના હુએ પાગલ', 'ફિર હેરાફેરી' અને 'ગોલમાલ' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

    આ પછી તે 'દીવાના હુએ પાગલ', 'ફિર હેરાફેરી' અને 'ગોલમાલ' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

    17/25
  • તે છેલ્લે નાના પડદા પર બિગ-બૉસની 9મી સીઝનમાં જોવા મળી હતી.

    તે છેલ્લે નાના પડદા પર બિગ-બૉસની 9મી સીઝનમાં જોવા મળી હતી.

    18/25
  • બિગ-બૉસમાં રિમી સેન તેના સ્વભાવને કારણે ચર્ચામાં રહી હતી.

    બિગ-બૉસમાં રિમી સેન તેના સ્વભાવને કારણે ચર્ચામાં રહી હતી.

    19/25
  • બિગ-બૉસ પછી પણ રિમીની કારકિર્દી આગળ વધી શકી નહીં અને તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી ગુમ થઈ ગઈ.

    બિગ-બૉસ પછી પણ રિમીની કારકિર્દી આગળ વધી શકી નહીં અને તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી ગુમ થઈ ગઈ.

    20/25
  • રિમી 2017માં ભાજપમાં જોડાઈ ગઈ.

    રિમી 2017માં ભાજપમાં જોડાઈ ગઈ.

    21/25
  • જોકે રાજકારણમાં પણ રિમી વધારે સક્રિય નથી.

    જોકે રાજકારણમાં પણ રિમી વધારે સક્રિય નથી.

    22/25
  • રિમીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે ફિલ્મોમાં કામ કરીને કંટાળી ગઈ હતી.

    રિમીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે ફિલ્મોમાં કામ કરીને કંટાળી ગઈ હતી.

    23/25
  • એટલે રિમી નિર્દેશન અને ફિલ્મ નિર્માણ ક્ષેત્રમાં જવા માંગે છે.

    એટલે રિમી નિર્દેશન અને ફિલ્મ નિર્માણ ક્ષેત્રમાં જવા માંગે છે.

    24/25
  • જુઓ રિમી સેનનો તસવીરમાં ગ્લેમરસ અંદાજ

    જુઓ રિમી સેનનો તસવીરમાં ગ્લેમરસ અંદાજ

    25/25
  • loading...

ફોટોઝ વિશે

'હંગામા', 'બાગબાન' અને 'ધૂમ' જેવી સુપરહિટ ફિલ્મ આપનારી બૉલીવુડ અભિનેત્રી રિમી સેનનો આજે જન્મદિવસ છે. રિમી સેનનો જન્મ 21 સપ્ટેમ્બરના રોજ કોલકાત્તા, પશ્ચિમ બંગાળમાં થયો હતો. રિમીના જન્મદિવસના પ્રસંગે એની ફિલ્મી કરિયર અને અંગત જીવન પર કરો એક નજર અને જાણીએ તે ક્યાં છે આજકાલ. જુઓ એની સુંદર અને ગ્લેમરસ તસવીરો પર એક નજર..

તસવીર સૌજન્ય - રિમી સેન ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

First Published: 21st September, 2020 16:03 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK