એવો સ્ટાર કિડ જેને પહેલી ફિલ્મ માટે મળ્યો અવૉર્ડ, અને પછી થયું આ...

Published: 20th November, 2020 18:28 IST | Shilpa Bhanushali
 • બોલીવુડ અભિનેતા તુષાર કપૂર એવા પરિવારમાંથી આવે છે જે પરિવારે સફળતાના શિખરો સર કર્યા છે. 

  બોલીવુડ અભિનેતા તુષાર કપૂર એવા પરિવારમાંથી આવે છે જે પરિવારે સફળતાના શિખરો સર કર્યા છે. 

  1/17
 • આ પરિવારના દરેક સભ્યએ પોતાની એક આગવી ઓળખ બનાવી છે અને દરેકે પોતાના જીવનમાં એવા મુકામ હાંસલ કર્યા છે જેની દરેક વ્યક્તિ કામના કરે છે.

  આ પરિવારના દરેક સભ્યએ પોતાની એક આગવી ઓળખ બનાવી છે અને દરેકે પોતાના જીવનમાં એવા મુકામ હાંસલ કર્યા છે જેની દરેક વ્યક્તિ કામના કરે છે.

  2/17
 • તુષાર કપૂરનો જન્મ 20 નવેમ્બર 1976ના રોજ મુંબમાં થયો. તુષારના પિતા જીતેન્દ્ર બોલીવુડના લેજેન્ડ અભિનેતાઓમાંના એક છે. તેમની માતાનું નામ શોભા કપૂર છે જે એક ફિલ્મ નિર્માતા છે. તુષારની બહેન એકતા કપૂર ટેલીવિઝન નિર્માતા છે.

  તુષાર કપૂરનો જન્મ 20 નવેમ્બર 1976ના રોજ મુંબમાં થયો. તુષારના પિતા જીતેન્દ્ર બોલીવુડના લેજેન્ડ અભિનેતાઓમાંના એક છે. તેમની માતાનું નામ શોભા કપૂર છે જે એક ફિલ્મ નિર્માતા છે. તુષારની બહેન એકતા કપૂર ટેલીવિઝન નિર્માતા છે.

  3/17
 • તુષારે સ્ટેફન એમ રૉઝ કૉલેજમાંથી બીબીએની ડિગ્રી મેળવી તેમજ યુનિવર્સિટી ઑફ મિશિગનમાંથી સ્ટડી કરી છે.

  તુષારે સ્ટેફન એમ રૉઝ કૉલેજમાંથી બીબીએની ડિગ્રી મેળવી તેમજ યુનિવર્સિટી ઑફ મિશિગનમાંથી સ્ટડી કરી છે.

  4/17
 • તુષાર કપૂરે 2001ની સાલમાં ફિલ્મ મુજે કુછ કહેના હૈ દ્વારા પોતાના કરિઅરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તુષારને તેના અભિનય માટે ફિલ્મફૅર સર્વશ્રેષ્ઠ ડેબ્યૂ કલાકાર અવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યો. 

  તુષાર કપૂરે 2001ની સાલમાં ફિલ્મ મુજે કુછ કહેના હૈ દ્વારા પોતાના કરિઅરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તુષારને તેના અભિનય માટે ફિલ્મફૅર સર્વશ્રેષ્ઠ ડેબ્યૂ કલાકાર અવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યો. 

  5/17
 • તુષાર એવા પરિવારમાંથી આવે છે જેમણે સફળતાના શિખરો સર કર્યા છે ત્યારે તુષાર ક્યાં પહોંચી શક્યા છે તે જોઇએ

  તુષાર એવા પરિવારમાંથી આવે છે જેમણે સફળતાના શિખરો સર કર્યા છે ત્યારે તુષાર ક્યાં પહોંચી શક્યા છે તે જોઇએ

  6/17
 • તુષારના કરિઅરની વાત કરીએ તો તુષારને તે સફળતા નથી મળી અને તેના અભિનયે પણ કોઇના મનમાં એક ખાસ સ્થાન બનાવ્યું નથી. 

  તુષારના કરિઅરની વાત કરીએ તો તુષારને તે સફળતા નથી મળી અને તેના અભિનયે પણ કોઇના મનમાં એક ખાસ સ્થાન બનાવ્યું નથી. 

  7/17
 • એવામાં પ્રશ્ન એ છે કે 19 વર્ષ પહેલા પોતાના કરિઅરની શરૂઆત કરનાર તુષાર કપૂર હાલ ક્યાં સુધી પહોંચી શક્યા છે?

  એવામાં પ્રશ્ન એ છે કે 19 વર્ષ પહેલા પોતાના કરિઅરની શરૂઆત કરનાર તુષાર કપૂર હાલ ક્યાં સુધી પહોંચી શક્યા છે?

  8/17
 • તો જણાવવાનું કે તુષાર કપૂરે વર્ષ 2001માં એવો ડેબ્યૂ કર્યો હતો કે બધાએ કહ્યું કે એક નવા સુપરસ્ટારનો જન્મ થયો છે

  તો જણાવવાનું કે તુષાર કપૂરે વર્ષ 2001માં એવો ડેબ્યૂ કર્યો હતો કે બધાએ કહ્યું કે એક નવા સુપરસ્ટારનો જન્મ થયો છે

  9/17
 • અભિનેતા તુષાર કપૂરે 'મુજે કુછ કહેના હૈ' દ્વારા લોકપ્રિયતા મેળવી.

  અભિનેતા તુષાર કપૂરે 'મુજે કુછ કહેના હૈ' દ્વારા લોકપ્રિયતા મેળવી.

  10/17
 • જે રીતે તુષારે શરૂઆત કરી તેવી પરિણામ તે લાવી શક્યો નહીં

  જે રીતે તુષારે શરૂઆત કરી તેવી પરિણામ તે લાવી શક્યો નહીં

  11/17
 • એવું નથી કે તુષાર કપૂરે આ ફિલ્મ પછી અન્ય ફિલ્મોમાં કામ નથી કર્યું કે તેણે સારી એક્ટિંગ નથી કરી.

  એવું નથી કે તુષાર કપૂરે આ ફિલ્મ પછી અન્ય ફિલ્મોમાં કામ નથી કર્યું કે તેણે સારી એક્ટિંગ નથી કરી.

  12/17
 • પણ હકીકતે એ છે કે અનેક ફિલ્મોમાં કામ કર્યા પછી પણ તુષાર પોતાની એક આગવી ઓળખ બનાવવામાં નિષ્ફળ રહ્યો.

  પણ હકીકતે એ છે કે અનેક ફિલ્મોમાં કામ કર્યા પછી પણ તુષાર પોતાની એક આગવી ઓળખ બનાવવામાં નિષ્ફળ રહ્યો.

  13/17
 • પણ ગોલમાલ જેવી ફિલ્મોમાં તુષારની એક્ટિંગ ખૂબ જ લોકપ્રિય થઈ.

  પણ ગોલમાલ જેવી ફિલ્મોમાં તુષારની એક્ટિંગ ખૂબ જ લોકપ્રિય થઈ.

  14/17
 • તુષાર એક મૂંગા વ્યક્તિના રોલ તરીકે ચોક્કસ નોંધનીય પાત્ર ભજવ્યું છે. અને ગોલમાલને કારણે તેમને આજે પણ લોકો યાદ કરે છે.

  તુષાર એક મૂંગા વ્યક્તિના રોલ તરીકે ચોક્કસ નોંધનીય પાત્ર ભજવ્યું છે. અને ગોલમાલને કારણે તેમને આજે પણ લોકો યાદ કરે છે.

  15/17
 • પણ જો ગોલમાલને તુષાર પોતાના જીવનમાંથી કાઢી દે, તો એ પણ એટલું જ સત્ય છે કે અભિનેતાએ અન્ય કોઇ યાદગાર પાત્ર ભજવ્યું નથી. 

  પણ જો ગોલમાલને તુષાર પોતાના જીવનમાંથી કાઢી દે, તો એ પણ એટલું જ સત્ય છે કે અભિનેતાએ અન્ય કોઇ યાદગાર પાત્ર ભજવ્યું નથી. 

  16/17
 • અભિનેતાએ ક્યા કૂલ હૈ હમથી લઈને હલચલ સુધી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે પણ જો કોઇ નોંધપાત્ર કામ હોય તો તે છે ગોલમાલ ફ્રેન્ચાઇઝી. આમાં અભિનેતાના પાત્રના ખૂબ જ વખાણ થયા છે. 

  અભિનેતાએ ક્યા કૂલ હૈ હમથી લઈને હલચલ સુધી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે પણ જો કોઇ નોંધપાત્ર કામ હોય તો તે છે ગોલમાલ ફ્રેન્ચાઇઝી. આમાં અભિનેતાના પાત્રના ખૂબ જ વખાણ થયા છે. 

  17/17
 • loading...

ફોટોઝ વિશે

આજે બોલીવુડ અભિનેતા તુષાર કપૂરનો જન્મદિવસ છે ત્યારે જાણે તેના વિશે કેટલીક એવી વાતો જે કદાચ જ કોઇકને ખબર હશે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK