જાણો ઐશ્વર્યા મજમુદારના મનના માણીગર 'મુલ્કરાજ'ને

Jul 12, 2019, 18:51 IST
  • મુલ્કરાજનું પુરું નામ મુલ્કરાજ ગઢવી છે. તેઓ દુબઈમાં રહે છે.

    મુલ્કરાજનું પુરું નામ મુલ્કરાજ ગઢવી છે. તેઓ દુબઈમાં રહે છે.

    1/10
  • મુલ્કરાજ ગઢવીનો મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ છે. તેમનો આ બિઝનેસ યૂએઈ, કઝાકિસ્તાન સહિતના દેશોમાં ફેલાયેલો છે.

    મુલ્કરાજ ગઢવીનો મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ છે. તેમનો આ બિઝનેસ યૂએઈ, કઝાકિસ્તાન સહિતના દેશોમાં ફેલાયેલો છે.

    2/10
  • ઐશ્વર્યા અને મુલ્કરાજ 2017માં સંપર્કમાં આવ્યા હતા. તેઓ 2 વર્ષથી એકબીજાના સંપર્કમાં છે.

    ઐશ્વર્યા અને મુલ્કરાજ 2017માં સંપર્કમાં આવ્યા હતા. તેઓ 2 વર્ષથી એકબીજાના સંપર્કમાં છે.

    3/10
  • સંગીતે ઐશ્વર્યા અને મુલ્કરાજને મળાવ્યા છે. મુલ્કરાજ પોતે પણ મ્યુઝિક કંપોઝર છે.

    સંગીતે ઐશ્વર્યા અને મુલ્કરાજને મળાવ્યા છે. મુલ્કરાજ પોતે પણ મ્યુઝિક કંપોઝર છે.

    4/10
  • ઐશ્વર્યા અને મુલ્કરાજ આ વર્ષે નવેમ્બરમાં અમદાવાદમાં સગાઈ કરવાના છે.

    ઐશ્વર્યા અને મુલ્કરાજ આ વર્ષે નવેમ્બરમાં અમદાવાદમાં સગાઈ કરવાના છે.

    5/10
  • 2021માં ઐશ્વર્યાનો લગ્ન કરવાનો પ્લાન છે. ઐશ્વર્યાએ મુલ્કરાજ સાથેની એક ખૂબસૂરત તસવીર પોસ્ટ કરીને તેના અને મુલ્કરાજના સંબંધોનું એલાન કર્યું હતું.

    2021માં ઐશ્વર્યાનો લગ્ન કરવાનો પ્લાન છે. ઐશ્વર્યાએ મુલ્કરાજ સાથેની એક ખૂબસૂરત તસવીર પોસ્ટ કરીને તેના અને મુલ્કરાજના સંબંધોનું એલાન કર્યું હતું.

    6/10
  • ઐશ્વર્યા અને મુલ્કરાજની આ જોડીને ચાહકોની સાથે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો પણ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

    ઐશ્વર્યા અને મુલ્કરાજની આ જોડીને ચાહકોની સાથે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો પણ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

    7/10
  • ઐશ્વર્યાની પોસ્ટ બાદ કિંજલ દવે, આરોહી, એશા કંસારા, ઈશાની દવે સહિતના સ્ટાર્સે શુભેચ્છા આપી છે.

    ઐશ્વર્યાની પોસ્ટ બાદ કિંજલ દવે, આરોહી, એશા કંસારા, ઈશાની દવે સહિતના સ્ટાર્સે શુભેચ્છા આપી છે.

    8/10
  • ઐશ્વર્યા મજમુદાર ગુજરાતની ગરબા પ્રિન્સેસ તરીકે જાણીતી છે અને સોશિયલ મીડિયા પર સારી એવી ફેન ફોલોઈંગ ધરાવે છે.

    ઐશ્વર્યા મજમુદાર ગુજરાતની ગરબા પ્રિન્સેસ તરીકે જાણીતી છે અને સોશિયલ મીડિયા પર સારી એવી ફેન ફોલોઈંગ ધરાવે છે.

    9/10
  • ઐશ્વર્યા અને મુલ્કરાજને Gujaratimidday.com તરફથી ઘણી શુભકામનાઓ.

    ઐશ્વર્યા અને મુલ્કરાજને Gujaratimidday.com તરફથી ઘણી શુભકામનાઓ.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

ગુજરાતની ડાંડિયા પ્રિન્સેસ ઐશ્વર્યા મજમુદારે ગુરૂવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના મનના માણીગરને ચાહકો સાથે મળાવ્યો. ઐશ્વર્યાની પોસ્ટ બાદ ચાહકોમાં આતુરતા છે કે મુલ્કરાજ કોણ છે? શું કરે છે? ચાલો અમે તમને જણાવીએ મુલ્કરાજ વિશે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK