Happy Birthday Sanjubaba: કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછું નથી 'મુન્નાભાઈ'નું જીવન, જુઓ તસવીરો

Updated: Jul 29, 2020, 10:11 IST | Sheetal Patel
  • આજે સંજય અને માન્યતા બોલીવુડની મજબૂત જોડીઓમાંથી એક છે.

    આજે સંજય અને માન્યતા બોલીવુડની મજબૂત જોડીઓમાંથી એક છે.

    1/15
  • 2 વર્ષ એક સાથે રહ્યા બાદ બંનેએ 2008માં હિન્દુ વિધિ મુજબ લગ્ન કર્યા.

    2 વર્ષ એક સાથે રહ્યા બાદ બંનેએ 2008માં હિન્દુ વિધિ મુજબ લગ્ન કર્યા.

    2/15
  • માન્યતા અને સંજયને ફરવાનો ખૂબ જ શોખ છે. બંને દુનિયાભરમાં ફરતા રહે છે.

    માન્યતા અને સંજયને ફરવાનો ખૂબ જ શોખ છે. બંને દુનિયાભરમાં ફરતા રહે છે.

    3/15
  • એ સમયે સંજય કોઈ બીજા સાથે જોડાયેલો હતો તેવી પણ માન્યતા હતી. પરંતુ માન્યતાની સાદગીએ તેને જીતી લીધો.

    એ સમયે સંજય કોઈ બીજા સાથે જોડાયેલો હતો તેવી પણ માન્યતા હતી. પરંતુ માન્યતાની સાદગીએ તેને જીતી લીધો.

    4/15
  • સંજય દત્ત અને માન્યતા દત્તને શાહરાન અને ઈકરા નામના જોડિયા બાળકો છે.

    સંજય દત્ત અને માન્યતા દત્તને શાહરાન અને ઈકરા નામના જોડિયા બાળકો છે.

    5/15
  • માન્યતા સંજય દત્તના પ્રોડક્શન હાઉસને પણ સંભાળે છે.

    માન્યતા સંજય દત્તના પ્રોડક્શન હાઉસને પણ સંભાળે છે.

    6/15
  • લગ્નમાં સંજય દત્તનો પરિવાર હાજર નહોતો રહ્યો. સંજય દત્તની બહેન પ્રિયા દત્તે કહ્યું હતું કે તેમને લગ્નની જાણકારી નથી. જો કે પ્રિયા દત્ત અને માન્યતાના સંબંધો સારા છે.

    લગ્નમાં સંજય દત્તનો પરિવાર હાજર નહોતો રહ્યો. સંજય દત્તની બહેન પ્રિયા દત્તે કહ્યું હતું કે તેમને લગ્નની જાણકારી નથી. જો કે પ્રિયા દત્ત અને માન્યતાના સંબંધો સારા છે.

    7/15
  • માન્યતા સંજય દત્તની ત્રીજી પત્ની છે. તેના પહેલા સંજયે રિચા શર્મા અને રિયા પિલ્લાઈ સાથે લગ્ન કર્યા હતા.

    માન્યતા સંજય દત્તની ત્રીજી પત્ની છે. તેના પહેલા સંજયે રિચા શર્મા અને રિયા પિલ્લાઈ સાથે લગ્ન કર્યા હતા.

    8/15
  • માન્યતા દત્ત વિવાદોની વચ્ચે પણ સંજયની લાઈફમાં સ્થિરતા લાવ્યા.

    માન્યતા દત્ત વિવાદોની વચ્ચે પણ સંજયની લાઈફમાં સ્થિરતા લાવ્યા.

    9/15
  • સંજય દત્ત જ્યારે જેલમાં હતા ત્યારે માન્યતાએ ઘર સંભાળ્યું હતું.

    સંજય દત્ત જ્યારે જેલમાં હતા ત્યારે માન્યતાએ ઘર સંભાળ્યું હતું.

    10/15
  • માન્યતાના પણ સંજય દત્ત પહેલા એક લગ્ન થયા હતા.

    માન્યતાના પણ સંજય દત્ત પહેલા એક લગ્ન થયા હતા.

    11/15
  • સંજયને રિચા શર્માથી ત્રિશલા નામની દીકરી છે જે ન્યૂયૉર્કમાં રહે છે. માન્યતાને તેની સાથે પણ સારું બને છે.

    સંજયને રિચા શર્માથી ત્રિશલા નામની દીકરી છે જે ન્યૂયૉર્કમાં રહે છે. માન્યતાને તેની સાથે પણ સારું બને છે.

    12/15
  • આ વર્ષે ફેબ્રુઆરીમાં જ આ કપલે તેમના લગ્નના 11 વર્ષ ઉજવ્યા હતા.

    આ વર્ષે ફેબ્રુઆરીમાં જ આ કપલે તેમના લગ્નના 11 વર્ષ ઉજવ્યા હતા.

    13/15
  • માન્યતા દત્તનો જન્મ 22 જુલાઈ 1979માં થયો હતો. 

    માન્યતા દત્તનો જન્મ 22 જુલાઈ 1979માં થયો હતો. 

    14/15
  • કહેવામાં આવે છે કે માન્યતા અને સંજય એક પાર્ટીમાં મળ્યા હતા.

    કહેવામાં આવે છે કે માન્યતા અને સંજય એક પાર્ટીમાં મળ્યા હતા.

    15/15
  • loading...

ફોટોઝ વિશે

આજે સંજય દત્તનો જન્મ દિવસ છે. સંજય અને માન્યતા ભૂતકાળના કડવા અનુભવો બાદ આજે એકસાથે છે. અને બોલીવુડના સ્ટ્રોન્ગ કપલ્સમાંથી એક છે. આ તસવીરો તેની સાબિતી છે. આજે સંજય દત્તનો 62મો જન્મદિવસ છે. તેનો જન્મ 29 જૂૂલાઈ 1959એ મુંબઈમાં થયો હતો.

(તસવીર સૌજન્યઃ માન્યતા દત્ત ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK