જાણો વિદ્યાથી માંડીને ભૂમિ પેડનેકર અને સની લિયોની સુધીના સેલેબ્સનો મોન્સુન સ્ટાઈલ ફંડા

Aug 08, 2019, 16:30 IST
  • બોલીવુડની દિવા સની લિઓની બ્રાઈટ ઓરન્જ કલરના આઉટફિટમાં જોવા મળી. જેમાં તે એકદમ ગોર્જિયસ લાગી રહી હતી.

    બોલીવુડની દિવા સની લિઓની બ્રાઈટ ઓરન્જ કલરના આઉટફિટમાં જોવા મળી. જેમાં તે એકદમ ગોર્જિયસ લાગી રહી હતી.

    1/11
  • પિંક લિપસ્ટિક અને મિનિમલ એસેસરીઝ સાથેનો સનીનો આ લૂક એકદમ લાઈટ છે. જે આ સિઝન માટે પર્ફેક્ટ છે.

    પિંક લિપસ્ટિક અને મિનિમલ એસેસરીઝ સાથેનો સનીનો આ લૂક એકદમ લાઈટ છે. જે આ સિઝન માટે પર્ફેક્ટ છે.

    2/11
  • ફિલ્મ મિશન મંગલના પ્રમોશન સમયે વિદ્યા બ્લેક આઉટફિટમાં નજર આવી. સાથે તેમણે વાળ બનમાં બાંધ્યા હતા.

    ફિલ્મ મિશન મંગલના પ્રમોશન સમયે વિદ્યા બ્લેક આઉટફિટમાં નજર આવી. સાથે તેમણે વાળ બનમાં બાંધ્યા હતા.

    3/11
  • વિદ્યાનો આ લૂક એકદમ સિમ્પલ અને સોબર છે. જે મોન્સૂનમાં ઈઝીલી કૅરી કરી શકાય છે.

    વિદ્યાનો આ લૂક એકદમ સિમ્પલ અને સોબર છે. જે મોન્સૂનમાં ઈઝીલી કૅરી કરી શકાય છે.

    4/11
  • ભૂમિ પેડનેકરને સ્કાય કલરના કુર્તા અને વ્હાઈટ પલાઝોમાં સ્પોટ કરવામાં આવી. ખુલ્લા વાળ અને ટ્રેડિશનલ ઈયરરિંગ્સ સાથેનો ભૂમિનો આ લૂક એકદમ સરસ છે. ખાસ કરીને આ લાઈટ લૂક આ સિઝનમાં સારો લાગે છે.

    ભૂમિ પેડનેકરને સ્કાય કલરના કુર્તા અને વ્હાઈટ પલાઝોમાં સ્પોટ કરવામાં આવી. ખુલ્લા વાળ અને ટ્રેડિશનલ ઈયરરિંગ્સ સાથેનો ભૂમિનો આ લૂક એકદમ સરસ છે. ખાસ કરીને આ લાઈટ લૂક આ સિઝનમાં સારો લાગે છે.

    5/11
  • જ્હોન આજે ડેનિમ શર્ટ, પેેન્ટ અને વ્હાઈટ ટી શર્ટમાં જોવા મળ્યા. જેમાં તેઓ એકદમ કૂલ લાગી રહ્યા હતા.

    જ્હોન આજે ડેનિમ શર્ટ, પેેન્ટ અને વ્હાઈટ ટી શર્ટમાં જોવા મળ્યા. જેમાં તેઓ એકદમ કૂલ લાગી રહ્યા હતા.

    6/11
  • જ્હોનની સાથે બટલા હાઉસમાં કામ કરી રહેલી મૃણાલ ઠાકુર પણ પ્રમોશન જોવા મળી.વ્હાઈટ પેન્ટ અને બ્રાઈટ કલરના ટોપમાં તે એકદમ મોનસૂન રેડી લાગી રહી હતી.

    જ્હોનની સાથે બટલા હાઉસમાં કામ કરી રહેલી મૃણાલ ઠાકુર પણ પ્રમોશન જોવા મળી.વ્હાઈટ પેન્ટ અને બ્રાઈટ કલરના ટોપમાં તે એકદમ મોનસૂન રેડી લાગી રહી હતી.

    7/11
  • બ્રાઈટ યલો કલરના આઉટફિટમાં શ્રદ્ધા એકદમ ફ્રેશ લાગી રહી છે. તમે પણ ચુડીદાર સાથે કુર્તાને આવી રીતે પહેરી શકો છો.

    બ્રાઈટ યલો કલરના આઉટફિટમાં શ્રદ્ધા એકદમ ફ્રેશ લાગી રહી છે. તમે પણ ચુડીદાર સાથે કુર્તાને આવી રીતે પહેરી શકો છો.

    8/11
  • શ્રદ્ધાનો વધુ એક અવતાર જોવા મળ્યો પ્લેઈન વ્હાઈટ ટોપ અને ચેક્સ પેન્ટમાં. કેઝ્યુઅલ આઉટિંગ માટે ચશ્મા અને સ્લીપર્સ સાથેનો શ્રદ્ધાનો  આ અવતાર બેસ્ટ છે.

    શ્રદ્ધાનો વધુ એક અવતાર જોવા મળ્યો પ્લેઈન વ્હાઈટ ટોપ અને ચેક્સ પેન્ટમાં. કેઝ્યુઅલ આઉટિંગ માટે ચશ્મા અને સ્લીપર્સ સાથેનો શ્રદ્ધાનો  આ અવતાર બેસ્ટ છે.

    9/11
  • યામી ગૌતમ આ સિઝન માટેના સૌથી કમ્ફર્ટેબલ પોષાક એટલે કે શોર્ટસમાં જોવા મળી. સિમ્પલ એવો તેનો લૂક તમે કોપી કરી શકો છો.

    યામી ગૌતમ આ સિઝન માટેના સૌથી કમ્ફર્ટેબલ પોષાક એટલે કે શોર્ટસમાં જોવા મળી. સિમ્પલ એવો તેનો લૂક તમે કોપી કરી શકો છો.

    10/11
  • એરપોર્ટ માટે કરીનાની આ સ્ટાઈલ સારો ઓપ્શન છે. લૂઝ પૂલ ઑવર ટીશર્ટ અને બોટમમાં ટ્રાવેલ કરવું સરળ રહે છે.

    એરપોર્ટ માટે કરીનાની આ સ્ટાઈલ સારો ઓપ્શન છે. લૂઝ પૂલ ઑવર ટીશર્ટ અને બોટમમાં ટ્રાવેલ કરવું સરળ રહે છે.

    11/11
  • loading...

ફોટોઝ વિશે

હાલ તો ચોમાસું ચાલી રહ્યું છે. અને ત્યારે ફેશન અને સ્ટાઈલિંગને લઈને હંમેશા કન્ફ્યુઝ થવાય છે. તો ચાલો આપણે સેલેબ્સ પાસેથી જ તેનો ઉપાય મેળવીએ.

(તસવીર સૌજન્યઃ યોગેન શાહ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK