શું તમે જાણો છો 'ડ્રીમ ગર્લ' નુસરત ભરૂચા ગુજરાતી છે, જુઓ તસવીરો

Updated: May 27, 2020, 08:46 IST | Sheetal Patel
 • નુસરત ભરૂચાનું વતન ભરૂચ છે અને તે તેના વતનને ખૂબ જ પ્રેમ કરે છે.

  નુસરત ભરૂચાનું વતન ભરૂચ છે અને તે તેના વતનને ખૂબ જ પ્રેમ કરે છે.

  1/15
 • ભરૂચ પ્રત્યેના તેના આટલા લગાવના કારણે જ તેણે પોતાની અટક ભરૂચા રાખી છે.

  ભરૂચ પ્રત્યેના તેના આટલા લગાવના કારણે જ તેણે પોતાની અટક ભરૂચા રાખી છે.

  2/15
 • ભરૂચ શહેરના વ્હોરાવાડ વિસ્તારમાં તેમનું ઘર છે. નુસરતને ગુજરાત ખૂબ જ પસંદ છે.

  ભરૂચ શહેરના વ્હોરાવાડ વિસ્તારમાં તેમનું ઘર છે. નુસરતને ગુજરાત ખૂબ જ પસંદ છે.

  3/15
 • નુસરતે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત જય સંતોષી મા ફિલ્મથી કરી હતી. જેમાં તે મહિમાની ભૂમિકામાં હતી.

  નુસરતે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત જય સંતોષી મા ફિલ્મથી કરી હતી. જેમાં તે મહિમાની ભૂમિકામાં હતી.

  4/15
 • 2009 અને 2010માં નુસરતે કલ કિસને દેખા, તાજ મહલ, લવ સેક્સ ઔર ધોખા જેવી ફિલ્મો પણ કરી.

  2009 અને 2010માં નુસરતે કલ કિસને દેખા, તાજ મહલ, લવ સેક્સ ઔર ધોખા જેવી ફિલ્મો પણ કરી.

  5/15
 • હિન્દી ફિલ્મોની સાથે નુસરતે તેલુગુ અને તમિલ ફિલ્મો પણ કરી છે.

  હિન્દી ફિલ્મોની સાથે નુસરતે તેલુગુ અને તમિલ ફિલ્મો પણ કરી છે.

  6/15
 • નુસરતને ઓળખ અને સફળતા મળી ફિલ્મ પ્યાર કા પંચનામાથી. ફિલ્મથી તો ખૂબ જ લોકપ્રિય બની.

  નુસરતને ઓળખ અને સફળતા મળી ફિલ્મ પ્યાર કા પંચનામાથી. ફિલ્મથી તો ખૂબ જ લોકપ્રિય બની.

  7/15
 • નુસરતે આકાશવાણી, ડર જેવી ફિલ્મો પણ કરી.

  નુસરતે આકાશવાણી, ડર જેવી ફિલ્મો પણ કરી.

  8/15
 • પ્યાર કા પંચનામાની સિક્વલમાં પણ નુસરત જોવા મળી હતી, જેમાં પણ તેની ખૂબ જ પ્રશંસા થઈ.

  પ્યાર કા પંચનામાની સિક્વલમાં પણ નુસરત જોવા મળી હતી, જેમાં પણ તેની ખૂબ જ પ્રશંસા થઈ.

  9/15
 • 2018માં આવી તેની ફિલ્મ સોનુ કે ટીટ્ટુ કી સ્વીટી અને તેમાં નુસરતે જમાવટ કરી દીધી.

  2018માં આવી તેની ફિલ્મ સોનુ કે ટીટ્ટુ કી સ્વીટી અને તેમાં નુસરતે જમાવટ કરી દીધી.

  10/15
 • હાલમાં જ આવેલી આયુષ્માન ખુરાના સાથેની તેની ફિલ્મ ડ્રીમ ગર્લમાં પણ તેની  ભૂમિકાને પસંદ કરવામાં આવી રહી છે.

  હાલમાં જ આવેલી આયુષ્માન ખુરાના સાથેની તેની ફિલ્મ ડ્રીમ ગર્લમાં પણ તેની  ભૂમિકાને પસંદ કરવામાં આવી રહી છે.

  11/15
 • નુસરત પાસે હાલમાં ત્રણ હિન્દી ફિલ્મો છે.

  નુસરત પાસે હાલમાં ત્રણ હિન્દી ફિલ્મો છે.

  12/15
 • નુસરતા મરજાવાં, તુર્રમ ખાન અને હુડદંગમાં જોવા મળશે.

  નુસરતા મરજાવાં, તુર્રમ ખાન અને હુડદંગમાં જોવા મળશે.

  13/15
 • ડ્રીમ ગર્લની સફળતા બાદ તે વેકેશન પર ગઈ હતી પોતાના મિત્રો સાથે.

  ડ્રીમ ગર્લની સફળતા બાદ તે વેકેશન પર ગઈ હતી પોતાના મિત્રો સાથે.

  14/15
 • વેકેશન પર તેણે ખૂબ જ મજા કરી હતી અને પોતાની તસવીરો પણ પોસ્ટ કરી હતી.

  વેકેશન પર તેણે ખૂબ જ મજા કરી હતી અને પોતાની તસવીરો પણ પોસ્ટ કરી હતી.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડ ફિલ્મ 'સોનૂ કે ટીટૂ કી સ્વીટી'થી પ્રખ્યાત થનારી એક્ટ્રેસ નુસરત ભરૂચાનો આજે જન્મદિવસછે. નુસરત ભરૂચાનો જન્મ 17 મે 1985એ મુંબઈમાં થયો હતો. આજે નુસરત પોતાનો 35મો બર્થ-ડે સેલિબ્રેટ કરી રહી છે. નુસરત આજકાલ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને એની હોટ અને બોલ્ડ તસવીરો ફૅનને દીવાના બનાવી છે. તો કરો એની તસવીરો પર એક નજર

તસવીરોઃ નુસરત ભરૂચા ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK