Happy Birthday: વાંચો રોહિત શેટ્ટીના જીવન અને સંઘર્ષની કેટલીક રસપ્રદ વાતો

Updated: Mar 14, 2020, 16:29 IST | Sheetal Patel
  • રોહિત શેટ્ટી આજે ઈન્ડસ્ટ્રીના સૌથી દિગ્ગજ ફિલ્મ મેકર છે અને એમની સાથે અક્ષયકુમાર, અજય દેવગન અને રણવીર સિંહ જેવા મહાન કલાકારોએ કામ કર્યું છે.

    રોહિત શેટ્ટી આજે ઈન્ડસ્ટ્રીના સૌથી દિગ્ગજ ફિલ્મ મેકર છે અને એમની સાથે અક્ષયકુમાર, અજય દેવગન અને રણવીર સિંહ જેવા મહાન કલાકારોએ કામ કર્યું છે.

    1/12
  • રોહિત શેટ્ટી આજે ઈન્ડસ્ટ્રીના સૌથી દિગ્ગજ ફિલ્મ મેકર છે અને એમની સાથે અક્ષયકુમાર, અજય દેવગન અને રણવીર સિંહ જેવા મહાન કલાકારોએ કામ કર્યું છે.

    રોહિત શેટ્ટી આજે ઈન્ડસ્ટ્રીના સૌથી દિગ્ગજ ફિલ્મ મેકર છે અને એમની સાથે અક્ષયકુમાર, અજય દેવગન અને રણવીર સિંહ જેવા મહાન કલાકારોએ કામ કર્યું છે.

    2/12
  • રોહિત શેટ્ટીનો જન્મ 14 માર્ત 1973ના રોજ મુંબઈમાં થયો હતો. 

    રોહિત શેટ્ટીનો જન્મ 14 માર્ત 1973ના રોજ મુંબઈમાં થયો હતો. 

    3/12
  • આજે એમના બર્થ-ડેના દિવસે તમને જણાવીએ એમના જીવન અને સંઘર્ષ વિશેની કેટલીક ખાસ વાતો

    આજે એમના બર્થ-ડેના દિવસે તમને જણાવીએ એમના જીવન અને સંઘર્ષ વિશેની કેટલીક ખાસ વાતો

    4/12
  • હકીકતમાં રોહિત શેટ્ટીએ અજય દેવગન સાથે કુલ 10 ફિલ્મો બનાવી છે. ગોલમાલ જેવી સુપરહિટ ફિલ્મોની સીરીઝ પણ એમણે જ ડિરેક્ટ કરી છે.

    હકીકતમાં રોહિત શેટ્ટીએ અજય દેવગન સાથે કુલ 10 ફિલ્મો બનાવી છે. ગોલમાલ જેવી સુપરહિટ ફિલ્મોની સીરીઝ પણ એમણે જ ડિરેક્ટ કરી છે.

    5/12
  • જ્યારે અભિનેતાના પિતાનું નિધન થયું ત્યારે રોહિત શેટ્ટીનો અસલી સંઘર્ષ શરૂ થયો. રોહિત માટે જીવન જીવવું ઘણું મુશ્કેલ થઈ ગયું. રોહિતની માતાએ એમનું ભરણ-પોષણ કરીને આગળ વધાર્યો હતો.

    જ્યારે અભિનેતાના પિતાનું નિધન થયું ત્યારે રોહિત શેટ્ટીનો અસલી સંઘર્ષ શરૂ થયો. રોહિત માટે જીવન જીવવું ઘણું મુશ્કેલ થઈ ગયું. રોહિતની માતાએ એમનું ભરણ-પોષણ કરીને આગળ વધાર્યો હતો.

    6/12
  • આજે રોહિત શેટ્ટીની ફિલ્મો સરળતાથી 100 કરોડના ક્લબમાં સામેલ થઈ જાય છે.

    આજે રોહિત શેટ્ટીની ફિલ્મો સરળતાથી 100 કરોડના ક્લબમાં સામેલ થઈ જાય છે.

    7/12
  • આજે રોહિત શેટ્ટીની ફિલ્મો સરળતાથી 100 કરોડના ક્લબમાં સામેલ થઈ જાય છે. 'સિંઘમ', 'ચેન્નઈ એક્સપ્રેસ', 'દિલવાલે' જેવી ફિલ્મો ડિરેક્ટ કરી છે.

    આજે રોહિત શેટ્ટીની ફિલ્મો સરળતાથી 100 કરોડના ક્લબમાં સામેલ થઈ જાય છે. 'સિંઘમ', 'ચેન્નઈ એક્સપ્રેસ', 'દિલવાલે' જેવી ફિલ્મો ડિરેક્ટ કરી છે.

    8/12
  • પણ બહુ ઓછા લોકો જાણે છે કે રોહિત શેટ્ટીના કરિયરના શરૂઆતમાં એમના ફક્ત 35 રૂપિયા સેલેરી મળતી હતી. પણ જીવનમાં સંઘર્ષ કરીને આ સફળતા પ્રાપ્ત કરી છે.

    પણ બહુ ઓછા લોકો જાણે છે કે રોહિત શેટ્ટીના કરિયરના શરૂઆતમાં એમના ફક્ત 35 રૂપિયા સેલેરી મળતી હતી. પણ જીવનમાં સંઘર્ષ કરીને આ સફળતા પ્રાપ્ત કરી છે.

    9/12
  • હાલ રોહિત શેટ્ટી પોતાની અપકમિંગ ફિલ્મ સૂર્યવંશીને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં એમણે ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા 3 સ્ટાર્સને એકસાથે સિલ્વર સ્ક્રીન પર આવવાની તક આપી છે. આવું કરવું કોઈપણ ડાયરેક્ટર માટે સરળ નથી.

    હાલ રોહિત શેટ્ટી પોતાની અપકમિંગ ફિલ્મ સૂર્યવંશીને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં એમણે ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા 3 સ્ટાર્સને એકસાથે સિલ્વર સ્ક્રીન પર આવવાની તક આપી છે. આવું કરવું કોઈપણ ડાયરેક્ટર માટે સરળ નથી.

    10/12
  • રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ સૂર્યવંશી એક કૉપ ડ્રામા ફિલ્મ છે. એમાં અક્ષયકુમાર, અજય દેવગન અને રણવીર સિંહ મહત્વના પાત્રમાં નજર આવશે.

    રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ સૂર્યવંશી એક કૉપ ડ્રામા ફિલ્મ છે. એમાં અક્ષયકુમાર, અજય દેવગન અને રણવીર સિંહ મહત્વના પાત્રમાં નજર આવશે.

    11/12
  • રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં અક્ષયકુમાર સાથે કેટરિના કૈફ જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર પણ લોકોને ઘણું પસંદ આવી રહ્યું છે.

    રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં અક્ષયકુમાર સાથે કેટરિના કૈફ જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર પણ લોકોને ઘણું પસંદ આવી રહ્યું છે.

    12/12
  • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડના એક્શન ડિરેક્ટર રોહિત શેટ્ટી આજે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. તેઓ આજે 47 વર્ષના થઈ ચૂક્યા છે. બૉલીવુડમાં એક્શન અને કૉમેડી સાથે સ્કીન પર લાવનારા ડિરેક્ટર રોહિત શેટ્ટીનો જન્મ 1973માં મુંબઈમાં થયો હતો. એમની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ 2003માં આવેલી 'જમીન' હતી. એમને પોતાનું નામ બનાવવામાં ઘણી મહેનત કરવી પડી હતી. તો આજે એમના જન્મદિવસે તમને એમના વિશે એવી કેટલીક રસપ્રદ વાતો બતાવવા જઈ રહ્યા, જે કદાચ જ તમને ખબર હશે.

તસવીર સૌજન્ય- રોહિત શેટ્ટી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK