Happy Birthday Raj Kapoor: આવા હતા હિન્દી સિનેમાના પહેલા 'શૉ-મેન', જુઓ રૅર તસવીરો

Updated: 14th December, 2020 09:47 IST | Sheetal Patel
  • રાજ કપૂરનો જન્મ 14 ડિસેમ્બર, 1924ના દિવસે થયો હતો. તેમનો જન્મ હાલના પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. રાજ કપૂરે પોતાનું ઑફિશિયલ ડેબ્યૂ 1947માં ફિલ્મ નીલકમલથી કરી હતી.

    રાજ કપૂરનો જન્મ 14 ડિસેમ્બર, 1924ના દિવસે થયો હતો. તેમનો જન્મ હાલના પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. રાજ કપૂરે પોતાનું ઑફિશિયલ ડેબ્યૂ 1947માં ફિલ્મ નીલકમલથી કરી હતી.

    1/18
  • 24 વર્ષની ઉંમરે તેઓ એ સમયના સૌથી યુવાન ફિલ્મકાર બન્યા હતા જ્યારે તેમણે ફિલ્મ આગ બનાવી હતી.

    24 વર્ષની ઉંમરે તેઓ એ સમયના સૌથી યુવાન ફિલ્મકાર બન્યા હતા જ્યારે તેમણે ફિલ્મ આગ બનાવી હતી.

    2/18
  • રાજ કપૂર તેની ચાર્લી ચેપ્લિન જેવી સ્ટાઈલમાં એક્ટિંગના કારણે જાણીતા હતા. ભારતની સાથે રશિયામાં પણ તેમનો ક્રેઝ હતો.

    રાજ કપૂર તેની ચાર્લી ચેપ્લિન જેવી સ્ટાઈલમાં એક્ટિંગના કારણે જાણીતા હતા. ભારતની સાથે રશિયામાં પણ તેમનો ક્રેઝ હતો.

    3/18
  • 1946માં રાજ કપૂરે ક્રિષ્ના મલ્હોત્રા સાથે લગ્ન કર્યા હતા. તેમને પાંચ બાળકો હતા. એક્ટર રણધીર, ઋષિ અને રાજીવ, રિતુ નંદા અને રીમા જૈન.

    1946માં રાજ કપૂરે ક્રિષ્ના મલ્હોત્રા સાથે લગ્ન કર્યા હતા. તેમને પાંચ બાળકો હતા. એક્ટર રણધીર, ઋષિ અને રાજીવ, રિતુ નંદા અને રીમા જૈન.

    4/18
  • રાજ કપૂરના દીકરા ઋષિ કપૂરે તેમની બાયોગ્રાફી ખુલ્લમ ખુલ્લામાં તેમણે રાજ કપૂર અને નરગીસના સંબંધો વિશે વાત કરી હતી.

    રાજ કપૂરના દીકરા ઋષિ કપૂરે તેમની બાયોગ્રાફી ખુલ્લમ ખુલ્લામાં તેમણે રાજ કપૂર અને નરગીસના સંબંધો વિશે વાત કરી હતી.

    5/18
  • ઋષિ કપૂરે લખ્યું છે કે, "મારા પિતા રાજ કપૂર, 28 વર્ષના હતા અને તેઓ શૉ-મેન તરીકે જાણીતા હતા. એ સમયે તેઓ મારી માતા સિવાય પણ કોઈના પ્રેમમાં હતા. તેમની ગર્લફ્રેન્ડ ફિલ્મોની જાણીતી હિરોઈન હતી."

    ઋષિ કપૂરે લખ્યું છે કે, "મારા પિતા રાજ કપૂર, 28 વર્ષના હતા અને તેઓ શૉ-મેન તરીકે જાણીતા હતા. એ સમયે તેઓ મારી માતા સિવાય પણ કોઈના પ્રેમમાં હતા. તેમની ગર્લફ્રેન્ડ ફિલ્મોની જાણીતી હિરોઈન હતી."

    6/18
  • ઋષિ કપૂરે લખ્યું છે કે નરગીસ રાજ કપૂરની ઈન-હાઉસ હિરોઈન હતી. અને RK સ્ટુડિયોના પ્રતિકમાં કોતરાયેલા પણ છે. તેમણે વૈજયંતિ માલા સાથેના રાજ કપૂરના સંબંધોનો પણ ખુલાસો કર્યો છે.

    ઋષિ કપૂરે લખ્યું છે કે નરગીસ રાજ કપૂરની ઈન-હાઉસ હિરોઈન હતી. અને RK સ્ટુડિયોના પ્રતિકમાં કોતરાયેલા પણ છે. તેમણે વૈજયંતિ માલા સાથેના રાજ કપૂરના સંબંધોનો પણ ખુલાસો કર્યો છે.

    7/18
  • રાજ કપૂરનું 1988માં અસ્થમા સંબંધી તકલીફોના કારણે નિધન થયું હતું. તસવીરમાં: મુકેશ સાથે રાજ કપૂર

    રાજ કપૂરનું 1988માં અસ્થમા સંબંધી તકલીફોના કારણે નિધન થયું હતું.

    તસવીરમાં: મુકેશ સાથે રાજ કપૂર

    8/18
  • તસવીરમાં: નાદિયા સાથે રાજ કપૂર. આ બંને શ્રી 420 અને મુડ મુડ કે ના દેખમાં સાથે જોવા મળ્યા હતા.

    તસવીરમાં: નાદિયા સાથે રાજ કપૂર. આ બંને શ્રી 420 અને મુડ મુડ કે ના દેખમાં સાથે જોવા મળ્યા હતા.

    9/18
  • તસવીરમાં: સૌથી નાના દીકરા રાજીવ સાથે રાજ કપૂર. રાજીવ બોલીવુડમાં બહુ નહોતા ચાલ્યા.

    તસવીરમાં: સૌથી નાના દીકરા રાજીવ સાથે રાજ કપૂર. રાજીવ બોલીવુડમાં બહુ નહોતા ચાલ્યા.

    10/18
  • તસવીરમાં: રાજ કપૂર ડિમ્પલ કપાડિયા સાથે. જેને તેમણે બોબીમાં લોન્ચ કરી હતી.

    તસવીરમાં: રાજ કપૂર ડિમ્પલ કપાડિયા સાથે. જેને તેમણે બોબીમાં લોન્ચ કરી હતી.

    11/18
  • તસવીરમાં: રણધીર કપૂર સાથે રાજ કપૂર.

    તસવીરમાં: રણધીર કપૂર સાથે રાજ કપૂર.

    12/18
  • તસવીરમાં: ઋષિ કપૂર અને રણધીર કપૂર સાથે રાજ કપૂર.

    તસવીરમાં: ઋષિ કપૂર અને રણધીર કપૂર સાથે રાજ કપૂર.

    13/18
  • તસવીરમાં: નાના ભાઈ શમ્મી કપૂર સાથે રાજ કપૂર.

    તસવીરમાં: નાના ભાઈ શમ્મી કપૂર સાથે રાજ કપૂર.

    14/18
  • તસવીરમાં: ઝીનત અમાન સાથે રાજ કપૂર. બંનેએ સત્યમ શિવમ સુંદરમમાં સાથે કામ કર્યું હતું.

    તસવીરમાં: ઝીનત અમાન સાથે રાજ કપૂર. બંનેએ સત્યમ શિવમ સુંદરમમાં સાથે કામ કર્યું હતું.

    15/18
  • તસવીરમાં: ફૂલોથી લદાયેલા રાજ કપૂર. ભારતની સાથે રશિયામાંથી તેમને ખૂબ પ્રેમ મળ્યો હતો.

    તસવીરમાં: ફૂલોથી લદાયેલા રાજ કપૂર. ભારતની સાથે રશિયામાંથી તેમને ખૂબ પ્રેમ મળ્યો હતો.

    16/18
  • તસવીરમાં: કપૂર ફેમિલીની હોળીના સેલિબ્રેશન દરમિયાન રાજ કપૂર.

    તસવીરમાં: કપૂર ફેમિલીની હોળીના સેલિબ્રેશન દરમિયાન રાજ કપૂર.

    17/18
  • તસવીરમાં: તત્કાલિન રાષ્ટ્રપતિ પાસેથી પદ્મ ભૂષણ સન્માન મેળવી રહેલા રાજ કપૂર

    તસવીરમાં: તત્કાલિન રાષ્ટ્રપતિ પાસેથી પદ્મ ભૂષણ સન્માન મેળવી રહેલા રાજ કપૂર

    18/18
  • loading...

ફોટોઝ વિશે

શૉ મેન રાજ કપૂર તે સમયના સૌથી પ્રભાવશાળી અને શક્તિશાળી ફિલ્મ અભિનેતા અને દિગ્દર્શક માનવામાં આવતા હતા. તેમનું કરેલું કાર્ય ભારતીય સિનેમાનું સૌથી શક્તિશાળી કાર્ય માનવામાં આવે છે. તેમના ફૅન્સ આજે પણ આખા વિશ્વમાં છે. ખાસ કરીને સોવિયેત યૂનિયન, ચીન અને આફ્રીકામાં પણ છે. 14 ડિસેમ્બરે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા મહાન શૉ મેન રાજ કપૂરનો જન્મદિવસ છે. તો ચાલો એમની રૅર તસવીરો પર કરીએ એક નજર

First Published: 14th December, 2020 09:45 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK