B'Day Puneet Issar: મહાભારતના દુર્યોધને આ ઘટના પછી ગુમાવી ઘણી ફિલ્મો, જાણો કેમ?

Published: Sep 12, 2020, 14:42 IST | Shilpa Bhanushali
  • બોલીવુડના અફલાતુન અભિનેતા પુનીત ઇસ્સારનો આજે 60નો જન્મદિવસ છે. તેમનો જન્મ 12 સપ્ટેમ્બર 1958ના પંજાબમાં થયો હતો.

    બોલીવુડના અફલાતુન અભિનેતા પુનીત ઇસ્સારનો આજે 60નો જન્મદિવસ છે. તેમનો જન્મ 12 સપ્ટેમ્બર 1958ના પંજાબમાં થયો હતો.

    1/17
  • દર્શકો તેમને ટેલીવિઝનના ઐતિહાસિક ધારાવાહિક મહાભારતમાં દુર્યોધનના નામે ઓળખે છે...

    દર્શકો તેમને ટેલીવિઝનના ઐતિહાસિક ધારાવાહિક મહાભારતમાં દુર્યોધનના નામે ઓળખે છે...

    2/17
  • પુનીતના ફિલ્મની કરિઅરની વાત કરીએ તો શરૂઆત વર્ષ 1983માં ફિલ્મ કુલી દ્વારા તેમણે પોતાના અભિનયની શરૂઆત કરી.

    પુનીતના ફિલ્મની કરિઅરની વાત કરીએ તો શરૂઆત વર્ષ 1983માં ફિલ્મ કુલી દ્વારા તેમણે પોતાના અભિનયની શરૂઆત કરી.

    3/17
  • આ ફિલ્મમાં તેમની સાથે સદીના મહાનાયક અભિનેતા અમિતાભ બચ્ચન પણ હતા. 

    આ ફિલ્મમાં તેમની સાથે સદીના મહાનાયક અભિનેતા અમિતાભ બચ્ચન પણ હતા. 

    4/17
  • જો તમને ખ્યાલ હોય તો ફિલ્મમાં પુનીત સાથે એક ફાઇટિંગ સીનમાં અમિતાભમાં પેટમાં ઘરેઘર વાગી ગયું હતું જેનો દુઃખાવો આજે પણ અમિતાભ બચ્ચનને સમયાંતરે થતો રહે છે.

    જો તમને ખ્યાલ હોય તો ફિલ્મમાં પુનીત સાથે એક ફાઇટિંગ સીનમાં અમિતાભમાં પેટમાં ઘરેઘર વાગી ગયું હતું જેનો દુઃખાવો આજે પણ અમિતાભ બચ્ચનને સમયાંતરે થતો રહે છે.

    5/17
  • પુનીતે ફાઇટ એટલા જોરમાં મારી કે સેટ પર અમુક સમય માટે તો અમિતાભનો જીવ જોખમમાં મુકાઇ ગયો હતો. કારણકે આ સીન પછી અમિતાભના આંતરડાં ફાટી ગયા હતા. ફિલ્મ પછી પુનીતની ઘણાં લોકોએ ટીકા કરી અને તેમને બોલીવુડના દુશ્મન પણ કહેવામાં આવ્યા.

    પુનીતે ફાઇટ એટલા જોરમાં મારી કે સેટ પર અમુક સમય માટે તો અમિતાભનો જીવ જોખમમાં મુકાઇ ગયો હતો. કારણકે આ સીન પછી અમિતાભના આંતરડાં ફાટી ગયા હતા. ફિલ્મ પછી પુનીતની ઘણાં લોકોએ ટીકા કરી અને તેમને બોલીવુડના દુશ્મન પણ કહેવામાં આવ્યા.

    6/17
  • ત્યાર બાદ પુનીતને વર્ષ 1988માં આવેલી ટીવી સિરીયલ મહાભારતમાં દુર્યોધનનું પાત્ર મળ્યું.  આ સિવાય પુનીતે પુરાના મંદિર, સનમ બેવફા અને બૉર્ડર જેવી ફિલ્મોમાં કામ કર્યું.

    ત્યાર બાદ પુનીતને વર્ષ 1988માં આવેલી ટીવી સિરીયલ મહાભારતમાં દુર્યોધનનું પાત્ર મળ્યું.  આ સિવાય પુનીતે પુરાના મંદિર, સનમ બેવફા અને બૉર્ડર જેવી ફિલ્મોમાં કામ કર્યું.

    7/17
  • તો ડાયરેક્ટર ક્ષેત્રે પણ તેમણે પોતાનો હાથ અજમાવ્યો છે અને સલમાન ખાન સાથે ફિલ્મ ગર્વ- ધ પ્રાઇડ ડિરેક્ટ કરી હતી.

    તો ડાયરેક્ટર ક્ષેત્રે પણ તેમણે પોતાનો હાથ અજમાવ્યો છે અને સલમાન ખાન સાથે ફિલ્મ ગર્વ- ધ પ્રાઇડ ડિરેક્ટ કરી હતી.

    8/17
  • પુનીત ઇસ્સાર સલમાન ખાનના મોસ્ટ પૉપ્યુલર ટીવી રિયાલિટી શૉૉ બિગ બૉસ 8નો ભાગ રહી ચૂક્યા છે. 

    પુનીત ઇસ્સાર સલમાન ખાનના મોસ્ટ પૉપ્યુલર ટીવી રિયાલિટી શૉૉ બિગ બૉસ 8નો ભાગ રહી ચૂક્યા છે. 

    9/17
  • પુનીત ઇસ્સાર બિગ બૉસના ઘરમાં 105 દિવસ સુધી રહ્યા હતા. ઘરમાંથી તેમની વિદાઇ શૉના છેલ્લા સમયે થઈ.

    પુનીત ઇસ્સાર બિગ બૉસના ઘરમાં 105 દિવસ સુધી રહ્યા હતા. ઘરમાંથી તેમની વિદાઇ શૉના છેલ્લા સમયે થઈ.

    10/17
  • જણાવવાનું કે દુર્યોધનના પાત્ર માટે પુનીત ઇસ્સારે દિવસ-રાત એક કરીને સોલિડ બૉડી બનાવવી પડી હતી. કારણકે ભીમનું પાત્ર કરનાર પવન કુમાર સામે ઊભા રહેવા માટે એક પહલવાનની જરૂર હતી.

    જણાવવાનું કે દુર્યોધનના પાત્ર માટે પુનીત ઇસ્સારે દિવસ-રાત એક કરીને સોલિડ બૉડી બનાવવી પડી હતી. કારણકે ભીમનું પાત્ર કરનાર પવન કુમાર સામે ઊભા રહેવા માટે એક પહલવાનની જરૂર હતી.

    11/17
  • મહાભારતના કુલ 94 એપિસોડ હતા તે આજ પ્રમાણે ખૂબ જ ઓછા છે.

    મહાભારતના કુલ 94 એપિસોડ હતા તે આજ પ્રમાણે ખૂબ જ ઓછા છે.

    12/17
  • પુનીતે અમિતાભના ઇજાગ્રસ્ત થવા અંગે કહ્યું કે તે ફિલ્મોમાં આવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા અને ફિલ્મોમાં નેગેટિવ રોલ કરવા માગતા હતા. એવામાં મનમોહન દેસાઇએ પુનીતની તસવીરો જોઇને તેને તક આપવાની વાત કહી.

    પુનીતે અમિતાભના ઇજાગ્રસ્ત થવા અંગે કહ્યું કે તે ફિલ્મોમાં આવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા અને ફિલ્મોમાં નેગેટિવ રોલ કરવા માગતા હતા. એવામાં મનમોહન દેસાઇએ પુનીતની તસવીરો જોઇને તેને તક આપવાની વાત કહી.

    13/17
  • જણાવવાનું કે ફિલ્મ 'મિસ્ટર નટવરલાલ' અને 'યારાના'માં પુનીતે એક અસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું તે બન્નેએ ફિલ્મો અમિતાભ બચ્ચને કરી હતી.

    જણાવવાનું કે ફિલ્મ 'મિસ્ટર નટવરલાલ' અને 'યારાના'માં પુનીતે એક અસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું તે બન્નેએ ફિલ્મો અમિતાભ બચ્ચને કરી હતી.

    14/17
  • પુનીતે પોતાની ફિલ્મી કારકિર્દીમાં લગભગ 150થી વધારે ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી છે.

    પુનીતે પોતાની ફિલ્મી કારકિર્દીમાં લગભગ 150થી વધારે ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી છે.

    15/17
  • કુલીના સેટ પર થયેલી ઘટના પછી પુનીત ઇસ્સારના હાથમાંથી 6થી7 પ્રૉજેક્ટ્સ નીકળી ગયા હતા. તે સમય ખૂબ જ ખરાબ હતો.

    કુલીના સેટ પર થયેલી ઘટના પછી પુનીત ઇસ્સારના હાથમાંથી 6થી7 પ્રૉજેક્ટ્સ નીકળી ગયા હતા. તે સમય ખૂબ જ ખરાબ હતો.

    16/17
  • પુનીતે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, "ઇશ્વર દયાળુ છે, લોકોએ મને એક બીજું નામ આપ્યું છે. અહીં સુધી કે 30 વર્ષ પછી પણ લોકો મને દુર્યોધન જ સમજે છે."

    પુનીતે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, "ઇશ્વર દયાળુ છે, લોકોએ મને એક બીજું નામ આપ્યું છે. અહીં સુધી કે 30 વર્ષ પછી પણ લોકો મને દુર્યોધન જ સમજે છે."

    17/17
  • loading...

ફોટોઝ વિશે

બોલીવુડના દળદાર અભિનેતા અને સારા દિગ્દર્શક એવા પુનીત ઇસ્સારનો આજે 60મો જન્મદિવસ છે. 90ના દાયકામાં હિન્દી સિનેમામાં સક્રિય રહેલા પુનીતે મહાભારતમાં દુર્યોધનનું પાત્ર ભજવ્યું હતું. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK