'છેલ્લો દિવસ' ફેમ 'ધૂલા' ઉર્ફે આર્જવ ત્રિવેદીની આવી છે પર્સનલ લાઈફ

Updated: May 04, 2019, 16:13 IST | Bhavin
 • આર્જવ ત્રિવેદીએ ફિલ્મ છેલ્લો દિવસ દ્વારા ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કર્યો હતો. ધૂલાના પાત્રમાં આર્જવ ત્રિવેદી ખૂબ જ લોકપ્રિય થયા હતા.  આ છે આર્જવનો છેલ્લો દિવસ પહેલોના લૂક. આ ફોટો સાથે તેમણે કેપ્શન આપ્યું હતું,' Free time = selfie time...#instapic #moj #masti #majjo #saturdaypic 😎'

  આર્જવ ત્રિવેદીએ ફિલ્મ છેલ્લો દિવસ દ્વારા ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કર્યો હતો. ધૂલાના પાત્રમાં આર્જવ ત્રિવેદી ખૂબ જ લોકપ્રિય થયા હતા. 

  આ છે આર્જવનો છેલ્લો દિવસ પહેલોના લૂક. આ ફોટો સાથે તેમણે કેપ્શન આપ્યું હતું,' Free time = selfie time...#instapic #moj #masti #majjo #saturdaypic 😎'

  1/15
 • છેલ્લો દિવસ બાદ આર્જવ ત્રિવેદી શુભ આરંભ, દુનિયાદારી અને શું થયું જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.  તસવીરમાં : મલ્હાર ઠાકર અને મિત્ર ગઢવી સાથે આર્જવ ત્રિવેદી 

  છેલ્લો દિવસ બાદ આર્જવ ત્રિવેદી શુભ આરંભ, દુનિયાદારી અને શું થયું જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. 

  તસવીરમાં : મલ્હાર ઠાકર અને મિત્ર ગઢવી સાથે આર્જવ ત્રિવેદી 

  2/15
 • ફિલ્મોની સાથે આર્જવ ત્રિવેદીએ ઘણા ગુજરાતી નાટકોમાં પણ કામ કર્યું છે.  તસવીરમાં ઃ ફિલ્મ છેલ્લો દિવસના શૂટિંગ દરમિયાન આર્જવ ત્રિવેદી 

  ફિલ્મોની સાથે આર્જવ ત્રિવેદીએ ઘણા ગુજરાતી નાટકોમાં પણ કામ કર્યું છે. 

  તસવીરમાં ઃ ફિલ્મ છેલ્લો દિવસના શૂટિંગ દરમિયાન આર્જવ ત્રિવેદી 

  3/15
 • આર્જવ પોતાના મમ્મીના ખૂબ નજીક છે. આ ફોટો આર્જવે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કર્યો હતો.  તસવીરમાં : મમ્મી હીના ત્રિવેદી સાથે આર્જવ ત્રિવેદી 

  આર્જવ પોતાના મમ્મીના ખૂબ નજીક છે. આ ફોટો આર્જવે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કર્યો હતો. 

  તસવીરમાં : મમ્મી હીના ત્રિવેદી સાથે આર્જવ ત્રિવેદી 

  4/15
 • કેટલાક મહિના પહેલા જ આર્જવનુ નવું ગુજરાતી નાટક અમે ડાર્લિંગ એકબીજાના ઓપન થયું છે. જેમાં તેમની સાથે એક્ટ્રેલ કિંજલ રાજપ્રિયા લીડ રોલમાં છે. તસવીરમાં : નિસર્ગ ત્રિવેદી સાથે આર્જવ આ ફોટો સાથે આર્જવે લખ્યું હતું,' Junagadh...get ready for the show.👍🏻😊👉🏿

  કેટલાક મહિના પહેલા જ આર્જવનુ નવું ગુજરાતી નાટક અમે ડાર્લિંગ એકબીજાના ઓપન થયું છે. જેમાં તેમની સાથે એક્ટ્રેલ કિંજલ રાજપ્રિયા લીડ રોલમાં છે.

  તસવીરમાં : નિસર્ગ ત્રિવેદી સાથે આર્જવ આ ફોટો સાથે આર્જવે લખ્યું હતું,' Junagadh...get ready for the show.👍🏻😊👉🏿

  5/15
 • આર્જવ જેટલા સારા એક્ટર છે, તેટલા જ સારા ગરબા પણ ગાય છે. નવરાત્રિ આર્જવનો ફેવરિટ તહેવાર છે. 

  આર્જવ જેટલા સારા એક્ટર છે, તેટલા જ સારા ગરબા પણ ગાય છે. નવરાત્રિ આર્જવનો ફેવરિટ તહેવાર છે. 

  6/15
 • ગરબામાં ઝૂમતા આર્જવની વધુ એક તસવીર. આ ફોટો સાથે આર્જવે કેપ્શન આપ્યું હતું,' O rangrasiya.... ❤️ Photo courtesy: @zenith_banker  #bhaibhai #sharadpoonamnight💖 #garbalover'

  ગરબામાં ઝૂમતા આર્જવની વધુ એક તસવીર. આ ફોટો સાથે આર્જવે કેપ્શન આપ્યું હતું,' O rangrasiya.... ❤️ Photo courtesy: @zenith_banker  #bhaibhai #sharadpoonamnight💖 #garbalover'

  7/15
 • ગરબાની જેમ જ આર્જવને વાંચનનો પણ શોખ છે.  તસવીરમાં : એક ફોટોશૂટ દરમિયાન આર્જવ ત્રિવેદી 

  ગરબાની જેમ જ આર્જવને વાંચનનો પણ શોખ છે. 

  તસવીરમાં : એક ફોટોશૂટ દરમિયાન આર્જવ ત્રિવેદી 

  8/15
 • આમદાવાદી હોવાને નાતે આર્જવ ઉત્તરાયણ પણ ઉમંગ ઉત્સાહથી મનાવે છે. 

  આમદાવાદી હોવાને નાતે આર્જવ ઉત્તરાયણ પણ ઉમંગ ઉત્સાહથી મનાવે છે. 

  9/15
 • આ ફોટો આર્જવે પોતાના મમ્મી પપ્પાની મેરેજ  એનિવર્સરી પર પોસ્ટ કર્યો હતો. સાથે લખ્યું હતું,' Your anniversary has made me realize that a movie is not the only place where lover get married, have kids, make a loving family and live a perfect life. Happy anniversary Mom and Dad.😘😘😘❤️' તસવીરમાં ઃ મમ્મી હીના ત્રિવેદી અને પ્રણવ ત્રિવેદી સાથે આર્જવ ત્રિવેદી 

  આ ફોટો આર્જવે પોતાના મમ્મી પપ્પાની મેરેજ  એનિવર્સરી પર પોસ્ટ કર્યો હતો. સાથે લખ્યું હતું,'
  Your anniversary has made me realize that a movie is not the only place where lover get married, have kids, make a loving family and live a perfect life. Happy anniversary Mom and Dad.😘😘😘❤️'

  તસવીરમાં ઃ મમ્મી હીના ત્રિવેદી અને પ્રણવ ત્રિવેદી સાથે આર્જવ ત્રિવેદી 

  10/15
 • ફિલ્મ શું થયુંના શૂટિંગ દરમિયાન મલ્હાર ઠાકર સાથે આર્જવ ત્રિવેદી. આ ફોટ સાથે તેણે કેપ્શન આપ્યું હતું,' Light-Camera-Action ni Just second pehla ni mastio... Thanks to @zenith_banker for captured this random moment.... #insta #instapic #shootlife #actorslife #roadshoot #fantasticfriday @malhar028'

  ફિલ્મ શું થયુંના શૂટિંગ દરમિયાન મલ્હાર ઠાકર સાથે આર્જવ ત્રિવેદી. આ ફોટ સાથે તેણે કેપ્શન આપ્યું હતું,' Light-Camera-Action ni Just second pehla ni mastio... Thanks to @zenith_banker for captured this random moment.... #insta #instapic #shootlife #actorslife #roadshoot #fantasticfriday @malhar028'

  11/15
 • આ ફોટો સાથે આર્જવે લખ્યું હતું,'The way we dress affects the way we think, The way we feel, The way we act & The way others react to us .~Judith Rasband  #actorslife #differentcharacters'

  આ ફોટો સાથે આર્જવે લખ્યું હતું,'The way we dress affects the way we think, The way we feel, The way we act & The way others react to us .~Judith Rasband  #actorslife #differentcharacters'

  12/15
 • આર્જવ ત્રિવેદી જાન્યુઆરી મહિનામાં જ લગ્નના બંધનમાં બંધાયા હતા. આર્જવે લીન સોની સાથે લગ્ન કર્યા છે. આ ફોટો આર્જવે પોતાની વાઈફના બર્થડે પર પોસ્ટ કર્યો હતો સાથે લખ્યું હતું,'Happy birthday to you my lovely wife😀😉😘❤️ It’s a party time yeeeeeeeee.🤟🏾❤️🎂🌷💐💥✨ #mondaymood #loveyou #birthdaygirl' 

  આર્જવ ત્રિવેદી જાન્યુઆરી મહિનામાં જ લગ્નના બંધનમાં બંધાયા હતા. આર્જવે લીન સોની સાથે લગ્ન કર્યા છે. આ ફોટો આર્જવે પોતાની વાઈફના બર્થડે પર પોસ્ટ કર્યો હતો સાથે લખ્યું હતું,'Happy birthday to you my lovely wife😀😉😘❤️

  It’s a party time yeeeeeeeee.🤟🏾❤️🎂🌷💐💥✨
  #mondaymood #loveyou #birthdaygirl

  13/15
 • આર્જવ અને લીના કોલેજ દરમિયાન મળ્યા હતા. લીના સોની ત્યારે ક્લાસિકલ ડાન્સની તાલીમ લઈ રહ્યા હતા, તો આર્જવ થિયેટરમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહ્યા હતા. આર્જવે આ ફોટો લગ્નના એક મહિના બાદ પોસ્ટ કર્યો હતો. સાથે કેપ્શન આપ્યું હતું,' month completed..Many more to go...congratulations partner for our first Monthiversary  @neelsoni25 ❤️  #monthiversary #loveofmylife' 

  આર્જવ અને લીના કોલેજ દરમિયાન મળ્યા હતા. લીના સોની ત્યારે ક્લાસિકલ ડાન્સની તાલીમ લઈ રહ્યા હતા, તો આર્જવ થિયેટરમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહ્યા હતા. આર્જવે આ ફોટો લગ્નના એક મહિના બાદ પોસ્ટ કર્યો હતો. સાથે કેપ્શન આપ્યું હતું,' month completed..Many more to go...congratulations partner for our first Monthiversary  @neelsoni25 ❤️  #monthiversary #loveofmylife

  14/15
 • આર્જવને બાળકો ખૂબ જ ગમે છે. ક્યુટ બેબી સાથે મસ્તી કરી રહેલા આર્જવ ત્રિવેદી 

  આર્જવને બાળકો ખૂબ જ ગમે છે. ક્યુટ બેબી સાથે મસ્તી કરી રહેલા આર્જવ ત્રિવેદી 

  15/15
 • loading...

ફોટોઝ વિશે

છેલ્લો દિવસ ફિલ્મે તેના તમામ કલાકારોને યાદગાર બનાવી દીધા. ફિલ્મમાં વિકીડાની સાથે સાથે ધૂલાનું પાત્ર પણ ખૂબ લોકપ્રિય થયું. ધૂલાનું પાત્ર ભજવનાર આર્જવ ત્રિવેદીનો આજે જન્મદિવસ છે, ત્યારે જુઓ ફોટોઝમાં કેવી છે ધૂલાની પર્સનલ લાઈફ 

Image Courtesy : Arjav Trivedi Instagram 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK