મનન દેસાઈઃજુઓ કેવી છે આ ગુજરાતી કોમેડિયનની પર્સનલ લાઈફ

Published: Apr 05, 2019, 17:28 IST | Bhavin
 • મનન દેસાઈ મૂળ વડોદરાના છે. મનન કોમેડિયન બનતા પહેલા ગુજરાતના જુદા જુદા એફએમ ચેનલમાં રેડિયો જોકી તરીકે કામ કરી ચૂક્યા છે.  તસવીરમાંઃ પુત્રી ધ્યાનાને ભણાવી રહેલા મનન દેસાઈ

  મનન દેસાઈ મૂળ વડોદરાના છે. મનન કોમેડિયન બનતા પહેલા ગુજરાતના જુદા જુદા એફએમ ચેનલમાં રેડિયો જોકી તરીકે કામ કરી ચૂક્યા છે. 

  તસવીરમાંઃ પુત્રી ધ્યાનાને ભણાવી રહેલા મનન દેસાઈ

  1/15
 • મનનની સફળતા સુધીની સફર સંઘર્ષભરી રહી છે. મનન દેસાઈનો જન્મ થયો ત્યારે તેમના મમ્મી 40 વર્ષના હતા. તો મનન 17 વર્ષના થયા ત્યારે જ પિતાનું અવસાન થયું હતું.   

  મનનની સફળતા સુધીની સફર સંઘર્ષભરી રહી છે. મનન દેસાઈનો જન્મ થયો ત્યારે તેમના મમ્મી 40 વર્ષના હતા. તો મનન 17 વર્ષના થયા ત્યારે જ પિતાનું અવસાન થયું હતું. 

   

  2/15
 • બાદમાં પૈસા કમાવા જરૂરી બનતા મનન દેસાઈએ કોલ સેન્ટરમાં કામ કરવાની શરૂઆત કરી. કોલ સેન્ટર બાદ સાયબર કાફેમાં કામ કરી ચૂક્યા છે. તો મનન દેસાઈ 19 વર્ષના યંગેસ્ટ આરજે પણ બની ચૂક્યા છે.  તસવીરમાંઃ કોમેડી ફેક્ટરીના શૉ બાદ ટીમ સાથે મનન દેસાઈ 

  બાદમાં પૈસા કમાવા જરૂરી બનતા મનન દેસાઈએ કોલ સેન્ટરમાં કામ કરવાની શરૂઆત કરી. કોલ સેન્ટર બાદ સાયબર કાફેમાં કામ કરી ચૂક્યા છે. તો મનન દેસાઈ 19 વર્ષના યંગેસ્ટ આરજે પણ બની ચૂક્યા છે. 


  તસવીરમાંઃ કોમેડી ફેક્ટરીના શૉ બાદ ટીમ સાથે મનન દેસાઈ 

  3/15
 • કોમેડીની સાથે સાથે મનન દેસાઈને મ્યુઝિકનો પણ ખૂબ જ શોખ છે. 2011માં મનન દેસાઈએ સ્ટેન્ડ અપ કોમેડીમાં પહેલો શૉ કર્યો હતો.  તસવીરમાંઃ પુત્રી ધ્યાના સાથે મસ્તી કરી રહેલા મનન દેસાઈ 

  કોમેડીની સાથે સાથે મનન દેસાઈને મ્યુઝિકનો પણ ખૂબ જ શોખ છે. 2011માં મનન દેસાઈએ સ્ટેન્ડ અપ કોમેડીમાં પહેલો શૉ કર્યો હતો. 


  તસવીરમાંઃ પુત્રી ધ્યાના સાથે મસ્તી કરી રહેલા મનન દેસાઈ 

  4/15
 • મનન દેસાઈ ચોર બની થનગાટ કરે, વેન્ટિલેટર સહિતની કેટલીક ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. ચોર બની થનગાટ કરે ફિલ્મમાં ગીત પણ ગાઈ ચૂક્યા છે.  તસવીરમાંઃ કોમેડી ફેક્ટરીની ટીમ સાથે મનન દેસાઈ 

  મનન દેસાઈ ચોર બની થનગાટ કરે, વેન્ટિલેટર સહિતની કેટલીક ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. ચોર બની થનગાટ કરે ફિલ્મમાં ગીત પણ ગાઈ ચૂક્યા છે. 

  તસવીરમાંઃ કોમેડી ફેક્ટરીની ટીમ સાથે મનન દેસાઈ 

  5/15
 • મનન દેસાઈ અને વિદ્યા દેસાઈને એક પુત્રી પણ છે. મનન પોતાની પુત્રી સાથે ક્વોલિટી ટાઈમ વીતાવતા રહે છે.  તસવીરમાંઃ પુત્રી ધ્યાના સાથે મનન દેસાઈ

  મનન દેસાઈ અને વિદ્યા દેસાઈને એક પુત્રી પણ છે. મનન પોતાની પુત્રી સાથે ક્વોલિટી ટાઈમ વીતાવતા રહે છે. 


  તસવીરમાંઃ પુત્રી ધ્યાના સાથે મનન દેસાઈ

  6/15
 • મનન દેસાઈએ વિદ્યા દેસાઈ સાથે લગ્ન કર્યા છે. બંનેના લવ મેરેજ છે. મનન દેસાઈ અને વિદ્યા સાથે રેડિયો સ્ટેશનમાં કામ કરતા હતા.  તસવીરમાંઃ વેલેન્ટાઈન ડેના દિવસે મનને આ થ્રો બેક ફોટો પોસ્ટ કર્યો હતો. 

  મનન દેસાઈએ વિદ્યા દેસાઈ સાથે લગ્ન કર્યા છે. બંનેના લવ મેરેજ છે. મનન દેસાઈ અને વિદ્યા સાથે રેડિયો સ્ટેશનમાં કામ કરતા હતા. 


  તસવીરમાંઃ વેલેન્ટાઈન ડેના દિવસે મનને આ થ્રો બેક ફોટો પોસ્ટ કર્યો હતો. 

  7/15
 • મનન દેસાઈએ આ ફોટો પોસ્ટ કરીને ફેન્સને ધુળેટીની શુભેચ્છા પાઠવી હતી.  તસવીરમાંઃ પત્ની અને પુત્રી સાથે ધૂળેટી ઉજવી રહેલા મનન દેસાઈ

  મનન દેસાઈએ આ ફોટો પોસ્ટ કરીને ફેન્સને ધુળેટીની શુભેચ્છા પાઠવી હતી. 


  તસવીરમાંઃ પત્ની અને પુત્રી સાથે ધૂળેટી ઉજવી રહેલા મનન દેસાઈ

  8/15
 • આ કોલાજ ફોટો પોસ્ટ કરીને મનન દેસાઈએ પોતાના જીવનમાં ભાગ બનનારી તમામ મહિલાઓનો આભાર માન્યો હતો. ફોટો સાથે મનને કેપ્શન આપ્યું હતું,'દ ક્વીન્સ... ધેય મેડ ધ મેન આઈ એમ ટુડે' તસવીરમાંઃ

  આ કોલાજ ફોટો પોસ્ટ કરીને મનન દેસાઈએ પોતાના જીવનમાં ભાગ બનનારી તમામ મહિલાઓનો આભાર માન્યો હતો. ફોટો સાથે મનને કેપ્શન આપ્યું હતું,'દ ક્વીન્સ... ધેય મેડ ધ મેન આઈ એમ ટુડે'
  તસવીરમાંઃ

  9/15
 • મનન માત્ર 17 વર્ષના હતા જ્યારે તેમના પિતાનું અવસાન થયું. જો કે મનન પોતાના પિતાની ખૂબ જ નજીક હતા.  તસવીરમાંઃ પિતા ગિરીશ દેસાઈ સાથેનો ફોટો પોસ્ટ કરી મનને તેમને યાદ કર્યા હતા

  મનન માત્ર 17 વર્ષના હતા જ્યારે તેમના પિતાનું અવસાન થયું. જો કે મનન પોતાના પિતાની ખૂબ જ નજીક હતા. 
  તસવીરમાંઃ પિતા ગિરીશ દેસાઈ સાથેનો ફોટો પોસ્ટ કરી મનને તેમને યાદ કર્યા હતા

  10/15
 • મનન દેસાઈ કૃષ્ણા અભિષેક સાથે કોમેડી સર્કસ શૉમાં પણ કામ કરી ચૂક્યા છે.  તસવીરમાંઃ અભિનેતા ઈમરાન ખાન સાથે મનન દેસાઈ (નથી ઓળખાતા ને !)

  મનન દેસાઈ કૃષ્ણા અભિષેક સાથે કોમેડી સર્કસ શૉમાં પણ કામ કરી ચૂક્યા છે. 


  તસવીરમાંઃ અભિનેતા ઈમરાન ખાન સાથે મનન દેસાઈ (નથી ઓળખાતા ને !)

  11/15
 • મનન દેસાઈએ પોતાના પિતા સાથેને ફોટો અને પુત્રી ધ્યાના સાથેનો ફોટો ભેગો કરીને પોસ્ટ કર્યો હતો.  તસવીરમાંઃઆ ફોટો સાથે મનને કેપ્શન આપ્યું હતું,'Recreated one of my favorite moments. My father took me to Laxmi Vilas Palace and captured the memory of my first visit. I could not miss the opportunity to capture Dhyana's first visit to the remarkable palace.'

  મનન દેસાઈએ પોતાના પિતા સાથેને ફોટો અને પુત્રી ધ્યાના સાથેનો ફોટો ભેગો કરીને પોસ્ટ કર્યો હતો. 

  તસવીરમાંઃઆ ફોટો સાથે મનને કેપ્શન આપ્યું હતું,'Recreated one of my favorite moments. My father took me to Laxmi Vilas Palace and captured the memory of my first visit. I could not miss the opportunity to capture Dhyana's first visit to the remarkable palace.'

  12/15
 • મનન દેસાઈ પોતાની સફળતાનું શ્રેય હંમેશા પોતાની પત્નીને આપે છે. આરજેમાંથી સ્ટેન્ડ અપ કોમેડી સુધી પહોંચવા પાછળ પણ મનન પત્નીને જ જવાબદાર ગણાવે છે. તસવીરમાંઃ વાઈફ વિદ્યા સાથે મનન દેસાઈ 

  મનન દેસાઈ પોતાની સફળતાનું શ્રેય હંમેશા પોતાની પત્નીને આપે છે. આરજેમાંથી સ્ટેન્ડ અપ કોમેડી સુધી પહોંચવા પાછળ પણ મનન પત્નીને જ જવાબદાર ગણાવે છે.


  તસવીરમાંઃ વાઈફ વિદ્યા સાથે મનન દેસાઈ 

  13/15
 • ખૂબ ઓછા લોકો જાણે છે કે મનન દેસાઈના વાઈફ વિદ્યા મૂળ દક્ષિણ ભારતીય છે. જો કે સુરતી પણ છે.  તસવીરમાંઃ પત્ની વિદ્યા સાથે મનન દેસાઈ 

  ખૂબ ઓછા લોકો જાણે છે કે મનન દેસાઈના વાઈફ વિદ્યા મૂળ દક્ષિણ ભારતીય છે. જો કે સુરતી પણ છે. 


  તસવીરમાંઃ પત્ની વિદ્યા સાથે મનન દેસાઈ 

  14/15
 • એક પરફેક્ટ ફેમિલી પિક્ચર. મનન દેસાઈ વાઈફ અને પુત્રી સાથે પરિસ્થિતિનો આનંદ લેવાનું ચૂક્તા નથી.

  એક પરફેક્ટ ફેમિલી પિક્ચર. મનન દેસાઈ વાઈફ અને પુત્રી સાથે પરિસ્થિતિનો આનંદ લેવાનું ચૂક્તા નથી.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

મનન દેસાઈ ગુજરાતી કોમેડિયન છે. જેમની યુટ્યુબ ચેનલ ધ કોમેડી ફેક્ટરી ખૂબ જ લોકપ્રિય છે. મનન દેસાઈ ગુજરાતીઓમાં સેલિબ્રિટી સ્ટેટસ ભોગવે છે. જુઓ ગુજરાતના આ લોકપ્રિય કોમેડી સ્ટારની કેવી છે પર્સનલ લાઈફ 

(તસવીર સૌજન્યઃઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK