સોહન માસ્ટર: ડેલી બોનસના એન્કરની આવી છે પર્સનલ લાઇફ

Published: Apr 11, 2019, 17:01 IST | Shilpa Bhanushali
 • લોકપ્રિય ગુજરાતી ગાયિકા ફાલ્ગુની પાઠક સાથે દરેક ગુજરાતી મહિલાનો લાડલો સોહન માસ્ટર. 

  લોકપ્રિય ગુજરાતી ગાયિકા ફાલ્ગુની પાઠક સાથે દરેક ગુજરાતી મહિલાનો લાડલો સોહન માસ્ટર. 

  1/15
 • નવરાત્રી સમયે શૂટિંગ સેટ પર માતાજીની મૂર્તિ અને હાથમાં માઇક પકડી ફાલ્ગુની પાઠક સાથે અભિનય વખતની તસવીર

  નવરાત્રી સમયે શૂટિંગ સેટ પર માતાજીની મૂર્તિ અને હાથમાં માઇક પકડી ફાલ્ગુની પાઠક સાથે અભિનય વખતની તસવીર

  2/15
 • શૉ પર મસ્ત મિજાજી દેખાતાં સોહન માસ્ટર રિયલ લાઇફમાં પણ છે બિંદાસ તેનું ઉદાહરણ છે આ તસવીર જ્યાં તે કોઇપણ પ્રકારના નેમ ફેમની પરવાહ વગર રસ્તા પર સરસ રીતે સૂઇ ગયો છે. 

  શૉ પર મસ્ત મિજાજી દેખાતાં સોહન માસ્ટર રિયલ લાઇફમાં પણ છે બિંદાસ તેનું ઉદાહરણ છે આ તસવીર જ્યાં તે કોઇપણ પ્રકારના નેમ ફેમની પરવાહ વગર રસ્તા પર સરસ રીતે સૂઇ ગયો છે. 

  3/15
 • રણમાં મજા માણતો સોહન માસ્ટરનો પિક્ચર પર્ફેક્ટ લૂક

  રણમાં મજા માણતો સોહન માસ્ટરનો પિક્ચર પર્ફેક્ટ લૂક

  4/15
 • ભલે પધાર્યા ફિલ્મમાં કામ કરી ચૂકેલ સોહન માસ્ટર તાજેતરમાં કલર્સ ગુજરાતી ચેનલ પર ડેલી બોનસ શૉમાં એન્કર તરીકે કાર્યરત છે. 

  ભલે પધાર્યા ફિલ્મમાં કામ કરી ચૂકેલ સોહન માસ્ટર તાજેતરમાં કલર્સ ગુજરાતી ચેનલ પર ડેલી બોનસ શૉમાં એન્કર તરીકે કાર્યરત છે. 

  5/15
 • નવરાત્રિમાં ડેલી બોનસની શૂટિંગ કરતા ચોટિલામાં સોહન માસ્ટર

  નવરાત્રિમાં ડેલી બોનસની શૂટિંગ કરતા ચોટિલામાં સોહન માસ્ટર

  6/15
 • મોરબીમાં કાકડી(ખીરાં) વેંચતો સોહન માસ્ટર.

  મોરબીમાં કાકડી(ખીરાં) વેંચતો સોહન માસ્ટર.

  7/15
 • મોરબીની મહિલાઓને ખીરા વેંચતા સોહન માસ્ટર કાકડીની પસંદગીનું ટાસ્ક આપ્યું હોય તેવું લાગે છે. 

  મોરબીની મહિલાઓને ખીરા વેંચતા સોહન માસ્ટર કાકડીની પસંદગીનું ટાસ્ક આપ્યું હોય તેવું લાગે છે. 

  8/15
 • મોરબી તરફ જતાં રસ્તામાં બીચ પર અનેક એક્ટિવિટીની મોજ માણી રહેલ સોહન માસ્ટર.

  મોરબી તરફ જતાં રસ્તામાં બીચ પર અનેક એક્ટિવિટીની મોજ માણી રહેલ સોહન માસ્ટર.

  9/15
 • કૅઝ્યુઅલ લૂકમાં સોહન માસ્ટર.

  કૅઝ્યુઅલ લૂકમાં સોહન માસ્ટર.

  10/15
 • સોહન માસ્ટરની બાળપણની તસવીર જેમાં તે કેટલા ક્યુટ લાગે છે.

  સોહન માસ્ટરની બાળપણની તસવીર જેમાં તે કેટલા ક્યુટ લાગે છે.

  11/15
 • પરિવાર સાથે સોહન માસ્ટરના બાળપણનો ફોટો. જેમાં લગભગ પરિવારના બધાં સભ્યોનું ધ્યાન ફોટો પડાવવામાં છે  જ્યારે ગુજરાતમાં લગભગ દરેક ઘરની મહિલાઓના લાડલા સોહનનું ધ્યાન તો ક્યાંક બીજે જ છે. 

  પરિવાર સાથે સોહન માસ્ટરના બાળપણનો ફોટો. જેમાં લગભગ પરિવારના બધાં સભ્યોનું ધ્યાન ફોટો પડાવવામાં છે  જ્યારે ગુજરાતમાં લગભગ દરેક ઘરની મહિલાઓના લાડલા સોહનનું ધ્યાન તો ક્યાંક બીજે જ છે. 

  12/15
 • શૂટિંગના સેટ પર અનેક સીન્સ પર અભિનય કરતો સોહન માસ્ટર.

  શૂટિંગના સેટ પર અનેક સીન્સ પર અભિનય કરતો સોહન માસ્ટર.

  13/15
 • ઍક્શન શૂટિંગમાં વ્યસ્ત અનેક અવનવા હાવભાવો સાથે સોહન માસ્ટર.

  ઍક્શન શૂટિંગમાં વ્યસ્ત અનેક અવનવા હાવભાવો સાથે સોહન માસ્ટર.

  14/15
 • ઢોલ નગાડા વચ્ચે બાઇક પર હિરોવાળી એન્ટ્રી લેતો સોહન માસ્ટર

  ઢોલ નગાડા વચ્ચે બાઇક પર હિરોવાળી એન્ટ્રી લેતો સોહન માસ્ટર

  15/15
 • loading...

ફોટોઝ વિશે

તાજેતરમાં કલર્સ ગુજરાતી ચેનલ પર ડેલી બોનસ શૉના એન્કર આપણાં સૌના વ્હાલા સોહન માસ્ટર આજે ઘર ઘરમાં જાણીતા છે. આમ તો તેણે અનેક શૂટિંગ્સ કર્યા છે પણ જો તેની લોકપ્રિયતાની વાત કરીએ તો તે ડેલી બોનસથી વધુ મળી હોય તેવું લાગે છે. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK