શું તમને ખબર છે કે નેહા ધુપિયાને બોલીવુડમાં આવતાં પહેલા બનવું હતું IAS ઑફિસર?

Updated: Aug 30, 2020, 20:57 IST | Shilpa Bhanushali
 • 27 ઑગસ્ટ, 1980ના રોજ નેહાનો જન્મ કોચ્ચીના એક શિખ પરિવારમાં થયો.

  27 ઑગસ્ટ, 1980ના રોજ નેહાનો જન્મ કોચ્ચીના એક શિખ પરિવારમાં થયો.

  1/25
 • નેહાના પિતા પ્રદીપ સિંહ ધુપિયા નેવીમાં ઑફિસરના પદે કામ કરતા હતા. તેમની માતા મનપિંદર એક હોમમેકર હતા.

  નેહાના પિતા પ્રદીપ સિંહ ધુપિયા નેવીમાં ઑફિસરના પદે કામ કરતા હતા. તેમની માતા મનપિંદર એક હોમમેકર હતા.

  2/25
 • નેહાનું પ્રાથમિક શિક્ષણ નેવલ પબ્લિક સ્કૂલ કોચ્ચીમાં થયું.

  નેહાનું પ્રાથમિક શિક્ષણ નેવલ પબ્લિક સ્કૂલ કોચ્ચીમાં થયું.

  3/25
 • પછીથી નેહાના પિતાનું ટ્રાન્સફર દિલ્હી થયું હોવાથી નેહાએ પોતાનું આગળનું શિક્ષણ દિલ્હીમાં પૂરું કર્યું. 

  પછીથી નેહાના પિતાનું ટ્રાન્સફર દિલ્હી થયું હોવાથી નેહાએ પોતાનું આગળનું શિક્ષણ દિલ્હીમાં પૂરું કર્યું. 

  4/25
 • નેહાને પોતાના કૉલેજ કાળ દરમિયાન અભિનયમાં રૂચિ હતી

  નેહાને પોતાના કૉલેજ કાળ દરમિયાન અભિનયમાં રૂચિ હતી

  5/25
 • નેહા ધુપિયાએ પોતાનો એક્ટિંગ ડેબ્યૂ દિલ્હી થિયેટર નાટક ગ્રેફિટી દ્વારા કર્યો. ત્યાર બાદ તે કેટલાક મ્યૂધિક વીડિયોઝમાં પણ જોવા મળી

  નેહા ધુપિયાએ પોતાનો એક્ટિંગ ડેબ્યૂ દિલ્હી થિયેટર નાટક ગ્રેફિટી દ્વારા કર્યો. ત્યાર બાદ તે કેટલાક મ્યૂધિક વીડિયોઝમાં પણ જોવા મળી

  6/25
 • નેહા પહેલીવાર 1994માં આવેલી મલયાલમ ફિલ્મ 'મીન્નારમ'માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે જોવા મળી હતી.

  નેહા પહેલીવાર 1994માં આવેલી મલયાલમ ફિલ્મ 'મીન્નારમ'માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે જોવા મળી હતી.

  7/25
 • ત્યાર બાદ નેહા તેલુગુ ફિલ્મ 'Ninne Istapaddanu'માં દેખાઇ હતી.

  ત્યાર બાદ નેહા તેલુગુ ફિલ્મ 'Ninne Istapaddanu'માં દેખાઇ હતી.

  8/25
 • વર્ષ 2000ની સાલમાં નેહાએ બૉબી બેદી નિર્મિત ધારાવાહિક 'રાજધાની'માં પહેલી વાર અભિનય કર્યો.

  વર્ષ 2000ની સાલમાં નેહાએ બૉબી બેદી નિર્મિત ધારાવાહિક 'રાજધાની'માં પહેલી વાર અભિનય કર્યો.

  9/25
 • નેહાએ વર્ષ 2002માં ફેમિના મિસ ઇન્ડિયાનો ખિતાબ પણ જીત્યો હતો.

  નેહાએ વર્ષ 2002માં ફેમિના મિસ ઇન્ડિયાનો ખિતાબ પણ જીત્યો હતો.

  10/25
 • વર્ષ 2002માં જ નેહાનું નામ મિસ યુનિવર્સની ટૉપ 10 લિસ્ટમાં પણ સામેલ હતું.

  વર્ષ 2002માં જ નેહાનું નામ મિસ યુનિવર્સની ટૉપ 10 લિસ્ટમાં પણ સામેલ હતું.

  11/25
 • બોલીવુડમાં નેહાએ પોતાના કરિઅરની શરૂઆત 2003માં આવેલી ફિલ્મ કયામત દ્વારા કરી આ ફિલ્મમાં નેહા ધુપિયા સાથે અજય દેવગન હતા.

  બોલીવુડમાં નેહાએ પોતાના કરિઅરની શરૂઆત 2003માં આવેલી ફિલ્મ કયામત દ્વારા કરી આ ફિલ્મમાં નેહા ધુપિયા સાથે અજય દેવગન હતા.

  12/25
 • અભિનેત્રીને ફિલ્મ જુલી દ્વારા એક આગવી ઓળખ મળી.

  અભિનેત્રીને ફિલ્મ જુલી દ્વારા એક આગવી ઓળખ મળી.

  13/25
 • ફિલ્મ જુલીમાં નેહાના બોલ્ડ અંદાજે બધાને ચોંકાવી દીધા.

  ફિલ્મ જુલીમાં નેહાના બોલ્ડ અંદાજે બધાને ચોંકાવી દીધા.

  14/25
 • નેહા ધુપિયાએ  બોલીવુડમાં ગરમ મસાલા, ચુપ ચુપ કે, સિંગ ઇઝ કિંગ, એક ચાલીસ કી લાસ્ટ લોકલ, હે બેબી, હિન્દી મીડિયમ, તુમ્હારી સુલૂ, અને લસ્ટ સ્ટોરીઝ જેવી અનેક બહેતરીન ફિલ્મો કરી છે.

  નેહા ધુપિયાએ  બોલીવુડમાં ગરમ મસાલા, ચુપ ચુપ કે, સિંગ ઇઝ કિંગ, એક ચાલીસ કી લાસ્ટ લોકલ, હે બેબી, હિન્દી મીડિયમ, તુમ્હારી સુલૂ, અને લસ્ટ સ્ટોરીઝ જેવી અનેક બહેતરીન ફિલ્મો કરી છે.

  15/25
 • નેહાએ ટેલિવીઝન પર કૉમેડી સર્કસ, એમટીવી રોડીઝ જેવા શૉ પણ હોસ્ટ કર્યા છે.

  નેહાએ ટેલિવીઝન પર કૉમેડી સર્કસ, એમટીવી રોડીઝ જેવા શૉ પણ હોસ્ટ કર્યા છે.

  16/25
 • નેહાએ 10 મે 2018માં અભિનેતા અંગદ બેદી સાથે લગ્ન કરીને બધાંને ચોંકાવી દીધા હતા. 

  નેહાએ 10 મે 2018માં અભિનેતા અંગદ બેદી સાથે લગ્ન કરીને બધાંને ચોંકાવી દીધા હતા. 

  17/25
 • અંગદ બેદી અને નેહાના લગ્ન દિલ્હીના એક ગુરુદ્વારામાં થયા હતા.

  અંગદ બેદી અને નેહાના લગ્ન દિલ્હીના એક ગુરુદ્વારામાં થયા હતા.

  18/25
 • નેહા ત્યારે ખૂબ જ ચર્ચામાં હતી જ્યારે લગ્નના 6 મહિના પછી 18 નવેમ્બર 2018ના રોજ તેણે દીકરી (મહેર)ને જન્મ આપ્યો.

  નેહા ત્યારે ખૂબ જ ચર્ચામાં હતી જ્યારે લગ્નના 6 મહિના પછી 18 નવેમ્બર 2018ના રોજ તેણે દીકરી (મહેર)ને જન્મ આપ્યો.

  19/25
 • નેહા ધુપિયા પોતાના લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ હોવાના સમાચાર ખૂબ જ વાયરલ થયા હતા.

  નેહા ધુપિયા પોતાના લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ હોવાના સમાચાર ખૂબ જ વાયરલ થયા હતા.

  20/25
 • નેહાએ પોતાની પર્સનલ લાઇફમાં આવેલા ઉતાર-ચડાવની અસર ક્યારે પણ પોતાના કરિઅર પર થવા દીધી નથી. તે ક્યારેય પોતાના કામથી અળગી થઈ નથી.

  નેહાએ પોતાની પર્સનલ લાઇફમાં આવેલા ઉતાર-ચડાવની અસર ક્યારે પણ પોતાના કરિઅર પર થવા દીધી નથી. તે ક્યારેય પોતાના કામથી અળગી થઈ નથી.

  21/25
 • પ્રેગ્નેન્સી દરમિયાન પણ નેહાએ કામ ચાલું રાખ્યું હતું.

  પ્રેગ્નેન્સી દરમિયાન પણ નેહાએ કામ ચાલું રાખ્યું હતું.

  22/25
 • મા બન્યા પછી નેહાને પોતાના વધેલા વજનને કારણે પણ ઘણું સાંભળવું પડ્યું જો કે, પોતાના બોલ્ડ વિચારો દ્વારા તેણે ટ્રોલર્સને પણ જડબાતોડ જવાબ આપ્યા છે.

  મા બન્યા પછી નેહાને પોતાના વધેલા વજનને કારણે પણ ઘણું સાંભળવું પડ્યું જો કે, પોતાના બોલ્ડ વિચારો દ્વારા તેણે ટ્રોલર્સને પણ જડબાતોડ જવાબ આપ્યા છે.

  23/25
 • નેહા ધુપિયાએ માત્ર હિન્દી ફિલ્મોમાં જ નહીં પણ મલયાલમ, તેલુગુ, જાપાની, ઉર્દૂ અને પંજાબી ભાષાની પણ કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે.

  નેહા ધુપિયાએ માત્ર હિન્દી ફિલ્મોમાં જ નહીં પણ મલયાલમ, તેલુગુ, જાપાની, ઉર્દૂ અને પંજાબી ભાષાની પણ કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે.

  24/25
 • આજે નેહાને તેના જન્મદિવસે ગુજરાતી મિડ-ડે તરફથી શુભેચ્છાઓ.

  આજે નેહાને તેના જન્મદિવસે ગુજરાતી મિડ-ડે તરફથી શુભેચ્છાઓ.

  25/25
 • loading...

ફોટોઝ વિશે

બોલીવુડની 40 પ્લસ અભિનેત્રી નેહા ધુપિયા આજે પણ પોતાની સુંદરતા અને સ્ટાઇલથી આજે પણ લોકોના મન પર રાજ કરે છે. ત્યારે જાણો તેના વિશેની કેટલીક અજાણી વાતો...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK