Happy Birthday Sukirti Kandpal: બિગ બૉસ 8નો પણ રહી ચૂકી છે ભાગ, જાણો વધુ

Updated: 20th November, 2020 18:08 IST | Shilpa Bhanushali
  • અભિનેત્રી સુકૃતિ કાંડપાલ નાના પડદાની સૌથૂ ક્યૂટ એક્ટ્રેસ માનવામાં આવે છે. પણ હાલ તે પોતાની ક્યૂટનેસને કારણે નહીં પણ હોટનેસ અને સેક્સી લૂક્સને કારણે ચર્ચામાં છે.

    અભિનેત્રી સુકૃતિ કાંડપાલ નાના પડદાની સૌથૂ ક્યૂટ એક્ટ્રેસ માનવામાં આવે છે. પણ હાલ તે પોતાની ક્યૂટનેસને કારણે નહીં પણ હોટનેસ અને સેક્સી લૂક્સને કારણે ચર્ચામાં છે.

    1/25
  • સુકૃતિ કાંડપાલનો જન્મ 20 નવેમ્બર 1987ના રોજ નેનીતાલ, ઉત્તરાખંડામાં થયો.

    સુકૃતિ કાંડપાલનો જન્મ 20 નવેમ્બર 1987ના રોજ નેનીતાલ, ઉત્તરાખંડામાં થયો.

    2/25
  • સુકૃતિના પિતાનું નામ 'બી.ડી. કાંડપાલ' છે અને માનું નામ 'મંજૂ કાંડપાલ' છે. સુકૃતિને એક ભાઇ અને એક બહેન છે.

    સુકૃતિના પિતાનું નામ 'બી.ડી. કાંડપાલ' છે અને માનું નામ 'મંજૂ કાંડપાલ' છે. સુકૃતિને એક ભાઇ અને એક બહેન છે.

    3/25
  • સુકૃતિનો ભાઇ તેના કરતા નાનો છે જેનું નામ 'મંજુલ કાંડપાલ' છે અને મોટી બહેનનું નામ 'ભાવના કાંડપાલ' છે.

    સુકૃતિનો ભાઇ તેના કરતા નાનો છે જેનું નામ 'મંજુલ કાંડપાલ' છે અને મોટી બહેનનું નામ 'ભાવના કાંડપાલ' છે.

    4/25
  • સુકૃતિએ પોતાનું શાળાકીય શિક્ષણ 'સેન્ટ મેરી કૉન્વેન્ટ હાઇ સ્કૂલ', નૈનીતાલમાઁથી પૂરું કર્યું હતું.

    સુકૃતિએ પોતાનું શાળાકીય શિક્ષણ 'સેન્ટ મેરી કૉન્વેન્ટ હાઇ સ્કૂલ', નૈનીતાલમાઁથી પૂરું કર્યું હતું.

    5/25
  • ત્યાર બાદ 'સોફિયા કૉલેજ ફૉર વુમન', મુંબઇમાંથી તેણે ગ્રેજ્યૂએશનની ડિગ્રી મેળવી.

    ત્યાર બાદ 'સોફિયા કૉલેજ ફૉર વુમન', મુંબઇમાંથી તેણે ગ્રેજ્યૂએશનની ડિગ્રી મેળવી.

    6/25
  • સુકૃતિએ 19 વર્ષની વયે જ અભિનયની શરૂઆત કરી દીધી હતી.

    સુકૃતિએ 19 વર્ષની વયે જ અભિનયની શરૂઆત કરી દીધી હતી.

    7/25
  • સુકૃતિએ 2007થી જ પોતાના કરિઅરની શરૂઆત કરી દીધી હતી. 

    સુકૃતિએ 2007થી જ પોતાના કરિઅરની શરૂઆત કરી દીધી હતી. 

    8/25
  • તેણે સૌથી પહેલી ટીવી સીરિયલ 'જર્સી નંબર 10' કરી હતી જેમાં તેણે 'સાક્ષી'નું પાત્ર ભજવ્યું હતું.

    તેણે સૌથી પહેલી ટીવી સીરિયલ 'જર્સી નંબર 10' કરી હતી જેમાં તેણે 'સાક્ષી'નું પાત્ર ભજવ્યું હતું.

    9/25
  • પહેલી સીરિયલ બાદ સુકૃતિએ સ્ટાર વનની સીરિયલ 'દિલ મિલ ગયે'માં ડૉ. રિદ્ધિમા ગુપ્તાનું પાત્ર ભજવ્યું હતું.

    પહેલી સીરિયલ બાદ સુકૃતિએ સ્ટાર વનની સીરિયલ 'દિલ મિલ ગયે'માં ડૉ. રિદ્ધિમા ગુપ્તાનું પાત્ર ભજવ્યું હતું.

    10/25
  • આ પાત્ર 2008થી 2009 સુધી શિલ્પા આનંદે ભજવ્યું હતું પણ શિલ્પાના શૉ છોડી દીધા પછી, આ પાત્ર સુક-તિ કાંડપાલે ભજવ્યું હતું.

    આ પાત્ર 2008થી 2009 સુધી શિલ્પા આનંદે ભજવ્યું હતું પણ શિલ્પાના શૉ છોડી દીધા પછી, આ પાત્ર સુક-તિ કાંડપાલે ભજવ્યું હતું.

    11/25
  • લગભગ 10 મહિના સુધી સુકૃતિએ આ સીરિયલમાં કામ કર્યા પછી શૉને અલવિદા કહેવાનો નિર્ણય લીધો અને ફરી એક વાર શિલ્પા આનંદે આ પાત્ર ભજવ્યું.

    લગભગ 10 મહિના સુધી સુકૃતિએ આ સીરિયલમાં કામ કર્યા પછી શૉને અલવિદા કહેવાનો નિર્ણય લીધો અને ફરી એક વાર શિલ્પા આનંદે આ પાત્ર ભજવ્યું.

    12/25
  • વર્ષ 2009માં સુકૃતિએ જી ટીવીની સીરિયલ 'અગલે જન્મ મોહે બિટિયા હી કીજો'માં 'સિદ્ધેશ્વરી'નું સપોર્ટિંગ પાત્ર ભજવ્યું હતું.

    વર્ષ 2009માં સુકૃતિએ જી ટીવીની સીરિયલ 'અગલે જન્મ મોહે બિટિયા હી કીજો'માં 'સિદ્ધેશ્વરી'નું સપોર્ટિંગ પાત્ર ભજવ્યું હતું.

    13/25
  • 2010થી 2011માં સુકૃતિએ વધુ એક મુખ્ય પાત્ર ભજવ્યું હતું. તે 'પ્યાર કી યે એક કહાની'માં પિયાનું પાત્ર હતું.

    2010થી 2011માં સુકૃતિએ વધુ એક મુખ્ય પાત્ર ભજવ્યું હતું. તે 'પ્યાર કી યે એક કહાની'માં પિયાનું પાત્ર હતું.

    14/25
  • આ શૉમાં સુકૃતિએ એક સાથે 2 પાત્ર ભજવ્યા હતા જેમાં તેણે 'પિયા ડોબ્રિયાલ'ની સાથે સાથે 'પ્રિન્સેસ મૈથલિ'નું પાત્ર પણ ભજવ્યું હતું.

    આ શૉમાં સુકૃતિએ એક સાથે 2 પાત્ર ભજવ્યા હતા જેમાં તેણે 'પિયા ડોબ્રિયાલ'ની સાથે સાથે 'પ્રિન્સેસ મૈથલિ'નું પાત્ર પણ ભજવ્યું હતું.

    15/25
  • આ સીરિયલમાં સુકૃતિની સાથે 'વિવિયન દસેના'એ મુખ્ય પાત્ર ભજવ્યું હતું. સીરિયલના કુલ 331 એપિસોડ ટેલિકાસ્ટ કરવામાં આવ્યા હતા.

    આ સીરિયલમાં સુકૃતિની સાથે 'વિવિયન દસેના'એ મુખ્ય પાત્ર ભજવ્યું હતું. સીરિયલના કુલ 331 એપિસોડ ટેલિકાસ્ટ કરવામાં આવ્યા હતા.

    16/25
  • 2012માં સુકૃતિને ઝી ટીવીના શૉ 'રબ સે સોના ઇશ્ક'માં 'જેવીર'નું પાત્ર ભજવ્યું હતું.

    2012માં સુકૃતિને ઝી ટીવીના શૉ 'રબ સે સોના ઇશ્ક'માં 'જેવીર'નું પાત્ર ભજવ્યું હતું.

    17/25
  • ત્યાર પછી તેણે આ જ વર્ષે 'હમ ને લી હૈ શપથ'માં કેટલાય પાત્રો ભજવ્યા હતા. અને 'ગુમરાહ-  એન્ડ ઑફ ઇનોસન્સ'માં પણ હોસ્ટનું પાત્ર ભજવ્યું હતું.

    ત્યાર પછી તેણે આ જ વર્ષે 'હમ ને લી હૈ શપથ'માં કેટલાય પાત્રો ભજવ્યા હતા. અને 'ગુમરાહ-  એન્ડ ઑફ ઇનોસન્સ'માં પણ હોસ્ટનું પાત્ર ભજવ્યું હતું.

    18/25
  • વર્ષ 2013માં લાઇફ ઓકેની સીરિયલ 'કૈસા યે ઇશ્ક હૈ... અજબ સા રિસ્ક હૈ'માં મુખ્ય પાત્ર સિમરન ખન્નાનું પાત્ર ભજવ્યું હતું. આ સીરિયલમાં સુકૃતિ સાથે 'ગૌરવ એસ બજાજે' અભિનય કર્યો હતો. આ સીરિયલના કુલ  252 એપિસોડ ટેલિકાસ્ટ કરવામાં આવ્યા હતા.

    વર્ષ 2013માં લાઇફ ઓકેની સીરિયલ 'કૈસા યે ઇશ્ક હૈ... અજબ સા રિસ્ક હૈ'માં મુખ્ય પાત્ર સિમરન ખન્નાનું પાત્ર ભજવ્યું હતું. આ સીરિયલમાં સુકૃતિ સાથે 'ગૌરવ એસ બજાજે' અભિનય કર્યો હતો. આ સીરિયલના કુલ  252 એપિસોડ ટેલિકાસ્ટ કરવામાં આવ્યા હતા.

    19/25
  • માર્ચ 2015માં સુકૃતિએ એન્ડ ટીવીની સીરિયલ 'દિલ્હી વાલી ઠાકુર ગર્લ્સ'માં મુખ્ય પાત્ર ભજવ્યું, આ સીરિયલમાં તેણે દેબજાનીનું પાત્ર ભજવ્યું હતું. આ સીરિયલ તે જ વર્ષે ઑક્ટોબરમાં જ બંધ કરી દેવામાં આવી હતી. જો એપિસોડ્સની વાત કરીએ તો આ સીરિયલના કુલ 150 એપિસોડ્સ જ ટીવી પર ટેલિકાસ્ટ કરવામાં આવ્યા હતા. વર્ષ 2016માં સુકૃતિએ 2 સીરિયલમાં કેમિયોનું પાત્ર ભજવ્યું હતું. સીરિયલનું નામ છે 'ડર સબકો લગતા હૈ' અને 'ટશન-એ-ઇશ્ક'.

    માર્ચ 2015માં સુકૃતિએ એન્ડ ટીવીની સીરિયલ 'દિલ્હી વાલી ઠાકુર ગર્લ્સ'માં મુખ્ય પાત્ર ભજવ્યું, આ સીરિયલમાં તેણે દેબજાનીનું પાત્ર ભજવ્યું હતું. આ સીરિયલ તે જ વર્ષે ઑક્ટોબરમાં જ બંધ કરી દેવામાં આવી હતી. જો એપિસોડ્સની વાત કરીએ તો આ સીરિયલના કુલ 150 એપિસોડ્સ જ ટીવી પર ટેલિકાસ્ટ કરવામાં આવ્યા હતા. વર્ષ 2016માં સુકૃતિએ 2 સીરિયલમાં કેમિયોનું પાત્ર ભજવ્યું હતું. સીરિયલનું નામ છે 'ડર સબકો લગતા હૈ' અને 'ટશન-એ-ઇશ્ક'.

    20/25
  • વર્ષ 2017માં સુકૃતિએ એકવાર ફરી મુખ્ય પાત્ર ભજવ્યું હતું. આ સીરિયલનું નામ 'કાલા ટિકા' હતું અને આ સીરિયલ ઝી ટીવી પર ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. આ સીરિયલમાં તેના પાત્રનું નામ 'નૈના' હતું. આ સીરિયલ દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ હતી.

    વર્ષ 2017માં સુકૃતિએ એકવાર ફરી મુખ્ય પાત્ર ભજવ્યું હતું. આ સીરિયલનું નામ 'કાલા ટિકા' હતું અને આ સીરિયલ ઝી ટીવી પર ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. આ સીરિયલમાં તેના પાત્રનું નામ 'નૈના' હતું. આ સીરિયલ દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ હતી.

    21/25
  • વર્ષ 2019માં સ્ટાર ભારતની સીરિયલ 'સાવધાન ઇન્ડિયા નયા અધ્યાય'માં 'સૌંદર્યા'નું પાત્ર ભજવ્યું હતું.

    વર્ષ 2019માં સ્ટાર ભારતની સીરિયલ 'સાવધાન ઇન્ડિયા નયા અધ્યાય'માં 'સૌંદર્યા'નું પાત્ર ભજવ્યું હતું.

    22/25
  • સુકૃતિએ વર્ષ 2013માં હિન્દી શૉર્ટ ફિલ્મ 'કોઇ કુછ કરતા ક્યોં નહીં'માં કામ કર્યું આ પહેલા 2009માં આવેલા એલ્બમ 'ચાંદન મેં'નું ગીત 'તેરી યાદ મેં' મ્યૂઝિક વીડિયોમાં પણ કામ કર્યું હતું.

    સુકૃતિએ વર્ષ 2013માં હિન્દી શૉર્ટ ફિલ્મ 'કોઇ કુછ કરતા ક્યોં નહીં'માં કામ કર્યું આ પહેલા 2009માં આવેલા એલ્બમ 'ચાંદન મેં'નું ગીત 'તેરી યાદ મેં' મ્યૂઝિક વીડિયોમાં પણ કામ કર્યું હતું.

    23/25
  • સુકૃતિના કાંડપાલની લવલાઇફ વિશે વાત કરીએ તો સુકૃતિ 'ઋષભ જૈન' સાથે કેટલાય સમયથી રિલેશનશિપમાં છે. કેટલાય શૉ દરમિયાન સુકૃતિએ જણાવ્યું હતું કે ઋષભ જૈનને તેનું ઑન-સ્ક્રીન રોમાન્સ જોવું બિલકુલ પસંદ નતી. બન્ને એકબીજાને વર્ષોથી ડેટ કરી રહ્યા છે. અને બન્ને એકબીજા સાથે ખુશ છે.

    સુકૃતિના કાંડપાલની લવલાઇફ વિશે વાત કરીએ તો સુકૃતિ 'ઋષભ જૈન' સાથે કેટલાય સમયથી રિલેશનશિપમાં છે. કેટલાય શૉ દરમિયાન સુકૃતિએ જણાવ્યું હતું કે ઋષભ જૈનને તેનું ઑન-સ્ક્રીન રોમાન્સ જોવું બિલકુલ પસંદ નતી. બન્ને એકબીજાને વર્ષોથી ડેટ કરી રહ્યા છે. અને બન્ને એકબીજા સાથે ખુશ છે.

    24/25
  • આજે સુકૃતિના જન્મદિવસે તેને ગુજરાતી મિડ-ડે તરફથી શુભેચ્છાઓ.

    આજે સુકૃતિના જન્મદિવસે તેને ગુજરાતી મિડ-ડે તરફથી શુભેચ્છાઓ.

    25/25
  • loading...

ફોટોઝ વિશે

અભિનેત્રી સુકૃતિ કાંડપાલ હાલ પોતાના લેટેસ્ટ હૉટ અને સેક્સી ફોટોઝને કારણે ખૂબ જ જાણીતી છે.  અભિનેત્રીના હૉટ, સેક્સી અને બોલ્ડ તસવીરોના ચાહકોની ક્યાંય ઓછ નથીય આ વાતનો અંદાજો તેના ઇન્સ્ટાગ્રામ ફૉલોઅર્સ પરથી લગાડી શકાય છે. 

First Published: 20th November, 2020 16:09 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK