Happy Birthday Lataji: યાદ કરીએ લતાજીના કંઠે ગવાયેલા ગુજરાતી ગીતોને...

Sep 28, 2019, 10:37 IST
  • મહેંદી તે વાવી માળવે... મહેંદી રંગ લાગ્યો ફિલ્મનું આ ગીત આજે પણ એટલું જ લોકપ્રિય છે. આ ગીત લતાજીના અવાજમાં ગવાયેલું છે.

    મહેંદી તે વાવી માળવે...
    મહેંદી રંગ લાગ્યો ફિલ્મનું આ ગીત આજે પણ એટલું જ લોકપ્રિય છે. આ ગીત લતાજીના અવાજમાં ગવાયેલું છે.

    1/10
  • મારા તે ચિત નો ચોર.... અખંડ સૌભાગ્યવતી ફિલ્મનું આ ગીત પણ લતાજીએ ગાયું છે. જે એ સમયે ખૂબ જ હિટ સાબિત થયું હતું.

    મારા તે ચિત નો ચોર....
    અખંડ સૌભાગ્યવતી ફિલ્મનું આ ગીત પણ લતાજીએ ગાયું છે. જે એ સમયે ખૂબ જ હિટ સાબિત થયું હતું.




    2/10
  • વહેલી પરોઢનો વાયરો... નારી તું નારાયણી ફિલ્મના આ ગીતમાં લતાજીએ સ્વર આપ્યો છે.

    વહેલી પરોઢનો વાયરો...
    નારી તું નારાયણી ફિલ્મના આ ગીતમાં લતાજીએ સ્વર આપ્યો છે.

    3/10
  • નિંદરડી.... ઘરદીવડી ફિલ્મનું આ ગીત લતાજીના કંઠએ ગવાયેલું છે.

    નિંદરડી....
    ઘરદીવડી ફિલ્મનું આ ગીત લતાજીના કંઠએ ગવાયેલું છે.

    4/10
  • પાંદડું લીલું ને રંગ રાતો... આ ગીત 1960માં આવેલી ફિલ્મ મહેંદી રંગ લાગ્યોનું છે.જેમાં રાજેન્દ્ર કુમાર અને ઉષા કિરણે કામ કર્યું હતું.

    પાંદડું લીલું ને રંગ રાતો...
    આ ગીત 1960માં આવેલી ફિલ્મ મહેંદી રંગ લાગ્યોનું છે.જેમાં રાજેન્દ્ર કુમાર અને ઉષા કિરણે કામ કર્યું હતું.

    5/10
  • દાદાને આંગણે... રાણો કુંવર ફિલ્મનું આ ગીત ખૂબ જ સરસ હતું, અને એમાં પણ લતાજીના સ્વરે ચારચાંદ લગાવ્યા હતા.

    દાદાને આંગણે...
    રાણો કુંવર ફિલ્મનું આ ગીત ખૂબ જ સરસ હતું, અને એમાં પણ લતાજીના સ્વરે ચારચાંદ લગાવ્યા હતા.

    6/10
  • કોઈ ગોતી દ્યો મારો રામ ચુંદડી ચોખા ફિલ્મનું આ ગીત પણ લતાજીએ ગાયું છે. જે ખૂબ જ લોકપ્રિય હતું.

    કોઈ ગોતી દ્યો મારો રામ
    ચુંદડી ચોખા ફિલ્મનું આ ગીત પણ લતાજીએ ગાયું છે. જે ખૂબ જ લોકપ્રિય હતું.

    7/10
  • ઓધાજી મારા વાલાને... મારા મનડા ના મીતનું આ ગીત આજે પણ લોકોના હોઠે રમે છે..આ જ લતાજીના કંઠનો કમાલ છે

    ઓધાજી મારા વાલાને...
    મારા મનડા ના મીતનું આ ગીત આજે પણ લોકોના હોઠે રમે છે..આ જ લતાજીના કંઠનો કમાલ છે

    8/10
  • યમુનાષ્ટક લતાજીના સ્વરમાં ગવાયેલું યમુનાષ્ટક યમુનાજીના ભક્તોને આજે પણ એટલું જ પસંદ આવે છે...

    યમુનાષ્ટક
    લતાજીના સ્વરમાં ગવાયેલું યમુનાષ્ટક યમુનાજીના ભક્તોને આજે પણ એટલું જ પસંદ આવે છે...

    9/10
  • કોઈ તો કહોને કઈ દિશા... સત્યવાન-સાવિત્રી ફિલ્મના આ ગીતને લતાજીએ અવાજ આપ્યો હતો. જેને આજે પણ લોકો યાદ કરે છે.

    કોઈ તો કહોને કઈ દિશા...
    સત્યવાન-સાવિત્રી ફિલ્મના આ ગીતને લતાજીએ અવાજ આપ્યો હતો. જેને આજે પણ લોકો યાદ કરે છે.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

ભારતની સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરનો આજે જન્મદિવસ છે. લગભગ કોઈ એવી ભાષા નહીં હોય જેમાં લતા મંગેશકરે ગીત નહીં ગાયું હોય. તો ચાલો આજે યાદ કરીએ તેમણે ગુજરાતી ભાષામાં ગાયેલા ગીતોને...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK