મીનાક્ષી શેષાદ્રીએ ટેક્સાસમાં વસાવી છે સ્વર્ગ જેવી દુનિયા, જુઓ તસવીરો

Updated: 17th November, 2020 09:45 IST | Shilpa Bhanushali
 • મીનાક્ષીનો જન્મ 16 નવેમ્બર 1963ના રોજ ધનબાદમાં થયો.

  મીનાક્ષીનો જન્મ 16 નવેમ્બર 1963ના રોજ ધનબાદમાં થયો.

  1/32
 • મીનાક્ષી આજે ભલે ઇન્ડસ્ટ્રીથી દૂર છે પણ તેના ચાહક તેના વિશેની માહિતી શોધી જ લેતા હોય છે.

  મીનાક્ષી આજે ભલે ઇન્ડસ્ટ્રીથી દૂર છે પણ તેના ચાહક તેના વિશેની માહિતી શોધી જ લેતા હોય છે.

  2/32
 • મીનાક્ષી વર્ષો પહેલા બોલીવુડ જ નહીં પણ ઇન્ડિયાને પણ છોડીને વિદેશમાં જઇને સેટલ થઈ ગઈ હતી.

  મીનાક્ષી વર્ષો પહેલા બોલીવુડ જ નહીં પણ ઇન્ડિયાને પણ છોડીને વિદેશમાં જઇને સેટલ થઈ ગઈ હતી.

  3/32
 • મીનાક્ષી પતિ અને બાળકો સાથે ટેક્સાસમાં રહે છે. 

  મીનાક્ષી પતિ અને બાળકો સાથે ટેક્સાસમાં રહે છે. 

  4/32
 • મીનાક્ષી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. મીનાક્ષી ઘણીવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શૅર કરે છે. 

  મીનાક્ષી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. મીનાક્ષી ઘણીવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શૅર કરે છે. 

  5/32
 • મીનાક્ષી ટેક્સાસમાં એક આલીશાન ઘરમાં રહે છે અને જેની તસવીરો તે સોશિયલ મીડિયા પર ઘણીવાર શૅર કરતી હોય છે.

  મીનાક્ષી ટેક્સાસમાં એક આલીશાન ઘરમાં રહે છે અને જેની તસવીરો તે સોશિયલ મીડિયા પર ઘણીવાર શૅર કરતી હોય છે.

  6/32
 • મીનાક્ષી શેષાદ્રીનું સાચ્ચું નામ શશિકલા શેષાદ્રી છે. 

  મીનાક્ષી શેષાદ્રીનું સાચ્ચું નામ શશિકલા શેષાદ્રી છે. 

  7/32
 • તે ક્લાસિકલ ડાન્સની 4 વિધા ભરતનાટ્યમ, કુચિપુડી, કત્થક અને ઓડિસીમાં ટ્રેઇન્ડ છે.

  તે ક્લાસિકલ ડાન્સની 4 વિધા ભરતનાટ્યમ, કુચિપુડી, કત્થક અને ઓડિસીમાં ટ્રેઇન્ડ છે.

  8/32
 • વર્ષ 1981માં તેણે 17 વર્ષની વયે મિસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો હતો.

  વર્ષ 1981માં તેણે 17 વર્ષની વયે મિસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો હતો.

  9/32
 • વર્ષ 1981માં જ તેણે ટોક્યોમાં મિસ ઇન્ટરનેશનલ કૉનેટેસ્ટ માટે ભારતને રિપ્રેઝેન્ટ કર્યું.

  વર્ષ 1981માં જ તેણે ટોક્યોમાં મિસ ઇન્ટરનેશનલ કૉનેટેસ્ટ માટે ભારતને રિપ્રેઝેન્ટ કર્યું.

  10/32
 • મીનાક્ષીએ પોતાના ફિલ્મી કરિઅરની શરૂઆત વર્ષ 1983માં આવેલી ફિલ્મ પેન્ટર બાબૂ દ્વારા કરી હતી. પણ આ ફિલ્મ ચાલી નહીં.

  મીનાક્ષીએ પોતાના ફિલ્મી કરિઅરની શરૂઆત વર્ષ 1983માં આવેલી ફિલ્મ પેન્ટર બાબૂ દ્વારા કરી હતી. પણ આ ફિલ્મ ચાલી નહીં.

  11/32
 • ત્યાર પછી તેણે સુભાષ ઘઇની ફિલ્મ 'હિરો'માં જેકી શ્રૉફ સાથે કામ કર્યું. આ ફિલ્મ જબરજસ્ત હિટ થઈ અને મીનાક્ષી રાતોરાત સ્ટાર બની ગઈ.

  ત્યાર પછી તેણે સુભાષ ઘઇની ફિલ્મ 'હિરો'માં જેકી શ્રૉફ સાથે કામ કર્યું. આ ફિલ્મ જબરજસ્ત હિટ થઈ અને મીનાક્ષી રાતોરાત સ્ટાર બની ગઈ.

  12/32
 • આ ફિલ્મ પછી મીનાક્ષીએ ક્યારેય પાછળ વળીને નથી જોયું.

  આ ફિલ્મ પછી મીનાક્ષીએ ક્યારેય પાછળ વળીને નથી જોયું.

  13/32
 • મીનાક્ષીએ પોતાના કરિઅરમાં કેટલીય જબરજસ્ત હિટ ફિલ્મો આપી ને દર્શકોના દિલ પર રાજ કરવા લાગી.

  મીનાક્ષીએ પોતાના કરિઅરમાં કેટલીય જબરજસ્ત હિટ ફિલ્મો આપી ને દર્શકોના દિલ પર રાજ કરવા લાગી.

  14/32
 • મીનાક્ષીએ દેવ આનંદ, અમિતાભ બચ્ચન, સંજય દચ્ચ, મિથુન ચક્રવર્તી, સની દેઓલ, અનિલ કપૂર જેવા સુપરસ્ટાર્સ સાથે ફિલ્મો કરી છે.

  મીનાક્ષીએ દેવ આનંદ, અમિતાભ બચ્ચન, સંજય દચ્ચ, મિથુન ચક્રવર્તી, સની દેઓલ, અનિલ કપૂર જેવા સુપરસ્ટાર્સ સાથે ફિલ્મો કરી છે.

  15/32
 • મીનાક્ષી શેષાદ્રીએ પોતાની પર્સનલ લાઇફને કારણે પણ ચર્ચામાં છવાયેલી રહી હતી. 

  મીનાક્ષી શેષાદ્રીએ પોતાની પર્સનલ લાઇફને કારણે પણ ચર્ચામાં છવાયેલી રહી હતી. 

  16/32
 • મીનાક્ષીનું નામ સિંગર કુમાર સાનૂ અને અંદાજ અપના-અપના ડિરેક્ટર રાજ કુમાર સંતોષી સાથે જોડાયું હતું.

  મીનાક્ષીનું નામ સિંગર કુમાર સાનૂ અને અંદાજ અપના-અપના ડિરેક્ટર રાજ કુમાર સંતોષી સાથે જોડાયું હતું.

  17/32
 • મીનાક્ષીની ફિલ્મ 'જુર્મ'માં કુમાર સાનૂએ 'જબ કોઈ બાત બિગડ જાએ...' ગીત ગાયું હતું. 

  મીનાક્ષીની ફિલ્મ 'જુર્મ'માં કુમાર સાનૂએ 'જબ કોઈ બાત બિગડ જાએ...' ગીત ગાયું હતું. 

  18/32
 • માનવામાં આવે છે કે ફિલ્મના પ્રીમિયર શૉના દરમિયાન કુમારની મુલાકાત મીનાક્ષી સાથે થઈ.

  માનવામાં આવે છે કે ફિલ્મના પ્રીમિયર શૉના દરમિયાન કુમારની મુલાકાત મીનાક્ષી સાથે થઈ.

  19/32
 • કુમાર મીનાક્ષીને જોતા જ પોતાનું દિલ દઈ બેઠા. કુમાર સાનુના ડિવૉર્સનું કારણ પણ મીનાક્ષી માનવામાં આવે છે.

  કુમાર મીનાક્ષીને જોતા જ પોતાનું દિલ દઈ બેઠા. કુમાર સાનુના ડિવૉર્સનું કારણ પણ મીનાક્ષી માનવામાં આવે છે.

  20/32
 • મીનાક્ષી શેષાદ્રીને અંદાજ  અપના-અપના અને ચાઇના ગેટ જેવી ફિલ્મોના ડિરેક્ટર રાજ કુમાર સંતોષીએ પણ પ્રપૉઝ કર્યું હતું.

  મીનાક્ષી શેષાદ્રીને અંદાજ  અપના-અપના અને ચાઇના ગેટ જેવી ફિલ્મોના ડિરેક્ટર રાજ કુમાર સંતોષીએ પણ પ્રપૉઝ કર્યું હતું.

  21/32
 • મીનાક્ષીએ રાજકુમાર સંતોષીની ફિલ્મ ઘાયલમાં કામ કર્યું હતું.

  મીનાક્ષીએ રાજકુમાર સંતોષીની ફિલ્મ ઘાયલમાં કામ કર્યું હતું.

  22/32
 • આ ફિલ્મમાં જ રાજકુમારને મીનાક્ષી ખૂબ જ ગમી ગઈ હતી.

  આ ફિલ્મમાં જ રાજકુમારને મીનાક્ષી ખૂબ જ ગમી ગઈ હતી.

  23/32
 • મીનાક્ષી શેષાદ્રીએ રાજ કુમાર સંતોષીનું પ્રપૉઝલ રિજેક્ટ કરી દીધું હતું. આ વિશે રાજકુમાર સંતોષીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "હા હું તેને પ્રેમ કરતો હતો. મેં તેને લગ્ન માટે પ્રપૉઝ પણ કર્યું હતું, પણ તેણે મને સ્પષ્ટ ના પાડી દીધી."

  મીનાક્ષી શેષાદ્રીએ રાજ કુમાર સંતોષીનું પ્રપૉઝલ રિજેક્ટ કરી દીધું હતું. આ વિશે રાજકુમાર સંતોષીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "હા હું તેને પ્રેમ કરતો હતો. મેં તેને લગ્ન માટે પ્રપૉઝ પણ કર્યું હતું, પણ તેણે મને સ્પષ્ટ ના પાડી દીધી."

  24/32
 • પોતાના કરિઅરમાં સફળતાના શિખર પર પહોંચ્યા પછી મીનાક્ષીએ ફિલ્મોને અલવિદા કહી દીધું હતું. 

  પોતાના કરિઅરમાં સફળતાના શિખર પર પહોંચ્યા પછી મીનાક્ષીએ ફિલ્મોને અલવિદા કહી દીધું હતું. 

  25/32
 • વર્ષ 1995માં તેમણે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર હરીશ મૈસૂર સાથે લગ્ન કરી લીધા હતા.

  વર્ષ 1995માં તેમણે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર હરીશ મૈસૂર સાથે લગ્ન કરી લીધા હતા.

  26/32
 • લગ્ન પછી મીનાક્ષી ટેક્સાસમાં શિફ્ટ થઈ અને ત્યાં જ વસી ગઈ.

  લગ્ન પછી મીનાક્ષી ટેક્સાસમાં શિફ્ટ થઈ અને ત્યાં જ વસી ગઈ.

  27/32
 • મીનાક્ષી પતિ અને બાળકો સાથે ટેક્સાસના ડેલસ શહેરમાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. 

  મીનાક્ષી પતિ અને બાળકો સાથે ટેક્સાસના ડેલસ શહેરમાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. 

  28/32
 • મીનાક્ષી ચેરિશ ડાન્સ સ્કૂલ નામે પોતાની એક ડાન્સ સ્કૂલ પણ ચલાવે છે. 

  મીનાક્ષી ચેરિશ ડાન્સ સ્કૂલ નામે પોતાની એક ડાન્સ સ્કૂલ પણ ચલાવે છે. 

  29/32
 • મીનાક્ષીએ વર્ષ 2008માં આ સ્કૂલની શરૂઆત કરી હતી. આ સ્કૂલ શરૂ કરવાના અમુક જ સમયમાં જે પ્રખ્યાત થઈ ગઈ હતી.

  મીનાક્ષીએ વર્ષ 2008માં આ સ્કૂલની શરૂઆત કરી હતી. આ સ્કૂલ શરૂ કરવાના અમુક જ સમયમાં જે પ્રખ્યાત થઈ ગઈ હતી.

  30/32
 • મીનાક્ષીની આ સ્કૂલમાં દરેક ઉંમરના લોકો ડાન્સ શીખવા આવે છે.

  મીનાક્ષીની આ સ્કૂલમાં દરેક ઉંમરના લોકો ડાન્સ શીખવા આવે છે.

  31/32
 • આજે મીનાક્ષીના જન્મદિવસે ગુજરાતી મિડડે તરફથી શુભેચ્છાઓ

  આજે મીનાક્ષીના જન્મદિવસે ગુજરાતી મિડડે તરફથી શુભેચ્છાઓ

  32/32
 • loading...

ફોટોઝ વિશે

80-90ના દાયકામાં બોલીવુડમાં પોતાની સુંદરતાથી બધાને પોતાના કાયલ બનાવનારી અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી આજે પોતાનો 57મો જન્મદિવસ ઉજવી રહી છે. ત્યારે જાણો તેના વિશે વધુ...

First Published: 16th November, 2020 16:44 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK