બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી, 45ની વયે પણ કુંવારી, હોટ અને ગ્લેમરસ, જુઓ તસવીરો

Published: 19th November, 2020 19:45 IST | Shilpa Bhanushali
 • બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેનનો જન્મ 19 નવેમ્બર 1975ના રોજ થયો.

  બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેનનો જન્મ 19 નવેમ્બર 1975ના રોજ થયો.

  1/22
 • અભિનેત્રી આજે પોતાનો 45મો જન્મદિવસ ઉજવી રહી છે.

  અભિનેત્રી આજે પોતાનો 45મો જન્મદિવસ ઉજવી રહી છે.

  2/22
 • આજે અભિનેત્રી ભલે છેલ્લા 10  વર્ષથી ફિલ્મોથી દૂર છે પણ તે આ વર્ષે આવેલી વેબ સીરિઝ 'આર્યા'થી ફરી એકવાર પડદા પર જોવા મળી. 

  આજે અભિનેત્રી ભલે છેલ્લા 10  વર્ષથી ફિલ્મોથી દૂર છે પણ તે આ વર્ષે આવેલી વેબ સીરિઝ 'આર્યા'થી ફરી એકવાર પડદા પર જોવા મળી. 

  3/22
 • આટલા વર્ષ ઇન્ડસ્ટ્રીથી દૂર રહ્યા છતાં સુષ્મિતા લાઇમ લાઇટથી દૂર નહોતી.

  આટલા વર્ષ ઇન્ડસ્ટ્રીથી દૂર રહ્યા છતાં સુષ્મિતા લાઇમ લાઇટથી દૂર નહોતી.

  4/22
 • સુષ્મિતા પોતાની પર્સનલ લાઇફ અને ફોટોઝને કારણે સતત ચર્ચાનો વિષય બની રહી છે.

  સુષ્મિતા પોતાની પર્સનલ લાઇફ અને ફોટોઝને કારણે સતત ચર્ચાનો વિષય બની રહી છે.

  5/22
 • સુષ્મિતા સેન હૈદરાબાદના એક વૈદ્યબ્રાહ્મણ પરિવારમાંથી આવે છે. 

  સુષ્મિતા સેન હૈદરાબાદના એક વૈદ્યબ્રાહ્મણ પરિવારમાંથી આવે છે. 

  6/22
 • સુષ્મિતાના પિતા ભારતીય વાયુસેનામાં વિંગ કમાન્ડર હતા અને તેની માતા દુબઇ બેઝ્ડ સ્ટોરમાં જ્વેલરી ડિઝાઇનર છે. 

  સુષ્મિતાના પિતા ભારતીય વાયુસેનામાં વિંગ કમાન્ડર હતા અને તેની માતા દુબઇ બેઝ્ડ સ્ટોરમાં જ્વેલરી ડિઝાઇનર છે. 

  7/22
 • સુષ્મિતાને એક ભાઇ રાજીવ સેન છે જે બિઝનેસમેન છે. 

  સુષ્મિતાને એક ભાઇ રાજીવ સેન છે જે બિઝનેસમેન છે. 

  8/22
 • સુષ્મિતાને બે દીકરીઓ પણ છે રિની સેન અને એલીશા સેન. જો કે સુષ્મિતાએ અત્યાર સુધી લગ્ન નથી કર્યા.

  સુષ્મિતાને બે દીકરીઓ પણ છે રિની સેન અને એલીશા સેન. જો કે સુષ્મિતાએ અત્યાર સુધી લગ્ન નથી કર્યા.

  9/22
 • સુષ્મિતા સેને મિસ ઇન્ડિયા અને મિસ યુનિવર્સનો ખિતાબ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે.

  સુષ્મિતા સેને મિસ ઇન્ડિયા અને મિસ યુનિવર્સનો ખિતાબ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે.

  10/22
 • સુષ્મિતાએ આ ખિતાબ માત્ર 18 વર્ષની વયે જીત્યો હતો.

  સુષ્મિતાએ આ ખિતાબ માત્ર 18 વર્ષની વયે જીત્યો હતો.

  11/22
 • આ ખિતાબ જીત્યા પછી તેણે અભિનય વિશ્વમાં પગ મૂક્યો અને તે સમયની સૌથી સફળ અભિનેત્રી બની.

  આ ખિતાબ જીત્યા પછી તેણે અભિનય વિશ્વમાં પગ મૂક્યો અને તે સમયની સૌથી સફળ અભિનેત્રી બની.

  12/22
 • મિસ ઇન્ડિયા કૉમ્પિટિશનનું આયોજન ગોવામાં કરવામાં આવ્યું હતું અહીં ઐશ્વર્યા રાય પણ તેની કોમ્પિટિટર હતી.

  મિસ ઇન્ડિયા કૉમ્પિટિશનનું આયોજન ગોવામાં કરવામાં આવ્યું હતું અહીં ઐશ્વર્યા રાય પણ તેની કોમ્પિટિટર હતી.

  13/22
 • સુષ્મિતા પોતાની સાથી ઐશ્વર્યા સાથે કૉમ્પિટીશનમાં છેલ્લા રાઉન્ડ સુધી પહોંચી અને બન્ને વચ્ચે આ ખિતાબ માટે કાંટાની ટક્કર થઈ. છેલ્લા રાઉન્ડમાં બન્ને વચ્ચે મામલો ટાય થયો. એવામાં જજિસે નિર્ણય લીધો કે એક ફાઇનલ સવાલના આધારે એ નક્કી કરવામાં આવશે કે મિસ ઇન્ડિયા કોણ બનશે.

  સુષ્મિતા પોતાની સાથી ઐશ્વર્યા સાથે કૉમ્પિટીશનમાં છેલ્લા રાઉન્ડ સુધી પહોંચી અને બન્ને વચ્ચે આ ખિતાબ માટે કાંટાની ટક્કર થઈ. છેલ્લા રાઉન્ડમાં બન્ને વચ્ચે મામલો ટાય થયો. એવામાં જજિસે નિર્ણય લીધો કે એક ફાઇનલ સવાલના આધારે એ નક્કી કરવામાં આવશે કે મિસ ઇન્ડિયા કોણ બનશે.

  14/22
 • બન્ને અભિનેત્રીઓને પ્રશ્ન પૂછવામાં આવ્યા, સુષ્મિતાનો પ્રશ્ન હતો, "તમે દેશના ટેક્સટાઇલ હેરિટેજ વિશે શું જાણો છો? આ ક્યારે શરૂ થયું અને શું તમને આ પહેરવું ગમશે?" જવાબમાં સુષ્મિતાએ કહ્યું "મને લાગે છે કે આ મહાત્મા ગાંધીના સમયથી શરૂ થયું. આને ઘણો સમય થઈ ગયો છે. મને ઇન્ડિયન અને એથનિક વેઅર પહેરવા ખૂબ જ ગમે છે."

  બન્ને અભિનેત્રીઓને પ્રશ્ન પૂછવામાં આવ્યા, સુષ્મિતાનો પ્રશ્ન હતો, "તમે દેશના ટેક્સટાઇલ હેરિટેજ વિશે શું જાણો છો? આ ક્યારે શરૂ થયું અને શું તમને આ પહેરવું ગમશે?" જવાબમાં સુષ્મિતાએ કહ્યું "મને લાગે છે કે આ મહાત્મા ગાંધીના સમયથી શરૂ થયું. આને ઘણો સમય થઈ ગયો છે. મને ઇન્ડિયન અને એથનિક વેઅર પહેરવા ખૂબ જ ગમે છે."

  15/22
 • ઐશ્વર્યાને પૂછવામાં આવ્યું કે, "તમે તમારા પતિમાં કેવી ખૂબી જોવા માગશો? તમે 'The Bold'ના Ridge Forrester અને Santta Barbaraના Mason Capwellમાંથી કોની પસંદગી કરશો?" ઐશ્વર્યાએ જવાબમાં મૈસનની પસંદગી કરી અને કહ્યું કે અમારા બન્નેમાં ઘણી વસ્તુઓ સમાન છે. મેસન ખૂબ જ કૅરિંગ છે અને તેનું સેન્સ ઑફ હ્યૂમર પણ સારું છે. જે મારા કેરેક્ટર સાથે મળે છે."

  ઐશ્વર્યાને પૂછવામાં આવ્યું કે, "તમે તમારા પતિમાં કેવી ખૂબી જોવા માગશો? તમે 'The Bold'ના Ridge Forrester અને Santta Barbaraના Mason Capwellમાંથી કોની પસંદગી કરશો?" ઐશ્વર્યાએ જવાબમાં મૈસનની પસંદગી કરી અને કહ્યું કે અમારા બન્નેમાં ઘણી વસ્તુઓ સમાન છે. મેસન ખૂબ જ કૅરિંગ છે અને તેનું સેન્સ ઑફ હ્યૂમર પણ સારું છે. જે મારા કેરેક્ટર સાથે મળે છે."

  16/22
 • જજિસને સુષ્મિતાનો જવાબ વધારે ગમ્યો અને ઐશ્વર્યાને પાછળ મૂકી અભિનેત્રી સુષ્મિતા સેને મિસ ઇન્ડિયાનો ખિતાબ પોતાને નામ કર્યો.

  જજિસને સુષ્મિતાનો જવાબ વધારે ગમ્યો અને ઐશ્વર્યાને પાછળ મૂકી અભિનેત્રી સુષ્મિતા સેને મિસ ઇન્ડિયાનો ખિતાબ પોતાને નામ કર્યો.

  17/22
 • વર્ષ 1994માં જ અભિનેત્રીએ મિસ યુનિવર્સનો ખિતાબ પણ પોતાને નામ કર્યો.

  વર્ષ 1994માં જ અભિનેત્રીએ મિસ યુનિવર્સનો ખિતાબ પણ પોતાને નામ કર્યો.

  18/22
 • અભિનેત્રી સુષ્મિતા સેને રિની સેનને વર્ષ 2000ની સાલમાં દત્તક લીધી હતી અને અલીષાને 2010માં. 

  અભિનેત્રી સુષ્મિતા સેને રિની સેનને વર્ષ 2000ની સાલમાં દત્તક લીધી હતી અને અલીષાને 2010માં. 

  19/22
 • જ્યારે સુષ્મિતાએ રિનીની દત્તક લીધી ત્યારે તે 24 વર્ષની હતી અને અભિનેત્રીએ લગ્ન પણ નહોતા કર્યા.

  જ્યારે સુષ્મિતાએ રિનીની દત્તક લીધી ત્યારે તે 24 વર્ષની હતી અને અભિનેત્રીએ લગ્ન પણ નહોતા કર્યા.

  20/22
 • તે સમય દરમિયાન લોકો વાતો કરવા લાગ્યા કે હવે તેની સાથે લગ્ન કોણ કરશે. પણ સુષ્મિતાએ હાર સ્વીકારી નહીં, અને તેણે પોતાની બન્ને દીકરીઓની સિંગલ પેરેન્ટ તરીકે ઉછેરી.

  તે સમય દરમિયાન લોકો વાતો કરવા લાગ્યા કે હવે તેની સાથે લગ્ન કોણ કરશે. પણ સુષ્મિતાએ હાર સ્વીકારી નહીં, અને તેણે પોતાની બન્ને દીકરીઓની સિંગલ પેરેન્ટ તરીકે ઉછેરી.

  21/22
 • સુષ્મિતાએ 1996માં બોલીવુડમાં એન્ટ્રી લીદી અને તેણે જોર, સિર્ફ તુમ, હિન્દુસ્તાન કી કસમ, બીવી નંબર વન, ક્યોંકિ મેં જૂઠ નહીં બોલતા, નાયક, આંખે, મેં હૂં ના, મેને પ્યાર ક્યોં કિયા, બેવફા, નો પ્રૉબ્લેમ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

  સુષ્મિતાએ 1996માં બોલીવુડમાં એન્ટ્રી લીદી અને તેણે જોર, સિર્ફ તુમ, હિન્દુસ્તાન કી કસમ, બીવી નંબર વન, ક્યોંકિ મેં જૂઠ નહીં બોલતા, નાયક, આંખે, મેં હૂં ના, મેને પ્યાર ક્યોં કિયા, બેવફા, નો પ્રૉબ્લેમ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

  22/22
 • loading...

ફોટોઝ વિશે

બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેન 45ની વયે પણ ખૂબ જ ગ્લેમરસ, હૉટ અને સેક્સી દેખાય છે, અભિનેત્રીની લાઇફ જર્ની પણ છે એટલી જ ઇન્ટરેસ્ટિંગ, જુઓ તેની આવી જ કેટલીક હૉટ તસવીરો

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK