તો આ કારણે અભિનેત્રી 'હેલન'એ 27 વર્ષ મોટા ડાયરેક્ટર સાથે છૂટાછેડા લીધા હતા

Published: 21st November, 2020 15:47 IST | Sheetal Patel
 • 'હિરોઈન' ફિલ્મમાં હેલનનો રોલ ઘણો નાનો હતો, પણ તે ઘણો અસરકારક હતો. આ ફિલ્મ પછી તે કોઈપણ ફિલ્મમાં નજર આવી નહોતી. પરંતુ એક સમય એવો આવ્યો હતો કે હેલનની ફિલ્મ માટે લોકો એને જોવા ઉત્સાહિ રહેતા હતા.

  'હિરોઈન' ફિલ્મમાં હેલનનો રોલ ઘણો નાનો હતો, પણ તે ઘણો અસરકારક હતો. આ ફિલ્મ પછી તે કોઈપણ ફિલ્મમાં નજર આવી નહોતી. પરંતુ એક સમય એવો આવ્યો હતો કે હેલનની ફિલ્મ માટે લોકો એને જોવા ઉત્સાહિ રહેતા હતા.

  1/5
 • હેલન એન્ગ્લો ઈન્ડિયન પરિવારમાં ઉછેરી છે. તેની માતા બર્માની હતી, પિતાના મૃત્યુ બાદ હેલનની માતાએ એક બ્રિટિશ સૈનિક સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બીજા વિશ્વયુદ્ધમાં પણ તેમનું અવસાન થઈ ગયું. બાદ તે મુંબઈ આવી ગઈ. મુંબઈ પહોંચતા પહેલા હેલન કોલકાત્તામાં પણ રોકાઈ હતી, જ્યા એમની મુલાકાત કુક્કુ મોરેથી થઈ. ત્યાંથી હેલનને નવી દિશા મળી.

  હેલન એન્ગ્લો ઈન્ડિયન પરિવારમાં ઉછેરી છે. તેની માતા બર્માની હતી, પિતાના મૃત્યુ બાદ હેલનની માતાએ એક બ્રિટિશ સૈનિક સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બીજા વિશ્વયુદ્ધમાં પણ તેમનું અવસાન થઈ ગયું. બાદ તે મુંબઈ આવી ગઈ. મુંબઈ પહોંચતા પહેલા હેલન કોલકાત્તામાં પણ રોકાઈ હતી, જ્યા એમની મુલાકાત કુક્કુ મોરેથી થઈ. ત્યાંથી હેલનને નવી દિશા મળી.

  2/5
 • કુક્કુએ હેલનને ફિલ્મોમાં કોરસ ડાન્સરની નોકરી અપાવી હતી. 19 વર્ષની વયે હેલનને ફિલ્મ 'હાવડા બ્રિજ' માં મોટો વિરામ મળ્યો હતો. આ ફિલ્મનું હીત મેરા નામ ચિન ચિન ચૂએ હેલનની કિસ્મત બદલાઈ ગઈ. આ પછી તે બૉલીવુડની પહેલી આઈટમ ગર્લ બનીને સામે આવી. હેલન પોતાના ડાન્સ સાથે સુંદરતા માટે પણ જાણીતી હતી. તે જ્યારે પણ ઘરથી બહાર નીકળતી હતી, ત્યારે બુરખા પહેરીને નીકળતી હતી.

  કુક્કુએ હેલનને ફિલ્મોમાં કોરસ ડાન્સરની નોકરી અપાવી હતી. 19 વર્ષની વયે હેલનને ફિલ્મ 'હાવડા બ્રિજ' માં મોટો વિરામ મળ્યો હતો. આ ફિલ્મનું હીત મેરા નામ ચિન ચિન ચૂએ હેલનની કિસ્મત બદલાઈ ગઈ. આ પછી તે બૉલીવુડની પહેલી આઈટમ ગર્લ બનીને સામે આવી. હેલન પોતાના ડાન્સ સાથે સુંદરતા માટે પણ જાણીતી હતી. તે જ્યારે પણ ઘરથી બહાર નીકળતી હતી, ત્યારે બુરખા પહેરીને નીકળતી હતી.

  3/5
 • 1957માં હેલને 27 વર્ષ મોટા ડાયરેક્ટર પીએન અરોરા સાથે લગ્ન કરી લીધા. પરંતુ 16 વર્ષના લગ્ન હેલનના 35માં જન્મદિવસના દિવસે જ તૂટી ગયા. હેલને પીએન અરોરાથી એટલે છૂટાછેડા લીધા કારણકે તે તેના પૈસા ઉડાડતો હતો. હેલન ફિલ્મોથી સારી કમાણી કરતી હતી. પતિ એનો લાભ લેતો હતો. પતિના ખર્ચના કારણકે હેલન નાદાર થઈ ગઈ. ભાડાના અપાર્ટમેન્ટની ચૂકવણી નહીં કરવાનો કારણે તેનું ઘર પણ સીલ કરવામાં આવ્યું હતું.

  1957માં હેલને 27 વર્ષ મોટા ડાયરેક્ટર પીએન અરોરા સાથે લગ્ન કરી લીધા. પરંતુ 16 વર્ષના લગ્ન હેલનના 35માં જન્મદિવસના દિવસે જ તૂટી ગયા. હેલને પીએન અરોરાથી એટલે છૂટાછેડા લીધા કારણકે તે તેના પૈસા ઉડાડતો હતો. હેલન ફિલ્મોથી સારી કમાણી કરતી હતી. પતિ એનો લાભ લેતો હતો. પતિના ખર્ચના કારણકે હેલન નાદાર થઈ ગઈ. ભાડાના અપાર્ટમેન્ટની ચૂકવણી નહીં કરવાનો કારણે તેનું ઘર પણ સીલ કરવામાં આવ્યું હતું.

  4/5
 • પિતા સાથે છૂટાછેડા લીધા બાદ હેલન પોતાના જીવનની લડાઈ એકલી લડી રહી હતી. 1963માં ફિલ્મ કાબિલ ખાન દરમિયાન હેલનનું મુલાકાત સલમાન ખાનના પિતા સલીમ ખાનથી થઈ. સલીમ ખાન હેલનને જોતા જ એને દિલ આપી બેઠા. સલીમ ખાને હેલનને ફિલ્મ અપાવામાં કરી. પરંતુ સલીમ ખાન પહેલેથી જ પરિણીત હતા, તેથી તેની પત્ની સુશીલાએ એના સામે વાંધો ઉઠાવ્યો હતો. છતાં સલીમ ખાને હેલન સાથે લગ્ન કરી લીધા. થોડા સમયની નારાજગી વ્યક્ત કર્યા બાદ સુશીલ અને એના બાળકોએ હેલનને અપનાવી લીધી. હવે સલમાન ખાન પણ હેલનને માતાનો દરજ્જો આપે છે.

  પિતા સાથે છૂટાછેડા લીધા બાદ હેલન પોતાના જીવનની લડાઈ એકલી લડી રહી હતી. 1963માં ફિલ્મ કાબિલ ખાન દરમિયાન હેલનનું મુલાકાત સલમાન ખાનના પિતા સલીમ ખાનથી થઈ. સલીમ ખાન હેલનને જોતા જ એને દિલ આપી બેઠા. સલીમ ખાને હેલનને ફિલ્મ અપાવામાં કરી. પરંતુ સલીમ ખાન પહેલેથી જ પરિણીત હતા, તેથી તેની પત્ની સુશીલાએ એના સામે વાંધો ઉઠાવ્યો હતો. છતાં સલીમ ખાને હેલન સાથે લગ્ન કરી લીધા. થોડા સમયની નારાજગી વ્યક્ત કર્યા બાદ સુશીલ અને એના બાળકોએ હેલનને અપનાવી લીધી. હવે સલમાન ખાન પણ હેલનને માતાનો દરજ્જો આપે છે.

  5/5
 • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડમાં ઘણા દાયકાઓ સુધી આઈટમ ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી હેલનનો જન્મ 21 નવેમ્બર 1938ના રોજ થયો હતો. આ વર્ષે હેલન પોતાનો 82મો જન્મદિવસ ઉજવી રહી છે. હેલન છેલ્લે 2012માં ફિલ્મ 'હિરોઈન'માં જોવા મળી હતી. ત્યારે આજે આપણે હેલનના જન્મદિવસે જાણીએ અજાણી વાતો. 

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK