શાહિદ સાથે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી હતી મીરાએ, અહીં જાણો કારણ

Published: Sep 07, 2020, 13:56 IST | Shilpa Bhanushali
 • મીરા રાજપૂતનો જન્મ 7 સપ્ટેમ્બર 1994માં થયો. મીરા રાજપૂતે શાહિદ સાથે 21ની વયે લગ્ન કર્યા.

  મીરા રાજપૂતનો જન્મ 7 સપ્ટેમ્બર 1994માં થયો. મીરા રાજપૂતે શાહિદ સાથે 21ની વયે લગ્ન કર્યા.

  1/21
 • મીરા અને શાહિદના અરેન્જ મેરેજ થયાં હતાં. જ્યારે બન્નેના પરિવારોએ લગ્ન માટે વાત કરી ત્યાર બાદ શાહિદ દિલ્હી જઈને મીરાને મળ્યો હતો. (તસવીરમાં લગ્નના દિવસની પિતા સાથેની કૅન્ડિડ તસવીર)

  મીરા અને શાહિદના અરેન્જ મેરેજ થયાં હતાં. જ્યારે બન્નેના પરિવારોએ લગ્ન માટે વાત કરી ત્યાર બાદ શાહિદ દિલ્હી જઈને મીરાને મળ્યો હતો. (તસવીરમાં લગ્નના દિવસની પિતા સાથેની કૅન્ડિડ તસવીર)

  2/21
 • શાહિદ અને મીરાની ઉંમરમાં 13 વર્ષનો ફરક છે.

  શાહિદ અને મીરાની ઉંમરમાં 13 વર્ષનો ફરક છે.

  3/21
 • કહેવામાં આવે છે કે જ્યારે પહેલીવાર મીરા માટે શાહિદનું માગું મોકલવામાં આવ્યું ત્યારે મીરાએ આ સંબંધ માટે સ્પષ્ટ ના પાડી દીધી હતી.

  કહેવામાં આવે છે કે જ્યારે પહેલીવાર મીરા માટે શાહિદનું માગું મોકલવામાં આવ્યું ત્યારે મીરાએ આ સંબંધ માટે સ્પષ્ટ ના પાડી દીધી હતી.

  4/21
 • મીરાએ શાહિદ સાથે લગ્નની ના પાડી તેની પાછળનું મૂળ કારણ બન્નેની ઉંમરનો ફરક જ હતો. 

  મીરાએ શાહિદ સાથે લગ્નની ના પાડી તેની પાછળનું મૂળ કારણ બન્નેની ઉંમરનો ફરક જ હતો. 

  5/21
 • કહેવામાં આવે છે કે મીરાની બહેને તેને ઘણું સમજાવ્યું ત્યાર બાદ મીરાએ ફરી એકવાર વિચાર કર્યો અને પછી મીરાએ શાહિદનું માગું એક્સેપ્ટ કર્યું. 

  કહેવામાં આવે છે કે મીરાની બહેને તેને ઘણું સમજાવ્યું ત્યાર બાદ મીરાએ ફરી એકવાર વિચાર કર્યો અને પછી મીરાએ શાહિદનું માગું એક્સેપ્ટ કર્યું. 

  6/21
 • 14 જાન્યુઆરી 2015ના બન્નેએ ગુપચુપ સગાઇ કરી લીધી.

  14 જાન્યુઆરી 2015ના બન્નેએ ગુપચુપ સગાઇ કરી લીધી.

  7/21
 • મીરા અને શાહિદે છત્તરપુરના એક ફાર્મ હાઉસમાં ધૂમધામથી લગ્ન કર્યા.

  મીરા અને શાહિદે છત્તરપુરના એક ફાર્મ હાઉસમાં ધૂમધામથી લગ્ન કર્યા.

  8/21
 • કહેવામાં આવે છે કે લગ્ન પછી પણ મીરાએ શાહિદ સામે કેટલીક શરતો મૂકી હતી, જે શાહિદે સ્વીકારી પણ હતી.

  કહેવામાં આવે છે કે લગ્ન પછી પણ મીરાએ શાહિદ સામે કેટલીક શરતો મૂકી હતી, જે શાહિદે સ્વીકારી પણ હતી.

  9/21
 • જો કે, આ શરતોમાં મીરાએ શાહિદને કહ્યું તે તેના વાળ નાના હશે, આ સિવાય તેના વાળનો કલર પણ સામાન્ય હોવો જોઇએ.

  જો કે, આ શરતોમાં મીરાએ શાહિદને કહ્યું તે તેના વાળ નાના હશે, આ સિવાય તેના વાળનો કલર પણ સામાન્ય હોવો જોઇએ.

  10/21
 • એકવાર ઇન્સ્ટાગ્રામ પર મીરા રાજપૂતે 'આસ્ક મી અ ક્વેશ્ચન (Ask Me A Question)' સેશનમાં પોતે ખુલાસો કર્યો હતો કે જ્યારે તે પહેલી વાર શાહિદને મળી તે સમયનો અનુભ કેવો હતો.

  એકવાર ઇન્સ્ટાગ્રામ પર મીરા રાજપૂતે 'આસ્ક મી અ ક્વેશ્ચન (Ask Me A Question)' સેશનમાં પોતે ખુલાસો કર્યો હતો કે જ્યારે તે પહેલી વાર શાહિદને મળી તે સમયનો અનુભ કેવો હતો.

  11/21
 • મીરા રાજપૂતે જણાવ્યું કે, "હું 16 વર્ષની હતી જ્યારે શાહિદને મળી હતી. પહેલીવાર મળતી વખતે લાગ્યું જ નહીં કે આ પેહલી મુલાકાત છે. અમે કૉમન ફેમિલી ફ્રેન્ડના ઘરે સૂફી સિંગરના કૉનસર્ટ માટે ગયા હતા."

  મીરા રાજપૂતે જણાવ્યું કે, "હું 16 વર્ષની હતી જ્યારે શાહિદને મળી હતી. પહેલીવાર મળતી વખતે લાગ્યું જ નહીં કે આ પેહલી મુલાકાત છે. અમે કૉમન ફેમિલી ફ્રેન્ડના ઘરે સૂફી સિંગરના કૉનસર્ટ માટે ગયા હતા."

  12/21
 • મીરાએ દિલ્હીના લેડી શ્રીરામ કૉલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરું કરી લીધું હતું, ત્યાર પછી શાહિદને મળી. તે સમયે માત્ર 21 વર્ષની હતી. બન્નેનાં પરિવારો સત્સંગમાં જતાં હતા અને તેમના સંબંધની શરૂઆત થઈ. 

  મીરાએ દિલ્હીના લેડી શ્રીરામ કૉલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરું કરી લીધું હતું, ત્યાર પછી શાહિદને મળી. તે સમયે માત્ર 21 વર્ષની હતી. બન્નેનાં પરિવારો સત્સંગમાં જતાં હતા અને તેમના સંબંધની શરૂઆત થઈ. 

  13/21
 • શાહિદ અને મીરાને બે સંતાન છે. વર્ષ 2017માં બન્નેનાં ઘરે દીકરી મીશાનો જન્મ થયો હતો, ત્યાર બાદ 5 સપ્ટેમ્બર 2018માં જૈનનો જન્મ થયો.

  શાહિદ અને મીરાને બે સંતાન છે. વર્ષ 2017માં બન્નેનાં ઘરે દીકરી મીશાનો જન્મ થયો હતો, ત્યાર બાદ 5 સપ્ટેમ્બર 2018માં જૈનનો જન્મ થયો.

  14/21
 • પિતા બનવાના અનુભવ વિશે શાહિદ કપૂરે કહ્યું હતું કે તે પોતાની પર્સનલ લાઇફમાં ખૂબ જ ખુશ છે.

  પિતા બનવાના અનુભવ વિશે શાહિદ કપૂરે કહ્યું હતું કે તે પોતાની પર્સનલ લાઇફમાં ખૂબ જ ખુશ છે.

  15/21
 • માતા-પિતા બન્યા પછી બન્નેના જીવનમાં ઘણાં ફેરફાર આવ્યા છે.

  માતા-પિતા બન્યા પછી બન્નેના જીવનમાં ઘણાં ફેરફાર આવ્યા છે.

  16/21
 • પેરેન્ટ્સ બન્યા પછી શાહિદ વધારે જવાબદાર બની ગયો છે.

  પેરેન્ટ્સ બન્યા પછી શાહિદ વધારે જવાબદાર બની ગયો છે.

  17/21
 • મીરા રાજપૂત પોતાની ફેશન સ્ટાઇલ માટે ઇન્ડસ્ટ્રીમાં જાણીતી છે. 

  મીરા રાજપૂત પોતાની ફેશન સ્ટાઇલ માટે ઇન્ડસ્ટ્રીમાં જાણીતી છે. 

  18/21
 • આ તસવીરોમાં મીરાની ફેશન સ્ટાઈલનો ખ્યાલ આવી જાય છે.

  આ તસવીરોમાં મીરાની ફેશન સ્ટાઈલનો ખ્યાલ આવી જાય છે.

  19/21
 • હાલ મીરા શાહિદ સાથે ખૂબ જ સારી રીતે જીવન વીતાવી રહી છે. અને બન્ને વચ્ચે ખૂબ જ પ્રેમ છે. 

  હાલ મીરા શાહિદ સાથે ખૂબ જ સારી રીતે જીવન વીતાવી રહી છે. અને બન્ને વચ્ચે ખૂબ જ પ્રેમ છે. 

  20/21
 • મીરાના જન્મદિવસે તેને ગુજરાતી મિડ-ડે તરફથી શુભેચ્છાઓ...

  મીરાના જન્મદિવસે તેને ગુજરાતી મિડ-ડે તરફથી શુભેચ્છાઓ...

  21/21
 • loading...

ફોટોઝ વિશે

બોલીવુડમાં પોતાની સ્ટાઇલને કારણે ચર્ચામાં રહેતી મીરા રાજપૂતનો આજે જન્મદિવસ છે ત્યારે જાણીએ તેના વિશેની કેટલીક અજાણી વાતો...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK