HBD: જાણો કોણ છે આ પંજાબી કુડી, સોશિયલ મીડિયા પર ગ્લેમરસ તસવીરોની છે ભરમાર

Updated: 19th November, 2020 17:03 IST | Sheetal Patel
  • બિગ-બૉસ 14માં એક પંજાબી સિંગર તરીકે લોકોનું જીતનારી સારા ગુરપાલ આજે પોતાનો 29મો જન્મદિવસ ઉજવી રહી છે. 

    બિગ-બૉસ 14માં એક પંજાબી સિંગર તરીકે લોકોનું જીતનારી સારા ગુરપાલ આજે પોતાનો 29મો જન્મદિવસ ઉજવી રહી છે. 

    1/30
  • સારા ગુરપાલનો જન્મ 19 નવેમ્બર 1991ના રોજ હરિયાણામાં થયો હતો.

    સારા ગુરપાલનો જન્મ 19 નવેમ્બર 1991ના રોજ હરિયાણામાં થયો હતો.

    2/30
  • બિગ-બૉસ 14 શૉ શરૂ થતા જ સારા ગુરપલાના અંગત જીવનનો એક વિવાદ ચર્ચામાં રહ્યો હતો.

    બિગ-બૉસ 14 શૉ શરૂ થતા જ સારા ગુરપલાના અંગત જીવનનો એક વિવાદ ચર્ચામાં રહ્યો હતો.

    3/30
  • તે પોતે સિંગલ છે એવો દાવો કરીને તેણે શૉમાં એન્ટ્રી મારી હતી, પરંતુ એક પંજાબી ગાયકે તેના પર લગ્ન કરવાનો આરોપ લગાવ્યો હતો. 

    તે પોતે સિંગલ છે એવો દાવો કરીને તેણે શૉમાં એન્ટ્રી મારી હતી, પરંતુ એક પંજાબી ગાયકે તેના પર લગ્ન કરવાનો આરોપ લગાવ્યો હતો. 

    4/30
  • સાથે તેણે મૅરેજ સર્ટિફિટેક પણ શૅર કર્યો હતો, પણ સારાએ આ વાતને ખોટી ગણાવી હતી

    સાથે તેણે મૅરેજ સર્ટિફિટેક પણ શૅર કર્યો હતો, પણ સારાએ આ વાતને ખોટી ગણાવી હતી

    5/30
  • જે પણ હોય, આ વિવાદ પછી લોકો સારાને ઇન્ટરનેટ પર સતત શોધી રહ્યા હતા.

    જે પણ હોય, આ વિવાદ પછી લોકો સારાને ઇન્ટરનેટ પર સતત શોધી રહ્યા હતા.

    6/30
  • સારાએ પોતાની દુલ્હન અવતાર ડ્રેસમાં તસવીરો જોરદાર વાઈરલ થઈ રહી હતી. દુલ્હનના વસ્ત્રમાં સારા ઘણી ગ્લેમરસ લાગી રહી છે.

    સારાએ પોતાની દુલ્હન અવતાર ડ્રેસમાં તસવીરો જોરદાર વાઈરલ થઈ રહી હતી. દુલ્હનના વસ્ત્રમાં સારા ઘણી ગ્લેમરસ લાગી રહી છે.

    7/30
  • તમે બધા જાણતા જ હશો કે સારા ગુરપાલ બિગ-બૉસ 14માંથી સૌથી પહેલા ઘરથી બેઘર થઈ હતી.

    તમે બધા જાણતા જ હશો કે સારા ગુરપાલ બિગ-બૉસ 14માંથી સૌથી પહેલા ઘરથી બેઘર થઈ હતી.

    8/30
  • સારા પંજાબની સૌથી જાણીતી ગાયિકા છે.

    સારા પંજાબની સૌથી જાણીતી ગાયિકા છે.

    9/30
  • જ્યારે સારા ઘરથી બેઘર થઈ હતી તો સારા ગુરપાલ શૉના મેકર્સથી ઘણી નિરાશ પણ થઈ હતી.

    જ્યારે સારા ઘરથી બેઘર થઈ હતી તો સારા ગુરપાલ શૉના મેકર્સથી ઘણી નિરાશ પણ થઈ હતી.

    10/30
  • હવે સારા ગુરપાલ તેની સામાન્ય જીવનમાં પાછી ફરી છે અને દરરોજ પોતાના ગ્લેમરસ તસવીરો શૅર કરી રહી છે.

    હવે સારા ગુરપાલ તેની સામાન્ય જીવનમાં પાછી ફરી છે અને દરરોજ પોતાના ગ્લેમરસ તસવીરો શૅર કરી રહી છે.

    11/30
  • સારા ગુરપાલ મૂળ રૂપથી પંજાબી સિંગર છે.

    સારા ગુરપાલ મૂળ રૂપથી પંજાબી સિંગર છે.

    12/30
  • પોતાનો મીઠો સ્વર, સુંદર ડાન્સ અને ગ્લેમરસ અંદાજ માટે તે પંજાબમાં ઘણી ચર્ચિત છે.

    પોતાનો મીઠો સ્વર, સુંદર ડાન્સ અને ગ્લેમરસ અંદાજ માટે તે પંજાબમાં ઘણી ચર્ચિત છે.

    13/30
  • સારા ગુરપાલે 2014માં સિમરનજીત સિંહનું ગીત 'પરાંદા'થી મ્યૂઝિક વીડિયોમાં ડેબ્યૂ કર્યો હતો.

    સારા ગુરપાલે 2014માં સિમરનજીત સિંહનું ગીત 'પરાંદા'થી મ્યૂઝિક વીડિયોમાં ડેબ્યૂ કર્યો હતો.

    14/30
  • સારાએ 2016માં સિંગિંગ ડેબ્યૂ કર્યું અને એનું પહેલું ગીત લગદી અટ્ટ(Lagdi Att) છે.

    સારાએ 2016માં સિંગિંગ ડેબ્યૂ કર્યું અને એનું પહેલું ગીત લગદી અટ્ટ(Lagdi Att) છે.

    15/30
  • પંજાબી ફિલ્મ Manje Bistreથી સારાએ 2017માં એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું.

    પંજાબી ફિલ્મ Manje Bistreથી સારાએ 2017માં એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું.

    16/30
  • થોડા સમય પહેલા સારા ગુરપાલે સુશાંત સિંહ રાજપૂતની સીરિયલ 'પવિત્ર રિશ્તા'નું એક ગીત ગાયું હતું. સારાના વીડિયોએ સોશિયલ મીડિયા પર હોબાળો મચાવ્યો હતો.

    થોડા સમય પહેલા સારા ગુરપાલે સુશાંત સિંહ રાજપૂતની સીરિયલ 'પવિત્ર રિશ્તા'નું એક ગીત ગાયું હતું. સારાના વીડિયોએ સોશિયલ મીડિયા પર હોબાળો મચાવ્યો હતો.

    17/30
  • 2015માં સારા ગુરપાલ તેની અંગત તસવીરોને કારણે સમાચારોમાં રહી હતી.

    2015માં સારા ગુરપાલ તેની અંગત તસવીરોને કારણે સમાચારોમાં રહી હતી.

    18/30
  • તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર લીક થઈ ગઈ હતી.

    તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર લીક થઈ ગઈ હતી.

    19/30
  • સારા ગુરપાલ, હિમાંશી ખુરાના અને શહેનાજ ગિલ બેસ્ટ ફ્રેન્ડ છે

    સારા ગુરપાલ, હિમાંશી ખુરાના અને શહેનાજ ગિલ બેસ્ટ ફ્રેન્ડ છે

    20/30
  • 2018માં એવા પણ સમાચાર સામે આવ્યા હતા કે સારા ગુરપાલે અમેરિકાના એક બિઝનેસમેન સાથે ગુપ્ત લગ્ન કર્યા હતા.

    2018માં એવા પણ સમાચાર સામે આવ્યા હતા કે સારા ગુરપાલે અમેરિકાના એક બિઝનેસમેન સાથે ગુપ્ત લગ્ન કર્યા હતા.

    21/30
  • સારાએ પાછળથી ખુલાસો કર્યો કે આ વાતને અફવા ગણાવી હતી. તે કોઈ અમેરિકન બિઝનેસમેનને જાણતી નથી.

    સારાએ પાછળથી ખુલાસો કર્યો કે આ વાતને અફવા ગણાવી હતી. તે કોઈ અમેરિકન બિઝનેસમેનને જાણતી નથી.

    22/30
  • શહેનાઝ ગિલ, હિમાંશી ખુરાના પછી સારા બિગ બૉસમાં જોડાનારી ત્રીજી પંજાબી ગાયિકા બની ગઈ હતી.

    શહેનાઝ ગિલ, હિમાંશી ખુરાના પછી સારા બિગ બૉસમાં જોડાનારી ત્રીજી પંજાબી ગાયિકા બની ગઈ હતી.

    23/30
  • સારા ગુરપાલને ઈન્સ્ટાગ્રામ પર 2 મિલિયન્સથી વધારે લોકો ફૉલો કરે છે.

    સારા ગુરપાલને ઈન્સ્ટાગ્રામ પર 2 મિલિયન્સથી વધારે લોકો ફૉલો કરે છે.

    24/30
  • ઈન્સ્ટાગ્રામ પર તમે એના સુંદર અને ગ્લેમરસ ફોટોઝ જોઈ શકો છે.

    ઈન્સ્ટાગ્રામ પર તમે એના સુંદર અને ગ્લેમરસ ફોટોઝ જોઈ શકો છે.

    25/30
  • સારાની તસવીર પર લાખોની સંખ્યામાં લાઈક્સ અને કમેન્ટ્સ આવે છે.

    સારાની તસવીર પર લાખોની સંખ્યામાં લાઈક્સ અને કમેન્ટ્સ આવે છે.

    26/30
  • સારા ગુરપાલ સિંગિંગ સિવાય સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

    સારા ગુરપાલ સિંગિંગ સિવાય સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

    27/30
  • એવું કહેવામાં આવી રહ્યું છે કે સારા ગુરપાલનો પણ 13મી સિઝન માટે સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે વાત બની શકી નહીં.

    એવું કહેવામાં આવી રહ્યું છે કે સારા ગુરપાલનો પણ 13મી સિઝન માટે સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે વાત બની શકી નહીં.

    28/30
  • સારા ગુરપાલ એક પંજાબી મૉડલ, ગાયક અને અભિનેત્રી છે અને 2012માં તે મિસ ચંડીગઢ રહી ચૂકી છે.

    સારા ગુરપાલ એક પંજાબી મૉડલ, ગાયક અને અભિનેત્રી છે અને 2012માં તે મિસ ચંડીગઢ રહી ચૂકી છે.

    29/30
  • હાલ બિગ બૉસ 14માં રૂબીના દિલૈક, અભિનવ શુક્લા, જાન કુમાર સાનૂ, નિક્કી તંબોલી, એજાઝ ખાન, કવિતા કૌશિક, પવિત્રા પુનિયા, રાહુલ વૈદ્ય, અલી ગોની, જાસ્મિન ભસીન શૉમાં ધૂમ મચાવી રહ્યા છે.

    હાલ બિગ બૉસ 14માં રૂબીના દિલૈક, અભિનવ શુક્લા, જાન કુમાર સાનૂ, નિક્કી તંબોલી, એજાઝ ખાન, કવિતા કૌશિક, પવિત્રા પુનિયા, રાહુલ વૈદ્ય, અલી ગોની, જાસ્મિન ભસીન શૉમાં ધૂમ મચાવી રહ્યા છે.

    30/30
  • loading...

ફોટોઝ વિશે

બિગ-બૉસ 14માં એક પંજાબી સિંગર તરીકે લોકોનું જીતનારી સારા ગુરપાલ આજે પોતાનો 29મો જન્મદિવસ ઉજવી રહી છે. એનો જન્મ 19 નવેમ્બર 1991ના રોજ હરિયાણામાં થયો છે. સલમાન ખાને પણ એના ઘણા વખાણ કરીને દર્શકો સાથે એના પરિચય કરાવ્યો હતો, પણ શૉના શરૂઆતમાં જ સારા ગુરપાલના અંગત જીવનનો એક વિવાદ ચર્ચામાં રહ્યો હતો. તો ચાલો આપણે આ પંજાબી કુડી વિશે જાણીએ વધુ અને કરીએ એની ગ્લેમરસ તસવીરો પર એક નજર.

તસવીર સૌજન્ય- સારા ગુરપાલ ઈન્સ્ટાગ્રામ

First Published: 19th November, 2020 16:12 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK