જાણો કેવી રીતે આપણા આ સેલેબ્સ કરવાના છે નવરાત્રીની ઉજવણી....

Updated: Sep 27, 2019, 16:33 IST | Falguni Lakhani
 • નવરાત્રી એટલે ગુજરાતીઓનો માનીતો તહેવાર..સૌ કોઈ ગરબે ઘુમવા માટે તૈયાર છે. અને આપણા સેલેબ્સ પણ એમાંથી બાકાત નથી..જાણો તેમના નવરાત્રી પ્લાન્સ.

  નવરાત્રી એટલે ગુજરાતીઓનો માનીતો તહેવાર..સૌ કોઈ ગરબે ઘુમવા માટે તૈયાર છે. અને આપણા સેલેબ્સ પણ એમાંથી બાકાત નથી..જાણો તેમના નવરાત્રી પ્લાન્સ.

  1/23
 • બીજલ જોશી બીજલ કહે છે કે તેઓ શૂટિંગમાં વ્યસ્ત છે અને મુંબઈમાં મોડે સુધી ગરબા નથી ચાલતા. એટલે શૂટિંગ નહીં હોય ત્યારે તેઓ ગરબે રમવા જશે.

  બીજલ જોશી

  બીજલ કહે છે કે તેઓ શૂટિંગમાં વ્યસ્ત છે અને મુંબઈમાં મોડે સુધી ગરબા નથી ચાલતા. એટલે શૂટિંગ નહીં હોય ત્યારે તેઓ ગરબે રમવા જશે.

  2/23
 • બીજલે નવરાત્રી માટે ખાસ ક્લોથ્સ પણ ડિઝાઈન કર્યા છે. મુંબઈમાં કે અમદાવાદમાં જ્યાં ચાન્સ મળે ત્યાં બીજલ ગરબે રમવા ચોક્કસ જશે.

  બીજલે નવરાત્રી માટે ખાસ ક્લોથ્સ પણ ડિઝાઈન કર્યા છે. મુંબઈમાં કે અમદાવાદમાં જ્યાં ચાન્સ મળે ત્યાં બીજલ ગરબે રમવા ચોક્કસ જશે.

  3/23
 • ભક્તિ કુબાવત ભક્તિ કુબાવત ભુજના એક કાર્યક્રમમાં મહેમાન તરીકે જવાના છે. જેમાં તેઓ નવરાત્રીનું શું મહત્વ છે એ જણાવશે. સાથે તેમનો મિત્રો સાથે ગરબે જવાનો પણ પ્લાન છે. સાથે ચાહકો સાથે ઈન્ટરેક્શન કરવાનો પણ મોકો ભક્તિને મળશે.

  ભક્તિ કુબાવત

  ભક્તિ કુબાવત ભુજના એક કાર્યક્રમમાં મહેમાન તરીકે જવાના છે. જેમાં તેઓ નવરાત્રીનું શું મહત્વ છે એ જણાવશે. સાથે તેમનો મિત્રો સાથે ગરબે જવાનો પણ પ્લાન છે. સાથે ચાહકો સાથે ઈન્ટરેક્શન કરવાનો પણ મોકો ભક્તિને મળશે.

  4/23
 • શૌનક વ્યાસ શૌનક વ્યાસ એક્ટર હોવાની સાથે સિંગર પણ છે. તેઓ ગરબા ગાવા જાય છે. એટલે તેમને રમવાનો મોકો નથી મળતો. જો કે શૌનક કહે છે કે હું વચ્ચે મારો ગરબો ન હોય ત્યારે થોડી વાર રમી લઉં છું.

  શૌનક વ્યાસ
  શૌનક વ્યાસ એક્ટર હોવાની સાથે સિંગર પણ છે. તેઓ ગરબા ગાવા જાય છે. એટલે તેમને રમવાનો મોકો નથી મળતો. જો કે શૌનક કહે છે કે હું વચ્ચે મારો ગરબો ન હોય ત્યારે થોડી વાર રમી લઉં છું.

  5/23
 • ગરબાનો શૌનકને શોખ બહુ જ છે. એટલે તેઓ નવરાત્રિના નવ દિવસ સિવાય જ્યારે પણ ગરબાનું આયોજન થયા એટલે મન મુકીને ગરબે રમવા માટે પહોંચી જાય છે.

  ગરબાનો શૌનકને શોખ બહુ જ છે. એટલે તેઓ નવરાત્રિના નવ દિવસ સિવાય જ્યારે પણ ગરબાનું આયોજન થયા એટલે મન મુકીને ગરબે રમવા માટે પહોંચી જાય છે.

  6/23
 • કૌશાંબી ભટ્ટ કૌશાંબી માટે તો નવરાત્રી ખાસ છે. કારણ કે બીજા નોરતે તેનો જન્મદિવસ છે. એટલે કૌશાંબી કહે છે કે, આ વખતે હું અમદાવાદ જઈશ ખાસ નવાત્રી માટે. કારણ કે હું છેલ્લા ત્રણ વર્ષથી નથી જઈ શકી.

  કૌશાંબી ભટ્ટ
  કૌશાંબી માટે તો નવરાત્રી ખાસ છે. કારણ કે બીજા નોરતે તેનો જન્મદિવસ છે. એટલે કૌશાંબી કહે છે કે, આ વખતે હું અમદાવાદ જઈશ ખાસ નવાત્રી માટે. કારણ કે હું છેલ્લા ત્રણ વર્ષથી નથી જઈ શકી.

  7/23
 • કૌશાંબી તો નવરાત્રી માટે શોપિંગ પણ અમદાવાદથી જ કરવાની છે. ધૂનકી અને મોન્ટુની બિટ્ટુ ફેમ એક્ટ્રેસ કહે છે કે, લૉ ગાર્ડન જેવી ખરીદી કરવાની મજા બીજે ક્યાંય ન આવે.

  કૌશાંબી તો નવરાત્રી માટે શોપિંગ પણ અમદાવાદથી જ કરવાની છે. ધૂનકી અને મોન્ટુની બિટ્ટુ ફેમ એક્ટ્રેસ કહે છે કે, લૉ ગાર્ડન જેવી ખરીદી કરવાની મજા બીજે ક્યાંય ન આવે.

  8/23
 • કૃતિકા દેસાઈ ધાકડ ફિલ્મ ફેમ એક્ટ્રેસ કૃતિકા દેસાઈ કહે છે કે તેઓ સેટ પર જ નવરાત્રિની ઉજવણી કરશે. કારણ કે હાલ તે પોતાના શોના શૂટિંગમાં વ્યસ્ત છે. જેથી તેને ગરબે રમવા જવાનો સમય જ નહીં મળે.

  કૃતિકા દેસાઈ
  ધાકડ ફિલ્મ ફેમ એક્ટ્રેસ કૃતિકા દેસાઈ કહે છે કે તેઓ સેટ પર જ નવરાત્રિની ઉજવણી કરશે. કારણ કે હાલ તે પોતાના શોના શૂટિંગમાં વ્યસ્ત છે. જેથી તેને ગરબે રમવા જવાનો સમય જ નહીં મળે.

  9/23
 • મિત્ર ગઢવી મિત્ર ગઢવી પણ ગરબે રમવાના શોખીન છે. મિત્રએ ગુજરાતી મિડ-ડે સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે, જો મને સમય મળશે તો હું વડોદરા ચોક્કસ ગરબે રમવા જઈશ.

  મિત્ર ગઢવી
  મિત્ર ગઢવી પણ ગરબે રમવાના શોખીન છે. મિત્રએ ગુજરાતી મિડ-ડે સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે, જો મને સમય મળશે તો હું વડોદરા ચોક્કસ ગરબે રમવા જઈશ.

  10/23
 • જીનિતા રાવલ દિકરી વ્હાલનો દરિયો ફેમ જીનિતા રાવલ મૂળ અમદાવાદના જ છે એટલે તેમને તહેવારમાં ત્યાં જ ગમે છે. જીનિતા કહે છે કે અહીં જેવી ઉજવણી ક્યાંય નથી થતી.

  જીનિતા રાવલ
  દિકરી વ્હાલનો દરિયો ફેમ જીનિતા રાવલ મૂળ અમદાવાદના જ છે એટલે તેમને તહેવારમાં ત્યાં જ ગમે છે. જીનિતા કહે છે કે અહીં જેવી ઉજવણી ક્યાંય નથી થતી.

  11/23
 • જીનિતા કહે છે કે, જ્યારે મને શૂટમાંથી રજા મળશે ત્યારે ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે મળીને તેની ઉજવણી કરીશ. તેઓ બે જગ્યાએ મહેમાન તરીકે પણ હાજરી આપવાની ઓફર હતી, પણ નવરાત્રિ માણવા માટે મેં એ ઓફર નથી સ્વીકારી.

  જીનિતા કહે છે કે, જ્યારે મને શૂટમાંથી રજા મળશે ત્યારે ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે મળીને તેની ઉજવણી કરીશ. તેઓ બે જગ્યાએ મહેમાન તરીકે પણ હાજરી આપવાની ઓફર હતી, પણ નવરાત્રિ માણવા માટે મેં એ ઓફર નથી સ્વીકારી.

  12/23
 • કેમ્મી વાઘેલા દિકરી વ્હાલનો દરિયો ફેમ કિંજલ ભટ્ટ ઉર્ફે કેમ્મી વાઘેલા કહે છે, તેઓ આ વખતે નવરાત્રિમાં પરિવાર સાથે વધુમાં વધુ સમય આપવા માંગે છે. કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી તે કાંઈક ને કાંઈક કારણથી પરિવારથી દૂર રહે છે.

  કેમ્મી વાઘેલા
  દિકરી વ્હાલનો દરિયો ફેમ કિંજલ ભટ્ટ ઉર્ફે કેમ્મી વાઘેલા કહે છે, તેઓ આ વખતે નવરાત્રિમાં પરિવાર સાથે વધુમાં વધુ સમય આપવા માંગે છે. કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી તે કાંઈક ને કાંઈક કારણથી પરિવારથી દૂર રહે છે.

  13/23
 • કેમ્મી એન્કર પણ છે.. આ વખતે કેમી ગુજરાતના કોઈક શહેરોમાં કલર્સ ગુજરાતી તરફથી ગરબે ઘુમવા પણ જશે. ઈન શોર્ટ, આ વર્ષે કેમ્મી નવરાત્રી ફેમિલી, ફ્રેન્ડ્સ અને ફેન્સ સાથે મનાવશે.

  કેમ્મી એન્કર પણ છે.. આ વખતે કેમી ગુજરાતના કોઈક શહેરોમાં કલર્સ ગુજરાતી તરફથી ગરબે ઘુમવા પણ જશે. ઈન શોર્ટ, આ વર્ષે કેમ્મી નવરાત્રી ફેમિલી, ફ્રેન્ડ્સ અને ફેન્સ સાથે મનાવશે.

  14/23
 • ભૂમિકા બારોટ બસ ચા સુધી ફેમ ભૂમિકા બારોટને પહેલા નોરતે તો નાટક છે. એટલે તે ત્રીજા નોરતાથી અમદાવાદ છે. ભૂમિકા કહે છે કે મને સાદા ગરબા આવડે છે. તૈયાર થઈને જવાનો ખૂબ જ શોખ છે. દિવાળી કરતા પણ નવરાત્રી ભૂમિકાને વધારે પસંદ છે.

  ભૂમિકા બારોટ
  બસ ચા સુધી ફેમ ભૂમિકા બારોટને પહેલા નોરતે તો નાટક છે. એટલે તે ત્રીજા નોરતાથી અમદાવાદ છે. ભૂમિકા કહે છે કે મને સાદા ગરબા આવડે છે. તૈયાર થઈને જવાનો ખૂબ જ શોખ છે. દિવાળી કરતા પણ નવરાત્રી ભૂમિકાને વધારે પસંદ છે.

  15/23
 • ભૂમિકા કહે છે કે તેઓ આ વખતે ફ્રેન્ડઝ, ફેમિલી સાથે ગરબે રમવા જશે. વડોદરાના ગરબા  ભૂમિકાને ખૂબ જ પસંદ છે. તેમને નવરાત્રીમાં રમે કે નહીં પરંતુ તેની તૈયારી કરવી ખૂબ જ પસંદ છે.

  ભૂમિકા કહે છે કે તેઓ આ વખતે ફ્રેન્ડઝ, ફેમિલી સાથે ગરબે રમવા જશે. વડોદરાના ગરબા  ભૂમિકાને ખૂબ જ પસંદ છે. તેમને નવરાત્રીમાં રમે કે નહીં પરંતુ તેની તૈયારી કરવી ખૂબ જ પસંદ છે.

  16/23
 • સચિન સંઘવી સચિન-જીગરની જોડીમાંથી એક સચિન કહે છે કે, આ નવરાત્રી તેમના પરિવારને સમય મળે તો વડોદરા, અમદાવાદ કે ભાવનગરના ગરબા બતાવવાની ઈચ્છા છે. કારણ કે મુંબઈ અને ગુજરાતના ગરબામાં ઘણો ફરક હોય છે.

  સચિન સંઘવી
  સચિન-જીગરની જોડીમાંથી એક સચિન કહે છે કે, આ નવરાત્રી તેમના પરિવારને સમય મળે તો વડોદરા, અમદાવાદ કે ભાવનગરના ગરબા બતાવવાની ઈચ્છા છે. કારણ કે મુંબઈ અને ગુજરાતના ગરબામાં ઘણો ફરક હોય છે.

  17/23
 • જયકા યાજ્ઞિક જયકા કહે છે મારા માટે નવરાત્રી એટલે બરોડા અને બરોડા એટલે યુનાઈટેડ વેના ગરબા. એવું બને જ નહીં કે નવરાત્રીમાં હું વડોદરા ન જાવ. જયકા ફ્રેન્ડ્સ સાથે ગરબા રમવા જવાનો પ્લાન બનાવી રહ્યા છે. સાથે તેમને મહેમાન તરીકે પણ કાર્યક્રમમાં હાજરી આપવાની છે.

  જયકા યાજ્ઞિક
  જયકા કહે છે મારા માટે નવરાત્રી એટલે બરોડા અને બરોડા એટલે યુનાઈટેડ વેના ગરબા. એવું બને જ નહીં કે નવરાત્રીમાં હું વડોદરા ન જાવ. જયકા ફ્રેન્ડ્સ સાથે ગરબા રમવા જવાનો પ્લાન બનાવી રહ્યા છે. સાથે તેમને મહેમાન તરીકે પણ કાર્યક્રમમાં હાજરી આપવાની છે.

  18/23
 • નવરાત્રીની તૈયારી વિશે જયકા કહે છે કે, મારી નવરાત્રીની શોપિંગ થઈ ગઈ છે. આ વખતે મને સિલ્વર જ્વેલરી ખૂબ જ પસંદ આવી રહી છે. જયકા કહે છે કે, હું ગુજરાત ખરીદી માટે નથી થઈ શકી, પરંતુ ડિજિટલ વર્લ્ડનો આભાર જેના કારણે હું ઓનલાઈન પણ ખરીદી કરી શકું છે. તો જયકા તો નવરાત્રી માટે એકદમ તૈયાર છે.

  નવરાત્રીની તૈયારી વિશે જયકા કહે છે કે, મારી નવરાત્રીની શોપિંગ થઈ ગઈ છે. આ વખતે મને સિલ્વર જ્વેલરી ખૂબ જ પસંદ આવી રહી છે. જયકા કહે છે કે, હું ગુજરાત ખરીદી માટે નથી થઈ શકી, પરંતુ ડિજિટલ વર્લ્ડનો આભાર જેના કારણે હું ઓનલાઈન પણ ખરીદી કરી શકું છે. તો જયકા તો નવરાત્રી માટે એકદમ તૈયાર છે.

  19/23
 • સઈ બર્વે લક્ષ્મી સદૈવ મંગલમની લક્ષ્મી એટલે કે સઈ બર્વેને ગરબા ગાવાનો ખૂબ જ શોખ છે. જો કે સઈ હસતા હસતા કહે છે કે,'મને ગરબા ગાતા નથી આવડતા. પરંતુ શોખ બહુ છે, એટલે જેમ કૃષ્ણના ગોકુળમાં ગરબા ગાતી હોઉ એટલા જ આનંદ, ભક્તિ અને ઉલ્લાસથી ગરબા રમી લઉ છું.' સઈ કહે છે કે,'ગરબા તો ગુજરાતના જ. હું નવરાત્રિ અમદાવાદ અને બરોડામાં કરુ છું. એટલે આ વખતે પણ કંઈક એવો જ પ્લાન છે.'

  સઈ બર્વે


  લક્ષ્મી સદૈવ મંગલમની લક્ષ્મી એટલે કે સઈ બર્વેને ગરબા ગાવાનો ખૂબ જ શોખ છે. જો કે સઈ હસતા હસતા કહે છે કે,'મને ગરબા ગાતા નથી આવડતા. પરંતુ શોખ બહુ છે, એટલે જેમ કૃષ્ણના ગોકુળમાં ગરબા ગાતી હોઉ એટલા જ આનંદ, ભક્તિ અને ઉલ્લાસથી ગરબા રમી લઉ છું.' સઈ કહે છે કે,'ગરબા તો ગુજરાતના જ. હું નવરાત્રિ અમદાવાદ અને બરોડામાં કરુ છું. એટલે આ વખતે પણ કંઈક એવો જ પ્લાન છે.'

  20/23
 • નીરવ બારોટ જાણીતા સિંગર નીરવ બારોટ આ વખતે મુલુંડમાં ખેલૈયાઓને પોતાના સૂરથી ડોલાવશે. આ વર્ષ માટે તેમણે નવા ગરબા પણ તૈયાર કર્યા છે. સાથે શિવ તાંડવ તો ખરું જ.

  નીરવ બારોટ
  જાણીતા સિંગર નીરવ બારોટ આ વખતે મુલુંડમાં ખેલૈયાઓને પોતાના સૂરથી ડોલાવશે. આ વર્ષ માટે તેમણે નવા ગરબા પણ તૈયાર કર્યા છે. સાથે શિવ તાંડવ તો ખરું જ.

  21/23
 • રૂચિ ભાનુશાલી રૂચિ ભાનુશાલી નવરાત્રીમાં મસ્કત જઈ રહ્યા છે. જ્યાં તેઓ પોતાના સૂરથી શ્રોતાઓને ડોલાવશે. રૂચિ કહે છે કે, જેમ ખેલૈયા આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે, તેમ અમે પણ નવરાત્રીની ખાસ રાહ જોઈએ છે. આ તહેવાર અમારા માટે ખાસ છે.

  રૂચિ ભાનુશાલી
  રૂચિ ભાનુશાલી નવરાત્રીમાં મસ્કત જઈ રહ્યા છે. જ્યાં તેઓ પોતાના સૂરથી શ્રોતાઓને ડોલાવશે. રૂચિ કહે છે કે, જેમ ખેલૈયા આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે, તેમ અમે પણ નવરાત્રીની ખાસ રાહ જોઈએ છે. આ તહેવાર અમારા માટે ખાસ છે.

  22/23
 • મહેક ભટ્ટ સાવજ-એક પ્રેમ ગર્જના ફેમ મહેક ભટ્ટ કહે છે કે, હું તો આ દિવસોમાં શૂટિંગ કરતી હોઈશ. એટલે હું સેટ પર મારી ટીમ સાથે જ નવરાત્રિ મનાવીશ.

  મહેક ભટ્ટ
  સાવજ-એક પ્રેમ ગર્જના ફેમ મહેક ભટ્ટ કહે છે કે, હું તો આ દિવસોમાં શૂટિંગ કરતી હોઈશ. એટલે હું સેટ પર મારી ટીમ સાથે જ નવરાત્રિ મનાવીશ.

  23/23
 • loading...

ફોટોઝ વિશે

આવી રહી છે નવરાત્રી...અને તમામ લોકો તૈયારી કરી રહ્યા છે...ત્યારે ચાલો જાણીએ આપણા સેલેબ્સ કેવી રીતે આ નવરાત્રી મનાવવાના છે અને નવરાત્રી માટે તેમણે કેવી તૈયારી કરી છે...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK