સુમન રાવઃ જાણો નવી મિસ ઈન્ડિયા 2019 વિશે

Published: Jun 18, 2019, 08:57 IST | Falguni Lakhani
 • 56મી ફેમિના મિસ ઇન્ડિયાનો ખિતાબ સુમન રાવે જીતી લીધો છે. સુમન 20 વર્ષની છે અને તે CA બનવાની તૈયારી કરી રહી હતી.

  56મી ફેમિના મિસ ઇન્ડિયાનો ખિતાબ સુમન રાવે જીતી લીધો છે. સુમન 20 વર્ષની છે અને તે CA બનવાની તૈયારી કરી રહી હતી.

  1/12
 • મિસ ઈન્ડિયાની સેરેમની એકદમ ઝાકમઝોળ ભરી રહી હતી. જેનું ફાઈનલ કરણ જોહર, વિકી કૌશલ અને પૂર્વ મિસ ઈન્ડિયા-વર્લ્ડ માનુષી છિલ્લરે હોસ્ટ કર્યું હતું.

  મિસ ઈન્ડિયાની સેરેમની એકદમ ઝાકમઝોળ ભરી રહી હતી. જેનું ફાઈનલ કરણ જોહર, વિકી કૌશલ અને પૂર્વ મિસ ઈન્ડિયા-વર્લ્ડ માનુષી છિલ્લરે હોસ્ટ કર્યું હતું.

  2/12
 • મિસ ઈન્ડિયા 2019ની સ્પર્ધા દરમિયાન સુમને મિસ રેમ્પવૉકનો ખિતાબ પણ જીત્યો છે.

  મિસ ઈન્ડિયા 2019ની સ્પર્ધા દરમિયાન સુમને મિસ રેમ્પવૉકનો ખિતાબ પણ જીત્યો છે.

  3/12
 • સુમન રાવ હવે પટ્ટાયામાં થનારી મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જે 7 ડીસેમ્બર 2019ના રોજ યોજાશે.

  સુમન રાવ હવે પટ્ટાયામાં થનારી મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જે 7 ડીસેમ્બર 2019ના રોજ યોજાશે.

  4/12
 • સુમન રાવે કહ્યું કે તે આ ટાઈટલ જીતીને ખુબ જ ખુશ છે. સુમન કહે છે કે હું એવી યુવતીઓ માટે આશાનું કિરણ બનીને આવી છું જેઓ પોતાના સપનાને ફૉલો કરતા ડરે છે. મારો પરિવાર અને મિત્રો ખુબ જ ખુશ છે.

  સુમન રાવે કહ્યું કે તે આ ટાઈટલ જીતીને ખુબ જ ખુશ છે. સુમન કહે છે કે હું એવી યુવતીઓ માટે આશાનું કિરણ બનીને આવી છું જેઓ પોતાના સપનાને ફૉલો કરતા ડરે છે. મારો પરિવાર અને મિત્રો ખુબ જ ખુશ છે.

  5/12
 • સુમન રાવનો જન્મ રાજસ્થાનના ઉદયપુરમાં થયો હતો અને તે મુંબઈમાં ઉછરી છે. તેના પિતા બિઝનેસમેન છે જ્યારે માતા ગૃહિણી છે. તેને બે ભાઈઓ પણ છે.

  સુમન રાવનો જન્મ રાજસ્થાનના ઉદયપુરમાં થયો હતો અને તે મુંબઈમાં ઉછરી છે. તેના પિતા બિઝનેસમેન છે જ્યારે માતા ગૃહિણી છે. તેને બે ભાઈઓ પણ છે.

  6/12
 • સુમન હાલ બી.કોમ.ની સાથે CAનો અભ્યાસ દિલ્હીથી કરી રહી છે.

  સુમન હાલ બી.કોમ.ની સાથે CAનો અભ્યાસ દિલ્હીથી કરી રહી છે.

  7/12
 • સુમન રાવને ડાન્સ કરવો ખૂબ જ ગમે છે. તે કથક પણ શીખી રહી છે. જો કે મોડેલિંગ તેનું સૌથી મોટું પેશન છે.

  સુમન રાવને ડાન્સ કરવો ખૂબ જ ગમે છે. તે કથક પણ શીખી રહી છે. જો કે મોડેલિંગ તેનું સૌથી મોટું પેશન છે.

  8/12
 • સુમન મિસ નવી મુંબઈ 2018, મિસ રાજસ્થાન 2019 રહી ચુકી છે.

  સુમન મિસ નવી મુંબઈ 2018, મિસ રાજસ્થાન 2019 રહી ચુકી છે.

  9/12
 • મિસ ઈન્ડિયા 2019 દરમિયાન સુમને વ્યક્ત કર્યું હતુ કે લિંગભેદ અને રૂઢિગત પરંપરાઓ વિશે તે શું માને છે.

  મિસ ઈન્ડિયા 2019 દરમિયાન સુમને વ્યક્ત કર્યું હતુ કે લિંગભેદ અને રૂઢિગત પરંપરાઓ વિશે તે શું માને છે.

  10/12
 • સુમન રાવે લિંગભેદ વિશે વાત કરતા કહ્યું કે, "હું એવા સમાજમાંથી આવું છું જ્યાં લિંગભેદ અન્ય રૂઢિગત માન્યતાઓ હજુ પણ છે. જ્યારે મારી પસંદગી કરવાની હતી કે હું તેને સ્વીકારી લઉં કે તેને બદલવાની જવાબદારી લઉં, મે બીજું પસંદ કર્યુ."

  સુમન રાવે લિંગભેદ વિશે વાત કરતા કહ્યું કે, "હું એવા સમાજમાંથી આવું છું જ્યાં લિંગભેદ અન્ય રૂઢિગત માન્યતાઓ હજુ પણ છે. જ્યારે મારી પસંદગી કરવાની હતી કે હું તેને સ્વીકારી લઉં કે તેને બદલવાની જવાબદારી લઉં, મે બીજું પસંદ કર્યુ."

  11/12
 • સુમન રાવે તેના મોડેલિંગને પેશનને જાળવી રાખ્યું અને હવે તેના સપના વધુ ઉંચા છે. સુમન કહે છે કે, "જ્યારે તમે લાઈફમાં ગોલ સેટ કરો ત્યારે તમારા શરીરનો એક એક કણ તેના પર કામ કરવા લાગે છે."

  સુમન રાવે તેના મોડેલિંગને પેશનને જાળવી રાખ્યું અને હવે તેના સપના વધુ ઉંચા છે. સુમન કહે છે કે, "જ્યારે તમે લાઈફમાં ગોલ સેટ કરો ત્યારે તમારા શરીરનો એક એક કણ તેના પર કામ કરવા લાગે છે."

  12/12
 • loading...

ફોટોઝ વિશે

રાજસ્થાનની બ્યુટી સુમન રાવ ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ 2019 બની. 20 વર્ષની સુમનને મિસ ઈન્ડિયાનો તાજ અનુકીર્તી વાસએ પહેરાવ્યો. સુમન હવે ભારતને પટ્ટાયામાં યોજાનારા મિસ વર્લ્ડ સ્પર્ધામાં રીપ્રેઝેન્ટ કરશે. ત્યારે ચાલો જાણીએ કેવી છે તેની લાઈફ.
તસવીર સૌજન્યઃ સુમન રાવ ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK