મિર્ઝાપુર ફેમ ડિમ્પી ઉર્ફે હર્ષિતા ગૌરની બૉલ્ડ અને ગ્લેમરસ તસવીરો

Published: 3rd November, 2020 08:30 IST | Shilpa Bhanushali
 • હાલ વેબ સીરિઝના વિશ્વમાં 'મિર્ઝાપુર 2'ની ધૂમ છે. આ જબરજસ્ત વેબ સીરિઝનો દરેકે દરેક ડાયલૉગ લોકોના મોઢે લોકપ્રિય થઈ ગયો છે.

  હાલ વેબ સીરિઝના વિશ્વમાં 'મિર્ઝાપુર 2'ની ધૂમ છે. આ જબરજસ્ત વેબ સીરિઝનો દરેકે દરેક ડાયલૉગ લોકોના મોઢે લોકપ્રિય થઈ ગયો છે.

  1/18
 • આ વેબ સીરિઝના ડાયલૉગ્સ જ નહીં પણ સાથે સાથે તેના પાત્રો પણ ખૂબ જ લોકપ્રિય થયા છે. 

  આ વેબ સીરિઝના ડાયલૉગ્સ જ નહીં પણ સાથે સાથે તેના પાત્રો પણ ખૂબ જ લોકપ્રિય થયા છે. 

  2/18
 • આ પાત્રોમાં કેટલાક લોકો એવા છે જેમણે આ સીઝનમાં પોતાની જબરજસ્ત એક્ટિંગ દ્વારા લોકપ્રિયતા મેળવી છે. જેમાં ગુડ્ડૂ પંડિત (અલી ફઝલ)ની બહેન ડિમ્પી પણ સામેલ છે.

  આ પાત્રોમાં કેટલાક લોકો એવા છે જેમણે આ સીઝનમાં પોતાની જબરજસ્ત એક્ટિંગ દ્વારા લોકપ્રિયતા મેળવી છે. જેમાં ગુડ્ડૂ પંડિત (અલી ફઝલ)ની બહેન ડિમ્પી પણ સામેલ છે.

  3/18
 • વેબ સીરિઝમાં ખૂબ જ સીધી સાદી દેખાતી ડિમ્પીને મજબૂરીમાં ગન ઉઠાવવી પડે છે અને તેની આ મજબૂરીમાં ગન ઉઠાવનાર ડિમ્પી બધાંને ખૂબ જ ગમી છે. 

  વેબ સીરિઝમાં ખૂબ જ સીધી સાદી દેખાતી ડિમ્પીને મજબૂરીમાં ગન ઉઠાવવી પડે છે અને તેની આ મજબૂરીમાં ગન ઉઠાવનાર ડિમ્પી બધાંને ખૂબ જ ગમી છે. 

  4/18
 • 'મિર્ઝાપુર'માં ડિમ્પીનું પાત્ર ભજવનાર હર્ષિતા ગૌર આ વેબ સીરિઝમાં સલવાર સૂટ અને દુપટ્ટામાં ખૂબ જ સામાન્ય દેખાય છે પણ રિયલ લાઇફમાં ખૂબ જ ગ્લેમરસ છે.

  'મિર્ઝાપુર'માં ડિમ્પીનું પાત્ર ભજવનાર હર્ષિતા ગૌર આ વેબ સીરિઝમાં સલવાર સૂટ અને દુપટ્ટામાં ખૂબ જ સામાન્ય દેખાય છે પણ રિયલ લાઇફમાં ખૂબ જ ગ્લેમરસ છે.

  5/18
 •  હર્ષિતા ગૌરનો જન્મ 12 ઑક્ટોબર 1992ના રોજ થયો.

   હર્ષિતા ગૌરનો જન્મ 12 ઑક્ટોબર 1992ના રોજ થયો.

  6/18
 • અભિનેત્રીનો જન્મ દિલ્હીમાં થયો અને તેણે સ્ટડી નોએડાની એમેટી યૂનિવર્સિટીમાંથી કરી છે.

  અભિનેત્રીનો જન્મ દિલ્હીમાં થયો અને તેણે સ્ટડી નોએડાની એમેટી યૂનિવર્સિટીમાંથી કરી છે.

  7/18
 • ખૂબ જ ઓછા લોકો જાણે છે કે અભિનેત્રી એક સારી ક્લાસિકલ ડાન્સર પણ છે.

  ખૂબ જ ઓછા લોકો જાણે છે કે અભિનેત્રી એક સારી ક્લાસિકલ ડાન્સર પણ છે.

  8/18
 • હર્ષિતા ગૌરે કથક ડાન્સની પણ ટ્રેનિંગ લીધી છે.

  હર્ષિતા ગૌરે કથક ડાન્સની પણ ટ્રેનિંગ લીધી છે.

  9/18
 • હર્ષિતાને બાળપણથી જ ડ્રામામાં રસ હતો. સ્કૂલ અને કૉલેજના દિવસોમાં તેણે ડ્રામામાં ભાગ પણ લીધા કરતી હતી.

  હર્ષિતાને બાળપણથી જ ડ્રામામાં રસ હતો. સ્કૂલ અને કૉલેજના દિવસોમાં તેણે ડ્રામામાં ભાગ પણ લીધા કરતી હતી.

  10/18
 • એક્ટિંગ જગતમાં આવતા પહેલા હર્ષિતાએ મૉડલિંગ પણ કરી છે.

  એક્ટિંગ જગતમાં આવતા પહેલા હર્ષિતાએ મૉડલિંગ પણ કરી છે.

  11/18
 • હર્ષિતાએ ઇન્ડસ્ટ્રીમાં 'સાડ્ડા હક' નામની ટીવી સીરિયલ દ્વારા શરૂઆત કરી હતી.

  હર્ષિતાએ ઇન્ડસ્ટ્રીમાં 'સાડ્ડા હક' નામની ટીવી સીરિયલ દ્વારા શરૂઆત કરી હતી.

  12/18
 • હર્ષિતાએ ડાબર વાટિકા હૅર ઑઇલ, ગાર્નિયર લાઇટ ક્રિમ અને સનસિલ્ક સહિત અનેક જાહેરાતોમાં પણ કામ કર્યું છે.

  હર્ષિતાએ ડાબર વાટિકા હૅર ઑઇલ, ગાર્નિયર લાઇટ ક્રિમ અને સનસિલ્ક સહિત અનેક જાહેરાતોમાં પણ કામ કર્યું છે.

  13/18
 • મિર્ઝાપુરમાં હર્ષિતાએ કરેલી એક્ટિંગના પણ લોકો ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

  મિર્ઝાપુરમાં હર્ષિતાએ કરેલી એક્ટિંગના પણ લોકો ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

  14/18
 • હર્ષિતા ગૌર મિર્ઝાપુર સિવાય અનેક વેબ સીરિઝનો ભાગ રહી ચૂકી છે. જેમાં 'બ્લેક કૉફી' અને 'અમન' જેવા પણ નામ સામેલ છે.

  હર્ષિતા ગૌર મિર્ઝાપુર સિવાય અનેક વેબ સીરિઝનો ભાગ રહી ચૂકી છે. જેમાં 'બ્લેક કૉફી' અને 'અમન' જેવા પણ નામ સામેલ છે.

  15/18
 • અભિનેત્રીને 2018માં આવેલી મિર્ઝાપુર દ્વારા એક આગવી ઓળખ મળી. 

  અભિનેત્રીને 2018માં આવેલી મિર્ઝાપુર દ્વારા એક આગવી ઓળખ મળી. 

  16/18
 • હર્ષિતા સેફ અલી ખાન અને નવાઝુદ્દીન સિદ્દિકી સ્ટારર 'સેક્રેડ ગેમ્સ 2'નો ભાગ રહી ચૂકી છે.

  હર્ષિતા સેફ અલી ખાન અને નવાઝુદ્દીન સિદ્દિકી સ્ટારર 'સેક્રેડ ગેમ્સ 2'નો ભાગ રહી ચૂકી છે.

  17/18
 • તાજેતરમાં જ હૉટસ્ટાર પર રિલીઝ થયેલી ફિલ્મ 'કાનપુરિયે'માં પણ જોવા મળી હતી.

  તાજેતરમાં જ હૉટસ્ટાર પર રિલીઝ થયેલી ફિલ્મ 'કાનપુરિયે'માં પણ જોવા મળી હતી.

  18/18
 • loading...

ફોટોઝ વિશે

મિર્ઝાપુર 2માં સીધી સાદી દેખાતી હર્ષિતા ગોર રિયલ લાઇફમાં કેટલી ગ્લેમરસ છે તે તેની તસવીરો પર જ અંદાજો લગાડી શકાય છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK