Happy Birthday Rana Daggubati: તો ભલ્લાલદેવ બનવા માટે કરી હતી આટલી મહેનત

Updated: 14th December, 2020 14:23 IST | Sheetal Patel
  • સુપરહિટ ફિલ્મ બાહુબલીમાં ભલ્લાલદેવનું પાત્ર ભજવનાર સાઉથ સુપરસ્ટાર રાણા દગ્ગુબટ્ટી આજે પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એમનો જન્મ 14 ડિસેમ્બર 1984ના રોજ ચેન્નઈમાં થયો હતો.

    સુપરહિટ ફિલ્મ બાહુબલીમાં ભલ્લાલદેવનું પાત્ર ભજવનાર સાઉથ સુપરસ્ટાર રાણા દગ્ગુબટ્ટી આજે પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એમનો જન્મ 14 ડિસેમ્બર 1984ના રોજ ચેન્નઈમાં થયો હતો.

    1/26
  • રાણા દગ્ગુબટ્ટીએ બાહુબલી મૂવીમાં ભલ્લાલદેવનો રોલ ભજવ્યો હતો.

    રાણા દગ્ગુબટ્ટીએ બાહુબલી મૂવીમાં ભલ્લાલદેવનો રોલ ભજવ્યો હતો.

    2/26
  • બાહુબલી ફિલ્મમાં બધાએ તેના અભિનયથી જ નહીં પરંતુ તેના લુકથી પણ બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. 

    બાહુબલી ફિલ્મમાં બધાએ તેના અભિનયથી જ નહીં પરંતુ તેના લુકથી પણ બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. 

    3/26
  • ફિલ્મમાં ભલ્લાલદેવના પાત્ર માટે રાણા દગ્ગુબટ્ટીએ કેટલી મહેનત કરી છે એના વિશે કોઈ વિચારી પણ શકતું નથી.

    ફિલ્મમાં ભલ્લાલદેવના પાત્ર માટે રાણા દગ્ગુબટ્ટીએ કેટલી મહેનત કરી છે એના વિશે કોઈ વિચારી પણ શકતું નથી.

    4/26
  • રાણા દગ્ગુબટ્ટીના ફૅન્સ સોશિયલ મીડિયા પર એમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

    રાણા દગ્ગુબટ્ટીના ફૅન્સ સોશિયલ મીડિયા પર એમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

    5/26
  • આ દરમિયાન રાણાએ પોતાના ચાહકોને ધ્યાનમાં રાખીને સોશ્યલ મીડિયા પર તેની આગામી ફિલ્મ 'વિરાટપર્વમ' નું નવું પોસ્ટર અને ટીઝર પણ શેર કર્યું છે.

    આ દરમિયાન રાણાએ પોતાના ચાહકોને ધ્યાનમાં રાખીને સોશ્યલ મીડિયા પર તેની આગામી ફિલ્મ 'વિરાટપર્વમ' નું નવું પોસ્ટર અને ટીઝર પણ શેર કર્યું છે.

    6/26
  • સોશિયલ મીડિયા પર રાણા દગ્ગુબટ્ટીએ શૅર કરેલા વિરાટપર્વમ ટીઝરને શૅર કરતા લખ્યું છે કે - રજૂ છે વિરાટપર્વમથી કૉમરેડ રાવણ.. તસવીરમાં - રાણા અને પત્ની મિહિકા

    સોશિયલ મીડિયા પર રાણા દગ્ગુબટ્ટીએ શૅર કરેલા વિરાટપર્વમ ટીઝરને શૅર કરતા લખ્યું છે કે - રજૂ છે વિરાટપર્વમથી કૉમરેડ રાવણ.. તસવીરમાં - રાણા અને પત્ની મિહિકા

    7/26
  • આ ટીઝરમાં રાણાનો લુક ખૂબ જ જબરદસ્ત નજર આવી રહ્યો છે. 

    આ ટીઝરમાં રાણાનો લુક ખૂબ જ જબરદસ્ત નજર આવી રહ્યો છે. 

    8/26
  • ફિલ્મના પોસ્ટરમાં રાણા દગ્ગુબટ્ટીએ યૂનિફૉર્મમાં હાથમાં રાઈફલ લઈને દેખાઈ રહ્યો છે.

    ફિલ્મના પોસ્ટરમાં રાણા દગ્ગુબટ્ટીએ યૂનિફૉર્મમાં હાથમાં રાઈફલ લઈને દેખાઈ રહ્યો છે.

    9/26
  • તેલુગુમાં બનેલી આ ફિલ્મમાં રાણા સાથે સાઈ પલ્લવી, નંદિતા દાસ અને પ્રિયામણિ મુખ્ય ભૂમિકામાં નજર આવશે.

    તેલુગુમાં બનેલી આ ફિલ્મમાં રાણા સાથે સાઈ પલ્લવી, નંદિતા દાસ અને પ્રિયામણિ મુખ્ય ભૂમિકામાં નજર આવશે.

    10/26
  • વિરાટપર્વમ ફિલ્મનું ડાયરેક્શન વેણુ ઉડુગુલ્લા કરી રહ્યા છે. 

    વિરાટપર્વમ ફિલ્મનું ડાયરેક્શન વેણુ ઉડુગુલ્લા કરી રહ્યા છે. 

    11/26
  • હજી પણ દરેક જણ રાણા દગ્ગુબટ્ટીને ભલ્લાલદેવ તરીકે યાદ રાખવા માંગે છે.

    હજી પણ દરેક જણ રાણા દગ્ગુબટ્ટીને ભલ્લાલદેવ તરીકે યાદ રાખવા માંગે છે.

    12/26
  • દેશની સૌથી સફળ ફિલ્મ બાહુબલીનું મજબૂત પાત્ર ભલ્લાલદેવ આજે પણ બધાના મનમાં તાજું છે. 

    દેશની સૌથી સફળ ફિલ્મ બાહુબલીનું મજબૂત પાત્ર ભલ્લાલદેવ આજે પણ બધાના મનમાં તાજું છે. 

    13/26
  • આમ તો ફિલ્મમાં બાહુબલી બનેલા પ્રભાસ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા, પરંતુ રાણા દગ્ગુબટ્ટીના પાત્ર પણ લોકોને એટલું જ ગમ્યું હતું.

    આમ તો ફિલ્મમાં બાહુબલી બનેલા પ્રભાસ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા, પરંતુ રાણા દગ્ગુબટ્ટીના પાત્ર પણ લોકોને એટલું જ ગમ્યું હતું.

    14/26
  • રાણા દગ્ગુબટ્ટી અને મિહિકા બજાજે 8 ઓગસ્ટ 2020ના રોજ હૈદરાબાદમાં લગ્ન કર્યા.

    રાણા દગ્ગુબટ્ટી અને મિહિકા બજાજે 8 ઓગસ્ટ 2020ના રોજ હૈદરાબાદમાં લગ્ન કર્યા.

    15/26
  • ભલ્લાલદેવ બનવા માટે રાણાએ ઘણી મહેનત કરી હતી.

    ભલ્લાલદેવ બનવા માટે રાણાએ ઘણી મહેનત કરી હતી.

    16/26
  • રાણાએ ભલ્લાલદેવના રોલ માટે રોજ 4000 કેલેરી લેવી પડતી હતી.

    રાણાએ ભલ્લાલદેવના રોલ માટે રોજ 4000 કેલેરી લેવી પડતી હતી.

    17/26
  • ભલ્લાલદેવના પાત્ર માટે રાણા દગ્ગુબટ્ટી એક દિવસમાં 40 ઈંડા ખાતા હતા.

    ભલ્લાલદેવના પાત્ર માટે રાણા દગ્ગુબટ્ટી એક દિવસમાં 40 ઈંડા ખાતા હતા.

    18/26
  • એ સિવાય રાણા જીમમાં દરરોજ 8 કલાક કસરત કરતો હતો.

    એ સિવાય રાણા જીમમાં દરરોજ 8 કલાક કસરત કરતો હતો.

    19/26
  • એક સામાન્ય માણસ દરરોજ ફક્ત ત્રણ વખત જ ખાય છે, પરંતુ રાણા એક જ દિવસમાં આઠ વખત જમતા હતા. દર બે કલાકમાં તેઓ ભાત પણ ખાતા હતા.

    એક સામાન્ય માણસ દરરોજ ફક્ત ત્રણ વખત જ ખાય છે, પરંતુ રાણા એક જ દિવસમાં આઠ વખત જમતા હતા. દર બે કલાકમાં તેઓ ભાત પણ ખાતા હતા.

    20/26
  • એક્ટર મુજબ આ પાત્ર માટે તેમણે પોતાનું વજન 100 કિલો કરી લીધું હતું.

    એક્ટર મુજબ આ પાત્ર માટે તેમણે પોતાનું વજન 100 કિલો કરી લીધું હતું.

    21/26
  • આમ તો રાણા દગ્ગુબટ્ટીએ ઘણી બૉલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે.

    આમ તો રાણા દગ્ગુબટ્ટીએ ઘણી બૉલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે.

    22/26
  • રાણા બૅબી, હાઉસફુલ 4 અને ગાઝી એટેકમાં પણ કામ કર્યું છે.

    રાણા બૅબી, હાઉસફુલ 4 અને ગાઝી એટેકમાં પણ કામ કર્યું છે.

    23/26
  • ટૂંક સમયમાં રાણા દગ્ગુબટ્ટીની આવનારી ફિલ્મ હાથી મેરે સાથી પણ રિલીઝ થશે, જે હિન્દી, તેલુગુ અને તામિલ ભાષામાં રિલીઝ કરવામાં આવશે.

    ટૂંક સમયમાં રાણા દગ્ગુબટ્ટીની આવનારી ફિલ્મ હાથી મેરે સાથી પણ રિલીઝ થશે, જે હિન્દી, તેલુગુ અને તામિલ ભાષામાં રિલીઝ કરવામાં આવશે.

    24/26
  • ભલ્લાલદેવે કોરોના કાળમાં લગ્ન કર્યા હતા. તેમ જ સોશિયલ મીડિયા પર રાણા અને મિહિકાના લગ્ન ટ્રેન્ડમાં રહ્યા હતા.

    ભલ્લાલદેવે કોરોના કાળમાં લગ્ન કર્યા હતા. તેમ જ સોશિયલ મીડિયા પર રાણા અને મિહિકાના લગ્ન ટ્રેન્ડમાં રહ્યા હતા.

    25/26
  • ઈન્સ્ટાગ્રામ પર રાણાને 4 મિલિયન્સથી વધારે લોકો ફૉલો કરે છે.

    ઈન્સ્ટાગ્રામ પર રાણાને 4 મિલિયન્સથી વધારે લોકો ફૉલો કરે છે.

    26/26
  • loading...

ફોટોઝ વિશે

બ્લૉકબસ્ટર સુપરહિટ ફિલ્મ બાહુબલીમાં ભલ્લાલદેવનું પાત્ર ભજવનાર સાઉથ સુપરસ્ટાર રાણા દગ્ગુબટ્ટી આજે પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એમનો જન્મ 14 ડિસેમ્બર 1984ના રોજ ચેન્નઈમાં થયો હતો. રાણા દગ્ગુબટ્ટીએ તેમમા લાંબા ફિલ્મી સફરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે અને પોતાની જબરદસ્ત એક્ટિંગ માટે તેમને ઘણા એવૉર્ડ્સથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તો ચાલો આપણે એમના વિશે જાણીએ વધુ.. તસવીર સૌજન્ય - રાણા દગ્ગુબટ્ટી

First Published: 14th December, 2020 14:14 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK