સુંદરલાલ ઉર્ફે મયુર વાકાણી રીલની સાથે રિયલ લાઇફમાં પણ છે મસ્ત મિજાજી

Published: Apr 05, 2019, 13:44 IST | Shilpa Bhanushali
 • તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા શૉથી લોકપ્રિય બનેલા મયુર વાકાણી ઉર્ફે સુંદરલાલ શૉની ટિમ સાથે.

  તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા શૉથી લોકપ્રિય બનેલા મયુર વાકાણી ઉર્ફે સુંદરલાલ શૉની ટિમ સાથે.

  1/25
 • રિયલ લાઇફમાં કંઈક આવો છે અંદાજ આપણા સૌનાં લાડલા સુંદરલાલનો

  રિયલ લાઇફમાં કંઈક આવો છે અંદાજ આપણા સૌનાં લાડલા સુંદરલાલનો

  2/25
 • તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા શૉથી લોકપ્રિય બનેલા મયુર વાકાણી ઉર્ફે સુંદરલાલ અને દિશા વાકાણી ઉર્ફે દયાબેન ગડા માત્ર શૉમાં જ નહીં પણ રિયલ લાઇફમાં પણ ભાઈ-બહેન

  તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા શૉથી લોકપ્રિય બનેલા મયુર વાકાણી ઉર્ફે સુંદરલાલ અને દિશા વાકાણી ઉર્ફે દયાબેન ગડા માત્ર શૉમાં જ નહીં પણ રિયલ લાઇફમાં પણ ભાઈ-બહેન

  3/25
 • તારક મહેતા શૉના ટિમ મેમ્બર્સ સાથે મયુર વાકાણી ઉર્ફે સુંદરલાલ.

  તારક મહેતા શૉના ટિમ મેમ્બર્સ સાથે મયુર વાકાણી ઉર્ફે સુંદરલાલ.

  4/25
 • ગુરુચરણ સિંહ સોઢી ઉર્ફે રોશનસિંહ સોઢી સાથે દિશા વાકાણીના લાડલા ભાઇ સુંદરલાલ ઉર્ફે મયુર વાકાણી

  ગુરુચરણ સિંહ સોઢી ઉર્ફે રોશનસિંહ સોઢી સાથે દિશા વાકાણીના લાડલા ભાઇ સુંદરલાલ ઉર્ફે મયુર વાકાણી

  5/25
 • પિતા સાથે સ્ટેજ પર સ્પીચ આપતાં મયુર વાકાણી સાથે અન્ય.

  પિતા સાથે સ્ટેજ પર સ્પીચ આપતાં મયુર વાકાણી સાથે અન્ય.

  6/25
 • કૅઝ્યુઅલ અંદાજમાં મયુર વાકાણી.

  કૅઝ્યુઅલ અંદાજમાં મયુર વાકાણી.

  7/25
 • મિત્રો સાથે ચિલ કરતાં મયુર વાકાણી.

  મિત્રો સાથે ચિલ કરતાં મયુર વાકાણી.

  8/25
 • બહેન દિશા વાકાણી અને તારક મહેતા કા ઊલ્ટા ચશ્માં શૉના પ્રૉડ્યુસર આસિત મોદી અને મયુર વાકાણી.

  બહેન દિશા વાકાણી અને તારક મહેતા કા ઊલ્ટા ચશ્માં શૉના પ્રૉડ્યુસર આસિત મોદી અને મયુર વાકાણી.

  9/25
 • આર્ટિસ્ટની સાથે સાથે શિલ્પકાર પણ છે આપણાં સૌનાં લાડલા સુંદરલાલ

  આર્ટિસ્ટની સાથે સાથે શિલ્પકાર પણ છે આપણાં સૌનાં લાડલા સુંદરલાલ

  10/25
 • તારક મહેતાના સેટ પર શાહરુખ ખાન, દિશા વાકાણી અને દિલીપ જોશી સાથે મયુર વાકાણી ઉર્ફે સુંદરલાલ

  તારક મહેતાના સેટ પર શાહરુખ ખાન, દિશા વાકાણી અને દિલીપ જોશી સાથે મયુર વાકાણી ઉર્ફે સુંદરલાલ

  11/25
 • સિરીયલમાં સુંદરલાલ અને ટપુનું બોન્ડિંગ જોરદાર છે.

  સિરીયલમાં સુંદરલાલ અને ટપુનું બોન્ડિંગ જોરદાર છે.

  12/25
 • ઓરીજિનલ તારક મહેતા સીરીઝમાં જેઠાલાલનું પાત્ર ટોપી પહેરતું હતું પરંતું સિરીયલમાં સુંદરલાલનું પાત્ર ટોપી પહેરે છે. 

  ઓરીજિનલ તારક મહેતા સીરીઝમાં જેઠાલાલનું પાત્ર ટોપી પહેરતું હતું પરંતું સિરીયલમાં સુંદરલાલનું પાત્ર ટોપી પહેરે છે. 

  13/25
 • સેલ્ફી લેતાં સુંદરલાલ પ્રકૃતિની મોજ માણી રહ્યા છે.

  સેલ્ફી લેતાં સુંદરલાલ પ્રકૃતિની મોજ માણી રહ્યા છે.

  14/25
 • તારક મહેતા શૉને 10 વર્ષ પૂરાં થવાની ઉજવણીના સેટ પર સેલ્ફી લેતા એક તસવીર

  તારક મહેતા શૉને 10 વર્ષ પૂરાં થવાની ઉજવણીના સેટ પર સેલ્ફી લેતા એક તસવીર

  15/25
 • ટ્રાવેલિંગના શોખીન છે સુંદરલાલ સમય મળતાં જ ફરવા નીકળી પડે છે અને ફોટોઝ લેવા તો કેમ ચૂકાય??

  ટ્રાવેલિંગના શોખીન છે સુંદરલાલ સમય મળતાં જ ફરવા નીકળી પડે છે અને ફોટોઝ લેવા તો કેમ ચૂકાય??

  16/25
 • બ્લુ કુર્તા સાથે વાદળી મોદી જેકેટમાં રૉયલ લૂકમાં મયુર વાકાણી.

  બ્લુ કુર્તા સાથે વાદળી મોદી જેકેટમાં રૉયલ લૂકમાં મયુર વાકાણી.

  17/25
 • પત્થર કોતરી પ્રતિમા બનાવતાં સુંદરલાલને પત્થરો સાથે છે ખાસ લગાવ. ટ્રેકિંગ મિજાજમાં મયુર વાકાણી.

  પત્થર કોતરી પ્રતિમા બનાવતાં સુંદરલાલને પત્થરો સાથે છે ખાસ લગાવ. ટ્રેકિંગ મિજાજમાં મયુર વાકાણી.

  18/25
 • તારક મહેતા શૉના શૂટિંગ દરમિયાન સુંદરલાલનો કૅન્ડિડ ફોટો.

  તારક મહેતા શૉના શૂટિંગ દરમિયાન સુંદરલાલનો કૅન્ડિડ ફોટો.

  19/25
 • બહેન દિશા વાકાણી પાસેથી માત્ર શૉ પર જ પણ રિયલ લાઇફમાં બંધાવે છે રાખડી.

  બહેન દિશા વાકાણી પાસેથી માત્ર શૉ પર જ પણ રિયલ લાઇફમાં બંધાવે છે રાખડી.

  20/25
 • તારક મહેતા શૉની સ્ટાર કાસ્ટ પરિવારનું ખાસ બનાવ્યું કૉલાજ.

  તારક મહેતા શૉની સ્ટાર કાસ્ટ પરિવારનું ખાસ બનાવ્યું કૉલાજ.

  21/25
 • શૂટિંગ દરમિયાન ધૂળેટીની મજા માણતા શૉના પાત્રો ગોગી, અબ્દુલ, અને પિન્કુ સાથે લોકલાડિલા સુંદરલાલ

  શૂટિંગ દરમિયાન ધૂળેટીની મજા માણતા શૉના પાત્રો ગોગી, અબ્દુલ, અને પિન્કુ સાથે લોકલાડિલા સુંદરલાલ

  22/25
 • બહેન દિશા વાકાણી સાથે ધુળેટીની ખાસ તસવીર અને કૅન્ડિડ પોઝમાં ભાઈ મયુર વાકાણી ઉર્ફે સુંદરલાલ સાથે દયાબેન ગડા.

  બહેન દિશા વાકાણી સાથે ધુળેટીની ખાસ તસવીર અને કૅન્ડિડ પોઝમાં ભાઈ મયુર વાકાણી ઉર્ફે સુંદરલાલ સાથે દયાબેન ગડા.

  23/25
 • એક્ટર જિતેન્દ્ર ઠક્કર સાથે મયુર વાકાણી.

  એક્ટર જિતેન્દ્ર ઠક્કર સાથે મયુર વાકાણી.

  24/25
 • પીએમ મોદીની મૂર્તિ બનાવતા મયુર વાકાણી પોતાના કામમાં મગ્ન મયુર વાકાણી.

  પીએમ મોદીની મૂર્તિ બનાવતા મયુર વાકાણી પોતાના કામમાં મગ્ન મયુર વાકાણી.

  25/25
 • loading...

ફોટોઝ વિશે

તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા શૉ તાજેતરમાં ચર્ચાનો વિષય બન્યો છે તેનું મુખ્ય કારણ છે શૉના ઍક્ટરોના શૉ છોડવાના સમાચાર. તાજેતરમાં દિશા વાકાણીને શૉમાં પાછા આવવા માટે શૉના પ્રૉડ્યુસરે 30 દિવસનું અલ્ટિમેટમ આપ્યું તે દરમિયાન જ તેના ભાઈ મયુર વાકાણીના પણ શૉ છોડવાની અફવાઓ ફેલાઈ હતી જે વિશે સ્પષ્ટતા કરતાં મયુર વાકાણીએ પોતે જ મિડે ડૉટ કૉમ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે તે પોતે શૉનો ભાગ હતાં અને છે તેની સાથે જ તે ટૂંક સમયમાં જ શૉમાં જોવા પણ મળશે તો આવો જોઈએ મયુર વાકાણી ઉર્ફે સુંદરલાલની રીલ તેમજ રિયલ લાઇફના અનસીન ફોટોઝ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK