Sameera Reddy: બોલ્ડ અંદાજમાં કરી હતી ફિલ્મોમાં એન્ટ્રી, જુઓ ફોટોઝ

Updated: Dec 20, 2019, 21:12 IST | Sheetal Patel
  • સમીરાનો જન્મ 14 ડિસેમ્બર 1980માં મુંબઈમાં થયો હતો. સમીરા બાળપણમાં ટૉમબૉયના નામથી ઓળખાતી હતી. વર્ષ 1998માં પંકજ ઉધાસની ફૅમસ ગઝલમાં નજર આવી હતી. બાદ તે જગજીત સિંહની ગઝલમાં જોવા મળી હતી.

    સમીરાનો જન્મ 14 ડિસેમ્બર 1980માં મુંબઈમાં થયો હતો. સમીરા બાળપણમાં ટૉમબૉયના નામથી ઓળખાતી હતી. વર્ષ 1998માં પંકજ ઉધાસની ફૅમસ ગઝલમાં નજર આવી હતી. બાદ તે જગજીત સિંહની ગઝલમાં જોવા મળી હતી.

    1/10
  • સમીરા રેડ્ડી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પ્રેગ્નન્સી દરમિયાન બેબી બમ્પની ઘણી સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. બાદ તેણે સ્વિમિંગ પૂલમાં ફોટોશૂટ કરાવ્યું હતું, જે લોકોને ઘણું પસંદ આવ્યું હતું.

    સમીરા રેડ્ડી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પ્રેગ્નન્સી દરમિયાન બેબી બમ્પની ઘણી સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. બાદ તેણે સ્વિમિંગ પૂલમાં ફોટોશૂટ કરાવ્યું હતું, જે લોકોને ઘણું પસંદ આવ્યું હતું.

    2/10
  • સમીરાએ અક્શાઈ વર્દે સાથે 2014માં લગ્ન કર્યા હતા. તેને બે બાળક પણ છે. વર્ષ 2015માં એને પહેલો દીકરો જન્મયો અને વર્ષ 2019માં જૂલાઈમાં તેણે દીકરીને જન્મ આપ્યો

    સમીરાએ અક્શાઈ વર્દે સાથે 2014માં લગ્ન કર્યા હતા. તેને બે બાળક પણ છે. વર્ષ 2015માં એને પહેલો દીકરો જન્મયો અને વર્ષ 2019માં જૂલાઈમાં તેણે દીકરીને જન્મ આપ્યો

    3/10
  • કૉન્ટ્રોવર્સીની વાત કરીએ તો એક્ટ્રેસ વધારે કૉન્ટ્રોવર્સીમાં ક્યારે જોવા નથી મળી. પણ વિજય માલ્યા સાથે એની એક તસવીર વાયરલ થઈ હતી જેના લીધે તે ચર્ચાનો વિષય બની ગઈ હતી. જણાવી દઈએ કે સમીરા રેડ્ડી ઈન્ટવ્યૂઝમાં વિજય માલ્યાને પોતાના કાકા ગણાવે છે.

    કૉન્ટ્રોવર્સીની વાત કરીએ તો એક્ટ્રેસ વધારે કૉન્ટ્રોવર્સીમાં ક્યારે જોવા નથી મળી. પણ વિજય માલ્યા સાથે એની એક તસવીર વાયરલ થઈ હતી જેના લીધે તે ચર્ચાનો વિષય બની ગઈ હતી. જણાવી દઈએ કે સમીરા રેડ્ડી ઈન્ટવ્યૂઝમાં વિજય માલ્યાને પોતાના કાકા ગણાવે છે.

    4/10
  • બૉલીવુડ એક્ટ્રેસ સમીરા રેડ્ડી જ્યારે ઈન્ડસ્ટ્રીમાં આવી હતી ત્યારે તે એક બોલ્ડ એક્ટ્રેસ તરીકે જાણીતી હતી. 

    બૉલીવુડ એક્ટ્રેસ સમીરા રેડ્ડી જ્યારે ઈન્ડસ્ટ્રીમાં આવી હતી ત્યારે તે એક બોલ્ડ એક્ટ્રેસ તરીકે જાણીતી હતી. 

    5/10
  • આઈટમ સૉન્ગ્સમાં ડાન્સ કરવો કે પછી મ્યૂઝિક આલ્બમમાં સમીરાએ નાના પ્રોજેક્ટ્સથી પોતાના કરિયરની શરૂઆત કરી અને બાદ ધીરે-ધીરે એણે ફિલ્મોમાં જગ્યા બનાવી. આજે એક્ટ્રેસ ફિલ્મ્સથી દૂર પોતાની પર્સનલ લાઈફમાં વ્યસ્ત છે.

    આઈટમ સૉન્ગ્સમાં ડાન્સ કરવો કે પછી મ્યૂઝિક આલ્બમમાં સમીરાએ નાના પ્રોજેક્ટ્સથી પોતાના કરિયરની શરૂઆત કરી અને બાદ ધીરે-ધીરે એણે ફિલ્મોમાં જગ્યા બનાવી. આજે એક્ટ્રેસ ફિલ્મ્સથી દૂર પોતાની પર્સનલ લાઈફમાં વ્યસ્ત છે.

    6/10
  • સમીરાએ વર્ષ 2002માં સોહેલ ખાન સાથે ફિલ્મ 'મૈને દિલ તુઝકો દિયા'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 2004માં મુસાફિર ફિલ્મમાં સમીરાનો બોલ્ડ લૂક સામે આવ્યો. ફિલ્મમાં સંજય દત્ત હતા અને આ ફિલ્મના ગીત આજે પણ સુપરહિટ છે.

    સમીરાએ વર્ષ 2002માં સોહેલ ખાન સાથે ફિલ્મ 'મૈને દિલ તુઝકો દિયા'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 2004માં મુસાફિર ફિલ્મમાં સમીરાનો બોલ્ડ લૂક સામે આવ્યો. ફિલ્મમાં સંજય દત્ત હતા અને આ ફિલ્મના ગીત આજે પણ સુપરહિટ છે.

    7/10
  • બાદ નો એન્ટ્રી, ટેક્સી નંબર 9211, રેસ, દે દના દન, આક્રોશ અને ચક્રવ્યૂ જેવી ફિલ્મોમાં નજર આવી. વર્ષ 2012 બાદ તે કોઈપણ હિન્દી ફિલ્મનો ભાગ નથી રહી. 

    બાદ નો એન્ટ્રી, ટેક્સી નંબર 9211, રેસ, દે દના દન, આક્રોશ અને ચક્રવ્યૂ જેવી ફિલ્મોમાં નજર આવી. વર્ષ 2012 બાદ તે કોઈપણ હિન્દી ફિલ્મનો ભાગ નથી રહી. 

    8/10
  • કૉન્ટ્રોવર્સીની વાત કરીએ તો એક્ટ્રેસ વધારે કૉન્ટ્રોવર્સીમાં ક્યારે જોવા નથી મળી. પણ વિજય માલ્યા સાથે એની એક તસવીર વાયરલ થઈ હતી જેના લીધે તે ચર્ચાનો વિષય બની ગઈ હતી. જણાવી દઈએ કે સમીરા રેડ્ડી ઈન્ટવ્યૂઝમાં વિજય માલ્યાને પોતાના કાકા ગણાવે છે.

    કૉન્ટ્રોવર્સીની વાત કરીએ તો એક્ટ્રેસ વધારે કૉન્ટ્રોવર્સીમાં ક્યારે જોવા નથી મળી. પણ વિજય માલ્યા સાથે એની એક તસવીર વાયરલ થઈ હતી જેના લીધે તે ચર્ચાનો વિષય બની ગઈ હતી. જણાવી દઈએ કે સમીરા રેડ્ડી ઈન્ટવ્યૂઝમાં વિજય માલ્યાને પોતાના કાકા ગણાવે છે.

    9/10
  • પોતાના સુંદર અને ગ્લેમરસ ફોટોઝથી ફૅન્સને દિવાના બનાવી છે.

    પોતાના સુંદર અને ગ્લેમરસ ફોટોઝથી ફૅન્સને દિવાના બનાવી છે.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડ એક્ટ્રેસ સમીરા રેડ્ડી જ્યારે ઈન્ડસ્ટ્રીમાં આવી હતી ત્યારે તે એક બોલ્ડ એક્ટ્રેસ તરીકે જાણીતી હતી. આઈટમ સૉન્ગ્સમાં ડાન્સ કરવો કે પછી મ્યૂઝિક આલ્બમમાં સમીરાએ નાના પ્રોજેક્ટ્સથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, તો આવો જાણીએ એવી જ રસપ્રદ વાતો સમીરા રેડ્ડીની સુંદર તસવીરો સાથે.

તસવીર સૌજન્ય - સમીરા રેડ્ડી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK