આ છે ઢોલીવુડની ખૂબસૂરત અભિનેત્રીઓનો મોન્સૂન ફેશન ફંડા

Updated: Aug 30, 2019, 15:32 IST | Falguni Lakhani
 • આરોહી પટેલ મોન્ટુની બિટ્ટુ એટલે આપણી આરોહી પટેલ. આરોહી ફિલ્મના પ્રમોશન દરમિયાન મોટા ભાગે કોટનના કુર્તામાં જોવા મળી હતી. ફ્લોર લેન્થ આ કુર્તા પહેરવામાં એકદમ હળવા હોય છે પરંતુ એકદમ રીચ લૂક આપે છે.

  આરોહી પટેલ


  મોન્ટુની બિટ્ટુ એટલે આપણી આરોહી પટેલ. આરોહી ફિલ્મના પ્રમોશન દરમિયાન મોટા ભાગે કોટનના કુર્તામાં જોવા મળી હતી. ફ્લોર લેન્થ આ કુર્તા પહેરવામાં એકદમ હળવા હોય છે પરંતુ એકદમ રીચ લૂક આપે છે.

  1/12
 • અલિશા પ્રજાપતિ ખૂબસૂરત અલિશા પ્રજાપતિનો આ ડ્રેસ આ સીઝનમાં આઉટિંગ માટે પર્ફેક્ટ છે. અને સાથે તેની જેમ જ મિનિમલ મેકઅપ અને એસેસરીઝ તમારા લૂકમાં ચાર ચાંદ લગાવશે.

  અલિશા પ્રજાપતિ

  ખૂબસૂરત અલિશા પ્રજાપતિનો આ ડ્રેસ આ સીઝનમાં આઉટિંગ માટે પર્ફેક્ટ છે. અને સાથે તેની જેમ જ મિનિમલ મેકઅપ અને એસેસરીઝ તમારા લૂકમાં ચાર ચાંદ લગાવશે.

  2/12
 • ભક્તિ કુબાવત ભક્તિનો આ લૂક વેકેશન માટે બેસ્ટ છે. સિમ્પલ પ્રિન્ટના ડ્રેસની સાથે ગ્લેર્સ અને ખુલ્લા વાળ. બેસ્ટ કોમ્બિનેશન.

  ભક્તિ કુબાવત

  ભક્તિનો આ લૂક વેકેશન માટે બેસ્ટ છે. સિમ્પલ પ્રિન્ટના ડ્રેસની સાથે ગ્લેર્સ અને ખુલ્લા વાળ. બેસ્ટ કોમ્બિનેશન.

  3/12
 • ઐશ્વર્યા મજુમદાર ગુજરાતની ગરબા પ્રિન્સેસ હંમેશા ફેશન ગોલ્સ સેટ કરે છે. ડેનિમ અને પ્રિન્ટેડ શર્ટ સાથે જેકેટ એકદમ ડિફરન્ટ લૂક આપે છે.

  ઐશ્વર્યા મજુમદાર

  ગુજરાતની ગરબા પ્રિન્સેસ હંમેશા ફેશન ગોલ્સ સેટ કરે છે. ડેનિમ અને પ્રિન્ટેડ શર્ટ સાથે જેકેટ એકદમ ડિફરન્ટ લૂક આપે છે.

  4/12
 • દીક્ષા જોશી દીક્ષાનો આ લૂક સિમ્પલ બટ સોબર છે. પિંક ડ્રેસ સાથે થોડા હેવી ઈયરરિંગ્સ તેના પર શોભી રહ્યા છે.

  દીક્ષા જોશી

  દીક્ષાનો આ લૂક સિમ્પલ બટ સોબર છે. પિંક ડ્રેસ સાથે થોડા હેવી ઈયરરિંગ્સ તેના પર શોભી રહ્યા છે.

  5/12
 • દીપના પટેલ આ સીઝનમાં આઉટિંગ માટે દીપનાનો આ ડ્રેસ ખૂબ જ સરસ છે. વ્હાઈટ ડ્રેસ સાથે વ્હાઈટ સેન્ડલ અને મિનિમલ લૂક..બસ આજ તો છે આ સીઝનમાં બેસ્ટ લૂક મેળવવાનો રાઝ..

  દીપના પટેલ

  આ સીઝનમાં આઉટિંગ માટે દીપનાનો આ ડ્રેસ ખૂબ જ સરસ છે. વ્હાઈટ ડ્રેસ સાથે વ્હાઈટ સેન્ડલ અને મિનિમલ લૂક..બસ આજ તો છે આ સીઝનમાં બેસ્ટ લૂક મેળવવાનો રાઝ..

  6/12
 • ઈશા કંસારા ઢોલીવુડની આ હિરોઈનની ફેશન સેન્સ ખૂબ જ સરસ છે. જો તમારે કોઈ ફંક્શનમાં જવાનુ હોય તો તમે ઈશાની જેમ સાડીની સાથે ઓક્સોડાઈઝની એસેસરીઝ મેચ કરી શકો છો.

  ઈશા કંસારા

  ઢોલીવુડની આ હિરોઈનની ફેશન સેન્સ ખૂબ જ સરસ છે. જો તમારે કોઈ ફંક્શનમાં જવાનુ હોય તો તમે ઈશાની જેમ સાડીની સાથે ઓક્સોડાઈઝની એસેસરીઝ મેચ કરી શકો છો.

  7/12
 • ગીતા રબારી મોટા ભાગે ટ્રેડિશનલ લૂકમાં જોવા મળતા ગીતા રબારી સેમી-ફોર્મલ લૂકને પણ સારી રીતે કેરી કરી શકે છે. તમે પણ તેમની જેમ જીન્સ સાથે શર્ટનું કોમ્બિનેશન કરી શકો છો.

  ગીતા રબારી

  મોટા ભાગે ટ્રેડિશનલ લૂકમાં જોવા મળતા ગીતા રબારી સેમી-ફોર્મલ લૂકને પણ સારી રીતે કેરી કરી શકે છે. તમે પણ તેમની જેમ જીન્સ સાથે શર્ટનું કોમ્બિનેશન કરી શકો છો.

  8/12
 • જયકા યાજ્ઞિક જો તમે ક્યાંય ડિનર અથવા તો કૉફી માટે જઈ રહ્યો છો તો જયકા પાસેથી સ્ટાઈલ ટિપ લઈ શકો છો. ડેનિમ સાથે સિમ્પલ પણ સ્ટાઈલિશ ટોપ અને ખુલ્લા વાળ તમારા લૂકને અલગ અંદાજ આપશે.

  જયકા યાજ્ઞિક

  જો તમે ક્યાંય ડિનર અથવા તો કૉફી માટે જઈ રહ્યો છો તો જયકા પાસેથી સ્ટાઈલ ટિપ લઈ શકો છો. ડેનિમ સાથે સિમ્પલ પણ સ્ટાઈલિશ ટોપ અને ખુલ્લા વાળ તમારા લૂકને અલગ અંદાજ આપશે.

  9/12
 • માનસી પારેખ ઢોલીવુડની કૂલ મોમ્સ માંથી એક એટલે માનસી પારેખ. તેનો ડેનિમ શોર્ટ્સ અને ટોપમાં તેનો અંદાજ કૂલ છે.

  માનસી પારેખ

  ઢોલીવુડની કૂલ મોમ્સ માંથી એક એટલે માનસી પારેખ. તેનો ડેનિમ શોર્ટ્સ અને ટોપમાં તેનો અંદાજ કૂલ છે.

  10/12
 • મોનલ ગજ્જર મોનલનો સ્ટાઈલ ક્વૉશન્ટ હંમેશા હાઈ હોય છે. તેનો આ અવતાર આ સીઝનમાં તમને કૂલ લુક આપશે.

  મોનલ ગજ્જર

  મોનલનો સ્ટાઈલ ક્વૉશન્ટ હંમેશા હાઈ હોય છે. તેનો આ અવતાર આ સીઝનમાં તમને કૂલ લુક આપશે.

  11/12
 • સંવેદના સુવાલકા અભિનેત્રી સંવેદના સુવાલકાની આ સ્ટાઈલ વેકેશન માટે પર્ફેક્ટ છે.

  સંવેદના સુવાલકા


  અભિનેત્રી સંવેદના સુવાલકાની આ સ્ટાઈલ વેકેશન માટે પર્ફેક્ટ છે.

  12/12
 • loading...

ફોટોઝ વિશે

ચોમાસું એટલે એવી સીઝન કે જેમાં કેવા કપડા પહેરવા તેને લઈને યુવતીઓ હંમેશા અવઢવમાં હોય છે. તો ચાલો અમે તમે જણાવીએ કે આપણા ઢોલીવુડના સ્ટાર્સ આ સીઝનમાં કેવા કપડા પહેરે છે? તમે તેમની પાસે ટિપ્સ લઈ શકો છો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK