સાથ નિભાના સાથિયાની બીજી સીઝન આવી રહી છે ત્યારે જાણો ક્યાં વ્યસ્ત છે શૉના સિતારા

Updated: Sep 01, 2020, 19:01 IST | Shilpa Bhanushali
 • 'સાથ નિભાના સાથિયા'નો પહેલો એપિસોડ 3 મે 2010માં ટેલિકાસ્ટ થયો અને 23 જુલાઇ 2017ના આનો છેલ્લો એપિસોડ ટીવી પર બતાવવામાં આવ્યો હતો.

  'સાથ નિભાના સાથિયા'નો પહેલો એપિસોડ 3 મે 2010માં ટેલિકાસ્ટ થયો અને 23 જુલાઇ 2017ના આનો છેલ્લો એપિસોડ ટીવી પર બતાવવામાં આવ્યો હતો.

  1/17
 • સીધી સાદી વહુના રોલમાં જોવા મળેલી જિયા માણેકે સાથ નિભાના સાથિયામાં ગોપી વહુનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્ર દરેક ઘરમાં પૉપ્યુલર થયું. ત્યાર બાદ જિયાએ શૉ છોડી દીધો અને તેને બદલે દેવોલીના ભટ્ટાચાર્જીને કાસ્ટ કરવામાં આવી. જિયા છેલ્લે મનમોહિનીમાં ગોપિકાના પાત્રમાં જોવા મળી હતી.

  સીધી સાદી વહુના રોલમાં જોવા મળેલી જિયા માણેકે સાથ નિભાના સાથિયામાં ગોપી વહુનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્ર દરેક ઘરમાં પૉપ્યુલર થયું. ત્યાર બાદ જિયાએ શૉ છોડી દીધો અને તેને બદલે દેવોલીના ભટ્ટાચાર્જીને કાસ્ટ કરવામાં આવી. જિયા છેલ્લે મનમોહિનીમાં ગોપિકાના પાત્રમાં જોવા મળી હતી.

  2/17
 • બીજી ગોપી વહુ એટલે કે દેવોલીના ભટ્ટાચાર્જીની વાત કરીએ તો તે સાથ નિભાના સાથિયા પછી કોઇ મોટા શૉમાં નથી જોવા મળી. પણ દેવોલીનાએ રિયાલિટી શૉ બિગબૉસ 13માં પાર્ટિસિપેટ કર્યું હતું. આ સિવાય તે ઘણાં શૉમાં ગેસ્ટ અપિયરન્સ આપતી જોવા મળી છે. દેવોલીના સાથ નિભાના સાથિયા 2માં ગોપી વહુના રોલમાં જોવા મળશે.

  બીજી ગોપી વહુ એટલે કે દેવોલીના ભટ્ટાચાર્જીની વાત કરીએ તો તે સાથ નિભાના સાથિયા પછી કોઇ મોટા શૉમાં નથી જોવા મળી. પણ દેવોલીનાએ રિયાલિટી શૉ બિગબૉસ 13માં પાર્ટિસિપેટ કર્યું હતું. આ સિવાય તે ઘણાં શૉમાં ગેસ્ટ અપિયરન્સ આપતી જોવા મળી છે. દેવોલીના સાથ નિભાના સાથિયા 2માં ગોપી વહુના રોલમાં જોવા મળશે.

  3/17
 • રૂપલ પટેલ એટલે કે કોકિલાબેનનું પાત્ર આજે પણ લોકોને યાદ છે. રૂપલ પટેલ હાલ યે રિશ્તે હે પ્યાર કે સીરિયલમાં મીનાક્ષી રાજવંશનું પાત્ર ભજવી રહી છે. તેઓ સાથ નિભાના સાથિયાની બીજી સીઝનમાં પણ જોડાશે એવી અટકળો છે.

  રૂપલ પટેલ એટલે કે કોકિલાબેનનું પાત્ર આજે પણ લોકોને યાદ છે. રૂપલ પટેલ હાલ યે રિશ્તે હે પ્યાર કે સીરિયલમાં મીનાક્ષી રાજવંશનું પાત્ર ભજવી રહી છે. તેઓ સાથ નિભાના સાથિયાની બીજી સીઝનમાં પણ જોડાશે એવી અટકળો છે.

  4/17
 • રૂચા હસબ્નીસે રાશિનું પાત્ર ભજવ્યું હતું. 2015માં લગ્ન પછી રૂચાએ વચ્ચે જ આ શૉ છોડી દીધો હતો. ત્યાર બાદ રૂચા કોઇપણ ટીવી સીરિયલમાં જોવા મળી નથી. જો કે તેને એક દીકરી છે. અને હાલ તે ફેમિલી લાઇફ એન્જૉય કરી રહી છે.

  રૂચા હસબ્નીસે રાશિનું પાત્ર ભજવ્યું હતું. 2015માં લગ્ન પછી રૂચાએ વચ્ચે જ આ શૉ છોડી દીધો હતો. ત્યાર બાદ રૂચા કોઇપણ ટીવી સીરિયલમાં જોવા મળી નથી. જો કે તેને એક દીકરી છે. અને હાલ તે ફેમિલી લાઇફ એન્જૉય કરી રહી છે.

  5/17
 • મોહમ્મદ નાઝિમે અહમ મોદીનું પાત્ર ભજવ્યું હતું. સાથિયા પૂરી થયા પથી તે ઘણાં શૉમાં જોવા મળ્યો. છેલ્લે મોહમ્મદ નાઝિમ રૂપ-મર્દ કા નયા સ્વરૂપ અને બહૂ બેગમમાં જોવા મળ્યો હતો. લૉકડાઉનમાં અભિનેતા સાથે ઑનલાઇન ફ્રૉડની ઘટના બની હતી.

  મોહમ્મદ નાઝિમે અહમ મોદીનું પાત્ર ભજવ્યું હતું. સાથિયા પૂરી થયા પથી તે ઘણાં શૉમાં જોવા મળ્યો. છેલ્લે મોહમ્મદ નાઝિમ રૂપ-મર્દ કા નયા સ્વરૂપ અને બહૂ બેગમમાં જોવા મળ્યો હતો. લૉકડાઉનમાં અભિનેતા સાથે ઑનલાઇન ફ્રૉડની ઘટના બની હતી.

  6/17
 • વિશાલ સિંહે ગોપીના દિયર એટલે જીગર મોદીનો રોલ પ્લે કર્યો હતો. જીગર અને રાશિની જોડી ખૂબ જ લોકપ્રિય થઈ હતી. વિશાલ સિંગ છેલ્લે 2018માં આવેલી સીરિયલ કુમકુમ ભાગ્યમાં જોવા મળ્યો હતો.

  વિશાલ સિંહે ગોપીના દિયર એટલે જીગર મોદીનો રોલ પ્લે કર્યો હતો. જીગર અને રાશિની જોડી ખૂબ જ લોકપ્રિય થઈ હતી. વિશાલ સિંગ છેલ્લે 2018માં આવેલી સીરિયલ કુમકુમ ભાગ્યમાં જોવા મળ્યો હતો.

  7/17
 • અભિનેત્રી વંદના વિઠલાનીએ રાશિની મમ્મી એટલે કે ઉર્મિલા શાહનું પાત્ર ભજવ્યું હતું. ઉર્મિલા શાહ અને કોકિલાબેનની ઑનલાઇન તકરાર ચાહકોમાં ખૂબ જ પૉપ્યુલર થઈ હતી. છેલ્લે વંદના હમારી બહુ સિલ્કમાં જોવા મળી હતી, લૉકડાઉન દરમિયાન તેઓ રાખડી વેચવાને લઈને ચર્ચામાં આવ્યા હતા.

  અભિનેત્રી વંદના વિઠલાનીએ રાશિની મમ્મી એટલે કે ઉર્મિલા શાહનું પાત્ર ભજવ્યું હતું. ઉર્મિલા શાહ અને કોકિલાબેનની ઑનલાઇન તકરાર ચાહકોમાં ખૂબ જ પૉપ્યુલર થઈ હતી. છેલ્લે વંદના હમારી બહુ સિલ્કમાં જોવા મળી હતી, લૉકડાઉન દરમિયાન તેઓ રાખડી વેચવાને લઈને ચર્ચામાં આવ્યા હતા.

  8/17
 • તાન્યા શર્માએ શૉમાં મીરા મોદીનો રોલ પ્લે કર્યો હતો. મીરા સીરિયલમાં ગોપી અને અહમ મોદીની દીકરી હતી. તાન્યા 2019માં સીરિયલ ઉડાન અને લાલ ઇશ્કના એક એપિસોડમાં જોવા મળી હતી.

  તાન્યા શર્માએ શૉમાં મીરા મોદીનો રોલ પ્લે કર્યો હતો. મીરા સીરિયલમાં ગોપી અને અહમ મોદીની દીકરી હતી. તાન્યા 2019માં સીરિયલ ઉડાન અને લાલ ઇશ્કના એક એપિસોડમાં જોવા મળી હતી.

  9/17
 • સોનમ લાંબાએ સાથિયામાં વિદ્યા મોદીનું પાત્ર ભજવ્યું હતું. છેલ્લે સોનમ સાવધાન ઇન્ડિયાના એક એપિસોડમાં જોવા મળી હતી. ત્યાર પછી તે કોઇપણ શૉમાં જોવા મળી નથી.

  સોનમ લાંબાએ સાથિયામાં વિદ્યા મોદીનું પાત્ર ભજવ્યું હતું. છેલ્લે સોનમ સાવધાન ઇન્ડિયાના એક એપિસોડમાં જોવા મળી હતી. ત્યાર પછી તે કોઇપણ શૉમાં જોવા મળી નથી.

  10/17
 • લવલીન કૌરે સાથ નિભાના સાથિયામાં પરિધિ મોદીનું પાત્ર ભજવ્યું હતું. પરિધિ મોદી શૉમાં જીગરની બીજી પત્નીનું પાત્ર છે. આ શૉ બાદ તે કોઇપણ બીજી સીરિયલમાં જોવા મળી નથી. હાલ તે ફેમિલી લાઇફમાં વ્યસ્ત છે અને પોતાના બાળકો સાથે સમય પસાર કરી રહી છે.

  લવલીન કૌરે સાથ નિભાના સાથિયામાં પરિધિ મોદીનું પાત્ર ભજવ્યું હતું. પરિધિ મોદી શૉમાં જીગરની બીજી પત્નીનું પાત્ર છે. આ શૉ બાદ તે કોઇપણ બીજી સીરિયલમાં જોવા મળી નથી. હાલ તે ફેમિલી લાઇફમાં વ્યસ્ત છે અને પોતાના બાળકો સાથે સમય પસાર કરી રહી છે.

  11/17
 • સ્વાતી શાહે શૉમાં હેતલનું પાત્ર ભજવ્યું હતું. સ્વાતી શાહ શૉમાં કોકિલાની જેઠાણીનું અને રાશિની સાસુનું પાત્ર હતું.

  સ્વાતી શાહે શૉમાં હેતલનું પાત્ર ભજવ્યું હતું. સ્વાતી શાહ શૉમાં કોકિલાની જેઠાણીનું અને રાશિની સાસુનું પાત્ર હતું.

  12/17
 • ફિરોઝ ખાને સીરિયલમાં કોકિલાબેનની દીકરી અને અહમ મોદીની બહેન કિંજલ મોદીનું પાત્ર ભજવ્યું હતું. સીરિયલમાં કિંજલે વંદના વિઠલાની એટલે કે રાશિની મમ્મીની ભત્રીજાવહુનું પાત્ર ભજવ્યું હતું.

  ફિરોઝ ખાને સીરિયલમાં કોકિલાબેનની દીકરી અને અહમ મોદીની બહેન કિંજલ મોદીનું પાત્ર ભજવ્યું હતું. સીરિયલમાં કિંજલે વંદના વિઠલાની એટલે કે રાશિની મમ્મીની ભત્રીજાવહુનું પાત્ર ભજવ્યું હતું.

  13/17
 • ભાવિની પુરોહિતે શૉમાં રાધાનું પાત્ર ભજવ્યું હતું. ડિસેમ્બરમાં ભાવિનીને તેના બૉયફ્રેન્ડે પ્રપૉઝ કર્યું અને ભાવિની તેની સાથે લગ્ન કરવાની હતી પણ લૉકડાઉનને કારણે ભાવિનીને પોતાના લગ્ન પોસ્ટપોન કરવા પડ્યા હતા.

  ભાવિની પુરોહિતે શૉમાં રાધાનું પાત્ર ભજવ્યું હતું. ડિસેમ્બરમાં ભાવિનીને તેના બૉયફ્રેન્ડે પ્રપૉઝ કર્યું અને ભાવિની તેની સાથે લગ્ન કરવાની હતી પણ લૉકડાઉનને કારણે ભાવિનીને પોતાના લગ્ન પોસ્ટપોન કરવા પડ્યા હતા.

  14/17
 • શૉમાં મોલુ (સમર મોદી)નું પાત્ર ભજવનાર એકલવ્ય આહિર સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને હાલ જુદા જુદા આર્ટિસ્ટ સાથે ઑનલાઇન વીડિયો ચૅટ કરતાં જોવા મળે છે. 

  શૉમાં મોલુ (સમર મોદી)નું પાત્ર ભજવનાર એકલવ્ય આહિર સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને હાલ જુદા જુદા આર્ટિસ્ટ સાથે ઑનલાઇન વીડિયો ચૅટ કરતાં જોવા મળે છે. 

  15/17
 • તોલુ(સાહિર મોદી)નું પાત્ર ભજવનાર ઇશાંત ભાનુશાલી હાલ પોતાની ફેમિલી સાથે સમય પસાર કરી રહ્યા છે.

  તોલુ(સાહિર મોદી)નું પાત્ર ભજવનાર ઇશાંત ભાનુશાલી હાલ પોતાની ફેમિલી સાથે સમય પસાર કરી રહ્યા છે.

  16/17
 • જયા ઓઝાએ આ સિરીયલમાં ગોપી અને રાધાની મમ્મીનું પાત્ર ભજવ્યું હતું.

  જયા ઓઝાએ આ સિરીયલમાં ગોપી અને રાધાની મમ્મીનું પાત્ર ભજવ્યું હતું.

  17/17
 • loading...

ફોટોઝ વિશે

'સાથ નિભાના સાથિયા'નું મીમ 'રસોડે મેં કોન થા...' હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે તાજેતરમાં જ શૉના મેકર્સે જાહેરાત કરી છે કે શૉની બીજી સીઝન આવી રહી છે એટલું જ નહીં ચેનલે શૉનો પ્રોમો વીડિયો પણ રિલીઝ કરી દીધો છે ત્યારે જાણો શૉના પાત્રા હાલ શું કરી રહ્યા છે તે જાણો અહીં...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK