આ ગ્લેમરસ અભિનેત્રી દેખાઇ ચૂકી છે બિગબૉસમાં પણ, જુઓ બૉલ્ડ તસવીરો

Updated: 25th September, 2020 08:36 IST | Shilpa Bhanushali
 • સૃષ્ટિ રોડેનો જન્મ 24 સપ્ટેમ્બર 1991ના રોજ મુંબઇમાં થયો.

  સૃષ્ટિ રોડેનો જન્મ 24 સપ્ટેમ્બર 1991ના રોજ મુંબઇમાં થયો.

  1/25
 • સૃષ્ટિ રોડે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. 

  સૃષ્ટિ રોડે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. 

  2/25
 • સૃષ્ટિએ તાજેતરમાં જ પોતાના જન્મદિવસની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી છે.

  સૃષ્ટિએ તાજેતરમાં જ પોતાના જન્મદિવસની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી છે.

  3/25
 • અભિનેત્રીએ પહેલી વાર 2010માં 'યે ઇશ્ક હાય' સીરિયલમાં મંજરીનું પાત્ર ભજવીને પોતાના કરિઅરની શરૂઆત કરી હતી.

  અભિનેત્રીએ પહેલી વાર 2010માં 'યે ઇશ્ક હાય' સીરિયલમાં મંજરીનું પાત્ર ભજવીને પોતાના કરિઅરની શરૂઆત કરી હતી.

  4/25
 • આ ટેલિવીઝન શૉમાં અભિનેત્રીએ મંજરીનું મુખ્ય પાત્ર ભજવ્યું હતું.

  આ ટેલિવીઝન શૉમાં અભિનેત્રીએ મંજરીનું મુખ્ય પાત્ર ભજવ્યું હતું.

  5/25
 • વર્ષ 2011-12માં છોટી બહૂમાં રાધા અને માધવીનું પાત્ર ભજવ્યું હતું.

  વર્ષ 2011-12માં છોટી બહૂમાં રાધા અને માધવીનું પાત્ર ભજવ્યું હતું.

  6/25
 • ત્યાર બાદ સૃષ્ટિ રોડે વર્ષ 2011-12માં 'શોભા સોમનાથ કી'માં શોભાનાં પાત્રમાં જોવા મળી હતી.

  ત્યાર બાદ સૃષ્ટિ રોડે વર્ષ 2011-12માં 'શોભા સોમનાથ કી'માં શોભાનાં પાત્રમાં જોવા મળી હતી.

  7/25
 • અભિનેત્રીએ વર્ષ 2013માં પુનર્વિવાહ- એક નઇ ઉમ્મીદમાં સરિતાનું પાત્ર ભજવ્યું હતું.

  અભિનેત્રીએ વર્ષ 2013માં પુનર્વિવાહ- એક નઇ ઉમ્મીદમાં સરિતાનું પાત્ર ભજવ્યું હતું.

  8/25
 • વર્ષ 2014માં અભિનેત્રી સરસ્વતીચન્દ્રમાં અનુષ્કાનું પાત્ર ભજવ્યું હતું.

  વર્ષ 2014માં અભિનેત્રી સરસ્વતીચન્દ્રમાં અનુષ્કાનું પાત્ર ભજવ્યું હતું.

  9/25
 • વર્ષ 2015માં અભિનેત્રીએ હેલો પ્રતિભામાં નૈનાનું તો મોહી એક ખ્વાબ કે ખિલને કી કહાની અને ચલતી કા નામ ગાડીમાં પિયા આહૂજાનું પાત્ર ભજવ્યું હતું. 

  વર્ષ 2015માં અભિનેત્રીએ હેલો પ્રતિભામાં નૈનાનું તો મોહી એક ખ્વાબ કે ખિલને કી કહાની અને ચલતી કા નામ ગાડીમાં પિયા આહૂજાનું પાત્ર ભજવ્યું હતું. 

  10/25
 • અભિનેત્રી સૃષ્ટિ રોડેએ બિગ બૉસ 12માં ખૂબ જ ધમાલ મચાવી હતી.

  અભિનેત્રી સૃષ્ટિ રોડેએ બિગ બૉસ 12માં ખૂબ જ ધમાલ મચાવી હતી.

  11/25
 • સૃષ્ટિનો સ્ટાઇલિશ અને બૉલ્ડ લૂક દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. 

  સૃષ્ટિનો સ્ટાઇલિશ અને બૉલ્ડ લૂક દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. 

  12/25
 • સૃષ્ટિ પોતાની એક્ટિંગની સાથે સાથે ડાન્સ પણ સરસ કરે છે.

  સૃષ્ટિ પોતાની એક્ટિંગની સાથે સાથે ડાન્સ પણ સરસ કરે છે.

  13/25
 • આ સિવાય સૃષ્ટિ પોતાની ફેશન સેન્સને કારણે પણ ખૂબ જ લોકપ્રિય બની રહે છે.

  આ સિવાય સૃષ્ટિ પોતાની ફેશન સેન્સને કારણે પણ ખૂબ જ લોકપ્રિય બની રહે છે.

  14/25
 • સૃષ્ટિ પોતાની ફિટનેસ માટે પણ એટલું જ ધ્યાન રાખતી હોય છે.

  સૃષ્ટિ પોતાની ફિટનેસ માટે પણ એટલું જ ધ્યાન રાખતી હોય છે.

  15/25
 • સ્ટાઇલિશ અને બૉલ્ડ અવતાર માટે પણ ચર્ચામાં છવાતી હોય છે.

  સ્ટાઇલિશ અને બૉલ્ડ અવતાર માટે પણ ચર્ચામાં છવાતી હોય છે.

  16/25
 • સૃષ્ટિને તાજેતરમાં જ તેની એક તસવીર માટે ખૂબ જ ટ્રોલ કરવામાં આવી હતી.

  સૃષ્ટિને તાજેતરમાં જ તેની એક તસવીર માટે ખૂબ જ ટ્રોલ કરવામાં આવી હતી.

  17/25
 • આ તસવીરમાં સૃષ્ટિએ માચીસની સળીઓ પોતાની આંખની નીચે બેન્ડેજની મદદથી ચોંટાડી હતી.

  આ તસવીરમાં સૃષ્ટિએ માચીસની સળીઓ પોતાની આંખની નીચે બેન્ડેજની મદદથી ચોંટાડી હતી.

  18/25
 • સૃષ્ટિ ભલે 29 વર્ષની થઈ ગઈ હોય પણ તે આજે પણ ખૂબ જ સુંદર દેખાય છે.

  સૃષ્ટિ ભલે 29 વર્ષની થઈ ગઈ હોય પણ તે આજે પણ ખૂબ જ સુંદર દેખાય છે.

  19/25
 • સૃષ્ટિ પોતાની અનેક કાતિલ અદાઓ અને અવતારો માટે સતત ચર્ચામાં છવાયેલી રહે છે.

  સૃષ્ટિ પોતાની અનેક કાતિલ અદાઓ અને અવતારો માટે સતત ચર્ચામાં છવાયેલી રહે છે.

  20/25
 • સૃષ્ટિ બોલીવુડ તરફ પણ આગળ વધવા માગે છે. 

  સૃષ્ટિ બોલીવુડ તરફ પણ આગળ વધવા માગે છે. 

  21/25
 • જે રીતે હાલ ડ્રગ્સ કેસમાં અનેક ફિલ્મી સિતારાના નામ આવી રહ્યાં છે. એવા માં ફિટનેસ પ્રત્યે ગંભીર રહેનારી અભિનેત્રીઓની આગામી સમયમાં ખૂબ જ ડિમાન્ડ આવી શકે છે.

  જે રીતે હાલ ડ્રગ્સ કેસમાં અનેક ફિલ્મી સિતારાના નામ આવી રહ્યાં છે. એવા માં ફિટનેસ પ્રત્યે ગંભીર રહેનારી અભિનેત્રીઓની આગામી સમયમાં ખૂબ જ ડિમાન્ડ આવી શકે છે.

  22/25
 • અભિનેત્રીએ લૉકડાઉન દરમિયાન ઝાડુ મારતાં મારતાં ડાન્સ કરતો વીડિયો પોસ્ટ કર્યો હતો.

  અભિનેત્રીએ લૉકડાઉન દરમિયાન ઝાડુ મારતાં મારતાં ડાન્સ કરતો વીડિયો પોસ્ટ કર્યો હતો.

  23/25
 • આ વીડિયો દ્વારા પણ અભિનેત્રીને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી.

  આ વીડિયો દ્વારા પણ અભિનેત્રીને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી.

  24/25
 • આજે અભિનેત્રીના જન્મદિવસે તેને ગુજરાતી મિડડે તરફથી શુભેચ્છાઓ.

  આજે અભિનેત્રીના જન્મદિવસે તેને ગુજરાતી મિડડે તરફથી શુભેચ્છાઓ.

  25/25
 • loading...

ફોટોઝ વિશે

ટેલિવીઝન અભિનેત્રી સૃષ્ટિ રોડે આજે પોતાનો 29મો જન્મદિવસ ઉજવી રહી છે ત્યારે જાણો તેના વિશે વધુ...

First Published: 24th September, 2020 19:01 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK