શું તમને ખબર છે આ સેલેબ્સના વાઈફ છે ગુજરાતી!

Apr 06, 2019, 15:15 IST
  • અંજલિ સચિન તેંડુલકર અંજલિ તેંડુલકરના જન્મ મુંબઈના ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમના પિતા આનંદ મહેતા ઉદ્યોગપતિ હતા. તેમના માતાનું નામ એન્નાબેલ મહેતા હતું. તેઓ મૂળ બ્રિટિશ હતા.

    અંજલિ સચિન તેંડુલકર

    અંજલિ તેંડુલકરના જન્મ મુંબઈના ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમના પિતા આનંદ મહેતા ઉદ્યોગપતિ હતા. તેમના માતાનું નામ એન્નાબેલ મહેતા હતું. તેઓ મૂળ બ્રિટિશ હતા.

    1/7
  • રાધિકા શાંતનુ મુખર્જી બોલીવુડના સુરીલા સિંગર શાનની પત્ની રાધિકા પણ ગુજરાતી છે. શાન બંગાળી છે અને રાધિકા ગુજરાતી બિઝનેસ ફેમિલીમાંથીઆવે છે. રાધિકા એર હોસ્ટેસ રહી ચુક્યા છે અને અત્યારે ઘર સંભાળવાની સાથે બિઝનેસ પણ ચલાવે છે. તસવીર સૌજન્યઃ IANS

    રાધિકા શાંતનુ મુખર્જી

    બોલીવુડના સુરીલા સિંગર શાનની પત્ની રાધિકા પણ ગુજરાતી છે. શાન બંગાળી છે અને રાધિકા ગુજરાતી બિઝનેસ ફેમિલીમાંથીઆવે છે. રાધિકા એર હોસ્ટેસ રહી ચુક્યા છે અને અત્યારે ઘર સંભાળવાની સાથે બિઝનેસ પણ ચલાવે છે.

    તસવીર સૌજન્યઃ IANS

    2/7
  • ડિમ્પલ કપાડિયા બોલીવુડના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાના પત્ની ડિમ્પલ કપાડિયા ગુજરાતી છે. તેઓ મૂળ સુરેન્દ્રનગરના ચોટિલા ગામના દીકરી છે. તેમનો પરિવાર બિઝનેસ માટે મુંબઈ સ્થાયી થયો હતો.

    ડિમ્પલ કપાડિયા

    બોલીવુડના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાના પત્ની ડિમ્પલ કપાડિયા ગુજરાતી છે. તેઓ મૂળ સુરેન્દ્રનગરના ચોટિલા ગામના દીકરી છે. તેમનો પરિવાર બિઝનેસ માટે મુંબઈ સ્થાયી થયો હતો.

    3/7
  • આયેશા ફરહાન આઝમી વૉન્ટેડની ક્યૂટ અભિનેત્રી પણ મૂળ ગુજરાતી છે. તેના લગ્ન રાજકારણમાં મોટું નામ ધરાવતા આઝમી પરિવારમાં થયા છે. તસવીરમાં પતિ ફરહાન આઝમી સાથે આયેશા.

    આયેશા ફરહાન આઝમી

    વૉન્ટેડની ક્યૂટ અભિનેત્રી પણ મૂળ ગુજરાતી છે. તેના લગ્ન રાજકારણમાં મોટું નામ ધરાવતા આઝમી પરિવારમાં થયા છે.

    તસવીરમાં પતિ ફરહાન આઝમી સાથે આયેશા.

    4/7
  • નીલમ સમીર સોની ટેલિવુડના ક્યૂટ કપલ નીલમ અને સમીરમાંથી નીલમ કોઠારી ગુજરાતી છે. બંને ટેલિવિઝન પર નોંધપાત્ર પ્રદાન આપી ચુક્યા છે.

    નીલમ સમીર સોની

    ટેલિવુડના ક્યૂટ કપલ નીલમ અને સમીરમાંથી નીલમ કોઠારી ગુજરાતી છે. બંને ટેલિવિઝન પર નોંધપાત્ર પ્રદાન આપી ચુક્યા છે.

    5/7
  • રત્ના પાઠક શાહ સુપર્બલી ટેલેન્ટેડ રત્ના પાઠક શાહ પણ ગુજરાતી છે. સારાભાઈ વર્સિસ સારાભાઈ જેવી ધારાવાહિકથી રત્ના પાઠકે લોકોના દિલ પર રાજ કર્યું છે.

    રત્ના પાઠક શાહ

    સુપર્બલી ટેલેન્ટેડ રત્ના પાઠક શાહ પણ ગુજરાતી છે. સારાભાઈ વર્સિસ સારાભાઈ જેવી ધારાવાહિકથી રત્ના પાઠકે લોકોના દિલ પર રાજ કર્યું છે.

    6/7
  • સુપ્રિયા પાઠક કપૂર દિગ્ગજ અભિનેતા પંકજ કપૂરના પત્ની સુપ્રિયા પાઠક પણ ગુજરાતી છે. રત્ના પાઠક અને સુપ્રિયા પાઠક બહેનો છે. તસવીર સૌજન્યઃ સુપ્રીમ પાઠક કપૂર ઈન્સ્ટાગ્રામ

    સુપ્રિયા પાઠક કપૂર

    દિગ્ગજ અભિનેતા પંકજ કપૂરના પત્ની સુપ્રિયા પાઠક પણ ગુજરાતી છે. રત્ના પાઠક અને સુપ્રિયા પાઠક બહેનો છે.

    તસવીર સૌજન્યઃ સુપ્રીમ પાઠક કપૂર ઈન્સ્ટાગ્રામ

    7/7
  • loading...

ફોટોઝ વિશે

શું તમને ખબર છે સચિન, શાન, રાજેશ ખન્ના વચ્ચે શું સામ્યતા છે? આ તમામ લોકોના પત્ની ગુજરાતી છે. આજે જાણીશું એવા સેલેબ્સ જેમના પત્ની ગુજરાતી છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK