ઍક્ટિંગમાં મસ્ત સ્ટડીમાં જબરજસ્ત, જાણો કોણ છે એવા સિતારાઓ...

Updated: 13th July, 2020 08:00 IST | Shilpa Bhanushali
 • શાહરુખ ખાન શાહરુખ ખાને દિલ્હી યૂનિવર્સિટીના હંસરાજ કૉલેજમાંથી ઇકોનૉમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું, અને તેમને વાંચવાની પણ સારી ટેવ છે.

  શાહરુખ ખાન
  શાહરુખ ખાને દિલ્હી યૂનિવર્સિટીના હંસરાજ કૉલેજમાંથી ઇકોનૉમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું, અને તેમને વાંચવાની પણ સારી ટેવ છે.

  1/10
 • પ્રીતિ ઝિન્ટા પ્રીતિએ શિમલાના સેન્ડ બેડે કૉલેજમાંથી અંગ્રેજીમાં ગ્રેજ્યુએશન કર્યું અને ત્યાર બાદ ક્રિમિનલ સાઇકૉલૉજીમાં તેમણે પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કર્યું.

  પ્રીતિ ઝિન્ટા
  પ્રીતિએ શિમલાના સેન્ડ બેડે કૉલેજમાંથી અંગ્રેજીમાં ગ્રેજ્યુએશન કર્યું અને ત્યાર બાદ ક્રિમિનલ સાઇકૉલૉજીમાં તેમણે પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કર્યું.

  2/10
 • વિદ્યા બાલન વિદ્યા બાલને સેન્ટ ઝેવિયર કૉલેજમાંથી સોશિયોલૉજીમાં ગ્રેજ્યુએશન કર્યું. ત્યાર બાદ યુનિવર્સિટી ઑફ મુંબઇમાંથી માસ્ટર ડિગ્રી મેળવી.

  વિદ્યા બાલન
  વિદ્યા બાલને સેન્ટ ઝેવિયર કૉલેજમાંથી સોશિયોલૉજીમાં ગ્રેજ્યુએશન કર્યું. ત્યાર બાદ યુનિવર્સિટી ઑફ મુંબઇમાંથી માસ્ટર ડિગ્રી મેળવી.

  3/10
 • આયુષ્માન ખુરાના આયુષ્માન ખુરાનાએ ડીએવી કૉલેજમાંથી અંગ્રેજીમાં બેચલરની ડિગ્રી મેળવી. ત્યાર બાદ તેણે ચંડીગઢમાં માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર્સ કર્યું.

  આયુષ્માન ખુરાના
  આયુષ્માન ખુરાનાએ ડીએવી કૉલેજમાંથી અંગ્રેજીમાં બેચલરની ડિગ્રી મેળવી. ત્યાર બાદ તેણે ચંડીગઢમાં માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર્સ કર્યું.

  4/10
 • પરિણીતિ ચોપડા પરિણીતિએ યૂકેના મેન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલમાંથી બિઝનેસ, ફાઇનાન્સ અને ઇકોનોમિક્સમાં ટ્રિપલ ઑનર્સની ડિગ્રી પ્રાપ્ત કરી છે.

  પરિણીતિ ચોપડા
  પરિણીતિએ યૂકેના મેન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલમાંથી બિઝનેસ, ફાઇનાન્સ અને ઇકોનોમિક્સમાં ટ્રિપલ ઑનર્સની ડિગ્રી પ્રાપ્ત કરી છે.

  5/10
 • વરુણ ધવન વરુણ ધવને યૂકેની નૉટિંઘમ ટ્રેંટ યૂનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી છે.

  વરુણ ધવન
  વરુણ ધવને યૂકેની નૉટિંઘમ ટ્રેંટ યૂનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી છે.

  6/10
 • સારા અલી ખાન સારા અલી ખાને ન્યૂયૉર્કની કૉલંબિયા યૂનિવર્સિટીમાંથી હિસ્ટ્રી અને પૉલિટિકલ સાઇન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

  સારા અલી ખાન
  સારા અલી ખાને ન્યૂયૉર્કની કૉલંબિયા યૂનિવર્સિટીમાંથી હિસ્ટ્રી અને પૉલિટિકલ સાઇન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

  7/10
 • અમીષા પટેલ અમીષા પટેલ એક બાયોજેનેટિક ઇન્જિનિયર છે, અને તેમની પાસે મેસાચુસેટ્સની ટફ્ટ યુનિવર્સિટીમાંથી ઇકોનૉમિક્સની બેચલર ડિગ્રી પણ છે.

  અમીષા પટેલ
  અમીષા પટેલ એક બાયોજેનેટિક ઇન્જિનિયર છે, અને તેમની પાસે મેસાચુસેટ્સની ટફ્ટ યુનિવર્સિટીમાંથી ઇકોનૉમિક્સની બેચલર ડિગ્રી પણ છે.

  8/10
 • સોનુ સૂદ સોનુ સૂદ પાસે નાગપુરના યશવંત રાવ ચૌહાણ કૉલેજ ઑફ ઇન્જિનિયરિંગમાંથી ઇલેક્ટ્રિકલ ઇન્જિનિયરની ડિગ્રી મેળવી છે.

  સોનુ સૂદ
  સોનુ સૂદ પાસે નાગપુરના યશવંત રાવ ચૌહાણ કૉલેજ ઑફ ઇન્જિનિયરિંગમાંથી ઇલેક્ટ્રિકલ ઇન્જિનિયરની ડિગ્રી મેળવી છે.

  9/10
 • રણદીપ હુડ્ડા રણદીપે ઑસ્ટ્રેલિયામાંથી માર્કેટિંગમાં ગ્રેજ્યુએશન કર્યું, ત્યાર બાદ તેમણે બિધનેસ મેનેજમેન્ટ અને હ્યૂમન રિસોર્સેસ મેનેજમેન્ટમાં માસ્ટર્સ કર્યું.

  રણદીપ હુડ્ડા
  રણદીપે ઑસ્ટ્રેલિયામાંથી માર્કેટિંગમાં ગ્રેજ્યુએશન કર્યું, ત્યાર બાદ તેમણે બિધનેસ મેનેજમેન્ટ અને હ્યૂમન રિસોર્સેસ મેનેજમેન્ટમાં માસ્ટર્સ કર્યું.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

બોલીવુડના અનેક નામી સિતારાઓ જે પોતાની ઍક્ટિંગથી તો લોકોને પોતાના કાયલ બનાવી જ લે છે પણ સાથે સાથે તેમણે પોતાની સ્ટડી પણ અધુરી ન મૂકતાં તેમાં પણ સારી એવી પ્રતિભા મેળવી છે. જુઓ કોણ કોણ છે એ સિતારાઓ

First Published: 13th July, 2020 07:04 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK