દેવાંશી સોમૈયાઃ'દિકરી વ્હાલનો દરિયો'ની 'બીજલ'નો આવો છે ઓફ સ્ક્રીન અંદાજ

Updated: Jul 01, 2019, 13:00 IST | Bhavin
 • આ ચહેરો જાણીતો લાગે છે ને !! આને તમે કલર્સ ગુજરાતીની સિરીયલ 'દિકરી વ્હાલનો દરિયો'માં જુઓ છો. દિકરી વ્હાલનો દરિયોમાં દેવાંશી સોમૈયા સૌથી નાની દિકરી બીજલનો રોલ કરે છે. 

  આ ચહેરો જાણીતો લાગે છે ને !! આને તમે કલર્સ ગુજરાતીની સિરીયલ 'દિકરી વ્હાલનો દરિયો'માં જુઓ છો. દિકરી વ્હાલનો દરિયોમાં દેવાંશી સોમૈયા સૌથી નાની દિકરી બીજલનો રોલ કરે છે. 

  1/22
 • ઓન સ્ક્રીન સૌથી નાની દિકરીનો રોલ કરનારી દેવાંશી સોમૈયા બીજલ તરીકે ખૂબ જ લોકપ્રિય થઈ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ સિરીયલમાં દેવાંશીએ પહેલી જ વાર એક્ટિંગ કરી છે. 

  ઓન સ્ક્રીન સૌથી નાની દિકરીનો રોલ કરનારી દેવાંશી સોમૈયા બીજલ તરીકે ખૂબ જ લોકપ્રિય થઈ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ સિરીયલમાં દેવાંશીએ પહેલી જ વાર એક્ટિંગ કરી છે. 

  2/22
 • દેવાંશી સોમૈયા મૂળ ગુજરાતી છે, જો કે તેનો પરિવાર વર્ષોથી મુંબઈમાં સ્થાયી થયો છે. દેવાંશીનો જન્મ પણ મુંબઈમાં જ થયો છે. 

  દેવાંશી સોમૈયા મૂળ ગુજરાતી છે, જો કે તેનો પરિવાર વર્ષોથી મુંબઈમાં સ્થાયી થયો છે. દેવાંશીનો જન્મ પણ મુંબઈમાં જ થયો છે. 

  3/22
 • દેવાંશી સોમૈયા બોરીવલી ઈસ્ટમાં રહે છે. તેણે દહીંસર વેસ્ટમાં આવેલી રુસ્તમજી ઈન્ટરનેશન સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. 

  દેવાંશી સોમૈયા બોરીવલી ઈસ્ટમાં રહે છે. તેણે દહીંસર વેસ્ટમાં આવેલી રુસ્તમજી ઈન્ટરનેશન સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. 

  4/22
 • હાલ દેવાંશી 19 વર્ષની છે અને નગીનદાસ ખાંડવાલા કોલેજમાંથી ગ્રેજ્યુએશન કરી રહી છે. કોલેજમાં જ તેણે એક્ટિંગની શરૂઆત કરી હતી. 

  હાલ દેવાંશી 19 વર્ષની છે અને નગીનદાસ ખાંડવાલા કોલેજમાંથી ગ્રેજ્યુએશન કરી રહી છે. કોલેજમાં જ તેણે એક્ટિંગની શરૂઆત કરી હતી. 

  5/22
 • દેવાંશી કહે છે કે હું ખૂબ જ કોન્ફિડન્ટ છું, અને કોલેજમાં હું ડિબેટ કોમ્પિટિશનમાં ભાગ લેતી હતી. બાદમાં તેણે કોલેજના ડ્રામા ગ્રુપમાં જોડાઈને નાટકોની કોમ્પિટિશન ભવાઈ, IFTA, ચિત્રલેખાની સ્પર્ધાઓમાં ભાગ લીધો. અને એક્ટિંગ શીખતી ગઈ.

  દેવાંશી કહે છે કે હું ખૂબ જ કોન્ફિડન્ટ છું, અને કોલેજમાં હું ડિબેટ કોમ્પિટિશનમાં ભાગ લેતી હતી. બાદમાં તેણે કોલેજના ડ્રામા ગ્રુપમાં જોડાઈને નાટકોની કોમ્પિટિશન ભવાઈ, IFTA, ચિત્રલેખાની સ્પર્ધાઓમાં ભાગ લીધો. અને એક્ટિંગ શીખતી ગઈ.

  6/22
 • દેવાંશી સોમૈયાએ એક્ટિંગની પદ્ધતિસર તાલીમ નથી લીધી. પરંતુ કોલેજમાં નાટકો કર્યા બાદ તેણે ઓડિશન આપવાના શરૂ કર્યા હતા. 

  દેવાંશી સોમૈયાએ એક્ટિંગની પદ્ધતિસર તાલીમ નથી લીધી. પરંતુ કોલેજમાં નાટકો કર્યા બાદ તેણે ઓડિશન આપવાના શરૂ કર્યા હતા. 

  7/22
 • આ ઓડિશન્સ દરમિયાન જ દેવાંશીને કલર્સ ગુજરાતીની 'દિકરી વ્હાલનો દરિયો'માં બીજલનો રોલ ઓફર થયો. આ દેવાંશીનો પહેલો અને સૌથી મોટો બ્રેક હતો.

  આ ઓડિશન્સ દરમિયાન જ દેવાંશીને કલર્સ ગુજરાતીની 'દિકરી વ્હાલનો દરિયો'માં બીજલનો રોલ ઓફર થયો. આ દેવાંશીનો પહેલો અને સૌથી મોટો બ્રેક હતો.

  8/22
 • પોતાના પહેલા બ્રેક વિશે વાત કરતા દેવાંશી સોમૈયા કહે છે કે,'અમે સપ્ટેમ્બર 2017માં પહેલુ શેડ્યુલ શૂટ કર્યું હતું, પરંતુ પછી સિરીયલ અટકી ગઈ. અને હું બીજુ કામ શોધવા લાગી હતી. જો કે સદનસીબે જાન્યુઆરીમાં ફરી શૂટિંગ થયું.'

  પોતાના પહેલા બ્રેક વિશે વાત કરતા દેવાંશી સોમૈયા કહે છે કે,'અમે સપ્ટેમ્બર 2017માં પહેલુ શેડ્યુલ શૂટ કર્યું હતું, પરંતુ પછી સિરીયલ અટકી ગઈ. અને હું બીજુ કામ શોધવા લાગી હતી. જો કે સદનસીબે જાન્યુઆરીમાં ફરી શૂટિંગ થયું.'

  9/22
 • આખરે 'દિકરી વ્હાલનો દરિયો' સિરીયલ કલર્સ ગુજરાતી પર 12 માર્ચ 2018ના રોજ ઓન એર થઈ. ત્યારે દેવાંશી પહેલીવાર ટીવી પર આવીને ખૂબ જ ખુશખુશાલ હતી. 

  આખરે 'દિકરી વ્હાલનો દરિયો' સિરીયલ કલર્સ ગુજરાતી પર 12 માર્ચ 2018ના રોજ ઓન એર થઈ. ત્યારે દેવાંશી પહેલીવાર ટીવી પર આવીને ખૂબ જ ખુશખુશાલ હતી. 

  10/22
 • દેવાંશીની સિરીયલ 'દિકરી વ્હાલનો દરિયો' 450 કરતા વધુ એપિસોડ પૂરા કરી ચૂકી છે. 

  દેવાંશીની સિરીયલ 'દિકરી વ્હાલનો દરિયો' 450 કરતા વધુ એપિસોડ પૂરા કરી ચૂકી છે. 

  11/22
 • આ ઉપરાંત દેવાંશી અન્ય એક ગુજરાતી નાટકમાં પણ કામ કરી રહી છે. દેવાંશી અપરા મહેતા, ફિરોઝ ભગત અને વિપુલ મહેતા સાથે 'અપના ટાઈમ આયેગા' નામના પ્લેમાં એક્ટિંગ કરી રહી છે.

  આ ઉપરાંત દેવાંશી અન્ય એક ગુજરાતી નાટકમાં પણ કામ કરી રહી છે. દેવાંશી અપરા મહેતા, ફિરોઝ ભગત અને વિપુલ મહેતા સાથે 'અપના ટાઈમ આયેગા' નામના પ્લેમાં એક્ટિંગ કરી રહી છે.

  12/22
 • દેવાંશીના પ્લે 'અપના ટાઈમ આયેગા'ના મુંબઈમાં 13 શોઝ થઈ ચૂક્યા છે. આ નાટકમાં દેવાંશી લીડ રોલમાં છે. 

  દેવાંશીના પ્લે 'અપના ટાઈમ આયેગા'ના મુંબઈમાં 13 શોઝ થઈ ચૂક્યા છે. આ નાટકમાં દેવાંશી લીડ રોલમાં છે. 

  13/22
 • પોતાના આ નાટક વિશે વાત કરતા દેવાંશી કહે છે કે,'દિકરી વ્હાલનો દરિયોન રાઈટર પ્રાર્થી ધોળકિયાએ આ નાટક માટે મારુ નામ સજેસ્ટ કર્યું હતું. અને મને તેમાં લીડ રોલ કરવાની તક મળી.'

  પોતાના આ નાટક વિશે વાત કરતા દેવાંશી કહે છે કે,'દિકરી વ્હાલનો દરિયોન રાઈટર પ્રાર્થી ધોળકિયાએ આ નાટક માટે મારુ નામ સજેસ્ટ કર્યું હતું. અને મને તેમાં લીડ રોલ કરવાની તક મળી.'

  14/22
 • આશ્ચર્યજનક વાત એ પણ છે કે સિરીયલની જેમ આ નાટકમાં પણ દેવાંશીના પાત્રની સ્ટોરી તેના પિતાને લગતી જ છે.

  આશ્ચર્યજનક વાત એ પણ છે કે સિરીયલની જેમ આ નાટકમાં પણ દેવાંશીના પાત્રની સ્ટોરી તેના પિતાને લગતી જ છે.

  15/22
 • ગુજરાતી મિડ ડે ડોટ કોમ સાથે વાત કરતા દેવાંશીએ કહ્યું,'હું રિયલ લાઈફમાં પણ મારા પપ્પાની ખૂબ નજીક છું, એટલે બંને પાત્રમાં હું આસાનીથી ઢળી જાઉ છું.'

  ગુજરાતી મિડ ડે ડોટ કોમ સાથે વાત કરતા દેવાંશીએ કહ્યું,'હું રિયલ લાઈફમાં પણ મારા પપ્પાની ખૂબ નજીક છું, એટલે બંને પાત્રમાં હું આસાનીથી ઢળી જાઉ છું.'

  16/22
 • પર્સનલ લાઈફમાં પણ દેવાંશી સોમૈયા ખૂબ જ કૂલ છે. અને તે હાલ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહી છે. 

  પર્સનલ લાઈફમાં પણ દેવાંશી સોમૈયા ખૂબ જ કૂલ છે. અને તે હાલ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહી છે. 

  17/22
 • દેવાંશી નગીનદાસ ખાંડવાલા કોલેજમાંથી BMSની ડિગ્રીનો અભ્યાસ કરી રહી છે. 

  દેવાંશી નગીનદાસ ખાંડવાલા કોલેજમાંથી BMSની ડિગ્રીનો અભ્યાસ કરી રહી છે. 

  18/22
 • એજ્યુકેશન અને એક્ટિંગ બંને વિશે વાત કરતા દેવાંશી કહે છે કે,'કોલેજ ખૂબ જ સપોર્ટિવ છે, એટલે બંને વસ્તુ મેનેજ થઈ જાય છે. એક્ઝામ દરમિયાન મહેનત કરવી પડે છે.'

  એજ્યુકેશન અને એક્ટિંગ બંને વિશે વાત કરતા દેવાંશી કહે છે કે,'કોલેજ ખૂબ જ સપોર્ટિવ છે, એટલે બંને વસ્તુ મેનેજ થઈ જાય છે. એક્ઝામ દરમિયાન મહેનત કરવી પડે છે.'

  19/22
 • દેવાંશી કહે છે કે,'એક્ઝામ હોય ત્યારે હું રાત રાત જાગીને પણ મારા સીન શૂટ કરુ છું. ક્યારેક તો માત્ર ચા પર મેં 3-3 દિવસ શૂટિંગ કરેલું છે.'

  દેવાંશી કહે છે કે,'એક્ઝામ હોય ત્યારે હું રાત રાત જાગીને પણ મારા સીન શૂટ કરુ છું. ક્યારેક તો માત્ર ચા પર મેં 3-3 દિવસ શૂટિંગ કરેલું છે.'

  20/22
 • દેવાંશી ભણવામાં પણ ખૂબ જ હોંશિયાર છે. એટલે એક્ટિંગની સાથે અભ્યાસ પણ સારી રીતે મેનેજ કરી લે છે. 

  દેવાંશી ભણવામાં પણ ખૂબ જ હોંશિયાર છે. એટલે એક્ટિંગની સાથે અભ્યાસ પણ સારી રીતે મેનેજ કરી લે છે. 

  21/22
 • ઓગસ્ટમાં દેવાંશી 20 વર્ષની થવા જઈ રહી છે. 

  ઓગસ્ટમાં દેવાંશી 20 વર્ષની થવા જઈ રહી છે. 

  22/22
 • loading...

ફોટોઝ વિશે

આજે વાત વધુ એક ગુજરાતી એક્ટ્રેસની. આ એક્ટ્રેસ ટેલિવિઝન ક્ષેત્રે કાર્યરત્ છે, તમે એને ગુજરાતી સિરીયલોમાં જોઈ છે, રસપ્રદ વાત એ છે કે ખૂબ જ નાની ઉંમરે તે મોટી સફળતા મેળવી ચૂકી છે. જુઓ કલર્સ ગુજરાતીની સિરીયલ 'દિકરી વ્હાલનો દરિયો' ફેમ 'બીજલ' ઉર્ફે દેવાંશી સોમૈયાનો ઓફ સ્ક્રીન અંદાજ. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK