Hina Khan: સંસ્કારી વહુની છબી તોડીને બની ગઈ ગ્લેમરસ અને સ્ટાઈલિશ એક્ટ્રેસ

Updated: 2nd October, 2020 17:24 IST | Sheetal Patel
  • આજે હિના ખાન પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે. હિનાનો જન્મ 2 ઑક્ટોબર 1987ના રોજ શ્રીનગરમાં થયો હતો. 

    આજે હિના ખાન પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે. હિનાનો જન્મ 2 ઑક્ટોબર 1987ના રોજ શ્રીનગરમાં થયો હતો. 

    1/30
  • નાની સ્ક્રીન પર છ મીટરની લાંબી સાડી અને પરંપરાગત કપડામાં નજર આવનારી 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની અક્ષરા વહુ એટલે હિના ખાન વાસ્તવિક જીવનમાં ઘણી બૉલ્ડ છે. 

    નાની સ્ક્રીન પર છ મીટરની લાંબી સાડી અને પરંપરાગત કપડામાં નજર આવનારી 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની અક્ષરા વહુ એટલે હિના ખાન વાસ્તવિક જીવનમાં ઘણી બૉલ્ડ છે. 

    2/30
  • એક સમયે ટીવીની 'સંસ્કરી બહુ' ની તસવીર રાખનાર હિના ખાન હવે સૌથી સ્ટાઇલિશ આઇકોન તરીકે ગણાઈ છે. 

    એક સમયે ટીવીની 'સંસ્કરી બહુ' ની તસવીર રાખનાર હિના ખાન હવે સૌથી સ્ટાઇલિશ આઇકોન તરીકે ગણાઈ છે. 

    3/30
  • હિના ખાને સ્ટાર પ્લસ પર સીરિયલ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' થી ડેબ્યૂ કર્યું હતું. 

    હિના ખાને સ્ટાર પ્લસ પર સીરિયલ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' થી ડેબ્યૂ કર્યું હતું. 

    4/30
  • 2 ઑક્ટોબરે પોતાનો જન્મદિવસ ઉજવનારી હિનામાં ઘણો પરિવર્તન આવ્યું છે. 

    2 ઑક્ટોબરે પોતાનો જન્મદિવસ ઉજવનારી હિનામાં ઘણો પરિવર્તન આવ્યું છે. 

    5/30
  • જાણો હિના ખાનના જન્મદિવસ પર જોડાયેલી કેટલીક વિશેષ બાબતો.

    જાણો હિના ખાનના જન્મદિવસ પર જોડાયેલી કેટલીક વિશેષ બાબતો.

    6/30
  • હિના ખાનનો જન્મ 1987માં જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં થયો હતો.

    હિના ખાનનો જન્મ 1987માં જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં થયો હતો.

    7/30
  • હિના ખાને વર્ષ 2009માં ગુરૂગ્રામથી એમબીએનો અભ્યાસ કર્યો છે.

    હિના ખાને વર્ષ 2009માં ગુરૂગ્રામથી એમબીએનો અભ્યાસ કર્યો છે.

    8/30
  • કોલેજમાં ભણતી વખતે હિના ખાને 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' માટે ઑડિશન આપ્યું હતું.

    કોલેજમાં ભણતી વખતે હિના ખાને 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' માટે ઑડિશન આપ્યું હતું.

    9/30
  • હિના ખાને મિત્રના કહેવા પર સીરિયલ માટે ઑડિશન આપ્યું હતું. 

    હિના ખાને મિત્રના કહેવા પર સીરિયલ માટે ઑડિશન આપ્યું હતું. 

    10/30
  • તેણે અભિનયની કોઈ તાલીમ લીધી નહોતી, છતાં તે સ્ક્રીન ટેસ્ટમાં પાસ થઈ ગઈ હતી.

    તેણે અભિનયની કોઈ તાલીમ લીધી નહોતી, છતાં તે સ્ક્રીન ટેસ્ટમાં પાસ થઈ ગઈ હતી.

    11/30
  • 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' વર્ષ 2009 માં પ્રસારિત થઈ હતી. આમાં હિના ખાને અક્ષરા સિંઘાનિયાની ભૂમિકા ભજવી હતી.

    'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' વર્ષ 2009 માં પ્રસારિત થઈ હતી. આમાં હિના ખાને અક્ષરા સિંઘાનિયાની ભૂમિકા ભજવી હતી.

    12/30
  • હિના ખાને આઠ વર્ષ શૉ કર્યા પછી નવેમ્બર 2016માં તેણે શૉ છોડી દીધો હતો.

    હિના ખાને આઠ વર્ષ શૉ કર્યા પછી નવેમ્બર 2016માં તેણે શૉ છોડી દીધો હતો.

    13/30
  • બાદ હિના ખાને બિગ-બૉસ 11માં હિસ્સો લીધો હતો. આ શૉ તેની કારર્કિદી માટે ખૂબ મહત્વનો સાબિત થયો. 

    બાદ હિના ખાને બિગ-બૉસ 11માં હિસ્સો લીધો હતો. આ શૉ તેની કારર્કિદી માટે ખૂબ મહત્વનો સાબિત થયો. 

    14/30
  • બિગ-બૉસ 11 સીરિયલથી હિના ખાનની છબી એક ગ્લેમરસ અભિનેત્રીની બની ગઈ.

    બિગ-બૉસ 11 સીરિયલથી હિના ખાનની છબી એક ગ્લેમરસ અભિનેત્રીની બની ગઈ.

    15/30
  • હિના ખાન 'બિગ બૉસ 11' ની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ શિલ્પા શિંદેથી હારી ગઈ હતી. 

    હિના ખાન 'બિગ બૉસ 11' ની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ શિલ્પા શિંદેથી હારી ગઈ હતી. 

    16/30
  • 'બિગ બૉસ'નું ઘર છોડ્યા બાદ હિના ખાને ઘણા મોટા પ્રોજેક્ટ્સ મળવા લાગ્યા.

    'બિગ બૉસ'નું ઘર છોડ્યા બાદ હિના ખાને ઘણા મોટા પ્રોજેક્ટ્સ મળવા લાગ્યા.

    17/30
  • તે ટીવી સિરિયલ્સ 'કસૌટી જિંદગી કી', 'નાગિન 4' અને 'નાગિન 5' માં જોવા મળી હતી.

    તે ટીવી સિરિયલ્સ 'કસૌટી જિંદગી કી', 'નાગિન 4' અને 'નાગિન 5' માં જોવા મળી હતી.

    18/30
  • ટીવી પછી હિના ખાને મોટા પડદા તરફ પગ મૂક્યો. તેણે ફિલ્મ 'હેક્ડ' થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. 

    ટીવી પછી હિના ખાને મોટા પડદા તરફ પગ મૂક્યો. તેણે ફિલ્મ 'હેક્ડ' થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. 

    19/30
  • હિના ખાનનો એક મ્યુઝિક વીડિયો 'રાંઝણા' પણ ચર્ચામાં રહ્યો હતો. 

    હિના ખાનનો એક મ્યુઝિક વીડિયો 'રાંઝણા' પણ ચર્ચામાં રહ્યો હતો. 

    20/30
  • આ મ્યુઝિક વીડિયોમાં એની સાથે બિગ-બૉસ 11નો કન્ટેસ્ટન્ટ પ્રિયાંક શર્મા પણ હતો.

    આ મ્યુઝિક વીડિયોમાં એની સાથે બિગ-બૉસ 11નો કન્ટેસ્ટન્ટ પ્રિયાંક શર્મા પણ હતો.

    21/30
  • અંગત જીવનની વાત કરીએ તો હિના ખાન ઘણા સમયથી રોકી જયસ્વાલને ડેટ કરી રહી છે. 

    અંગત જીવનની વાત કરીએ તો હિના ખાન ઘણા સમયથી રોકી જયસ્વાલને ડેટ કરી રહી છે. 

    22/30
  • રોકી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' ના સુપરવાઈઝિંગ નિર્માતા હતા.

    રોકી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' ના સુપરવાઈઝિંગ નિર્માતા હતા.

    23/30
  • ટીવી પર હંમેશા સાડીમાં જોવા મળતી અક્ષરા વહુ જ્યારે બૉલ્ડ લૂકમાં જોવા મળી ત્યારે એના ફૅન્સ પણ હેરાન થઈ ગયા હતા.

    ટીવી પર હંમેશા સાડીમાં જોવા મળતી અક્ષરા વહુ જ્યારે બૉલ્ડ લૂકમાં જોવા મળી ત્યારે એના ફૅન્સ પણ હેરાન થઈ ગયા હતા.

    24/30
  • હાલ હિના ખાને ટીવી સીરિયલને છોડીને મોટી સ્ક્રીન તરફ પોતાનું પગલું ભર્યું છે.

    હાલ હિના ખાને ટીવી સીરિયલને છોડીને મોટી સ્ક્રીન તરફ પોતાનું પગલું ભર્યું છે.

    25/30
  • હિના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

    હિના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

    26/30
  • પોતાના સેક્સી અને ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરીને દર્શકોનું મન મોહી લે છે.

    પોતાના સેક્સી અને ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરીને દર્શકોનું મન મોહી લે છે.

    27/30
  • હિના ખાનની શૅર કરેલી તસવીરો ઝડપથી વાઈરલ થઈ જાય છે

    હિના ખાનની શૅર કરેલી તસવીરો ઝડપથી વાઈરલ થઈ જાય છે

    28/30
  • નાગિન સીરિયલમાં જોવા મળેલો તેના નાગિન લૂકે સોશિયલ મીડિયા પર ઘણી ધૂમ મચાવી હતી.

    નાગિન સીરિયલમાં જોવા મળેલો તેના નાગિન લૂકે સોશિયલ મીડિયા પર ઘણી ધૂમ મચાવી હતી.

    29/30
  • હિના ખાન કસૌટી જિંદગી કી સીરિયલમાં કોમોલિકાના લૂકમાં ફૅન્સને દીવાના બનાવી દેતી હતી.

    હિના ખાન કસૌટી જિંદગી કી સીરિયલમાં કોમોલિકાના લૂકમાં ફૅન્સને દીવાના બનાવી દેતી હતી.

    30/30
  • loading...

ફોટોઝ વિશે

ટીવી ઈન્ડસ્ટ્રીની ઘણી બધી એક્ટ્રેસ નાની સ્ક્રીન પર વહુનો રોલ ભજવી ચૂકી છે. આ પાત્રોમાં તેઓ એટલી સંસ્કારી નજર આવે છે કે દર્શકો તેના ફૅન્સ બની જાય છે. નાની સ્ક્રીન પર છ મીટરની લાંબી સાડી અને પરંપરાગત કપડામાં નજર આવનારી યે રિશ્તા ક્યા કહેલાતા હૈની અક્ષરા વહુ એટલે હિના ખાન વાસ્તવિક જીવનમાં ઘણી બૉલ્ડ છે અને ઘણીવાર શોર્ટ્સ, મોનોકોની, બિકિની જેવા ડ્રેસમાં પણ દર્શકોનું ધ્યાન પોતાની કેન્દ્રિત કરે છે. આજે હિના ખાન પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે. હિનાનો જન્મ 2 ઑક્ટોબર 1987ના રોજ શ્રીનગરમાં થયો હતો. તો ચાલો કરીએ એની ગ્લેમરસ અને સુંદર તસવીરો પર એક નજર..

તસવીર સૌજન્ય - હિના ખાન ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

First Published: 2nd October, 2020 10:00 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK