જાણો સુહાના ખાન અને જાન્હવી કપૂરની બેલી ડાન્સ ટ્રેનર વિશે આ ખાસ બાબતો

Updated: Aug 06, 2019, 18:32 IST | Shilpa Bhanushali
 • સંજના મુથરેજા ભારતની પ્રોફેશનલ બેલી ડાન્સર છે અને તાજેતરમાં જ તેણે સુહાના ખાન, શનાયા કપૂર, જાન્હવી કપૂર જેવા અનેક બોલીવુડ સિતારા તેમજ સ્ટાર કિડ્સ પણ તેની પાસેથી ટ્રેનિંગ મેળવવા લાગ્યા છે.

  સંજના મુથરેજા ભારતની પ્રોફેશનલ બેલી ડાન્સર છે અને તાજેતરમાં જ તેણે સુહાના ખાન, શનાયા કપૂર, જાન્હવી કપૂર જેવા અનેક બોલીવુડ સિતારા તેમજ સ્ટાર કિડ્સ પણ તેની પાસેથી ટ્રેનિંગ મેળવવા લાગ્યા છે.

  1/27
 • બેલી ડાન્સિંગના અનેક ફાયદાઓ હોય છે. બેલી ડાન્સિંગ ફિટનેસથી લઇને અન્ય સમસ્યાઓમાં પણ મદદરૂપ બને છે.

  બેલી ડાન્સિંગના અનેક ફાયદાઓ હોય છે. બેલી ડાન્સિંગ ફિટનેસથી લઇને અન્ય
  સમસ્યાઓમાં પણ મદદરૂપ બને છે.

  2/27
 • ફિટનેસની વાત હોય ત્યારે સ્ટાર કિડ્સ પણ પોતાના માતા પિતાથા ક્યાંય પાછળ પડતાં નથી. બોલીવુડના યંગ સ્ટાર કિડ્ય અત્યારથી જ પોતાના લૂક્સ, બૉડી અને ફિટનેસ રૂટિન પ્રત્યે ધ્યાન આપતા થયા છે.

  ફિટનેસની વાત હોય ત્યારે સ્ટાર કિડ્સ પણ પોતાના માતા પિતાથા ક્યાંય પાછળ પડતાં નથી. બોલીવુડના યંગ સ્ટાર કિડ્ય અત્યારથી જ પોતાના લૂક્સ, બૉડી અને ફિટનેસ રૂટિન પ્રત્યે ધ્યાન આપતા થયા છે.

  3/27
 • સુહાના ખાન, શનાયા કપૂર, જાન્હવી કપૂરના નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. હવે ફિટનેસ માત્ર જિમ પૂરતી જ સિમિત નથી. યોગા તેમજ જુદા જુદા સ્પોર્ટ્સ અને ડાન્સિંગ સ્ટાઇલનો પણ સમાવેશ હવે ફિટનેસ એક્ટિવિટીમાં થવા લાગ્યો છે.

  સુહાના ખાન, શનાયા કપૂર, જાન્હવી કપૂરના નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. હવે ફિટનેસ માત્ર જિમ પૂરતી જ સિમિત નથી. યોગા તેમજ જુદા જુદા સ્પોર્ટ્સ અને ડાન્સિંગ સ્ટાઇલનો પણ સમાવેશ હવે ફિટનેસ એક્ટિવિટીમાં થવા લાગ્યો છે.

  4/27
 • આ સ્ટાર કિડ્સ ક્યાંય પણ પાછળ રહી જવા માગતા નથી. તેથી જ તો ભારતની ઇન્ટરનેશનલ લેવલની બેલી ડાન્સર સંજના મુથરેજા પાસેથી ડાન્સિંગની ટ્રેનિંગ લે છે આ લોકો. 

  આ સ્ટાર કિડ્સ ક્યાંય પણ પાછળ રહી જવા માગતા નથી. તેથી જ તો ભારતની ઇન્ટરનેશનલ લેવલની બેલી ડાન્સર સંજના મુથરેજા પાસેથી ડાન્સિંગની ટ્રેનિંગ લે છે આ લોકો. 

  5/27
 • સૌથી પહેલા જાન્હવી કપૂરનો ડાન્સિંગ વીડિયો સામે આવ્યો હતો. તેના પછી સુહાના ખાન અને શનાયા કપૂરની પણ તસવીરો સામે આવી છે. 

  સૌથી પહેલા જાન્હવી કપૂરનો ડાન્સિંગ વીડિયો સામે આવ્યો હતો. તેના પછી સુહાના ખાન અને શનાયા કપૂરની પણ તસવીરો સામે આવી છે. 

  6/27
 • સુહાના ખાન સંજના મુથરેજા પાસેથી ડાન્સની ટ્રેનિંગ લે છે જેની માહિતી સંજનાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી મળે છે. સંજનાએ સુહાના ખાન સાથે સ્ટૂડિયોમાં લીધેલી તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી.

  સુહાના ખાન સંજના મુથરેજા પાસેથી ડાન્સની ટ્રેનિંગ લે છે જેની માહિતી સંજનાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી મળે છે. સંજનાએ સુહાના ખાન સાથે સ્ટૂડિયોમાં લીધેલી તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી.

  7/27
 • આ તસવીર શેર કરતાં સંજના મુથરેજાએ લખ્યું છે કે, "ટ્રેનિંગ #સુહાના ખાન, તે ખૂબ જ ગ્રેસફુલ છે અને સુંદર રીતે ડાન્સ કરે છે."

  આ તસવીર શેર કરતાં સંજના મુથરેજાએ લખ્યું છે કે, "ટ્રેનિંગ #સુહાના ખાન, તે ખૂબ જ ગ્રેસફુલ છે અને સુંદર રીતે ડાન્સ કરે છે."

  8/27
 • સુહાના ખાન અત્યારથી જ પોતાને ટ્રેન કરી રહી છે. તે એક મેગેઝિન કવરમાં પોઝ પણ કરી ચૂકી છે અને સ્કૂલ પ્લેમાં પણ ભાગ લેતી હોય છે. 

  સુહાના ખાન અત્યારથી જ પોતાને ટ્રેન કરી રહી છે. તે એક મેગેઝિન કવરમાં પોઝ પણ કરી ચૂકી છે અને સ્કૂલ પ્લેમાં પણ ભાગ લેતી હોય છે. 

  9/27
 • સંજના મુથરેજા કોલ બેલી ડાન્સ મૂવમેન્ટની કો-ફાઉન્ડર અને ડાયરેક્ટર રહી ચૂકી છે. બેલી ડાન્સ કંપની જે તેણે 2015માં શરૂ કરી. 

  સંજના મુથરેજા કોલ બેલી ડાન્સ મૂવમેન્ટની કો-ફાઉન્ડર અને ડાયરેક્ટર રહી ચૂકી છે. બેલી ડાન્સ કંપની જે તેણે 2015માં શરૂ કરી. 

  10/27
 • સંજના મુથરેજાની બેલી ડાન્સ કંપનીના સેન્ટર મુંબઇમાં બધે જ છે જ્યાં બેલી ડાન્સ ઇન્સ્ટ્રક્ટર 7 વર્ષથી લઈને 65 વર્ષ સુધીની સ્ટુડેન્ટને બેલી ડાન્સ આર્ટ શીખવે છે.

  સંજના મુથરેજાની બેલી ડાન્સ કંપનીના સેન્ટર મુંબઇમાં બધે જ છે જ્યાં બેલી ડાન્સ ઇન્સ્ટ્રક્ટર 7 વર્ષથી લઈને 65 વર્ષ સુધીની સ્ટુડેન્ટને બેલી ડાન્સ આર્ટ શીખવે છે.

  11/27
 • બેલી ડાન્સના બેઝિક શીખતાં પહેલા સંજના મુથરેજા બેલી ડાન્સમાં નિપુણતા મેળવવા વિદેશમાં પણ સ્થળાંતરિત થઇઈ હતી.

  બેલી ડાન્સના બેઝિક શીખતાં પહેલા સંજના મુથરેજા બેલી ડાન્સમાં નિપુણતા મેળવવા વિદેશમાં પણ સ્થળાંતરિત થઇઈ હતી.

  12/27
 • બેલી ડાન્સના માસ્ટર Sadie Marquardt પાસેથી પણ બેલી ડાન્સ શીખી છે. 

  બેલી ડાન્સના માસ્ટર Sadie Marquardt પાસેથી પણ બેલી ડાન્સ શીખી છે. 

  13/27
 • જ્યારે ખૂબ જ ભૂખ લાગતી હોય અને સ્વાદના ચટાકા થતાં હોય ક્યારે કોઇ પોતાને કઇ રીતે ફીટ રાખી શકે છે? ત્યારે આના જવાબ રૂપે સંજના મુથરેજા કહે છે હું પણ અનહેલ્ધી ડાએટ જ ફોલો કરું છું પણ હું ક્યારેય મારી ડાન્સિંગ પ્રૅક્ટિસ મિસ કરતી નથી. 

  જ્યારે ખૂબ જ ભૂખ લાગતી હોય અને સ્વાદના ચટાકા થતાં હોય ક્યારે કોઇ પોતાને કઇ રીતે ફીટ રાખી શકે છે? ત્યારે આના જવાબ રૂપે સંજના મુથરેજા કહે છે હું પણ અનહેલ્ધી ડાએટ જ ફોલો કરું છું પણ હું ક્યારેય મારી ડાન્સિંગ પ્રૅક્ટિસ મિસ કરતી નથી. 

  14/27
 • બોલીવુડ દિવાઝને તો સંજના ટ્રેનિંગ આપે છે એટલું જ નહીં તે બધી જ વયની અન્ય મહિલાઓ અને પણ બેલી ડાન્સિંગ શીખવે છે.

  બોલીવુડ દિવાઝને તો સંજના ટ્રેનિંગ આપે છે એટલું જ નહીં તે બધી જ વયની અન્ય મહિલાઓ અને પણ બેલી ડાન્સિંગ શીખવે છે.

  15/27
 • આ તસવીરોમાં તમે જોઇ શકો છો કે સંજના પ્લસ સાઇઝની મોડલને પણ બેલી ડાન્સની ટ્રેનિંગ આપે છે.

  આ તસવીરોમાં તમે જોઇ શકો છો કે સંજના પ્લસ સાઇઝની મોડલને પણ બેલી ડાન્સની ટ્રેનિંગ આપે છે.

  16/27
 • સંજના મુથરેજાને ટ્રાવેલિંગનો ખૂબ જ શોખ છે. તેના પુરાવા તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી મળી રહે છે.

  સંજના મુથરેજાને ટ્રાવેલિંગનો ખૂબ જ શોખ છે. તેના પુરાવા તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી મળી રહે છે.

  17/27
 • સંજના મુથરેજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ખૂબ જ એક્ટિવ રહેતી હોય છે. તે પોતાનું ઇન્સ્ટાગ્રામ વિશ્વ સ્ટનિંગ પિક્ચર્સ દ્વારા રંગીન બનાવતી હોય છે.

  સંજના મુથરેજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ખૂબ જ એક્ટિવ રહેતી હોય છે. તે પોતાનું ઇન્સ્ટાગ્રામ વિશ્વ સ્ટનિંગ પિક્ચર્સ દ્વારા રંગીન બનાવતી હોય છે.

  18/27
 • સંજના મુથરેજાએ ફક્ત મુંબઇ કે ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં અનેક જગ્યાઓએ બેલી ડાન્સની ટ્રેનિંગ લોકોને આપી છે. 

  સંજના મુથરેજાએ ફક્ત મુંબઇ કે ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં અનેક જગ્યાઓએ બેલી ડાન્સની ટ્રેનિંગ લોકોને આપી છે. 

  19/27
 • સંજના મુથરેજાને બેલી ડાન્સની ભારતમાં સ્કોપની વાત કરવામાં આવી ત્યારે તેણે તરત જ જવાબ આપ્યો કે ભારતમાં તો સ્કોપ છે જ. અને છેલ્લા 10 વર્ષમાં બેલી ડાન્સનું મહત્વ ભારતમાં પણ વધ્યું છે. 

  સંજના મુથરેજાને બેલી ડાન્સની ભારતમાં સ્કોપની વાત કરવામાં આવી ત્યારે તેણે તરત જ જવાબ આપ્યો કે ભારતમાં તો સ્કોપ છે જ. અને છેલ્લા 10 વર્ષમાં બેલી ડાન્સનું મહત્વ ભારતમાં પણ વધ્યું છે. 

  20/27
 • પોતાના નિવેદનમાં ઉમેરો કરતાં સંજના મુથરેજાએ કહ્યું કે ઇજિપ્તિયન સ્ટાઇલ એક ક્લાસિકલ સ્ટાઇલ છે જે બોલીવુડમાં કદાચ જ જોવા મળી છે.

  પોતાના નિવેદનમાં ઉમેરો કરતાં સંજના મુથરેજાએ કહ્યું કે ઇજિપ્તિયન સ્ટાઇલ એક ક્લાસિકલ સ્ટાઇલ છે જે બોલીવુડમાં કદાચ જ જોવા મળી છે.

  21/27
 • સંજનાને બેલી ડાન્સના ફાયદા વિશે પૂછતાં તેણે જણાવ્યું કે ફિટનેસ તો પહેલું મોટું લાભ છે પણ તેની સાથે તમારા મસલ્સને પણ સારી રીતે શેપ મળે છે.

  સંજનાને બેલી ડાન્સના ફાયદા વિશે પૂછતાં તેણે જણાવ્યું કે ફિટનેસ તો પહેલું મોટું લાભ છે પણ તેની સાથે તમારા મસલ્સને પણ સારી રીતે શેપ મળે છે.

  22/27
 • આ બ્લેક એન્ડ વાઇટ તસવીરમાં સંજનાએ જાણે ભગવાન કૃષ્ણની મોરલી હાથ ધરી છે તેવી મુદ્રામાં જોવા મળે છે. 

  આ બ્લેક એન્ડ વાઇટ તસવીરમાં સંજનાએ જાણે ભગવાન કૃષ્ણની મોરલી હાથ ધરી છે તેવી મુદ્રામાં જોવા મળે છે. 

  23/27
 • સંજના પોતાની સ્ટનિંગ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી હોય છે. 

  સંજના પોતાની સ્ટનિંગ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી હોય છે. 

  24/27
 • સ્વિટ્ઝર્લેન્ડની ભૂમિ પર સંજના મુથરેજા સ્ટનિંગ પોઝમાં ખૂબ જ સુંદર દેખાય છે. 

  સ્વિટ્ઝર્લેન્ડની ભૂમિ પર સંજના મુથરેજા સ્ટનિંગ પોઝમાં ખૂબ જ સુંદર દેખાય છે. 

  25/27
 • સંજના મુથરેજા આ વાઇટ ડ્રેસમાં ખૂબ જ ગોર્જિયસ દેખાય છે. 

  સંજના મુથરેજા આ વાઇટ ડ્રેસમાં ખૂબ જ ગોર્જિયસ દેખાય છે. 

  26/27
 • કિમ શર્મા પણ સંજના મુથરેજાની સ્ટુડેન્ટ રહી ચૂકી છે.

  કિમ શર્મા પણ સંજના મુથરેજાની સ્ટુડેન્ટ રહી ચૂકી છે.

  27/27
 • loading...

ફોટોઝ વિશે

સંજના મુથરેજા મુંબઇની એક સારી અને સર્ટિફાઇડ ડાન્સ ટ્રેનર છે. જે છેલ્લા 11 વર્ષથી બેલી ડાન્સ શીખવાડે છે. 5 વર્ષની ઊંમરથી જ બેલી ડાન્સમાં રસ ધરાવતી સંજના મુથરેજા ફિટનેસ એન્થઝિઆસ્ટ અને ટ્રાવેલિંગની પણ શોખીન છે. સંજના પોતાની બેલી ડાન્સ પર્ફોર્મન્સના વીડ્યોઝ અને તસવીરો અવારનવાર પોસ્ટ કરતી હોય છે. (તસવીર સૌજન્ય સંજના મુથરેજા ઇન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK