સલમાન સાથે ડેબ્યૂ ફિલ્મ ફ્લૉપ થવા છતાં ચર્ચામાં રહેલી છે આ અભિનેત્રી, જુઓ તસવીરો

Updated: 5th November, 2020 16:37 IST | Shilpa Bhanushali
  • અભિનેત્રી આથિયા શેટ્ટીનો જન્મ પાંચ નવેમ્બર 1992ના રોજ મુંબઇમાં થયો.

    અભિનેત્રી આથિયા શેટ્ટીનો જન્મ પાંચ નવેમ્બર 1992ના રોજ મુંબઇમાં થયો.

    1/21
  • સુનીલ શેટ્ટી અને માના શેટ્ટીની દીકરી આથિયા ઘરમાં બધાંથી લાડલી છે.

    સુનીલ શેટ્ટી અને માના શેટ્ટીની દીકરી આથિયા ઘરમાં બધાંથી લાડલી છે.

    2/21
  • આથિયાને એક નાનો ભાઇ પણ છે તેનું નામ અહાન છે.

    આથિયાને એક નાનો ભાઇ પણ છે તેનું નામ અહાન છે.

    3/21
  • અહાન પણ ટૂંક સમયમાં જ બોલીવુડમાં ડેબ્યૂ કરવાનો છે.

    અહાન પણ ટૂંક સમયમાં જ બોલીવુડમાં ડેબ્યૂ કરવાનો છે.

    4/21
  • આથિયાએ પોતાની સ્કૂલિંગ મુંબઇના કેથડ્રલ એન્ડ જૉન કેનન સ્કૂલ અને અમેરિકન સ્કૂલ ઑફ બૉમ્બેમાંથી કરી છે.

    આથિયાએ પોતાની સ્કૂલિંગ મુંબઇના કેથડ્રલ એન્ડ જૉન કેનન સ્કૂલ અને અમેરિકન સ્કૂલ ઑફ બૉમ્બેમાંથી કરી છે.

    5/21
  • સ્કૂલિંગ દરમિયાન તે શ્રદ્ધા કપૂર અને ટાઇગર શ્રૉફ સાથે સ્કૂલ પ્લેમાં ભાગ લેતી હતી.

    સ્કૂલિંગ દરમિયાન તે શ્રદ્ધા કપૂર અને ટાઇગર શ્રૉફ સાથે સ્કૂલ પ્લેમાં ભાગ લેતી હતી.

    6/21
  • 18 વર્ષની વયે આથિયા ન્યૂયૉર્ક ગઈ હતી.

    18 વર્ષની વયે આથિયા ન્યૂયૉર્ક ગઈ હતી.

    7/21
  • ન્યૂયૉર્કમાં અભિનેત્રીએ ન્યૂયૉર્ક ફિલ્મ એકેડમીમાં એડમિશન લીધું.

    ન્યૂયૉર્કમાં અભિનેત્રીએ ન્યૂયૉર્ક ફિલ્મ એકેડમીમાં એડમિશન લીધું.

    8/21
  • વર્ષ 2015માં નિખિલ અડવાણીની રોમાન્ટિક એક્શન ફિલ્મ 'હિરો' દ્વારા આથિયાએ બોલીવુડમાં પોતાનો ડેબ્યૂ કર્યો હતો.

    વર્ષ 2015માં નિખિલ અડવાણીની રોમાન્ટિક એક્શન ફિલ્મ 'હિરો' દ્વારા આથિયાએ બોલીવુડમાં પોતાનો ડેબ્યૂ કર્યો હતો.

    9/21
  • આ ફિલ્મ 1983માં સુભાઇ ઘઈની આ નામે જ બનેલી ફિલ્મની ઑફિશિયલ રિમેક છે.

    આ ફિલ્મ 1983માં સુભાઇ ઘઈની આ નામે જ બનેલી ફિલ્મની ઑફિશિયલ રિમેક છે.

    10/21
  • ફિલ્મ સલમાન ખાને પ્રૉડ્યૂસ કરી હતી.

    ફિલ્મ સલમાન ખાને પ્રૉડ્યૂસ કરી હતી.

    11/21
  • આથિયા સાથે ફિલ્મમાં સૂરજ પંચોલી મુખ્ય ભૂમિકામાં હતા. જો કે, ફિલ્મ બૉક્સ ઑફિસ પર ફ્લોપ રહી. 

    આથિયા સાથે ફિલ્મમાં સૂરજ પંચોલી મુખ્ય ભૂમિકામાં હતા. જો કે, ફિલ્મ બૉક્સ ઑફિસ પર ફ્લોપ રહી. 

    12/21
  • લગભગ 2 વર્ષ પછી અભિનેત્રી આથિયા શેટ્ટી કૉમેડી ફિલ્મ 'મુબારકાં'માં જોવા મળી. 

    લગભગ 2 વર્ષ પછી અભિનેત્રી આથિયા શેટ્ટી કૉમેડી ફિલ્મ 'મુબારકાં'માં જોવા મળી. 

    13/21
  • અનીસ બઝ્મીની આ ફિલ્મમાં અર્જુન કપૂર, અનિલ કપૂર અને ઇલિયાના ડીક્રૂઝ મુખ્ય ભૂમિકામાં હતા.

    અનીસ બઝ્મીની આ ફિલ્મમાં અર્જુન કપૂર, અનિલ કપૂર અને ઇલિયાના ડીક્રૂઝ મુખ્ય ભૂમિકામાં હતા.

    14/21
  • આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર સારું પ્રદર્શન કરી શકી નહોતી.

    આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર સારું પ્રદર્શન કરી શકી નહોતી.

    15/21
  • અભિનેત્રીએ ફિલ્મ 'નવાબઝાદે' અને 'મોતીચૂર ચકનાચૂર' પણ કરી. આ બન્ને ફિલ્મો પણ ફ્લૉપ રહી.

    અભિનેત્રીએ ફિલ્મ 'નવાબઝાદે' અને 'મોતીચૂર ચકનાચૂર' પણ કરી. આ બન્ને ફિલ્મો પણ ફ્લૉપ રહી.

    16/21
  • ફિલ્મોમાં આથિયાનો જાદૂ ભલે ન ચાલ્યો હોય પણ અભિનેત્રી પોતાના અફેરને કારણે ચર્ચામાં છવાયેલી રહે છે.

    ફિલ્મોમાં આથિયાનો જાદૂ ભલે ન ચાલ્યો હોય પણ અભિનેત્રી પોતાના અફેરને કારણે ચર્ચામાં છવાયેલી રહે છે.

    17/21
  • ચર્ચા છે કે આથિયા અને ક્રિકેટર કેએલ રાહુલ એકબીજાને ડેટ કરી રહ્યા છે. 

    ચર્ચા છે કે આથિયા અને ક્રિકેટર કેએલ રાહુલ એકબીજાને ડેટ કરી રહ્યા છે. 

    18/21
  • સાથે રજાઓ સેલિબ્રેટ કરવી, ડિનર ડેટ હોય, ઘણીવાર આથિયા અને રાહુલ સાથે જોવા મળ્યા છે.

    સાથે રજાઓ સેલિબ્રેટ કરવી, ડિનર ડેટ હોય, ઘણીવાર આથિયા અને રાહુલ સાથે જોવા મળ્યા છે.

    19/21
  • અભિનેત્રી આથિયા શેટ્ટી કે ક્રિકેટર કેએલ રાહુલ બન્નેમાંથી કોઇએ પણ પોતાના સંબંધની વાત સ્વીકારી નથી. 

    અભિનેત્રી આથિયા શેટ્ટી કે ક્રિકેટર કેએલ રાહુલ બન્નેમાંથી કોઇએ પણ પોતાના સંબંધની વાત સ્વીકારી નથી. 

    20/21
  • આજે અભિનેત્રીના જન્મદિવસે તેને ગુજરાતી મિડ-ડેની શુભેચ્છાઓ

    આજે અભિનેત્રીના જન્મદિવસે તેને ગુજરાતી મિડ-ડેની શુભેચ્છાઓ

    21/21
  • loading...

ફોટોઝ વિશે

અભિનેત્રી આથિયા શેટ્ટીને સલમાન ખાને ઇન્ડસ્ટ્રીમાં લૉન્ચ કરી હતી. આજે અભિનેત્રી પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે ત્યારે જાણો તેના વિશેની અજાણી વાતો.

First Published: 5th November, 2020 16:27 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK