અમીષા પટેલઃ 43 વર્ષે પણ એટલી જ ખૂબસૂરત છે આ ગુજ્જુ ગર્લ

Updated: Jun 10, 2019, 14:46 IST | Falguni Lakhani
 • અમીષા પટેલનો જન્મ મુંબઈમાં ગુજરાતી પરિવારમાં થયો હતો. તેનો ભાઈ અસ્મિત પટેલ પણ જાણીતા મોડેલ છે.

  અમીષા પટેલનો જન્મ મુંબઈમાં ગુજરાતી પરિવારમાં થયો હતો. તેનો ભાઈ અસ્મિત પટેલ પણ જાણીતા મોડેલ છે.

  1/17
 • અમીષા પટેલે ભરતનાટ્યમની તાલીમ લીધી છે. તે ખૂબ જ સારી નૃત્યાંગના છે.

  અમીષા પટેલે ભરતનાટ્યમની તાલીમ લીધી છે. તે ખૂબ જ સારી નૃત્યાંગના છે.

  2/17
 • અમીષા પટેલ બોલીવુડના ઉચ્ચ અભ્યાસ કરેલા કલાકારોમાંથી એક છે. તેણે ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો છે.

  અમીષા પટેલ બોલીવુડના ઉચ્ચ અભ્યાસ કરેલા કલાકારોમાંથી એક છે. તેણે ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો છે.

  3/17
 • અમીષાએ ઈકોનોમિક્સના એનાલિસ્ટ તરીકે પોતાની કારકીર્દિની શરૂઆત કરી હતી. તેને મોર્ગન સ્ટેન્લી પાસેથી ઑફર મળી હતી પણ તેણે ઈન્કાર કર્યો હતો.

  અમીષાએ ઈકોનોમિક્સના એનાલિસ્ટ તરીકે પોતાની કારકીર્દિની શરૂઆત કરી હતી. તેને મોર્ગન સ્ટેન્લી પાસેથી ઑફર મળી હતી પણ તેણે ઈન્કાર કર્યો હતો.

  4/17
 • ભારત પાછા ફર્યા બાદ અમીષાએ સત્યજીત દૂબેનું થિએટર ગ્રુપ જોઈન કર્યું અને નાટકમાં કામ કરવા લાગી.

  ભારત પાછા ફર્યા બાદ અમીષાએ સત્યજીત દૂબેનું થિએટર ગ્રુપ જોઈન કર્યું અને નાટકમાં કામ કરવા લાગી.

  5/17
 • અમીષાના માતા-પિતા થોડા જૂનવાણી વિચારો ધરાવતા હતા. તેમની પાસેથી મંજૂરી મેળવ્યા બાદ તેણે થિએટરમાં વધુ કામ કરવાની શરૂઆત કરી.

  અમીષાના માતા-પિતા થોડા જૂનવાણી વિચારો ધરાવતા હતા. તેમની પાસેથી મંજૂરી મેળવ્યા બાદ તેણે થિએટરમાં વધુ કામ કરવાની શરૂઆત કરી.

  6/17
 • થિએટરની સાથે અમીષા મોડેલિંગ પણ કરતી હતી. સાથે જ તેને કેટલીક જાહેરતો પણ મળી.

  થિએટરની સાથે અમીષા મોડેલિંગ પણ કરતી હતી. સાથે જ તેને કેટલીક જાહેરતો પણ મળી.

  7/17
 • એ 2000નું વર્ષ હતું જ્યારે રાકેશ રોશન પોતાના પુત્ર ઋતિકને લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યા હતા. રાકેશ રોશન અને અમીષાના પિતા એક જ સ્કૂલમાં ભણ્યા હતા.

  એ 2000નું વર્ષ હતું જ્યારે રાકેશ રોશન પોતાના પુત્ર ઋતિકને લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યા હતા. રાકેશ રોશન અને અમીષાના પિતા એક જ સ્કૂલમાં ભણ્યા હતા.

  8/17
 • રાકેશ રોશને અમીષાને ફિલ્મ ઑફર કરી પરંતુ તેને અભ્યાસ પર ધ્યાન આપવું હતું એટલે તેણે ના પાડી. બાદમાં આ ફિલ્મ કરીના કરવાની હતી.

  રાકેશ રોશને અમીષાને ફિલ્મ ઑફર કરી પરંતુ તેને અભ્યાસ પર ધ્યાન આપવું હતું એટલે તેણે ના પાડી. બાદમાં આ ફિલ્મ કરીના કરવાની હતી.

  9/17
 • જો કે એવું બન્યું કે કરીના ફિલ્મમાંથી ખસી ગઈ અને ફરી એકવાર અમીષા પાસે આ ફિલ્મની ઑફર આવી અને તેણે સ્વીકારી લીધી.

  જો કે એવું બન્યું કે કરીના ફિલ્મમાંથી ખસી ગઈ અને ફરી એકવાર અમીષા પાસે આ ફિલ્મની ઑફર આવી અને તેણે સ્વીકારી લીધી.

  10/17
 • આ ફિલ્મે અમીષા અને ઋતિક બંનેની કિસ્મત બદલી નાખી. આ ફિલ્મ માટે અમીષાએ 12 કલાક લાંબુ ઓડિશન આપ્યું હતું.

  આ ફિલ્મે અમીષા અને ઋતિક બંનેની કિસ્મત બદલી નાખી. આ ફિલ્મ માટે અમીષાએ 12 કલાક લાંબુ ઓડિશન આપ્યું હતું.

  11/17
 • 2001માં સની દેઓલ સાથે અમીષાની ફિલ્મ આવી ગદર-એક પ્રેમ કથા. આ ફિલ્મમાં અમીષાએ પોતાના અભિયનથી લોકોના દિલ જીતી લીધા.

  2001માં સની દેઓલ સાથે અમીષાની ફિલ્મ આવી ગદર-એક પ્રેમ કથા. આ ફિલ્મમાં અમીષાએ પોતાના અભિયનથી લોકોના દિલ જીતી લીધા.

  12/17
 • આ ફિલ્મોની સફળતા બાદ અમીષાને નિષ્ફળતાઓનો પણ સામાનો કરવો પડ્યો. 2002માં આવેલી તેની ફિલ્મ હમરાઝમાં તેણે પહેલી વાર નેગેટિવ ભૂમિકા ભજવી અને તેને પ્રશંસા મળી.

  આ ફિલ્મોની સફળતા બાદ અમીષાને નિષ્ફળતાઓનો પણ સામાનો કરવો પડ્યો. 2002માં આવેલી તેની ફિલ્મ હમરાઝમાં તેણે પહેલી વાર નેગેટિવ ભૂમિકા ભજવી અને તેને પ્રશંસા મળી.

  13/17
 • અમીષાની કરિઅરની સાથે તેની પર્સનલ લાઈફ પણ ઉતાર-ચડાવી વાળી રહી છે. તેનું નામ વિક્રમ ભટ્ટ સાથે જોડાયું હતું. જો કે બાદમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.

  અમીષાની કરિઅરની સાથે તેની પર્સનલ લાઈફ પણ ઉતાર-ચડાવી વાળી રહી છે. તેનું નામ વિક્રમ ભટ્ટ સાથે જોડાયું હતું. જો કે બાદમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.

  14/17
 • ભાઈ અને પિતા સાથેના વિવાદોના કારણે પણ અમિષાનું નામ ચર્ચામાં આવ્યું હતું.

  ભાઈ અને પિતા સાથેના વિવાદોના કારણે પણ અમિષાનું નામ ચર્ચામાં આવ્યું હતું.

  15/17
 • અમીષાએ પોતાના ફીગરને ઘણુ મેઈનટેઈન કર્યું છે. 43 વર્ષની ઉંમરે પણ તે એટલી જ ફિટ અને સેક્સી દેખાય છે.

  અમીષાએ પોતાના ફીગરને ઘણુ મેઈનટેઈન કર્યું છે. 43 વર્ષની ઉંમરે પણ તે એટલી જ ફિટ અને સેક્સી દેખાય છે.

  16/17
 • અમીષાએ આજે પણ તેની ફિટનેસ અને લૂકને મેઈનટેઈન કર્યા છે.

  અમીષાએ આજે પણ તેની ફિટનેસ અને લૂકને મેઈનટેઈન કર્યા છે.

  17/17
 • loading...

ફોટોઝ વિશે

યાદ છે કહો ના..પ્યાર હૈથી બોલીવુડમાં ડેબ્યૂ કરનાર ચુલબુલી એક્ટ્રેસ અમીષા પટેલ. તેઓ આજે જન્મદિવસ છે. અમીષા 43 વર્ષે પણ એટલી જ હોટ દેખાય છે. ચાલો જાણીએ તેની લાઈફ અને સફર વિશે..

તસવીર સૌજન્યઃ અમીષા પટેલ ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK