Dharmendra : જાણો ધર્મેન્દ્રના લાઈફથી જોડાયેલી અજાણી વાતો

Updated: Dec 20, 2019, 21:13 IST | Sheetal Patel
  • ધર્મેન્દ્રે 2 લગ્ન કર્યા છે અને તે છેલ્લા ઘણા દાયકાઓથી તેઓ બન્ને સાથે સંતુલન ધરાવે છે. 

    ધર્મેન્દ્રે 2 લગ્ન કર્યા છે અને તે છેલ્લા ઘણા દાયકાઓથી તેઓ બન્ને સાથે સંતુલન ધરાવે છે. 

    1/14
  • ધમેન્દ્રનો જન્મ 8 ડિસેમ્બર 1935 લુધિયાનામાં થયો હતો. 

    ધમેન્દ્રનો જન્મ 8 ડિસેમ્બર 1935 લુધિયાનામાં થયો હતો. 

    2/14
  • ધર્મેન્દ્રે જ્યારે પહેલા લગ્ન કર્યા ત્યારે તેમની ઉંમર માત્ર 19 વર્ષ હતી. વર્ષ 1954માં એમણે પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યા. 

    ધર્મેન્દ્રે જ્યારે પહેલા લગ્ન કર્યા ત્યારે તેમની ઉંમર માત્ર 19 વર્ષ હતી. વર્ષ 1954માં એમણે પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યા. 

    3/14
  • પ્રકાશ કૌરથી એમને 4 બાળકો થયા. અજય દેઓલ જેને આપણે સની દેઓલના નામથી ઓળખીએ છીએ અને એમણે ઈન્ડસ્ટ્રીમાં પોતાના પિતા જેવુ નામ કમાવ્યું છે. 

    પ્રકાશ કૌરથી એમને 4 બાળકો થયા. અજય દેઓલ જેને આપણે સની દેઓલના નામથી ઓળખીએ છીએ અને એમણે ઈન્ડસ્ટ્રીમાં પોતાના પિતા જેવુ નામ કમાવ્યું છે. 

    4/14
  • બાદ વિજય સિંહ છે જેને બધા બોબી દેઓલના નામથી ઓળખે છે. 

    બાદ વિજય સિંહ છે જેને બધા બોબી દેઓલના નામથી ઓળખે છે. 

    5/14
  • એ સિવાય પહેલા લગ્નથી ધર્મેન્દ્રની બે દીકરીઓ વિજેતા અને અજેતા છે.

    એ સિવાય પહેલા લગ્નથી ધર્મેન્દ્રની બે દીકરીઓ વિજેતા અને અજેતા છે.

    6/14
  • ત્યારે ધર્મેન્દ્રે બીજા લગ્ન 2 મે 1980માં કર્યા. 

    ત્યારે ધર્મેન્દ્રે બીજા લગ્ન 2 મે 1980માં કર્યા. 

    7/14
  • હેમા માલિનીથી એમને બે દીકરીઓ છે ઈશા અને આહના. 

    હેમા માલિનીથી એમને બે દીકરીઓ છે ઈશા અને આહના. 

    8/14
  • ઈશા ફિલ્મોમાં કામ કરી ચૂકી છે અને હાલ ફૅમિલી સાથે સમય પસાર કરવો પસંદ કરે છે. ઈશા દેઓલનો જન્મ 2 નવેમ્બર 1982એ થયો હતો.

    ઈશા ફિલ્મોમાં કામ કરી ચૂકી છે અને હાલ ફૅમિલી સાથે સમય પસાર કરવો પસંદ કરે છે. ઈશા દેઓલનો જન્મ 2 નવેમ્બર 1982એ થયો હતો.

    9/14
  • ઈશાએ 2002માં 'કોઈ મેરે દિલ સે પૂછે'થી બૉલીવુડમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. 

    ઈશાએ 2002માં 'કોઈ મેરે દિલ સે પૂછે'થી બૉલીવુડમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. 

    10/14
  • ઈશાના લગ્નની વાત કરીએ તો મુંબઈના પ્રખ્યાત ઉદ્યોગપતિ ભરત તખ્તાની સાથે 29 જૂલાઈ 2012માં ઈશાએ લગ્ન કર્યા હતા. 

    ઈશાના લગ્નની વાત કરીએ તો મુંબઈના પ્રખ્યાત ઉદ્યોગપતિ ભરત તખ્તાની સાથે 29 જૂલાઈ 2012માં ઈશાએ લગ્ન કર્યા હતા. 

    11/14
  • વાત કરીએ આહનાની તો એમણે ફેબ્રુઆરી 2014માં બિઝનેસમેન વૈભવ કુમાર સાથે લગ્ન કર્યા હતા. આહના 'તુમ જાનો ના હમ' મૂવીમાં નજર આવી ચૂકી છે.

    વાત કરીએ આહનાની તો એમણે ફેબ્રુઆરી 2014માં બિઝનેસમેન વૈભવ કુમાર સાથે લગ્ન કર્યા હતા. આહના 'તુમ જાનો ના હમ' મૂવીમાં નજર આવી ચૂકી છે.

    12/14
  • હેમા માલિની સાથે લગ્ન કર્યા બાદ ધર્મેન્દ્રની લાઈફમાં ઘણી સમસ્યાઓ આવી છે. એની પહેલા પત્ની પ્રકાશ કૌર સાથે પણ એમના સંબંધ પહેલા જેવા નહીં રહ્યા.

    હેમા માલિની સાથે લગ્ન કર્યા બાદ ધર્મેન્દ્રની લાઈફમાં ઘણી સમસ્યાઓ આવી છે. એની પહેલા પત્ની પ્રકાશ કૌર સાથે પણ એમના સંબંધ પહેલા જેવા નહીં રહ્યા.

    13/14
  • બૉલીવુડ એક્ટર ધર્મેન્દ્રને ઈન્ડસ્ટ્રીમાં એના અભિનય માટે ઓળખવામાં આવે છે પરંતુ પર્સનલ લાઈફના લીધે પણ તે હંમેશા ચર્ચામાં રહે છે.

    બૉલીવુડ એક્ટર ધર્મેન્દ્રને ઈન્ડસ્ટ્રીમાં એના અભિનય માટે ઓળખવામાં આવે છે પરંતુ પર્સનલ લાઈફના લીધે પણ તે હંમેશા ચર્ચામાં રહે છે.

    14/14
  • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડ એક્ટર ધર્મેન્દ્રને ઈન્ડસ્ટ્રીમાં એના અભિનય માટે ઓળખવામાં આવે છે પરંતુ પર્સનલ લાઈફના લીધે પણ તે હંમેશા ચર્ચામાં રહે છે. ધર્મેન્દ્રના ફિલ્મો સાથે જોડાયેલા કિસ્સાઓ તો તમે સાંભળ્યા જ હશે. તો અમે તમને જણાવી રહ્યા છે ધર્મેન્દ્રના પર્સનલ લાઈફ વિશે...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK