Kush Shah: સમોસા હોય કે ગુલાબ જાંબુ એક ઝટકામાં પતાવી દે છે તારક મહેતાનો 'ગોલી'

Published: Aug 29, 2020, 17:52 IST | Sheetal Patel
  • 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શૉમાં ગોલીનું પૂરું નામ ગુલાબકુમાર હંસરાજ હાથી છે.

    'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શૉમાં ગોલીનું પૂરું નામ ગુલાબકુમાર હંસરાજ હાથી છે.

    1/20
  • કુશનો જન્મ 29 ઑગસ્ટના રોજ મુંબઈમાં થયો હતો.

    કુશનો જન્મ 29 ઑગસ્ટના રોજ મુંબઈમાં થયો હતો.

    2/20
  • શૉમા કોઈપણ પ્રોગ્રામ, ઈવેન્ટ કે કોઈ તહેવારની ઉજવણી થવાની હોય, ત્યારે ટપુસેના આ બધામાં સૌથી આગળ રહી છે.

    શૉમા કોઈપણ પ્રોગ્રામ, ઈવેન્ટ કે કોઈ તહેવારની ઉજવણી થવાની હોય, ત્યારે ટપુસેના આ બધામાં સૌથી આગળ રહી છે.

    3/20
  • કુશને શૉમાં ઘણો તોફાની, જેઠાલાલને ચિડવતો અને ફૂડી બતાવવામાં આવ્યો છે.

    કુશને શૉમાં ઘણો તોફાની, જેઠાલાલને ચિડવતો અને ફૂડી બતાવવામાં આવ્યો છે.

    4/20
  • શૉમાં ગોલીનો રોલ ભજવનાર કુશ શાહ કહે છે કે મારું જીવન સંપૂર્ણરીતે બદલાઈ ગયું છે.

    શૉમાં ગોલીનો રોલ ભજવનાર કુશ શાહ કહે છે કે મારું જીવન સંપૂર્ણરીતે બદલાઈ ગયું છે.

    5/20
  • કુશનું કહેવું છે કે પહેલા લોકો અને મારા પરિવાર મને મારા નામથી બોલાવતા હતા પરંતુ જ્યારથી તારક મહેતા શૉમાં કામ કરું છું, તો લોકો મને ગોલી નામથી જ બોલાવે છે.

    કુશનું કહેવું છે કે પહેલા લોકો અને મારા પરિવાર મને મારા નામથી બોલાવતા હતા પરંતુ જ્યારથી તારક મહેતા શૉમાં કામ કરું છું, તો લોકો મને ગોલી નામથી જ બોલાવે છે.

    6/20
  • કુશે આગળ કહ્યું ઘણીવાર ફૅન્સ અમને ચારેતરફથી ઘેરી લેતા હતા અને દર્શકોનો સતત મને પ્રેમ મળ્યો છે.

    કુશે આગળ કહ્યું ઘણીવાર ફૅન્સ અમને ચારેતરફથી ઘેરી લેતા હતા અને દર્શકોનો સતત મને પ્રેમ મળ્યો છે.

    7/20
  • એટલું જ નહીં ઘણીવાર અમે ટેક્સી અથવા ઑટોમાં બેસતા હતા, ત્યારે તેઓ અમારી પાસેથી પૈસા પણ નહોતા લેતા.

    એટલું જ નહીં ઘણીવાર અમે ટેક્સી અથવા ઑટોમાં બેસતા હતા, ત્યારે તેઓ અમારી પાસેથી પૈસા પણ નહોતા લેતા.

    8/20
  • અમે એમને પૈસા માટે ઘણો જોર પણ આપતા પણ તેઓ જિદ્દ કરતા હતા કે ટપુ સેના પાસેથી પૈસા નથી લેવા.

    અમે એમને પૈસા માટે ઘણો જોર પણ આપતા પણ તેઓ જિદ્દ કરતા હતા કે ટપુ સેના પાસેથી પૈસા નથી લેવા.

    9/20
  • કુશના મતે દર્શકો તેને પરિવારની જેમ માને છે. તે કહે છે, અમે ઘણા ભાગ્યશાળી છીએ કે અમે આ શૉનો હિસ્સા છે. જ્યારે સેટથી બહાર કોઈપણ મળે છે તો તેઓ પોતાના સમજે છે.

    કુશના મતે દર્શકો તેને પરિવારની જેમ માને છે. તે કહે છે, અમે ઘણા ભાગ્યશાળી છીએ કે અમે આ શૉનો હિસ્સા છે. જ્યારે સેટથી બહાર કોઈપણ મળે છે તો તેઓ પોતાના સમજે છે.

    10/20
  • કુશ શાહ તારક મહેતા શૉમાં શરૂઆતથી જોડાયેલો છે.

    કુશ શાહ તારક મહેતા શૉમાં શરૂઆતથી જોડાયેલો છે.

    11/20
  • હાલ એવા સમાચાર પણ મળ્યા હતા કે કુશ શાહ અને સોનૂનો રોલ ભજવતી પલક સિધવાની બન્ને રિલેશનશિપમાં છે.

    હાલ એવા સમાચાર પણ મળ્યા હતા કે કુશ શાહ અને સોનૂનો રોલ ભજવતી પલક સિધવાની બન્ને રિલેશનશિપમાં છે.

    12/20
  • થોડા સમય પહેલા પલક એક લાઈવમાં જોડાઈ હતી. ત્યારે એક ફૅને પલકને સવાલ પૂછ્યો કે શું તમે કુશ શાહ એટલે શૉમાં ડૉક્ટર હાથીના દીકરાનો રોલ ભજવનાર ગોલીને ડેટ કરી રહ્યા છો.

    થોડા સમય પહેલા પલક એક લાઈવમાં જોડાઈ હતી. ત્યારે એક ફૅને પલકને સવાલ પૂછ્યો કે શું તમે કુશ શાહ એટલે શૉમાં ડૉક્ટર હાથીના દીકરાનો રોલ ભજવનાર ગોલીને ડેટ કરી રહ્યા છો.

    13/20
  • ગોલી સાથેના રિલેશનશિપ પર પલકે કહ્યું, શું તમે પાગલ છો. કુશ મારો સારો મિત્ર છે.

    ગોલી સાથેના રિલેશનશિપ પર પલકે કહ્યું, શું તમે પાગલ છો. કુશ મારો સારો મિત્ર છે.

    14/20
  • તારક મહેતા સેટ પર ગોગી, ગોલી અને પલકની ઘણી સારી બોન્ડિંગ છે.

    તારક મહેતા સેટ પર ગોગી, ગોલી અને પલકની ઘણી સારી બોન્ડિંગ છે.

    15/20
  • હંમેશા જેઠાલાલના હાથમાંથી સારા નાસ્તા કે ચોકલેટનો ડબ્બો છીનવીને ખાઈ લેતો ગોલી શૉમાં ઘણો તોફાની અને મસ્તીખોર છે.

    હંમેશા જેઠાલાલના હાથમાંથી સારા નાસ્તા કે ચોકલેટનો ડબ્બો છીનવીને ખાઈ લેતો ગોલી શૉમાં ઘણો તોફાની અને મસ્તીખોર છે.

    16/20
  • સમોસા હોય કે ગુલાબ જાંબુ એક ઝટકામાં પતાવી દે છે ગોલી ઉર્ફે કુશ શાહ

    સમોસા હોય કે ગુલાબ જાંબુ એક ઝટકામાં પતાવી દે છે ગોલી ઉર્ફે કુશ શાહ

    17/20
  • જણાવી દઈએ કે ગોલીનો રોલ ભજવી રહેલો કુશ બાળપણથી જ આ શૉનો ભાગ રહ્યો છે અને લોકોનું મનોરંજન કરાવવા સૌથી આગળ રહ્યો છે.

    જણાવી દઈએ કે ગોલીનો રોલ ભજવી રહેલો કુશ બાળપણથી જ આ શૉનો ભાગ રહ્યો છે અને લોકોનું મનોરંજન કરાવવા સૌથી આગળ રહ્યો છે.

    18/20
  • રીલ અને રિયલ લાઈફમાં પલક અન કુશ બન્ને સારા ફ્રેન્ડ્ઝ છે.

    રીલ અને રિયલ લાઈફમાં પલક અન કુશ બન્ને સારા ફ્રેન્ડ્ઝ છે.

    19/20
  • ટપુ સેનાના બધા મેમ્બર્સ સાથે સમય પસાર કરે છે અને સોશિયલ મીડિયા પર ફૅન્સ સાથે ઘણા એક્ટિવ છે.

    ટપુ સેનાના બધા મેમ્બર્સ સાથે સમય પસાર કરે છે અને સોશિયલ મીડિયા પર ફૅન્સ સાથે ઘણા એક્ટિવ છે.

    20/20
  • loading...

ફોટોઝ વિશે

ટીવીનો સૌથી પોપ્યુલર અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ દર્શકોનો 12 વર્ષથી મનોરંજન કરતો આવ્યો છે. સાથે જ આ શૉને અને શૉના પાત્રોને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. એટલા માટે શૉની ફૅન ફૉલોઈંગ પણ સારી છે. શૉમાં ટપુ સેનાના બધા કેરેક્ટર્સને પણ લોકો ઘણા પસંદ કરે છે. શૉમાં ગોલીનો રોલ ભજવનાર કુશ શાહનો આજે જન્મદિવસ છે. તમે એને હંમેશા મસ્તીખોર અને ફૂડી જોયો હશે. તો ચાલો આપણે એની જર્ની પર કરીએ એક નજર.

તસવીર સૌજન્ય- કુશ શાહ ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK