HBD Mouli Ganguly: સીરિયલમાં બન્યા હતા ભાભી-દિયર, હવે રિયલ લાઈફમાં છે પતિ-પત્ની

Updated: 15th December, 2020 22:14 IST | Sheetal Patel
  • કોલકાત્તામાં જન્મેલી એક્ટ્રેસ મૌલી ગાંગુલી આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહી છે, એનો જન્મ 15 ડિસેમ્બર 1982ના રોજ થયો હતો.

    કોલકાત્તામાં જન્મેલી એક્ટ્રેસ મૌલી ગાંગુલી આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહી છે, એનો જન્મ 15 ડિસેમ્બર 1982ના રોજ થયો હતો.

    1/30
  • મૌલીએ પહેલી વાર 2001માં આવેલી ટીવી સીરિયલ કહીં કીસી રોઝ(Kaahin Kissii Roz)થી ડેબ્યૂ કર્યું હતું. આ સીરિયલમાં તેણે સાઈનાનો રોલ ભજવ્યો હતો.

    મૌલીએ પહેલી વાર 2001માં આવેલી ટીવી સીરિયલ કહીં કીસી રોઝ(Kaahin Kissii Roz)થી ડેબ્યૂ કર્યું હતું. આ સીરિયલમાં તેણે સાઈનાનો રોલ ભજવ્યો હતો.

    2/30
  • આ સીરિયલ બાદ તે ફિલ્મોમાં પણ એક્ટિવ રહેવા લાગી, આજે તે મોટાભાગે ફિલ્મોની દુનિયામાં રહે છે.

    આ સીરિયલ બાદ તે ફિલ્મોમાં પણ એક્ટિવ રહેવા લાગી, આજે તે મોટાભાગે ફિલ્મોની દુનિયામાં રહે છે.

    3/30
  • મૌલી ગાંગુલીએ 2010માં પોતાના બૉયફ્રેન્ડ મઝહર સૈય્યદ સાથે લગ્ન કર્યા હતા. બન્ને લોકો મુંબઈમાં રહે છે.

    મૌલી ગાંગુલીએ 2010માં પોતાના બૉયફ્રેન્ડ મઝહર સૈય્યદ સાથે લગ્ન કર્યા હતા. બન્ને લોકો મુંબઈમાં રહે છે.

    4/30
  • એકતા કપૂરની 'કહીં કીસી રોઝ' સીરિયલમાં મૌલીએ ભાભી અને મઝહર સૈય્યદે દિયરના રોલમાં જોવા મળ્યા હતા.

    એકતા કપૂરની 'કહીં કીસી રોઝ' સીરિયલમાં મૌલીએ ભાભી અને મઝહર સૈય્યદે દિયરના રોલમાં જોવા મળ્યા હતા.

    5/30
  • મૌલી ગાંગુલીની પહેલી ફિલ્મ Raincoat હતી, જેમાં ઐશ્વર્યા રાય બચ્ચન પણ જોવા મળી હતી.

    મૌલી ગાંગુલીની પહેલી ફિલ્મ Raincoat હતી, જેમાં ઐશ્વર્યા રાય બચ્ચન પણ જોવા મળી હતી.

    6/30
  • મૌલી ગાંગુલીએ પોતાના કરિયરની શરૂઆત મૉડલિંગથી કરી હતી અને તેણે એમા ઘણો સમય પસાર કર્યો હતો.

    મૌલી ગાંગુલીએ પોતાના કરિયરની શરૂઆત મૉડલિંગથી કરી હતી અને તેણે એમા ઘણો સમય પસાર કર્યો હતો.

    7/30
  • મૌલી ગાંગુલીએ પોતાનો અભ્યાસ કોલકાતામાં શરૂ કર્યો હતો, ત્યારબાદ તેણે કોલકાતા યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો હતો. જ્યાં તેણે બેચલર ઑફ સાયન્સ (બી.એસ.સી)નો અભ્યાસ કર્યો હતો, ત્યાર બાદ તેણે હોટેલ મેનેજમેન્ટ અને માસ કમ્યુનિકેશનમાં એડમિશન લીધુ હતું, પરંતુ તે આ બન્ને અભ્યાસ પૂર્ણ કરી શકી નહીં.

    મૌલી ગાંગુલીએ પોતાનો અભ્યાસ કોલકાતામાં શરૂ કર્યો હતો, ત્યારબાદ તેણે કોલકાતા યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો હતો. જ્યાં તેણે બેચલર ઑફ સાયન્સ (બી.એસ.સી)નો અભ્યાસ કર્યો હતો, ત્યાર બાદ તેણે હોટેલ મેનેજમેન્ટ અને માસ કમ્યુનિકેશનમાં એડમિશન લીધુ હતું, પરંતુ તે આ બન્ને અભ્યાસ પૂર્ણ કરી શકી નહીં.

    8/30
  • મૌલી ગાંગુલીએ ઘણી એડવર્ટાઈઝમાં પણ કામ કર્યું છે.

    મૌલી ગાંગુલીએ ઘણી એડવર્ટાઈઝમાં પણ કામ કર્યું છે.

    9/30
  • મૌલી ગાંગુલીએ વર્ષ 2008માં નચ બલિયે સીઝન 4માં પણ ભાગ લીધો હતો.

    મૌલી ગાંગુલીએ વર્ષ 2008માં નચ બલિયે સીઝન 4માં પણ ભાગ લીધો હતો.

    10/30
  • પોતાની યુ-ટ્યુબ ચૅનલ પણ ચલાવે છે એક્ટ્રેસ મૌલી ગાંગુલી, યુ-ટ્યુબ પર તે ઘણી ફૅંમસ છે અને લોકોને એના વીડિયોઝ પણ ઘણા પસંદ આવે છે.

    પોતાની યુ-ટ્યુબ ચૅનલ પણ ચલાવે છે એક્ટ્રેસ મૌલી ગાંગુલી, યુ-ટ્યુબ પર તે ઘણી ફૅંમસ છે અને લોકોને એના વીડિયોઝ પણ ઘણા પસંદ આવે છે.

    11/30
  • મૌલી ગાંગુલીએ ઘણી બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

    મૌલી ગાંગુલીએ ઘણી બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

    12/30
  • ઉચ્ચ ટીઆરપી સાથેની કહીં કીસી રોઝ સીરિયલમાં તેમનું પાત્ર લોકોને પસંદ આવ્યું હતું.

    ઉચ્ચ ટીઆરપી સાથેની કહીં કીસી રોઝ સીરિયલમાં તેમનું પાત્ર લોકોને પસંદ આવ્યું હતું.

    13/30
  • મૌલીએ ફક્ત તેના પૉઝિટીવ પાત્ર જ નહીં, પરંતુ એણે પોતાના નેગેટિવ પાત્રથી પણ લોકોનું દિલ જીત્યું હતું.

    મૌલીએ ફક્ત તેના પૉઝિટીવ પાત્ર જ નહીં, પરંતુ એણે પોતાના નેગેટિવ પાત્રથી પણ લોકોનું દિલ જીત્યું હતું.

    14/30
  • મૌલી ગાંગુલીની લવ લાઈફ વિશે વાત કરીએ તો, તે કોઈ ફિલ્મની વાર્તાથી ઓછી નથી.

    મૌલી ગાંગુલીની લવ લાઈફ વિશે વાત કરીએ તો, તે કોઈ ફિલ્મની વાર્તાથી ઓછી નથી.

    15/30
  • મૌલી ઘરે જ બનાવેલું ખાવાનું પસંદ કરે છે.

    મૌલી ઘરે જ બનાવેલું ખાવાનું પસંદ કરે છે.

    16/30
  • શાહરૂખ ખાન અને રણબીર કપૂર એના ફેવરેટ એક્ટર છે.

    શાહરૂખ ખાન અને રણબીર કપૂર એના ફેવરેટ એક્ટર છે.

    17/30
  • હિરોઈનમાં એને શ્રીદેવી અને દીપિકા પાદુકોણ પસંદ છે.

    હિરોઈનમાં એને શ્રીદેવી અને દીપિકા પાદુકોણ પસંદ છે.

    18/30
  • દિલવાલે દુલ્હનિયા લે જાએંગે, બર્ફી, રામલીલા એની મનપંસદ મૂવી છે.

    દિલવાલે દુલ્હનિયા લે જાએંગે, બર્ફી, રામલીલા એની મનપંસદ મૂવી છે.

    19/30
  • મુંબઈમાંથી જ સાંજે તેમણે 5.30 વાગ્યાની ફ્લાઈટ લીધી હતી કોલકાત્તા માટે અને કોલકાત્તામાં રાત્રે 9 વાગ્યે બન્નેએ લગ્ન પણ કરી લીધા હતા.

    મુંબઈમાંથી જ સાંજે તેમણે 5.30 વાગ્યાની ફ્લાઈટ લીધી હતી કોલકાત્તા માટે અને કોલકાત્તામાં રાત્રે 9 વાગ્યે બન્નેએ લગ્ન પણ કરી લીધા હતા.

    20/30
  • 15 ઑક્ટોબર 2010માં મૌલી અને અઝહર કોલકાત્તામાં દુર્ગાપૂજા માટે ગયા હતો. ત્યાં બન્નેએ અચાનક લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો.

    15 ઑક્ટોબર 2010માં મૌલી અને અઝહર કોલકાત્તામાં દુર્ગાપૂજા માટે ગયા હતો. ત્યાં બન્નેએ અચાનક લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો.

    21/30
  • લગ્નના આટલા વર્ષો પછી બન્નેના લવ લાઈફમાં કોઈ ફરક નથી પડ્યો. તેઓ લગ્ન પહેલા પણ સારા મિત્ર હતા અને લગ્ન બાદ પણ સારા મિત્રો જ છે.

    લગ્નના આટલા વર્ષો પછી બન્નેના લવ લાઈફમાં કોઈ ફરક નથી પડ્યો. તેઓ લગ્ન પહેલા પણ સારા મિત્ર હતા અને લગ્ન બાદ પણ સારા મિત્રો જ છે.

    22/30
  • આટલા વર્ષ પછી પણ મૌલી એટલી જ ગ્લેમરસ અને સુંદર દેખાય છે.

    આટલા વર્ષ પછી પણ મૌલી એટલી જ ગ્લેમરસ અને સુંદર દેખાય છે.

    23/30
  • મૌલી અને મઝહર બન્નેને યોગ કરવાનું બહુ જ પસંદ છે.

    મૌલી અને મઝહર બન્નેને યોગ કરવાનું બહુ જ પસંદ છે.

    24/30
  • મૌલી જીમ છોડીને યોગા પર પૂરેપુરુ ધ્યાન આપે છે.

    મૌલી જીમ છોડીને યોગા પર પૂરેપુરુ ધ્યાન આપે છે.

    25/30
  • કહી કીસી રોઝ સિવાય મૌલી 'ક્યા હુઆ તેરા વાદા', જમાઈરાજા', 'સાક્ષી', 'કુસુમ', 'કુટુંબ', 'લાગી તુઝસે લગન', 'કરમ' જેવી ઘણી સીરિયલ્સમાં જોવા મળી છે.

    કહી કીસી રોઝ સિવાય મૌલી 'ક્યા હુઆ તેરા વાદા', જમાઈરાજા', 'સાક્ષી', 'કુસુમ', 'કુટુંબ', 'લાગી તુઝસે લગન', 'કરમ' જેવી ઘણી સીરિયલ્સમાં જોવા મળી છે.

    26/30
  • મૌલીને ગોવા અને માલ્દીવ્સ ફરવાનું ઘણું પસંદ છે.

    મૌલીને ગોવા અને માલ્દીવ્સ ફરવાનું ઘણું પસંદ છે.

    27/30
  • સાડીમાં મૌલી ગાંગુલીનો ગ્લેમરસ લૂક

    સાડીમાં મૌલી ગાંગુલીનો ગ્લેમરસ લૂક

    28/30
  • આ તસીવરમાં મૌલી ઘણી ક્યૂટ લાગી રહી છે.

    આ તસીવરમાં મૌલી ઘણી ક્યૂટ લાગી રહી છે.

    29/30
  • આ તસવીરમાં મૌલી બીચ પર યોગા કરતી જોવા મળી રહી છે.

    આ તસવીરમાં મૌલી બીચ પર યોગા કરતી જોવા મળી રહી છે.

    30/30
  • loading...

ફોટોઝ વિશે

કોલકાત્તામાં જન્મેલી મૌલી ગાંગુલી એક ફિલ્મ અને ટીવી એક્ટ્રેસ છે, જેનો જન્મ 15 ડિસેમ્બર 1982ના રોજ કોલકાત્તામાં થયો હતો. આજે મૌલી પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહી છે. મૌલીએ પહેલી વાર 2001માં આવેલી ટીવી સીરિયલ કહીં કીસી રોઝથી ડેબ્યૂ કર્યું હતું. આ સીરિયલમાં તેણે સાઈનાનો રોલ ભજવ્યો હતો. તેમ જ આ સીરિયલ ઘણી ફૅમસ હતી અને રમોલાના રોલમાં સુધા ચંદ્રન જોવા મળી હતી. તો ચાલો આપણે આજે મૌલી વિશે જાણીએ વધુ અને આટલા વર્ષ બાદ તે કેવી દેખાઈ છે એની તસવીરો પર કરીએ એક નજર..

તસવીર સૌજન્ય - મૌલી ગાંગુલી ઈન્સ્ટાગ્રામ

First Published: 15th December, 2020 11:38 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK