શિબાની દાંડેકર અને ફરહાન અખ્તરઃ જાણો કેવી છે શિબાનીની લવલાઇફ

Updated: Aug 28, 2020, 08:26 IST | Shilpa Bhanushali
 • શિબાની દાંડેકરનો જન્મ 27 ઑગસ્ટ 1980ના રોજ પુણેમાં થયો હતો.

  શિબાની દાંડેકરનો જન્મ 27 ઑગસ્ટ 1980ના રોજ પુણેમાં થયો હતો.

  1/19
 • શિબાની દાંડેકર એક મરાઠી પરિવારમાંથી આવે છે.

  શિબાની દાંડેકર એક મરાઠી પરિવારમાંથી આવે છે.

  2/19
 • શિબાની પોતે બે બહેનોમાં મોટી છે. તેની બહેન અનુષા દાંડેકર પણ હિન્દી સિનેમાની અભિનેત્રી અને ગાયિકા છે.

  શિબાની પોતે બે બહેનોમાં મોટી છે. તેની બહેન અનુષા દાંડેકર પણ હિન્દી સિનેમાની અભિનેત્રી અને ગાયિકા છે.

  3/19
 • શિબાનીને પણ સંગીતનો શોખ છે.

  શિબાનીને પણ સંગીતનો શોખ છે.

  4/19
 • શિબાનીનો પોતાનો એક મ્યૂઝિક બેન્ડ પણ છે. આ બેન્ડનું નામ ડી-મેજર છે.

  શિબાનીનો પોતાનો એક મ્યૂઝિક બેન્ડ પણ છે. આ બેન્ડનું નામ ડી-મેજર છે.

  5/19
 • શિબાનીનું બાળપણ ઑસ્ટ્રેલિયામાં વીત્યું છે.

  શિબાનીનું બાળપણ ઑસ્ટ્રેલિયામાં વીત્યું છે.

  6/19
 • અભિનેત્રીએ અમેરિકન ટેલિવીઝનમાં એન્કર તરીકે પોતાના કરિઅરની શરૂઆત કરી.

  અભિનેત્રીએ અમેરિકન ટેલિવીઝનમાં એન્કર તરીકે પોતાના કરિઅરની શરૂઆત કરી.

  7/19
 • ભારત આવ્યા બાદ અભિનેત્રીએ મોડલિંગમાં પણ ભાગ લીધો.

  ભારત આવ્યા બાદ અભિનેત્રીએ મોડલિંગમાં પણ ભાગ લીધો.

  8/19
 • શિબાનીએ ગાયિકા તરીકે પણ પોતાની એક આગવી ઓળખ બનાવી છે.

  શિબાનીએ ગાયિકા તરીકે પણ પોતાની એક આગવી ઓળખ બનાવી છે.

  9/19
 • શિબાનીએ અનેક ટીવી શૉઝ હોસ્ટ કર્યા છે. 

  શિબાનીએ અનેક ટીવી શૉઝ હોસ્ટ કર્યા છે. 

  10/19
 • શિબાનીએ ફિલ્મ રૉય, ટાઇમપાસ, નૂર, સુલ્તાન, ભાવેશ જોશી સહિત અનેક ફિલ્મો કરી છે. 

  શિબાનીએ ફિલ્મ રૉય, ટાઇમપાસ, નૂર, સુલ્તાન, ભાવેશ જોશી સહિત અનેક ફિલ્મો કરી છે. 

  11/19
 • હાલ શિબાની ફરહાન અખ્તર સાથે રિલેશનશિપમાં છે.

  હાલ શિબાની ફરહાન અખ્તર સાથે રિલેશનશિપમાં છે.

  12/19
 • શિબાની અને ફરહાન બન્ને એકબીજા સાથેની તસવીરો શૅર કરતાં હોય છે. અને ટૂંક સમયમાં જ લગ્ન પણ કરી શકે છે.

  શિબાની અને ફરહાન બન્ને એકબીજા સાથેની તસવીરો શૅર કરતાં હોય છે. અને ટૂંક સમયમાં જ લગ્ન પણ કરી શકે છે.

  13/19
 • ફરહાન અખ્તરે શિબાની દાંડેકર પહેલા અધૂના ભવાની સાથે લગ્ન કર્યા હતા.

  ફરહાન અખ્તરે શિબાની દાંડેકર પહેલા અધૂના ભવાની સાથે લગ્ન કર્યા હતા.

  14/19
 • શિબાનીએ 2018માં ફરહાન સાથેની પોતાની તસવીર શૅર કરીને પોતાના રિલેશનશિપ વિશે જણાવ્યું હતું.

  શિબાનીએ 2018માં ફરહાન સાથેની પોતાની તસવીર શૅર કરીને પોતાના રિલેશનશિપ વિશે જણાવ્યું હતું.

  15/19
 • ફરહાને 16 વર્ષ પછી પોતાના પહેલા લગ્નમાંથી ડિવૉર્સ લઈ લીધા છે. અને હવે તે શિબાની દાંડેકર સાથે રિલેશનશિપમાં છે.

  ફરહાને 16 વર્ષ પછી પોતાના પહેલા લગ્નમાંથી ડિવૉર્સ લઈ લીધા છે. અને હવે તે શિબાની દાંડેકર સાથે રિલેશનશિપમાં છે.

  16/19
 • ફિલ્મ સિવાય શિબાની દાંડેકરે એક જબરજસ્ત હિટ આઇટમ નંબર 'હાય પોલી સજુક તુપટલી' પણ આપ્યું છે.

  ફિલ્મ સિવાય શિબાની દાંડેકરે એક જબરજસ્ત હિટ આઇટમ નંબર 'હાય પોલી સજુક તુપટલી' પણ આપ્યું છે.

  17/19
 • શિબાનીનો આ ડાન્સ નંબર તેના ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યો. જેના પછી તેણે મરાઠી દર્શકોના મનમાં એક ખાસ જગ્યા બનાવી.

  શિબાનીનો આ ડાન્સ નંબર તેના ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યો. જેના પછી તેણે મરાઠી દર્શકોના મનમાં એક ખાસ જગ્યા બનાવી.

  18/19
 • આજે શિબાની દાંડેકરના જન્મદિવસે તેને ગુજરાતી મિડ-ડે તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

  આજે શિબાની દાંડેકરના જન્મદિવસે તેને ગુજરાતી મિડ-ડે તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

  19/19
 • loading...

ફોટોઝ વિશે

જાણો મોડેલ, એક્ટ્રેસ અને સિંગર રહી ચૂકેલી શિબાની દાંડેકરની ફરહાન અખ્તર સાથે આવી રહી છે લવ લાઇફ...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK