કરણ પટેલઃમૂળ રાજસ્થાની છોકરો ગુજરાતી ફિલ્મોમાં કાઢી રહ્યો છે નામ

Published: Jun 23, 2019, 14:52 IST | Shilpa Bhanushali
 • કરણ પટેલની ફિલ્મ ખપેમાં તેણે લગાનમાં કચરાનું પાત્ર ભજવનાર એવા આપણાં સૌના જાણીતાં અભિનેતા આદિત્ય લાખિયા સાથે તાજેતરમાં તેમના પુત્રનું પાત્ર ભજવતો જોવા મળ્યો. તેમ જ તેણે અનેક હિન્દી સીરીયલોમાં અને ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. સાથે જ ગુજરાતી અભિનેતાના બાળપણના પાત્રો ભજવ્યા છે. 

  કરણ પટેલની ફિલ્મ ખપેમાં તેણે લગાનમાં કચરાનું પાત્ર ભજવનાર એવા આપણાં સૌના જાણીતાં અભિનેતા આદિત્ય લાખિયા સાથે તાજેતરમાં તેમના પુત્રનું પાત્ર ભજવતો જોવા મળ્યો. તેમ જ તેણે અનેક હિન્દી સીરીયલોમાં અને ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. સાથે જ ગુજરાતી અભિનેતાના બાળપણના પાત્રો ભજવ્યા છે. 

  1/18
 • સ્પેલ્ટર સ્ટુડિયોમાં જોવા મળતો કરણ પટેલ

  સ્પેલ્ટર સ્ટુડિયોમાં જોવા મળતો કરણ પટેલ

  2/18
 • ગુજરાતી અભિનેત્રી મોનલ ગજ્જર સાથે કરણ પટેલ

  ગુજરાતી અભિનેત્રી મોનલ ગજ્જર સાથે કરણ પટેલ

  3/18
 • પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મની શૂટિંગ દરમિયાન કરણ પટેલ

  પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મની શૂટિંગ દરમિયાન કરણ પટેલ

  4/18
 • ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકર સાથે ચાઇલ્ડ આર્ટિસ્ટ કરણ પટેલ

  ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકર સાથે ચાઇલ્ડ આર્ટિસ્ટ કરણ પટેલ

  5/18
 • 'હું નરેન્દ્ર મોદી બનવા માંગુ છું' ફિલ્મના પોસ્ટર સાથે કરણ પટેલ

  'હું નરેન્દ્ર મોદી બનવા માંગુ છું' ફિલ્મના પોસ્ટર સાથે કરણ પટેલ

  6/18
 • ગુજરાતના સીએમ વિજય રુપાણી સાથે કરણ પટેલ

  ગુજરાતના સીએમ વિજય રુપાણી સાથે કરણ પટેલ

  7/18
 • ફિલ્મની શૂટિંગ દરમિયાનના સીનમાં ચાવાળાનું પાત્ર ભજવતો કરણ પટેલ

  ફિલ્મની શૂટિંગ દરમિયાનના સીનમાં ચાવાળાનું પાત્ર ભજવતો કરણ પટેલ

  8/18
 • ફિલ્મ અભિનેતા ચેતન ધનાણી સાથે કરણ પટેલ

  ફિલ્મ અભિનેતા ચેતન ધનાણી સાથે કરણ પટેલ

  9/18
 • સિદ્ધિવિનાયક મંદિરની બહાર ઉભેલો કરણ પટેલ

  સિદ્ધિવિનાયક મંદિરની બહાર ઉભેલો કરણ પટેલ

  10/18
 • ફિલ્મ હું નરેન્દ્ર મોદી બનવા માંગુ છુંમાં વિવિધ લૂક્સમાં કરણ પટેલ

  ફિલ્મ હું નરેન્દ્ર મોદી બનવા માંગુ છુંમાં વિવિધ લૂક્સમાં કરણ પટેલ

  11/18
 • ફિલ્મ અભિનેતા જયેશ મોરે સાથે બાળકલાકાર કરણ પટેલ

  ફિલ્મ અભિનેતા જયેશ મોરે સાથે બાળકલાકાર કરણ પટેલ

  12/18
 • 10 યર ચેલેન્જમાં પોતાનો દસ વર્ષ જૂનો એટલે કે બાળપણના લૂકમાં કરણ પટેલ

  10 યર ચેલેન્જમાં પોતાનો દસ વર્ષ જૂનો એટલે કે બાળપણના લૂકમાં કરણ પટેલ

  13/18
 • અમદાવાદના મેયર બીજલ જોશી સાથે બાળ કલાકાર કરણ પટેલ

  અમદાવાદના મેયર બીજલ જોશી સાથે બાળ કલાકાર કરણ પટેલ

  14/18
 • બેક બેન્ચરમાં પણ કરણ પટેલે કામ કર્યું છે.

  બેક બેન્ચરમાં પણ કરણ પટેલે કામ કર્યું છે.

  15/18
 • રાજસ્થાનમાં આવેલા શ્રીનાથજી મંદિરની બહાર ઉભા રહીને ફોટો પોઝ આપતો કરણ પટેલ.

  રાજસ્થાનમાં આવેલા શ્રીનાથજી મંદિરની બહાર ઉભા રહીને ફોટો પોઝ આપતો કરણ પટેલ.

  16/18
 • ફિલ્મ અભિનેતા મિત્ર ગઢવી સાથે કરણ પટેલ

  ફિલ્મ અભિનેતા મિત્ર ગઢવી સાથે કરણ પટેલ

  17/18
 • ગુલશન ગ્રોવર સાથે કરણ પટેલ

  ગુલશન ગ્રોવર સાથે કરણ પટેલ

  18/18
 • loading...

ફોટોઝ વિશે

કરણ પટેલ મૂળ તો રાજસ્થાનનો છે પણ હાલ તે અમદાવાદમાં રહે છે. આ બાળ કલાકાર "બેકબેંચર", "ઢ" જેવી ઘણી બધી ફિલ્મોમાં આવી ચૂક્યો છે. તેની સાથે જ તેણે હું નરેન્દ્ર મોદી બનવા માંગુ છું ફિલ્મ પણ કરી છે. "થઈ જશે"માં મલ્હાર ઠાકરના બાળપણનું પાત્ર ભજવ્યું હતું. (Image Courtesy: Karan Patel Facebook)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK