Rati Pandey: હિટલર દીદીની આ સુંદર તસવીરો જોઇ છે ક્યારે?

Updated: Sep 12, 2020, 10:57 IST | Shilpa Bhanushali
  • ટેલીવિઝન અભિનેત્રી રતિ પાંડનો જન્મ 11 સપ્ટેમ્બર 1982 આસામમાં થયો. તેણે પોતાનું પ્રાથમિક શિક્ષણ સાતમાં ધોરણ સુધી આસામમાંથી જ લીધું છે.

    ટેલીવિઝન અભિનેત્રી રતિ પાંડનો જન્મ 11 સપ્ટેમ્બર 1982 આસામમાં થયો. તેણે પોતાનું પ્રાથમિક શિક્ષણ સાતમાં ધોરણ સુધી આસામમાંથી જ લીધું છે.

    1/19
  • રતિ પટના શિફ્ટ થઈ  અને પછી તેણે પોતાનું માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક દિલ્હીમાંથી પૂરું કર્યું છે.(તસવીરમાં અભિનેત્રી રતિ પાંડેની બાળપણની તસવીર માતા પિતા સાથે)

    રતિ પટના શિફ્ટ થઈ  અને પછી તેણે પોતાનું માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક દિલ્હીમાંથી પૂરું કર્યું છે.(તસવીરમાં અભિનેત્રી રતિ પાંડેની બાળપણની તસવીર માતા પિતા સાથે)

    2/19
  • રતિએ પોતાનું ગ્રેજ્યુએશન ઇકોનોમિક્સ વિષય સાથે દિલ્હી યુનિવર્સિટીમાંથી કર્યું છે.

    રતિએ પોતાનું ગ્રેજ્યુએશન ઇકોનોમિક્સ વિષય સાથે દિલ્હી યુનિવર્સિટીમાંથી કર્યું છે.

    3/19
  • રતિ પાંડેએ પોતાના કરિઅરની શરૂઆત ઝી સિનેસ્ટાર કી ખોજ, 2006 દ્વારા કરી. 

    રતિ પાંડેએ પોતાના કરિઅરની શરૂઆત ઝી સિનેસ્ટાર કી ખોજ, 2006 દ્વારા કરી. 

    4/19
  • 2007માં અભિનેત્રીએ અનેક ટીવી સિરીયમાં કામ કર્યું જેમ કે સીઆઇડી, રાત હોને કો હે, હર ઘર કુછ કહેતા હે, પણ રતિને દરેક ઘરમાં ઓળખ મિલે જબ હમ તુમ સિરીયલ દ્વારા મળી.

    2007માં અભિનેત્રીએ અનેક ટીવી સિરીયમાં કામ કર્યું જેમ કે સીઆઇડી, રાત હોને કો હે, હર ઘર કુછ કહેતા હે, પણ રતિને દરેક ઘરમાં ઓળખ મિલે જબ હમ તુમ સિરીયલ દ્વારા મળી.

    5/19
  • 2011માં અભિનેત્રીએ હિટલર દીદી સિરીયલમાં મુખ્ય પાત્ર ભજવ્યું હતું.

    2011માં અભિનેત્રીએ હિટલર દીદી સિરીયલમાં મુખ્ય પાત્ર ભજવ્યું હતું.

    6/19
  • શૉમાં અભિનેત્રીએ ડબલ રોલ પ્લે કર્યો હતો, જેમાં અભિનેત્રીએ એક જુદાં પ્રકારનો અનુભવ કર્યો જો કે આ તેની માટે ઘણીવાર માથાના દુઃખાવા સમાન રહ્યો.

    શૉમાં અભિનેત્રીએ ડબલ રોલ પ્લે કર્યો હતો, જેમાં અભિનેત્રીએ એક જુદાં પ્રકારનો અનુભવ કર્યો જો કે આ તેની માટે ઘણીવાર માથાના દુઃખાવા સમાન રહ્યો.

    7/19
  • રતિ પાંડેએ જૂના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "સફર ખૂબ જ સરસ રહ્યો તેમાં શંકાને કોઇ સ્થાન નથી. હું ઘણું બધું શીખી છું."

    રતિ પાંડેએ જૂના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "સફર ખૂબ જ સરસ રહ્યો તેમાં શંકાને કોઇ સ્થાન નથી. હું ઘણું બધું શીખી છું."

    8/19
  • રતિએ કહ્યું કે બન્ને પાત્રો સાથે ઘણું શીખવા મળ્યું, તેણે ઝારા અને ઇન્દ્રા બન્નેનું પાત્ર ભજવ્યું હતું.

    રતિએ કહ્યું કે બન્ને પાત્રો સાથે ઘણું શીખવા મળ્યું, તેણે ઝારા અને ઇન્દ્રા બન્નેનું પાત્ર ભજવ્યું હતું.

    9/19
  • સિરીયલ હિટલર દીદીમાં રતિ પાંડેના બન્ને અવતાર દર્શકોને ખૂબ જ ગમ્યા.

    સિરીયલ હિટલર દીદીમાં રતિ પાંડેના બન્ને અવતાર દર્શકોને ખૂબ જ ગમ્યા.

    10/19
  • શૉમાં હિટલર અને ગુસ્સાવાળી દેખા દેતી અભિનેત્રી રિયલ લાઇફમાં ગુસ્સાવાળી છે. કદાચ આ જ કારણ છે કે તેને આવા પાત્રો મળે છે.

    શૉમાં હિટલર અને ગુસ્સાવાળી દેખા દેતી અભિનેત્રી રિયલ લાઇફમાં ગુસ્સાવાળી છે. કદાચ આ જ કારણ છે કે તેને આવા પાત્રો મળે છે.

    11/19
  • કાલી મા, હિટલર દીદી જેવા દરેક પાત્રમાં તે દર્શકોના મનમાં પોતાની માટે એક આગવું સ્થાન બનાવવામાં સફળ રહી છે.

    કાલી મા, હિટલર દીદી જેવા દરેક પાત્રમાં તે દર્શકોના મનમાં પોતાની માટે એક આગવું સ્થાન બનાવવામાં સફળ રહી છે.

    12/19
  • ટેલિવીઝન જગત તો ઠીક પણ રિયલ લાઇફમાં પણ રતિ પાંડેના ગુસ્સા સામે કોઇ ટકી શકતું નથી. આ વાતનો ખુલાસો અભિનેત્રીએ પોતે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો.

    ટેલિવીઝન જગત તો ઠીક પણ રિયલ લાઇફમાં પણ રતિ પાંડેના ગુસ્સા સામે કોઇ ટકી શકતું નથી. આ વાતનો ખુલાસો અભિનેત્રીએ પોતે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો.

    13/19
  • એક્ટિંગ સિવાય અભિનેત્રી પોતાનું બિઝનેસ પણ સંભાળે છે.

    એક્ટિંગ સિવાય અભિનેત્રી પોતાનું બિઝનેસ પણ સંભાળે છે.

    14/19
  • બાળપણમાં રતિ પાંડેનું સપનું હતું કે તે એક પાઇલટ બને પણ તે એક્ટ્રેસ બની.

    બાળપણમાં રતિ પાંડેનું સપનું હતું કે તે એક પાઇલટ બને પણ તે એક્ટ્રેસ બની.

    15/19
  • રતિ પાંડેએ પોતાના કરિઅરની શરૂઆત મિલે જબ હમ તુમ સિરીયલ દ્વારા કરી હતી.

    રતિ પાંડેએ પોતાના કરિઅરની શરૂઆત મિલે જબ હમ તુમ સિરીયલ દ્વારા કરી હતી.

    16/19
  • સ્ટાર વનના સુપરહિટ ટીવી શૉ 'મિલે જબ હમ તુમ' તે સિરીયલમાંની એક છે જેને ચાહકો આજે પણ યાદ કરે છે.

    સ્ટાર વનના સુપરહિટ ટીવી શૉ 'મિલે જબ હમ તુમ' તે સિરીયલમાંની એક છે જેને ચાહકો આજે પણ યાદ કરે છે.

    17/19
  • આ શૉમાં રતિ પાંડે સાથે સનાયા ઇરાની, મોહિત સહગલ અને અર્જુન બિજલાની મેન લીડ તરીકે જોવા મળ્યા હતા.

    આ શૉમાં રતિ પાંડે સાથે સનાયા ઇરાની, મોહિત સહગલ અને અર્જુન બિજલાની મેન લીડ તરીકે જોવા મળ્યા હતા.

    18/19
  • આજે રતિના જન્મદિવસે તેને ગુજરાતી મિડડે તરફથી શુભેચ્છાઓ.

    આજે રતિના જન્મદિવસે તેને ગુજરાતી મિડડે તરફથી શુભેચ્છાઓ.

    19/19
  • loading...

ફોટોઝ વિશે

ટેલીવિઝન અભિનેત્રી રતિ પાંડે તે અદાકારાઓમાંની છે જે શાનદાર અભિનય માટે જાણીતી છે. લોકોને રતિ પાંડેની દબંગ સ્ટાઇલ ખૂબ જ લોકપ્રિય છે. સીરિયલ 'હિટલર દીદી', 'મિલે જબ હમ તુમ'થી લઈને 'પોરસ' સુધી દરેક શૉમાં રતિ પાંડેએ ધમાકેદાર અભિનય કર્યો છે. આ બધાં શૉમાં રતિ પાંડેએ દળદાર મહિલાનું પાત્ર ભજવ્યું છે પણ તમે ચોંકી જશો કે રિયલ લાઇફમાં પણ ટીવીની આ હસીના ખૂબ જ નીડર છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK