દેશના દરેક ઘરમાં દીપિકા પાદુકોણથી પણ સૌથી વધુ લોકપ્રિય પાત્ર એટલે “દયા ભાભી”

Updated: Apr 03, 2019, 12:17 IST | Shilpa Bhanushali
 • દિશા વાકાણીની સ્માઈલ જ છે તેનો ઈનર ગ્લો, તેની ચમક લોકોને અટ્રેક્ટ કરવામાં સફળ નીવડે છે. સફેદ બેઝ્ડ સેમી ટ્રાન્સપરન્ટ સાડી ઉપર પિન્ક એમ્બ્રોઈડરી અને સાથે લેસ સાથે ડાયમન્ડ ઈયરિંગ્સ પહેરી છે.

  દિશા વાકાણીની સ્માઈલ જ છે તેનો ઈનર ગ્લો, તેની ચમક લોકોને અટ્રેક્ટ કરવામાં સફળ નીવડે છે. સફેદ બેઝ્ડ સેમી ટ્રાન્સપરન્ટ સાડી ઉપર પિન્ક એમ્બ્રોઈડરી અને સાથે લેસ સાથે ડાયમન્ડ ઈયરિંગ્સ પહેરી છે.

  1/20
 • તારક મહેતા સ્ટારકાસ્ટ દીલિપ જોશી, લતા મંગેશ્કર સાથે દિશા વાકાણી અને અન્ય.

  તારક મહેતા સ્ટારકાસ્ટ દીલિપ જોશી, લતા મંગેશ્કર સાથે દિશા વાકાણી અને અન્ય.

  2/20
 • વેસ્ટર્ન લૂકમાં દિશા વાકાણી સાથે તારક મહેતાની સહકલાકાર

  વેસ્ટર્ન લૂકમાં દિશા વાકાણી સાથે તારક મહેતાની સહકલાકાર

  3/20
 • દિવાળીની ઉજવણી વખતે આ ફોટો દિશા વાકાણીએ શેર કરતાં ફેન્સને શુભેચ્છાઓ આપી હતી.

  દિવાળીની ઉજવણી વખતે આ ફોટો દિશા વાકાણીએ શેર કરતાં ફેન્સને શુભેચ્છાઓ આપી હતી.

  4/20
 • દિશા વાકાણીનો કૅન્ડિડ ફોટો, જેમાં તેની સ્માઈલ મનમોહક લાગે છે.

  દિશા વાકાણીનો કૅન્ડિડ ફોટો, જેમાં તેની સ્માઈલ મનમોહક લાગે છે.

  5/20
 • ગુણવંતા ગુજરાતી એવોર્ડ મેળવતી વખતે દિશા વાકાણી.

  ગુણવંતા ગુજરાતી એવોર્ડ મેળવતી વખતે દિશા વાકાણી.

  6/20
 • તારક મહેતા કા ઊલ્ટા ચશ્માની ખાસ જોડી જેને કારણે દિશા વાકાણીને ઓળખ મળી દયાબેન ગડાની.

  તારક મહેતા કા ઊલ્ટા ચશ્માની ખાસ જોડી જેને કારણે દિશા વાકાણીને ઓળખ મળી દયાબેન ગડાની.

  7/20
 • તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા શોને 2500 એપિસોડ પૂરા થવાની ખુશીમાં હેપ્પી સોડ્સ સેલિબ્રેશન વખતે પોતે તે સેલિબ્રેશનમાં સામેલ ન થઈ શકી હોવાથી તેણે આ સેલિબ્રેશન મિસ કર્યું તે વ્યક્ત કરતાં કેકનો ફોટો તેણે પોતાના સોશિયલ મીડિયા પર "મિસિંગ" કૅપ્શન સાથે શેર કર્યો હતો.

  તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા શોને 2500 એપિસોડ પૂરા થવાની ખુશીમાં હેપ્પી સોડ્સ સેલિબ્રેશન વખતે પોતે તે સેલિબ્રેશનમાં સામેલ ન થઈ શકી હોવાથી તેણે આ સેલિબ્રેશન મિસ કર્યું તે વ્યક્ત કરતાં કેકનો ફોટો તેણે પોતાના સોશિયલ મીડિયા પર "મિસિંગ" કૅપ્શન સાથે શેર કર્યો હતો.

  8/20
 • તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા શોમાં પતંગોત્સવ વખતે પતંગ ચગાવતાં દીલિપ જોશી ઉર્ફે જેઠાલાલ ગડા સાથે દિશા વાકાણી ઉર્ફે દયાબેન ગડા આ ઉતરાયણ પર પોતાની સ્મૃતિઓને વાગોળતા આ ફોટો શૅર કર્યો હતો. 

  તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા શોમાં પતંગોત્સવ વખતે પતંગ ચગાવતાં દીલિપ જોશી ઉર્ફે જેઠાલાલ ગડા સાથે દિશા વાકાણી ઉર્ફે દયાબેન ગડા આ ઉતરાયણ પર પોતાની સ્મૃતિઓને વાગોળતા આ ફોટો શૅર કર્યો હતો. 

  9/20
 • બ્લેક સાડીમાં દિશા વાકાણી પાર્ટી માટે તૈયાર હોય તેમ ખૂબ જ સુંદર લાગી રહી છે.

  બ્લેક સાડીમાં દિશા વાકાણી પાર્ટી માટે તૈયાર હોય તેમ ખૂબ જ સુંદર લાગી રહી છે.

  10/20
 • એક એવોર્ડ ફંકશન દરમિયાન દિશા વાકાણીને પ્રશ્ન પૂછવામાં આવ્યું કે તમારું કમ્ફર્ટ શું છે ત્યારે તેણે જવાબ આપતાં કહ્યું કે સાડી, આ તસવીર શૅર કરતાં કૅપ્શનમાં પોતાના કમ્ફર્ટ વિશે વાત કરતાં દિશા વાકાણીએ તમારા કમ્ફર્ટ વિશે પ્રશ્ન પૂછતાં લખે છે કે તમારો કમ્ફર્ટ શું છે?

  એક એવોર્ડ ફંકશન દરમિયાન દિશા વાકાણીને પ્રશ્ન પૂછવામાં આવ્યું કે તમારું કમ્ફર્ટ શું છે ત્યારે તેણે જવાબ આપતાં કહ્યું કે સાડી, આ તસવીર શૅર કરતાં કૅપ્શનમાં પોતાના કમ્ફર્ટ વિશે વાત કરતાં દિશા વાકાણીએ તમારા કમ્ફર્ટ વિશે પ્રશ્ન પૂછતાં લખે છે કે તમારો કમ્ફર્ટ શું છે?

  11/20
 • પિતા અને પરિવાર સાથે દિશા વાકાણીએ રેડ ગાઉન ઉપર બાંધણીનો દુપટ્ટો લીધો છે અને અહીં ગુજરાતીપણાંનું ગૌરવ છલકાતું જોવા મળે છે.

  પિતા અને પરિવાર સાથે દિશા વાકાણીએ રેડ ગાઉન ઉપર બાંધણીનો દુપટ્ટો લીધો છે અને અહીં ગુજરાતીપણાંનું ગૌરવ છલકાતું જોવા મળે છે.

  12/20
 • પોતાના જુના ફોટોઝનું કોલાજ શેર કરતાં દિશા વાકાણીએ "મેમોરીઝ" એવા કેપ્શન સાથે લખ્યું છે કેટલાક જૂના ફોટોઝ જેમાં સાદગી જ એ જ સુંદરતાં.

  પોતાના જુના ફોટોઝનું કોલાજ શેર કરતાં દિશા વાકાણીએ "મેમોરીઝ" એવા કેપ્શન સાથે લખ્યું છે કેટલાક જૂના ફોટોઝ જેમાં સાદગી જ એ જ સુંદરતાં.

  13/20
 • ગરબા માટે હંમેશા તૈયાર એવા દયાબેન ગડા ચાલો રમવાની તૈયારી કરતાં હોય તેવા પોઝમાં દિશા વાકાણી.

  ગરબા માટે હંમેશા તૈયાર એવા દયાબેન ગડા ચાલો રમવાની તૈયારી કરતાં હોય તેવા પોઝમાં દિશા વાકાણી.

  14/20
 • તારક મહેતા શોથી લોકપ્રિયતા પામેલ દિશા વાકાણી ઉર્ફે દયાબેન ગડાને તારક મહેતા શોના પ્રૉડયુસર તરફથી 30 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે ત્યારે તેમની કેટલીક તસવીરોમાં તેમની સ્માઈલ જે લોકોના મન પર રાજ કરે છે તેની આછી ઝલક

  તારક મહેતા શોથી લોકપ્રિયતા પામેલ દિશા વાકાણી ઉર્ફે દયાબેન ગડાને તારક મહેતા શોના પ્રૉડયુસર તરફથી 30 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે ત્યારે તેમની કેટલીક તસવીરોમાં તેમની સ્માઈલ જે લોકોના મન પર રાજ કરે છે તેની આછી ઝલક

  15/20
 • તારક મહેતા શૉમાં મરાઠી લૂકમાં જોવા મળેલી આ ગુજરાતી મહિલા દયાબેન ગડાને લોકો ખૂબ જ મિસ કરી રહ્યા છે અને તે શોમાં પાછા ફરે તેવી આશા સેવી રહ્યાં છે. 

  તારક મહેતા શૉમાં મરાઠી લૂકમાં જોવા મળેલી આ ગુજરાતી મહિલા દયાબેન ગડાને લોકો ખૂબ જ મિસ કરી રહ્યા છે અને તે શોમાં પાછા ફરે તેવી આશા સેવી રહ્યાં છે. 

  16/20
 • પોતાના ફોટોશૂટ સમયની એક તસવીરમાં દિશા વાકાણીનો બહુરાની લૂક્સ.

  પોતાના ફોટોશૂટ સમયની એક તસવીરમાં દિશા વાકાણીનો બહુરાની લૂક્સ.

  17/20
 • તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા શોની પોતાની મહિલા મંડળી સાથે બંગાળી અવતારમાં દિશા વાકાણી ઉર્ફે દયાબેન ગડા સાથે ગોકુલધામ સોસાયટીની અન્ય મહિલાઓ.

  તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા શોની પોતાની મહિલા મંડળી સાથે બંગાળી અવતારમાં દિશા વાકાણી ઉર્ફે દયાબેન ગડા સાથે ગોકુલધામ સોસાયટીની અન્ય મહિલાઓ.

  18/20
 • બ્લુ ડ્રેસ, ખુલ્લા વાળ અને હાથમાં પર્સ લઈને ક્યાં ચાલ્યા બેન? જાણે આ પ્રશ્ન તેમને પૂછાયો છે અને તેનો જવાબ વાળતાં પાછળ વળીને જોતા સૌના વ્હાલા દયાબેનના પાત્રમાં જ નહીં પણ સામાન્ય ટ્રેડિશનલ લૂકમાં પણ એટલી જ સુંદર લાગે છે દિશા વાકાણી.

  બ્લુ ડ્રેસ, ખુલ્લા વાળ અને હાથમાં પર્સ લઈને ક્યાં ચાલ્યા બેન? જાણે આ પ્રશ્ન તેમને પૂછાયો છે અને તેનો જવાબ વાળતાં પાછળ વળીને જોતા સૌના વ્હાલા દયાબેનના પાત્રમાં જ નહીં પણ સામાન્ય ટ્રેડિશનલ લૂકમાં પણ એટલી જ સુંદર લાગે છે દિશા વાકાણી.

  19/20
 • પિતા સાથેની પોતાની તસવીર શેર કરતાં #BewithBETI દિશા વાકાણી અને તેમના પિતા વચ્ચેની બોન્ડિંગ સ્પષ્ટ દેખાઈ આવે છે.

  પિતા સાથેની પોતાની તસવીર શેર કરતાં #BewithBETI દિશા વાકાણી અને તેમના પિતા વચ્ચેની બોન્ડિંગ સ્પષ્ટ દેખાઈ આવે છે.

  20/20
 • loading...

ફોટોઝ વિશે

આજે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ દેશના દરેક ઘરમાં લોકપ્રિય બની ગઇ છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ આ સીરિયલના વખાણ કરી ચુક્યા છે. સીરિયલમાં દરેક પાત્ર લોકોમાં લોકપ્રિય છે. ત્યારે તેમાં જેઠાલાલ અને દયાભાભીનું પાત્ર તો લોકોમાં સૌથી લોકપ્રિય બની ગયું છે. ત્યારે ગત વર્ષે દયા ભાભી એટલે કે દિશા વાકાણીના ઘરે પુત્રીનો જન્મ થયા બાદ તે શોમાં દેખાયા નથી અને હજુ સુધી શોમાં પરત ન ફરતા લોકોમાં દયાભાભી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ત્યારે શોના પ્રોડ્યુસર તરફથી દયા ભાભી એટલે કે દિશા વાકાણીને 30 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. ત્યારે દિશા વાકાણી શોમાં પાછા ફરશે કે કેમ, તે હજી ચર્ચાનો વિષય છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK