Taapsee Pannu:જાણો તાપસી પન્નુની બોલીવુડ જર્ની વિશે

Updated: Aug 02, 2020, 09:28 IST | Shilpa Bhanushali
  • તાપસી પન્નુનો જન્મ 1 ઑગસ્ટ 1987માં દિલ્હીમાં થયો.

    તાપસી પન્નુનો જન્મ 1 ઑગસ્ટ 1987માં દિલ્હીમાં થયો.

    1/21
  • તાપસએ પોતાનું શાળાકીય શિક્ષણ અશોક વિહારમાં આવેલી માતા જય કોર પબ્લિક હાઇ સ્કૂલમાંથી મેળવ્યું.

    તાપસએ પોતાનું શાળાકીય શિક્ષણ અશોક વિહારમાં આવેલી માતા જય કોર પબ્લિક હાઇ સ્કૂલમાંથી મેળવ્યું.

    2/21
  • તાપસી પન્નુએ પાતોનું ગ્રેજ્યુએશન દિલ્હીમાં આવેલી ગુરુ તેગ બહાદૂક નગર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી કૉમ્પ્યુટર સાયન્સમાં ઇન્જિન્યરિંગ કર્યું.

    તાપસી પન્નુએ પાતોનું ગ્રેજ્યુએશન દિલ્હીમાં આવેલી ગુરુ તેગ બહાદૂક નગર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી કૉમ્પ્યુટર સાયન્સમાં ઇન્જિન્યરિંગ કર્યું.

    3/21
  • તાપસીએ સોફ્ટવૅર ઇન્જિનિયર તરીકે પણ થોડાક સમય માટે કામ કર્યું.

    તાપસીએ સોફ્ટવૅર ઇન્જિનિયર તરીકે પણ થોડાક સમય માટે કામ કર્યું.

    4/21
  • ઇન્જિન્યરિંગ કર્યા બાદ તાપસીએ ચેનલ વીના રિયાલિટી શૉ ગેટ ગોર્જિયસ માટે ઑડિશન આપ્યું હતું.

    ઇન્જિન્યરિંગ કર્યા બાદ તાપસીએ ચેનલ વીના રિયાલિટી શૉ ગેટ ગોર્જિયસ માટે ઑડિશન આપ્યું હતું.

    5/21
  • આ ઑડિશનમાં અભિનેત્રીનું સિલેક્શન થઈ ગયું અને પછી ત્યાંથી જ અભિનેત્રીને તેમનું નસીબ બોલીવુડ સુધી ખેંચી લાવ્યું.

    આ ઑડિશનમાં અભિનેત્રીનું સિલેક્શન થઈ ગયું અને પછી ત્યાંથી જ અભિનેત્રીને તેમનું નસીબ બોલીવુડ સુધી ખેંચી લાવ્યું.

    6/21
  • તાપસી પન્નુ આ ઑડિશનમાં સિલેક્ટ થયા બાદ એક ફુલ ટાઇમ મૉડલ બની ગઈ હતી.

    તાપસી પન્નુ આ ઑડિશનમાં સિલેક્ટ થયા બાદ એક ફુલ ટાઇમ મૉડલ બની ગઈ હતી.

    7/21
  • તાપસી એક સામાન્ય પરિવારમાંથી આવે છે અને ફુલ ટાઇમ મૉડલ બન્યા બાદ તેણે વિશ્વને એક નવા દ્રષ્ટિકોણથી જોવાનું શરૂ કરી દીધું.

    તાપસી એક સામાન્ય પરિવારમાંથી આવે છે અને ફુલ ટાઇમ મૉડલ બન્યા બાદ તેણે વિશ્વને એક નવા દ્રષ્ટિકોણથી જોવાનું શરૂ કરી દીધું.

    8/21
  • પોતાના મૉડલિંગના દિવસોમાં તાપસીએ અનેક ટેલીવિઝન અને પ્રિન્ટ જાહેરાતોમાં કામ કર્યું.

    પોતાના મૉડલિંગના દિવસોમાં તાપસીએ અનેક ટેલીવિઝન અને પ્રિન્ટ જાહેરાતોમાં કામ કર્યું.

    9/21
  • તાપસીને અનેક કૉમ્પિટીશનમાં જુદાં જુદાં ઇનામો પણ મળ્યા છે.

    તાપસીને અનેક કૉમ્પિટીશનમાં જુદાં જુદાં ઇનામો પણ મળ્યા છે.

    10/21
  • થોડાંક સમયમાં અભિનેત્રીને ખ્યાલ આવ્યો કે મૉડલિંગ કરવાથી તેમને એ ઓળખ ક્યારેય નહીં મળે જે ઍક્ટિંગથી મળી શકશે.

    થોડાંક સમયમાં અભિનેત્રીને ખ્યાલ આવ્યો કે મૉડલિંગ કરવાથી તેમને એ ઓળખ ક્યારેય નહીં મળે જે ઍક્ટિંગથી મળી શકશે.

    11/21
  • આમ અભિનેત્રીએ ઍક્ટિંગ તરફ વળવાનું નક્કી કર્યું.

    આમ અભિનેત્રીએ ઍક્ટિંગ તરફ વળવાનું નક્કી કર્યું.

    12/21
  • તાપસીએ પોતાના કરિઅરની શરૂઆત સાઉથની ફિલ્મોથી કરી.

    તાપસીએ પોતાના કરિઅરની શરૂઆત સાઉથની ફિલ્મોથી કરી.

    13/21
  • અભિનેત્રીએ ઘણી તામિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે.

    અભિનેત્રીએ ઘણી તામિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે.

    14/21
  • અનેક તામિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યા બાદ અભિનેત્રીને બોલીવુડમાં પણ ફિલ્મ ઑફર કરવામાં આવી.

    અનેક તામિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યા બાદ અભિનેત્રીને બોલીવુડમાં પણ ફિલ્મ ઑફર કરવામાં આવી.

    15/21
  • બોલીવુડમાં અભિનેત્રીની પહેલી ફિલ્મ રહી ચશ્મે બદ્દૂર

    બોલીવુડમાં અભિનેત્રીની પહેલી ફિલ્મ રહી ચશ્મે બદ્દૂર

    16/21
  • અભિનેત્રી તાપસી પન્નુ ચશ્મે બદ્દૂર બાદ બેબી ફિલ્મમાં જોવા મળી. તેમ છતાં અભિનેત્રી એવી ફિલ્મની રાહ જોઇ રહી હતી જે તને બોલીવુડમાં એક આગવી ઓળખ અપાવવામાં મદદ કરી શકે.

    અભિનેત્રી તાપસી પન્નુ ચશ્મે બદ્દૂર બાદ બેબી ફિલ્મમાં જોવા મળી. તેમ છતાં અભિનેત્રી એવી ફિલ્મની રાહ જોઇ રહી હતી જે તને બોલીવુડમાં એક આગવી ઓળખ અપાવવામાં મદદ કરી શકે.

    17/21
  • અભિનેત્રીને એવી ફિલ્મ મળી જે તેને ઓળખ અપાવી શકે અને તે હતી 2016માં રિલીઝ થયેલી પિન્ક.

    અભિનેત્રીને એવી ફિલ્મ મળી જે તેને ઓળખ અપાવી શકે અને તે હતી 2016માં રિલીઝ થયેલી પિન્ક.

    18/21
  • અમિતાભ બચ્ચન સ્ટારર આ ફિલ્મમાં તાપસીએ એક મોલેસ્ટ વિક્ટિમનું પાત્ર ભજવ્યું હતું, આ પાત્ર દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય થયું. 

    અમિતાભ બચ્ચન સ્ટારર આ ફિલ્મમાં તાપસીએ એક મોલેસ્ટ વિક્ટિમનું પાત્ર ભજવ્યું હતું, આ પાત્ર દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય થયું. 

    19/21
  • તાપસી પન્નુએ મુલ્ક, નામ શબાના અને બદલા જેવી ઘણી ફિલ્મો કરી જે સુપરહીટ રહી. તાજેતરમાં તાપસીની ફિલ્મ સાંડ કી આંખ અને થપ્પડ પણ ખૂબ જ ચર્ચામાં રહી.

    તાપસી પન્નુએ મુલ્ક, નામ શબાના અને બદલા જેવી ઘણી ફિલ્મો કરી જે સુપરહીટ રહી. તાજેતરમાં તાપસીની ફિલ્મ સાંડ કી આંખ અને થપ્પડ પણ ખૂબ જ ચર્ચામાં રહી.

    20/21
  • હવે તાપસી પન્નુ પોતાના કરિઅરની એવી ઉંચાઇ પર છે જ્યાંથી તેને હવે પાછાં ફરીને જોવાની જરૂર નથી. તે એક જાણીતી બોલીવુડ સ્ટાર બની ચૂકી છે. આજે તાપસીના જન્મદિવસે તેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

    હવે તાપસી પન્નુ પોતાના કરિઅરની એવી ઉંચાઇ પર છે જ્યાંથી તેને હવે પાછાં ફરીને જોવાની જરૂર નથી. તે એક જાણીતી બોલીવુડ સ્ટાર બની ચૂકી છે. આજે તાપસીના જન્મદિવસે તેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

    21/21
  • loading...

ફોટોઝ વિશે

બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નુ વિશે જાણો કેટલીક અજાણી વાતો, કેવી રીતે એક ઇન્જિનિયર બની ગઇ બોલીવુડ અભિનેત્રી અને બીજું કેટલુંક...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK